Main Menu

Tuesday, June 19th, 2018

 

રાજુલા જાફરાબાદ તાલુકા પંચાયતની ચૂંટણી માં ભાજપ ના 5 બળવાખોર સદસ્યોને સસ્પેન્ડ કર્યા

અમરેલી : રાજુલા જાફરાબાદ તાલુકા પંચાયત ની ચૂંટણી માં ભાજપ ના બળવાખોર સદસ્યો સામે કાર્યવાહી……..રાજુલા તાલુકા પંચાયત માં ભાજપ ના 3 સદસ્યો એ પક્ષ વિરુદ્ધ મતદાન કરતા કર્યા સસ્પેન્ડ…..જાફરાબાદ તાલુકા પંચાયત માં ભાજપ ના 2 સદસ્યો એ પક્ષ વિરુદ્ધ મતદાન કરતા કર્યા સસ્પેન્ડ…..કુલ 5 બળવાખોર ભાજપ ના સદસ્યો ને જીલા ભાજપ દ્વારા સસ્પેન્ડ કર્યા……. આજે યોજાયેલી ચૂંટણી માં કોંગ્રેસ તરફી ભાજપ ના સદસ્યો એ મતદાન કરતા જિલ્લા ભાજપ દ્વારા તમામ ને સસ્પેન્ડ કરી દીધા


જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી.

જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની મુદત પૂરી થતા ફરીવાર ચુંટણી યોજવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ તા.19 જૂન હોવાથી જસદણ તાલુકા પંચાયતનાં પ્રમુખ-ઉપપ્રમુખનો તાજ પહેરવા માટે ચૂંટાયેલા સભ્યો થનગની રહ્યા હતા. પરંતુ મંગળવારે સવારે 11 કલાકે ફોર્મ ભરવાનું શરૂ થયું હતું જેમાં કોંગ્રેસ પક્ષમાંથી પ્રમુખ તરીકે સાંણથલી સીટ પરથી ચૂંટાયેલા પાટીદાર છગનભાઇ ગોવિંદભાઇ વોરા અને ઉપપ્રમુખ તરીકે બળધોઈ સીટ પરથી ચૂંટાયેલા શ્રીમતી જયાબેન મનસુખભાઇ જાદવે જ ફોર્મ ભર્યા હતા. ચુંટણીનાં ફોર્મ ભરવાની સમય મર્યાદા બપોરનાં 2 વાગ્યા સુધીની હોવાથી અન્ય કોઈ પણ બીજું ફોર્મ પ્રમુખ-ઉપપ્રમુખ તરીકેRead More


વિપક્ષના નેતા પરેશ ધાનાણી નો ભાજપને કસકાસતો તમાચો…..અમરેલી જિલ્લામાં કમળ નો કચ્ચર ધાણ….11 તાલુકા પંચાયતો પર કોંગ્રેસનો પંજો લહેરાયો….ભાજપ ની 2 તાલુકા પંચાયતો પણ આંચકી લીધી…..કઇ તાલુકા પંચાયતો પર કોણ ચૂંટાયા…?? જુઓ સીટીવોચ ન્યુઝ…..

અમરેલી-અમરેલી જિલ્લાની 11 તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીનો મામલો…. અમરેલી જિલ્લામાં ભાજપના સુપડા સાફ…. 11 તાલુકા પંચાયતો પર કોંગ્રેસનો કબ્જો…… ખાંભા- સોમલાભાઈ વાળા (પ્રમુખ) અશ્વિન પરમાર (ઉપપ્રમુખ) બગસરા- દક્ષાબેન કોરાટ (પ્રમુખ) વિનોદ ધારીયા (ઉપપ્રમુખ) લાઠી- જનક તલાવીયા (પ્રમુખ) વજુ નવાપરિયા (ઉપપ્રમુખ) બાબરા- ધકુબેન વાસણી (પ્રમુખ) કિશોર દેથલીયા (ઉપપ્રમુખ) લીલીયા- ઇન્દુબેન પરમાર (પ્રમુખ) ચોથાભાઈ કસોટીયા (ઉપપ્રમુખ) કુંકાવાવ- ભાનુંમતીબેન વસાણી (પ્રમુખ) દેવધાનભાઈ ખાચરીયા (ઉપપ્રમુખ) અમરેલી- નરેશ અકબરી (પ્રમુખ) રમેશ કોટડીયા (ઉપપ્રમુખ) સાવરકુંડલા- રાઘવ સાવલીયા (પ્રમુખ) બબલાભાઈ ખુમાણ (ઉપપ્રમુખ) જાફરાબાદ- રખબાઈબેન કવાડ (પ્રમુખ) કરણ બારૈયા (ઉપપ્રમુખ) ધારી- બેંસાબેન વાળા (પ્રમુખ) બાબુભાઇ સાવલીયા (ઉપપ્રમુખ)Read More


બગસરા તાલુકા પંચાયત ની ચૂંટણીમાં કોંગ્રેસના દક્ષાબેન કોરાટ પ્રમુખ પદે તેમજ ઉપ પ્રમુખ પદે વીનોદભાઈ ઘડીયા ચૂંટાયા.

