Main Menu

Sunday, June 17th, 2018

 

ખાંભાના ડેડાણ અને સાવરકુંડલા ટાઉનમાંથી ઇંગ્લીશ દારૂ પકડી પાડતી અમરેલી એલ.સી.બી

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબે અમરેલી જીલ્‍લામાં પ્રોહિબીશનની પ્રવૃતિ પર અંકુશ લાવવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને કનિદૈ લાકિઅ આજરોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગોસ્‍વામી એલ.સી.બી. સ્‍ટાફ સાથે ખાંભાના ડેડાણ મુકામે રમજાન ઇદ નિમીતે બંદોબસ્‍ત અને પેટ્રોલીંગમાં  હતાં તે  દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે ડેડાણમાં રાયડી રોડ, પટેલ પરામાં રહેતાં અબ્દુલભાઇ ભીખાભાઇ નાગરીયા અને તેનો દિકરો રાજુ  અબ્દુલભાઇ નાગરીયા પોતાના રહેણાંક મકાને ગે.કા. ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખે છે  અને તેનું વેચાણ કરે છે આવી ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં રેઇડ દરમ્‍યાન રાજુRead More


કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]bqkk42xT918[/wpdevart_youtube]