Main Menu

Friday, June 15th, 2018

 

બાબરા માં 11 વર્ષની સગીરાના અપહરણ મામલે 2 શખ્સો ની ધરપકડ….ખંડણી માંગવાના ઇરાદે સગીરાનું અપહરણ કરવાનો ઈરાદો આરોપીઓનો થયો હતો નાકામ્યાબ….અપહરણ કરનાર આરોપીઓને જોવા લોકોના ટોળા ઉમટ્યા પોલીસ મથકે…..પોલીસ તંત્ર દ્વારા 11 વર્ષની સગીરા મુદ્દે સધન પૂછપરછ કરી શરૂ….

અમરેલી-બાબરા માં 11 વર્ષની સગીરાના અપહરણ મામલે 2 શખ્સો ની ધરપકડ….ખંડણી માંગવાના ઇરાદે સગીરાનું અપહરણ કરવાનો ઈરાદો આરોપીઓનો થયો હતો નાકામ્યાબ….અપહરણ કરનાર આરોપીઓને જોવા લોકોના ટોળા ઉમટ્યા પોલીસ મથકે…..પોલીસ તંત્ર દ્વારા 11 વર્ષની સગીરા મુદ્દે સધન પૂછપરછ કરી શરૂ….


અમરેલી નાં બાબરા માં દીકરી નાં અપહરણ નો મામલો અપહરણ કાર નાં ચુંગાલમાંથી દીકરી છોડાવનાર વડીલ ને એસપી દ્વારા સન્માનિત કરાયા

અમરેલી-બાબરામા બે દિવસ પેહલા 11 વર્ષની બાળા નુ કરાયું હતું મોટરસાઈકલ મા અપહરણ .અપહરણ ની થોડી જ મીનીટોમા બે અપહરણકારો અને બાળાને એક ખેડુત જોઇ જતા બાળાનો થયો હતો છુટકારો.અપહરણ કોઈ બદ ઇરાદે અથવા અપહરણકારો ને પૈસાની જરુર માટે કર્યા હોવાનું ચચાઁય રહ્યું છે ,હાલ આરોપી પોલીસ સકંજામાં છે સત્ય આવશે બહાર પોલીસ ની પુછપરછ બાદ …આરોપીને બાબરાના અમરાપર ગામના મોહનભાઇ પાંભર જોઈ જતા તેમણે બાળકીને બચાવી લીધી..આ બનાવને લઈ અમરેલીના એસપી નિરલિપ્ત રાય દ્રારા મોહનભાઇ પાંભરનું સન્માન કરી તેમને પ્રશંશાપત્ર આપવામાં આવ્યું હતું.પોલીસ તંત્રને મદદરૂપ થનાર નું સન્માન કરીનેRead More


ખાંભા તાલુકાના ડેડાણ આઉટ પોસ્ટ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ડેડાણ આઉટ પોસ્ટ ખાતે શાંતિ સમિતિની બેઠક ખાભાં પી એસ આઇ શ્રી વાઘેલા ની અધ્યક્ષતામાં રમજાન માસ તેમજ ભીમઅગયારસ ના તહેવારો ને ધ્યાનમાં લઈને પી એસ આઇ શ્રી વાઘેલા તથા ડેડાણ આઉટ પોસ્ટ ના પોલીસ સ્ટાફ અને ડેડાણ ગામના આગેવાનો તથા રાજકીય આગેવાનો ની સાથે તહેવાર નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે ની કાળજી રાખવી ભાઈચારાથી તહેવાર ઉજવાય તેવી તકેદારી રાખવી તેવી ચર્ચા કરવામાં આવી હતી


દામનગર ઋષિવંશી સમાજ નો તૃતીય સરસ્વતી સન્માન સમારોહ સમાજ અગ્રણી ઓ ની ઉપસ્થિતિ યોજાશે તેજસ્વી તારલા ઓ ને પ્રોત્સાહિત તાલુકા સ્તર નું આયોજન

