Main Menu

Tuesday, June 12th, 2018

 

ભાવનગર જીલ્લા પંચાયતની ખાસ સભાના વિરોધ સાથે વિપક્ષોનો વોકઆઉટ

ભાવનગર જિલ્લા પંચાયતની સા.સભાની એક બેઠક પ્રમુખ સંજયસિંહ સરવૈયાના પ્રમુખસ્થાને મળી હતી. બેઠકમાં જિ.વિકાસ અધિ.વરૂણકુમાર બરનવાલ વિગેરે હાજર રહેલ. આજની બેઠક અર્ધો કલાક મોડી શરૂ થઈ હતી. મળેલી આ બેઠકમાં શરૂઆતમાં વિપક્ષ ભાજપ નેતા આર.સી.મકવાણા અને ભરતભાઈ હડીયાએ એવો વિરોધ વ્યકત કર્યો કે, આવી ખાસ સભા શા માટે બોલાવી તમારા સ્વાર્થ માટે આ સભા બોલાવી છે. આમા કંઈક ગંધ આવે છે, આવી વગત જણાવી નેતા સહિત ભાજપના બધા સભ્યો વિરોધી નોંધ કરી વોક આઉટ કરી ગયા હતા. વિપક્ષના સભ્યો વોક આઉટ કરી ગયા પછી અધ્યક્ષે સભા ચલાવી આ સભામાં વિકાસનાRead More


ખેડૂતો ના મુદ્દે જાફરાબાદ તાલુકા કોગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

જાફરાબાદ તાલુકા કોગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતો ના મુદ્દે દેશ ભર માં આદોલન ચાલી રહયુ તેના સમૅથન માં જાફરાબાદ કોગ્રેસ ના આગેવાનો ટીકુભાઈવરૂ. નાથાભાઈ પરમાર. ભીમભાઈકવાડ.ધનશ્યામભાઈશેખડા. રાધવભાઈ ખુટ .ભનુભાઈ પડશાળા. પાચાભાઈડાભી. ઉકાભાઈ સોલંકી .બાબુભાઇ બાભણીયા .છગનભાઇ વાધેલા.મગનભાઇ જોગદિયા.રજાકભાઈ થૈયમ સહિત ના જાફરાબાદ તાલુકાના કોગ્રેસના આગેવાનો એ ખેડૂતો ના દેવા માફ કરવા ના મુદ્દે અને ખેડૂતો ના વિવિધ પ્રશ્નો  ને ધ્યાન લઈ આવેદનપત્ર પાઠવીયુ


સમસ્ત સૌરાષ્ટ્ર તળપદા કોળી ડાભી પરીવાર દ્વારા સન્માન સમારોહ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

સમસ્ત સૌરાષ્ટ્ર તળપદા કોળી ડાભી પરીવાર દ્વારા સન્માન સમારોહ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.ડાભી પરિવારના વિદ્યાર્થીઓને છેલ્લા સાત વર્ષથી ઇનામ આપી સન્માનીત કરવામાં આવે છે.વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સન્માન આપી પ્રોત્સાહન કરવામાં આવે છે.જેથી વિદ્યાર્થીઓમાં હરિફાઇ થાય અને શિક્ષણનું સ્તર ઉચું આવે તે માટે ઇનામ વિતરણ કરવામાં આવે છે ડાભી પરીવારનાં પ્રમુખ શ્રી -ત્રિકમભાઈ,છગનભાઈ ભાણાભાઈ,કનુભાઈ,શાંતિભાઈ,મંત્રી શ્રી -મુકેશભાઈ કાળુભાઈ ડાભી દ્વારા આયોજન કરવામાં આવે છે.કાર્યક્રમની શરૂઆત -દીપ પ્રાગટ્ય ,પ્રાર્થના,સમાન સમારોહ,ઇનામ વિતરણ,પ્રાસંગિક પ્રવચન ,તેમજ ભોજન સમારોહની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધોરણ 8-12નાં પ્રથમ,દ્વિતીય,અને તૃતીય નંબરનાં વિદ્યાર્થીઓને ઇનામ તેમજ એક-એક મોબાઈલ આપવામાં આવ્યોRead More


જાગ્રુત યુવાનો દ્વારા કલેકટર ને આવેદન અપાયું

રાજુલા નાગરિક સુવિદ્યા કેન્દ્ર ની અપૂરતી સુવિધા સામે રોષ

રાજુલા માં પ્રાંત કચેરી ખાતે આવેલ નાગરિક સુવિધા કેન્દ્ર માં ઓપરેટરો ની મનમાની અને મનસ્વી વર્તન ને લય ને અરજદારો પરેશાન હાલ થઈ રહ્યા છે ત્યારે જાગ્રુત યુવાનો દ્વારા કલેકટર શ્રી ને આવેદન પત્ર પાઠવી ને યોગ્ય કરવા ની માંગ કરવા માં આવી છે           આવેદન માં જણાવ્યું કે નાગરિક સુવિધા હાલ વિધાર્થીઓ તેમજ ખેતી ની સીજન હોવા થી ખેડૂતો સહિત અરજદારો નો ઘસારો વધુ છે ત્યારે અહીં તણ ઓપરેટરો ની જગ્યા યે માત્ર એકજ ઓપરેટ થી ગાડુ ગબડાવા માં આવે છે જેને લય ને અરજદારોRead More


ઘરફોડ ચોરીનો ગુન્હાનાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર, એલસીબી સ્ટાફના માણસો મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વડવા ચોરા રૂવાપરી માતાના મંદીર પાસે જાહેર રોડ ઉ૫ર આવતાં પો.કોન્સ શક્તિસિંહ ગોહિલને બાતમી મળેલ કે,વસીમ ઉર્ફે લંઘો ગફારભાઇએ ચોરી કરેલ મુદ્દામાલ વેચવા જાય છે. તે ચોકકસ હકીકત આધારે વોચ ગોઠવી વોચમાં રહેતા વસીમ ઉર્ફે લંઘો ગફારભાઇ બબ્બર/લંધા ઉવ.૨૫ રહે.અપ્સરા ટોકીઝની પાછળ ભાવનગર વાળો મળી આવતા તેની પાસેની થેલીમાં જોતા તથા અંગજડતી કરતાં સોનાની નાની લગડી તથા ચાંદીની લગડી, હાર વાટકી ચમચી, મોબાઇલ ફોન-૨ તથા ઇમીટેશનની વસ્તુ વિગેરે દાગીનાં મળી કુલ કિ.રૂ.૨૨,૬૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ.જે મુદ્દામાલRead More


અટલ બિહારી વાજપેયીની ખબર અંતર પૂછવા એમ્સ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ

નવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને એમ્સમાં દાખલ કરાયા છે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બિમાર હોવાનું કહેવામાં આવ્યું છે.એમ્સના ડોક્ટરોનું કહેવું કનિદૈ લાકિઅ છે કે રૂટિન ચેકઅપ માટે તેઓને એડમિટ કરવામાં આવ્યા છે. વાજપેયીને એમ્સના ડોક્ટર રણદીપ ગુલેરિયાની દેખભાળ હેઠળ રાખવામાં આવ્યા છે. સમાચાર મળતાં કનિદૈ લાકિઅ જ વડાપ્રધાન અકિલા મોદી ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત બગડવાનાં કારણે સોમવારે કનિદૈ લાકિઅ તેમને દિલ્હીનાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)માં ભર્તી કરવામાં આવી અકીલા છે. એમ્સનાં સ્વાસ્યથય બુલેટિન અનુસાર પુર્વ વડાપ્રધાનની કનિદૈ લાકિઅRead More