Main Menu

Wednesday, June 13th, 2018

 

પ્રદેશ ભાજપ અગ્રણી ડો . ભરત કાનાબાર સાથે જોડાયા

ભારતના સંપર્ક  સે સમર્થન  અભિયાન અંતર્ગત  સાંસદ નારણભાઈ દ્વારા  વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની મુલાકાત

કેન્‍હ્વમાં નરેન્‍હ્નભાઈ મોદીના નેતઙ્ખત્‍વમાં ભારતીય જનતા પાટીની કેન્દ્ર  સરકારે યશસ્‍વી 4 વષ્‍ઙ્ઘ પુરા કયા જેના અનુસંધાને કેન્દ્ર સરકારે કરેલ કામગીરીની વાત વિવિધ  બૌઘ્‍ધિકો અને પ્રબુઘ્‍ધ નાગરીકો સુધી પહોંચાડવાનું એક અભિયાન સમગ્ર દેશમાં ભાજપે આરંભ્‍યું છે. આ અભિયાનના ભાગ રૂપે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અમરેલીના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની રૂબરૂ મળી મુલાકાત કરી હતી. નારણભાઈની સાથે આ મુલાકાતમાં પુવઙ્ઘ જિક્ષ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ ભાજપ અગ્રણી ડાઙ્ઘ. ભરતભાઈ કાનાબાર જોડાયા હતા. આ અભિયાનના ભાગ રૂપે સાંસદ નારણભાઈએ કમાણી સાયન્‍સ કોલેજના પૂવઙ્ઘ પ્રિન્‍સીપાલ એચ.એલ.પટેલ સાહેબ, અગ્રણી શિક્ષ્ણ શાસ્‍ત્રી કિશોરભાઈ મહેતા, અમરેલીના સીનીયરRead More


ચિત્રાસર તેમજ લોઠપુરમાં પંડિત દીનદયાલ ભંડાર શરૂ કરવા અરજી મંગાવવામાં આવી

પંડિત દીનદયાલ ભંડાર યોજના અન્વયે જાફરાબાદ તાલુકાના ચિત્રાસર તેમજ  લોઠપુરમાં પંડિત દીનદયાલ ભંડાર શરૂ કરવામાં આવનાર છે. આ ભંડાર માટે શિક્ષિત બેરોજગાર-સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત કેટેગરીના ઉમેદવારની આવશ્યકતા છે. અરજી કરવા ઇચ્‍છુક ઉમેદવારોએ તા.૨૪ જુન-૨૦૧૮ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય મામલતદાર કચેરી-જાફરાબાદ ખાતે અરજી પહોંચાડવાની રહેશે. રૂ.૨૦ની કિંમતનો નોન જ્યુડિશ્યલ એડહેસિવ સ્‍ટેમ્પ લગાડવાનો રહેશે. મુદ્દત વિત્‍યે મળેલી તેમજ અધૂરી વિગતોવાળી અરજી રદબાતલ કરવામાં આવશે.વધુ વિગતો માટે મામલતદાર કચેરી-જાફરાબાદનો સંપર્ક કરવા, મામલતદારશ્રી-જાફરાબાદની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે


અમરેલી ખાતે ખો-ખો રમત કોલેજ સ્‍પોર્ટસ લીગનું આયોજન

સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા સૌરાષ્‍ટ્ર ઝોન ખો-ખો રમત (બહેનો માટે) કોલેજ સ્‍પોર્ટસ લીગનું આયોજન કરવામાં આવ્‍યું છે. ચિતલ રોડ-અમરેલી સ્‍થિત સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ ખાતે તા.૨૩ થી તા.૨૪ જુન-૨૦૧૮ સુધી આયોજન કરવામાં આવ્‍યું છે. ગુજરાત સ્‍કુલ અને કોલેજ સ્‍પોર્ટસ લીગમાં ખો-ખો રમતમાં ભાગ લીધેલ, સૌરાષ્‍ટ્ર ઝોનમાં આવતા તમામ જિલ્લાઓને સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ ખાતે તા.૨૩ જુને રિપોર્ટીંગ કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે ફોન નં.૦૨૭૯૨-૨૨૧૯૬૧ અને મો.નં.૭૮૭૪૭૪૧૮૭૨ પર સંપર્ક કરવા, જિલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર-અમરેલીના સીનીયર કોચશ્રી પૂનમ ફુમકીયાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.