દામનગર ઋષિવંશી સમાજ આયોજિત તૃતીય સરસ્વતી સન્માન સમારોહ તા૧૬/૬ ને શનિવાર ના રોજ દામનગર પટેલ વાડી ખાતે યોજાશે દામનગર લાઠી તાલુકા સ્તર માં કે જી થી લઈ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ ને ઇનામ શિલ્ડ અર્પિ સન્માનિત કરાશે આ પ્રસંગે ઋષિવંશી સમાજ ના હેમરાજભાઈ પાડલીયા સુરેશભાઈ શીશગિયા સહકારી અગ્રણી દિલીપભાઈ વાધેલા વિઠલભાઈ અમરેલીયા નિવૃત પી એસ આઈ રતિલાલ સુરાણી પ્રવીણભાઈ જોટગિયા સહિત સૌરાષ્ટ્ર ગુજરાત માં થી અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ માં ઋષિવંશી સમાજ ના તેજસ્વી તારલા ઓ ને પ્રોત્સાહિત કરાશે દામનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તાર માં સમસ્ય વાંળદ સમાજ માંRead More


દામનગર કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન નો પ્રારંભ

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે. એચ. પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આર આર મકવાણા લાઠી ના માર્ગદર્શન તથા નેતૃત્વ હેઠળ દામનગર શહેર મા કુપોષણ મુકત ગુજરાત અભિયાન તબક્કા ૪ નું આજ રોજ તારીખ ૧૫ – ૦૬ – ૨૦૧૮ થી શરૂ થઈ રહ્યો છે, જેમાં આંગણવાડી ના તમામ બાળકો ની આરોગ્ય તપાસ કરી કુપોષિત બાળકો CMTC, NRC, CHC તથા જિલ્લા કક્ષાએ સંદર્ભ સેવા તથા સારવાર મળી રહે અને કુપોષણ નો નાશ થઈ એ અભિયાન શરૂ કરવા મા આવી રહ્યું છે જેમાં પ્રા. આ. કેન્દ્ર જરખીયા ના આરોગ્ય સ્ટાફ FHW રીનાબેનRead More


રાજય સરકારનો શિક્ષણલક્ષી અભિગમ છે વાલીઓને જાગૃત્ત થવા અનુરોધ કરતા જિલ્‍લા કલેકટર આયુષકુમાર ઓક

રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ યોજવામાં આવે છે. રાજયની તમામ શાળાઓમાં ધો.૧માં અને આંગણવાડીઓમાં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. જિલ્‍લા કલેકટરશ્રી આયુષકુમાર ઓકે, શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત અમરેલી તાલુકાના થોરડી ખાતે બાળકોને મોં મીઠું કરાવી કીટ આપી હતી. તેમણે ૬ કુમાર અને ૪ કન્‍યાઓ સહિત કુલ ૧૦ને ધો.૧માં અને ૨ કુમારને આંગણવાડીમાં પ્રવેશ આપ્‍યો હતો. શ્રી આયુષકુમારે કહ્યું કે, રાજય સરકાર શિક્ષણલક્ષી અભિગમ ધરાવે છે. રાજય સરકાર શિક્ષણ માટે સકારાત્‍મક પગલાઓ લઇ રહી છે ત્‍યારે વાલીઓએ જાગૃત્ત બની બાળકોના ઉજ્જવળ ભાવિ માટે શિક્ષણ અપાવવું જોઇએ. તેમણેRead More


સીડીપીઓ નયનાબેન શેઠની ઉપસ્‍થિતિમાં મોટા ભંડારીયા ખાતે ૧૧ બાળકોને ધો.૧માં અને પાંચ બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્‍યો

સીડીપીઓશ્રી નયનાબેન શેઠની ઉપસ્‍થિતિમાં મોટા ભંડારીયા ખાતે કુમાર અને ૭ કન્‍યા સહિત ૧૧ બાળકોને ધો.૧માં અને બાળકોને તેમણ ૪ કુમાર અને ૧ કન્‍યા એમ કુલ ૫ બાળકોને આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્‍યો હતો. સીડીપીઓશ્રી નયનાબેન શેઠ અને શ્રી રસિકભાઇ મહેતાએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. શાળાના બાળકોએ અભિનયગીત મનુષ્‍ય તું બડા મહાન હૈ, દેશભક્તિ ગીત તથા યોગનિદર્શન રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ અમૃતવચન સ્‍વચ્‍છતા ત્‍યાં પ્રભૂતા રજૂ કર્યા હતા. પ્રતિભાસંપન્‍ન વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનિએ કર્યુ હતુ. સીડીપીઓશ્રી નયનાબેન શેઠ અને શ્રી રસિકભાઇ મહેતાએ પ્રાસંગિક પ્રવચન આપ્‍યું હતુ. આચાર્યશ્રીRead More