અમરેલી જિલ્લાના બગસરામાં તાલુકા પંચાયત માં બિન હરીફ પ્રમુખ અનેઉપપ્રમુખ બગસરામાં કોગ્રેસ ની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં ફરીને કોગ્રેસ ની ચૂંટણી માં બિન હરીફ થયેલ છે જેમાં પર્મુખ દક્ષઆ બેન કોરાટ પર્મુખ અને વિનોદભાઈ ઘડિયા ઉપ પર્મુખ બનેલ છે જેમાં આ ચૂંટણી માં મામલતદાર આઈ એસ તલાટ તેમજ તાલુકા વિકાસ અધિકારી ભરત ભાઈ એ ટી ડી ઓ ગેડિયા તેમજ હિસાબનીસ અધિકારી મહેતા ભાઈ પ્રોબનેસનલ તાલુકા વિકાસ અધિકારી તરખલા એ હાજરી આપી હતી અને ચૂંટણી નું કાર્ય પૂર્ણ કારેલ અને 94 ઘારી વિધાનસભા ના એમ એલ એ જેવી કાકડીયા નાRead More


ધારી તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો કબ્જો…પ્રમુખ પદે બેંસાબેન વાળા ઉપપ્રમુખ પદે બાબુભાઇ સાવલીયા ની વરણી…ધારાસભ્ય જે.વી કાકડીયા ની જહેમત લાવી રંગ…..

ધારી તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો કબ્જો…પ્રમુખ પદે બેંસાબેન વાળા ઉપપ્રમુખ પદે બાબુભાઇ સાવલીયા ની વરણી…ધારાસભ્ય જે.વી કાકડીયા ની જહેમત લાવી રંગ…..


રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ની થઇ વરણી…તાલુકા પંચાયત ભાજપ પાસે થી કોંગ્રેસ એ આંચકી…ભાજપ ના 3 બળવા ખોર સદસ્યો થી કોંગ્રેસ આવી સતા પર….પ્રમુખ તરીકે બંસીબેન લાડુમોર  ઉપપ્રમુખ તરીકે ગીતાબેન ધાખડા

રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ની થઇ વરણી…તાલુકા પંચાયત ભાજપ પાસે થી કોંગ્રેસ એ આંચકી…ભાજપ ના 3 બળવા ખોર સદસ્યો થી કોંગ્રેસ આવી સતા પર….પ્રમુખ તરીકે બંસીબેન લાડુમોર  ઉપપ્રમુખ તરીકે ગીતાબેન ધાખડા…ચૂંટણી પ્રક્રિયા માં ભાજપ ના સદસ્યો એ ચેમ્બર માં ખલેલ પોહચડતા થયો હંગામો…ભાજપ ના 9 તાલુકા પંચાયત સદસ્યો 3 કાર્યકરો ની પોલીસ એ કરી અટકાયત….તાલુકા પંચાયત માં પોલીસ ના ચુસ્તબંદોબસ્ત વચ્ચે ચૂંટણી પૂર્ણ……


અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી..કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નરેશ અકબરી અને ઉપપ્રમુખ પદે રમેશ કોટડીયા ની જીત

અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી..કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નરેશ અકબરી અને ઉપપ્રમુખ પદે રમેશ કોટડીયા ની જીત..કોંગ્રેસના બળવાખોર જુથ સામે 10/8 થી જીત..કોંગેસ અને પરેશ ધાનાણી ના જુથ મા ઉત્સાહ..


કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિતે

ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વરતેજ ખાતેની પ્રાથમિક શાળામાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિતે ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વરતેજ ખાતેની પ્રાથમિક શાળામાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો છે આજે સમગ્ર દેશભરમાં કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીની જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વરતેજ ખાતે આવેલી કન્યા પ્રાથમિક શાળા ખાતે તેજસ્વી ઇનામો આપીને બાળકોને પ્રોહત્સાહીત કરીને સન્માનિત કરાયાં હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય બાદ પ્રાર્થના મહેમાનોનું સ્વાગત અને જ્યારે બે સ્કૂલના ૮૦૦ જેટલી કીટ આપી ને  બાળકોને ઇનામરૂપે સન્માન સમૂર્તિ આપી પ્રોહત્સાહીત કરીને સન્માન કરીને અહીં અભ્યાસ કરતાRead More


અમરેલી જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખના ભરાયા ફોર્મ…. કોંગ્રેસે રવજીભાઈ વાઘેલા અને ઉપપ્રમુખ પદે હાર્દિક કાનાણી ના કોંગ્રેસે આપ્યા મેન્ડેડ…જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજુ કર્યા ફોર્મ

અમરેલી-અમરેલી જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખના ભરાયા ફોર્મ…. કોંગ્રેસે રવજીભાઈ વાઘેલા અને ઉપપ્રમુખ પદે હાર્દિક કાનાણી ના કોંગ્રેસે આપ્યા મેન્ડેડ…જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજુ કર્યા ફોર્મ…ધારાસભ્ય પ્રતાપ દુધાત, જે.વી.કાકડીયા ની હાજરી..સેડ્યુલ કાસ્ટ ની અઢી વર્ષની ટર્મ માટે આવતીકાલે છે  પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી…કોંગ્રેસના 29 સદસ્યો સમે ભાજપ ના 5 સદસ્યો….જિલ્લા પંચાયતમાં બિનહરીફ પ્રમુખ ઉપપ્રમુખની વરણી થશે.


સાવરકુંડલા તાલુકા પંચાયત બિન હરીફ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ પ્રમુખ તરીકે રાઘવભાઈ સાવલિયા ઉપ પ્રમુખ તરીકે બાબલાભાઈ ખુમાણ જાહેર કરાયા

સાવરકુંડલા તાલુકા પંચાયત બિન હરીફ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ પ્રમુખ તરીકે રાઘવભાઈ સાવલિયા ઉપ પ્રમુખ તરીકે બાબલાભાઈ ખુમાણ જાહેર કરાયા ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિત કોંગી આગેવાનો ની હાજરી આતશબાજી સાથે બંનેને આપ્યા અભિનંદન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત…સાવરકુંડલા તાલુકા પચાયત પર ફરી કોંગ્રેસ નું શાશન