તા.૧૯મીએ રોજગાર ભરતી મેળો યોજાશે

જિલ્‍લા રોજગાર કચેરી-અમરેલી દ્વારા તા.૧૯ જુન-૨૦૧૮ને મંગળવારના રોજ સવારે ૧૧ કલાકે  ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા, બાઢડા રોડ, રેલ્‍વે ફાટક પાસે, સાવરકુંડલા ખાતે ભરતી મેળો યોજાશે. જેમાં ધો.૧૨ પાસ, આઇ.ટી.આઇ.ના ફિટર/ઇલેકટ્રીશ્યન ટ્રેડની લાયકાત ધરાવતા અને ૧૮ થી ૪૦ વર્ષની વયજૂથના યુવાનો ભાગ લઇ શકશે. આ ભરતી મેળામાં સીન્‍ટેક્ષ ઇન્‍ડસ્‍ટ્રીઝ (યાર્ન ડિવીઝન)-લુણસાપુર કંપની માટે એપ્રેન્‍ટિસ તરીકે આઇ.ટી.આઇ.ના ફિટર/ઇલેકટ્રીશ્યન ટ્રેડની લાયકાત ધરાવતા, ૧૮ થી ૨૫ વર્ષ, એલ.આઇ.સી.-અમરેલીને વીમા એજન્‍ટ તરીકે ધો.૧૨ પાસની લાયકાત ધરાવતા, ૨૫ થી ૪૦ વર્ષ, બજાજ આલિયાન્‍સ લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સ કો.લિમિ. માટે એજન્‍ટ તરીકે ધો.૧૨ પાસની લાયકાત ધરાવતા, ૨૫ થી ૪૦ વર્ષ, સેન્‍યેસાRead More


વીજ શોકથી ૨૦ ફ્લેમિંગો પક્ષી ટપોટપ મોતના મુખમા હોમાયા

ભાવનગરના કુંભારવાડા-માઢિયા રોડ પર વીજ શોક લાગવાથી ૨૦ ફલેમિંગો પક્ષીઓ પટોપટ મોતના મુખમાં હોમાઇ ગયા હતા આ મામલે જાણ થતા જ ફોરેસ્ટ ખાતુ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયું હતું.  ભાવનગરમાં જે પ્રમાણે પક્ષી ફ્લેમિન્ગોનાં મોત થઈ રહ્યા છે તેને લઈને વનવિભાગ અને વીજ કંપની ઓ સામે અનેક સવાલો ઉઠ્યા છે, ૨૦ ફ્લેમીન્ગો પક્ષીનાં મોતનો આકડો ને આંબી ગયો છે ત્યારે હજુ વનવિભાગ ફીફા ખાંડી રહ્યું છે અને જેને લઈને પક્ષી પ્રેમીઓમાં રોષની લાગણી ફાટી નીકળી છે. ભાવનગરનાં ખાર વિસ્તાર કે જે વિશાળ વેટલેન્ડ છે અહી ફ્લેમિન્ગોથી માંડી અનેક વિદેશી પક્ષીઓRead More


તળાજા તથા ઉમરાળા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૬માં જાલી નોટના ગુન્હાઓમાં વોન્ટેડ મુખ્ય સુત્રધારને બિહારમાંથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

વર્ષ ૨૦૧૬ માં ભાવનગર એસ.ઓ.જી. પોલીસે તળાજા તાલુકાના બાખલકા તથા ટાઢાવડ ગામે રેઇડ કરી (૧) કાળુભાઇ માધાભાઇ મોરી રહે. બાખલકા તા. તળાજા (૨) દિલીપભાઇ વિસાભાઇ ચૌહાણ રહે. ટાઢાવડ તા. તળાજા (૩) લાલજીભાઇ કાનજીભાઇ વિરડીયા રહે. માનપુર તા. ગારીયાધાર (૪) ચુનીલાલ ઉર્ફે સુનીલ કુંરજીભાઇ ડુંગરાળીયા રહેવાશી વાજવડ તા. કપરાડા મુળ માનપુર તા. ગારીયાધાર (૫) ભગવાનભાઇ વિસાભાઇ ચૌહાણ રહેવાશી ટાઢાવડ તા. તળાજાવાળાઓને  ભારતીય ચલણની બનાવટી રૂપિયા ૧૦૦૦ ના દરની નોટ નંગ- ૧૬ તથા રૂપિયા ૫૦૦ ના દરની નોટ નંગ-૩૨૩ કબ્જે કરવામાં આવેલ આવેલ હતી અને કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી.Read More


છેલ્‍લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

આજરોજ તા.૧૩/૦૬/૨૦૧૮ ના રોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગૌસ્‍વામી ની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ અમરેલી ટાઉન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્‍યાન બાતમી રાહે હકિકત મળેલ કે અમરેલી બસ સ્‍ટેન્‍ડની સામે સિવીલ હોસ્‍પિટલ પાસે એક શકમંદ ઇસમ આટાફેરા કરતો હોય ,જેને બોલાવી પુછપરછ કરતા પોતે ગલ્‍લાતલ્‍લા કરવા લાગેલ.વધુમાં પુછતા પોતે પોતાનું નામ સંજયભાઇ ઉર્ફે બાલો વાલજીભાઇ રૂડાણી ઉ.વ.૩૫ રહે.તોરી તા.વડિયા વાળો હોવાનું જણાવેલ અને જે બાબતે ઉંડાણપુર્વક તપાસ કરતા પોતે સાવરકુંડલા તાલુકા પોલીસ સ્‍ટેશનના આઇ.પી.સી. કલમ. ૩૬૩,૩૬૬ ના ગુન્‍હામાં છેલ્‍લા આઠેક વર્ષથી નાસતો ફરતો આરોપી હોય જેને પકડી પાડી તેના વિરૂધ્‍ધRead More