માં મોગલ વિશે અભદ્ર ટીપણી ના મામલે બાબરા શહેર માં રેલી ,આવેદનપત્ર પાઠવાયું

માં મોગલ વિશે અભદ્ર ટીપણી ના મામલે બાબરા શહેર માં નીકળી રેલી..જય મોગલ જય મોગલ ના નારા સાથે ઉગ્ર સુત્રોચાર સાથે શહેર ની મુખ્ય બજાર માં રેલી નીકળી.આરોપી ને ઝડપી કડક કાર્યવાહી કરવા ઉગ્ર માંગ..ચારણ સમાજ,કાઠી ક્ષત્રિય સમાજ,આહીર સમાજ સહિત ના વિવિધ સંગઠનો રેલીમાં જોડાયા..રાજુલા બાદ બાબરામાં પણ પડ્યા પડઘા…[wpdevart_youtube]tsDr_TRByhA[/wpdevart_youtube]..


દામનગરના રહેણાંક મકાનમાં મોબાઇલમાં ઓન લાઇન તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા ૧૧ શખ્શો ઝડપાયા

અમરેલીના શ્રી નીર્લીપ્ત રાય સાહેબનાઓ તથા નાયબ પોલીસ અધીક્ષક અમરેલી વીભાગના શ્રી મોણપરા સાહેબ તથા શ્રી દેસાઇ સાહેબનાઓ એ પ્રોહી/જુગાર લગત અસામાજીક પ્રવૂતિઓને ડામવા આપેલ સુચના અને માગૅદશૅન મુજબ ગત રાત્રી એટલે કે તા.૧૩/૧૪/૦૬/૨૦૧૮ ના રોજ દામનગર પો.સ્ટેનાં નવ નીયુકત પ્રો.પો.સબ.ઇન્સ શ્રી જી.જે મોરી સાહેબ તથા એ.એસ.આઇ પી.એમ કાલાવાડીયા તથા હેડ કોન્સ પોપટલાલ તથા હેડ કોન્સ જયદેવભાઇ તથા પો.કોન્સ અજયદાન નરહરદાન તથા પો.કોન્સ કિશોરભાઇ લખુભાઇ તથા પો.કોન્સ પરેશભાઇ સુરેશભાઇ તથા પો.કોન્સ ભરતભાઇ પ્રવીણભાઇ તથા વુ.પો.કોન્સ પાયલબેન ઠાકરશીભાઇ એ રીતેનાઓ એ નારાયણનગર ગામના ચામુંડાનગર વિસ્તારમા રહેતા વિક્રમભાઇ ધીરૂભાઇ વાસાણી ના રહેણાંકRead More


દામનગરના શાખપુર ગામે જુગાર રમતા ૧૨ શખ્સો ઝડપાયા

અમરેલીના શ્રી નીર્લીપ્ત રાય સાહેબનાઓ તથા નાયબ પોલીસ અધીક્ષક અમરેલી વીભાગના શ્રી મોણપરા સાહેબ તથા શ્રી દેસાઇ સાહેબનાઓ એ પ્રોહી/જુગાર લગત અસામાજીક પ્રવૂતિઓને ડામવા આપેલ સુચના અને માગૅદશૅન મુજબ ગત રાત્રી એટલે કે તા.૧૨/૧૩/૦૬/૨૦૧૮ ના રોજ દામનગર પો.સ્ટેનાં નવ નીયુકત પ્રો.પો.સબ.ઇન્સ શ્રી જી.જે મોરી સાહેબ તથા એ.એસ.આઇ પી.આર દેસાણી તથા હેડ કોન્સ પોપટલાલ તથા હેડ કોન્સ જયદેવભાઇ તથા પો.કોન્સ ભરતભાઇ પ્રવીણભાઇ તથા પો.કોન્સ વિજયભાઇ મકાભાઇ તથા ડ્રાઇવર પો.કોન્સ ધમૅવીરસીંહ ઇન્દ્રજીતસિંહ એરીતેનાઓ એ શાખપુર ગામે જાહેરમા સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક ઇસમો જુગાર રમતા હોય જે અંગે રેઇડ કરતા કૂલ -૧૨ ઇસમોRead More