દામનગર શહેર માં નવનિયુક્ત પી એસ આઈ મોરી ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની મીટીંગ મળી

દામનગર શહેર માં શાંતિ સમિતિ ની બેઠક નવનિયુક્ત પી એસ આઈ મોરી સાહેબ ની અધ્યક્ષતા માં રમજાન માસ સંદર્ભ માં શાંતિ સમિતિ ની મીટીંગ માં દામનગર શહેર ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ અમરશીભાઈ નારોલા નગર પાલિકા પ્રમુખ મનસુખભાઈ જયપાલ શહેર ભાજપ અગ્રણી પ્રીતેશભાઈ નારોલા કિશોરભાઈ વાંઝા બાવદીનભાઈ ચુડાસમા હારૂનભાઈ ડેરેયા પંકજભાઈ ગોસાઈ હાજીભાઈ લીમડા ઇકબાલભાઈ મહેતર પત્રકાર નટુભાઈ ભાતિયા સહિત શહેર ના વિવિધ સંગઠન સ્વૈચ્છિક સંસ્થા ઓ ના અગ્રણી ઓ પોલીસ પરિવાર દામનગર સહિત ના ઓ ની હાજરી માં દામનગર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની મીટીંગ મળી હતી રમજાન માસRead More


ખનીજ ચોરી કરતાં ટ્રેકટરો સાથે-પ ઇસમો સરપંચ સહિતને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાંથી પસાર થતી નદીઓ પૈકી જે નદીઓનો ઇકોઝોનમાં સમાવેશ થયેલ છે, તેવી નદીઓમાંથી કોઇ પણ પ્રકારના ખનીજનું ખનન કરવાનો મનાઇ હુકમ હોય તેમજ કુદરતી સંપતિ પર તમામનો સમાન અધિકાર હોય પરંતુ અમુક ભૂ-માફીયાઓ આવી કુદરતી સંપિત પર ગે.કા. કબ્જો જમાવી બેસેલ હોય અને અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ વ્યાપક  હોય અને આવા ખનીજ ચોરી કરતાં ઇસમો રોયલ્ટીની ચોરી કરી સરકારી આવકને નુકશાન પહોંચાડી તેમજ તેમજ પર્યાવરણને પણ નુકશાન કરી સમગ્ર જીવસૃષ્ટિને ખતરામાં મુકેલ હોય, આવી કુદરતી સંપતિની ચોરીઓ  અમરેલી જીલ્લામાં સદંતરRead More


ખાંભા ના નાં ડેડાણ માં પીવાના પાણી લઈ ગામની મહિલા ઓ વિફરી….. મહિલા દ્વારા ગ્રામ્ય પંચાયત ની કચેરી ને ઘેરી…રાજુલા ખાંભાનાં ધારાસભ્ય અંબરીશ ડેર દોડી આવ્યા….ધારાસભ્ય ડેર ની ખાત્રી બાદ…મામલો થાળે પડ્યો……

[wpdevart_youtube]h_jIZ9ydRLU[/wpdevart_youtube] મોહસીન પઠાણ ડેડાણ ડેડાણ મા પિવાના પાણી માટે ડેડાણ ગામની મહિલાઓ દ્વારા પાણી માટે ડેડાણ ગ્રામ પંચાયત નો ધેરાવ કરવામાં આવતા. ધારાસભ્ય શ્રી અંબરીષ ભાઈ ડેર દોડી આવ્યા હતા અને ડેડાણ ગામને તાત્કાલિક પાણી મળે તે માટે જે કાય પણ કરવૂ પડે તે હૂ કરવા ત્યાર છૂ અને ગ્રામ પંચાયત ના સત્તાધીશો તથા કર્મચારીઓને આડે હાથ લીધા હતા અને ડેડાણ ગામને 24 કલાકમાં પાણી મળી રહે તેવી ખાત્રી આપી હતી અને તેમના દ્વારા હાલ ગામના આગેવાનો નિજામખાન પઠાણ આદમભાઇ ટાક મનસુખભાઇ હિરાણી ભાઇ ઇસ્માઇલખાં પ્રમજીભાઇ સહિતના આગેવાનો સાથે ચર્ચાRead More