Main Menu

Wednesday, June 20th, 2018

 

અમરેલી-ચલણ માંથી રદ થયેલી 500 અને 1000ની જૂની ચલણી નોટો ઝડપાઇ…અમરેલી એલ.સી.બી.એ ભાવનગરના બે શખ્સોને ચાવંડ ચોકડી નજીકથી ઝડપી પાડ્યા…23 લાખ 25 હજાર ની ચલણી નોટો ઝડપાઇ…અમરેલી એલ.સી.બી.નો સપાટો….

રદ્દ થયેલી રૂ.૧૦૦૦/- તથા રૂ.૫૦૦/- ના દરની રૂ.૨૩,૨૫,૦૦૦/- ની કિંમતની ચલણી નોટો સાથે બે ઇસમોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ભાવનગર તરફથી બે ઇસમો જી.જે.૪.એ.કે.૧૨૩૫ નંબરના મો.સા. ઉપર બાબરા તરફ જાય છે અને તેમની પાસે રદ્દ થયેલ ચલણી નોટો છે તેવી ચોક્કસ બાતમી આધારે ચાવંડ ચેક પોસ્‍ટ પર વોચ ગોઠવી ભાવનગર તરફથી આવતાં મો.સા. ચેક કરતાં મળેલ બાતમી વાળા મો.સા. ઉપર બે ઇસમો આવતાં તેમને રોકી ચેક કરતાં તેમના નામ (૧) અનિરૂધ્‍ધસિંહ ઉર્ફે મુન્‍નાભાઇ ખુમાનસિંહ ગોહિલ, રહે.ઉખરલા, તા.ઘોઘા, જી.ભાવનગર તથા (ર) રાજુભાઇ મોહનભાઇ સોલંકી, રહે.રાજપરા, તા.શિહોર, જી.ભાવનગર વાળા હોવાનું જાણવા મળેલ. અનેRead More


દાનેવ પ્રા. શાળાના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરાયા

લાયન્‍સ કલબ ઓફ અમરેલી(રોયલ), નગરપાલીકાના પ્રમુખ અને ઉપપ્રમુખના સહયોગથી સાંસદ કાછડીયાની ઉપસ્‍થિતિમાં દાનેવ પ્રા. શાળાના વિદ્યાથીઙ્ઘઓને ચોપડા વિતરણ કરવામાં આવ્‍યુ લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ), ચલાલા નગર પાલીકાના પ્રમુખ શ્રી હીંમતલાલ દોંગા અને ઉપપ્રમુખ શ્રી અનિરૂઘ્‍ધસિંહ વાળાના સહયોગલ્‍ભાગીદારી થી ચલાલા શહેરની દાનેવ પ્રાથમિક શાળા ખાતે 499 થી વધુ વિદ્યાથીઙ્ઘઓને વિનામૂક્ષ્યે ચો5ડા (નોટબુક)નું વિતરણ કરવામાં આવેલ હતુ. આ તકે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા વિશેષ્‍ ઉપસ્‍થિત રહી તેમના વરદ હસ્‍તે વિદ્યાથીઙ્ઘઓને નોટબુકનું વિતરણ કરેલ હતુ. આ કાયઙ્ઘક્રમમાં લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ શ્રી વસંતભાઈ મોવલીયા, સેક્રેટરી શ્રી મુકેશભાઈ કોરાટ, સભ્‍યRead More


અમરેલી જીલ્લામાં કાયદાનાં શાસન હોવાનો અનુભવ કરાવતું અમરેલી જિલ્લા પોલીસ તંત્ર

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો તથા L.C.B./S.O.G.એ ટીમ વર્કથી કામગીરી કરવા જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ જે અન્વયે અમરેલી જિલ્લામાં દારૂ-જુગારનાં ઘંઘાર્થીઓ,ખનીજ ચોરી કરતાં ખનન માફીયાઓ જેવા ગુન્હાઓ કરતાં અસામાજીક તત્વો, ગુન્હેગારો,મળતિયાઓ વિરૂધ્ધ પોલીસ દ્રારા સખ્ત કાયદેસરની કાર્યવાહી કરી છેલ્લાં ઘણાં સમયથી લગભગ નિષ્ક્રિય જણાતી અમરેલી જીલ્લાની પોલીસમાં જોમ,જુસ્સો ભરી અસામાજીક તત્વો વિરૂધ્ધ ઝૂંબેશનાં સ્વરૂપે કામગીરી હાથ ઘરી ગુન્હેગારોમાં કાયદાનું ભાન કરાવેલ છે. અમરેલી જીલ્લાનાં આમ નાગરીકોનાં મનમાંથી અસમાજીક તત્વો,ગુન્હેગારોનો ભય દુર કરી શાંતિનો અહેસાસ કરાવી ખરેખર જીલ્લામાં કાયદાનું શાસન હોવાનું અનુભવ કરાવેલ છે. અને છેલ્લા ૧૦Read More


સાવરકુંડલા ટાઉનમાંથી ત્રણ અલગ અલગ જગ્યાએથી દેશી દારૂનો જથ્થો તેમજ દારૂની ભઠ્ઠી પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી એલ.સી.બી. સ્‍ટાફ દ્વારા સાવરકુંડલા ટાઉનમાં જુદી જુદી જગ્યાએ પ્રોહિબીશન અંગે રેઇડો કરી દેશી દારૂનો જથ્થો તેમજ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પકડી પાડવામાં આવેલ છે. જેમાં (૧) બાતમી રાહે મળેલ હકીકત આધારે સાવરકુંડલા ટાઉનમાં રાધેશ્યામ સોસાયટી પાછળ રહેતો અશ્વિન શંભુભાઇ વાઘેલાના રહેણાંક મકાને રેઇડ કરતાં દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી મળી આવતાં આ સ્‍થળેથી દેશી દારૂ લી.૧૫ કેન સહિત કિં.રૂ.૧૫૦/- તથા આથો લીટર ૧૫ ડબા સહિત કિં.રૂ.૩૫/- તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિં.રૂ.૭૦૫/- નો મુદ્દામાલ મળી આવતાં અશ્વિન શંભુભાઇ વાઘેલા, ઉં.વ.૨૫, રહે.સાવરકુંડલા વાળા વિરૂધ્‍ધ પ્રોહિબીશન ધારા તળે કાર્યવાહી હાથ ધરીRead More


દામનગર ના હાવતડ નૂતન શિખર બંધ રામજી મંદિર નિર્માણ કાર્ય માં યુનાનો દ્વારા શ્રમદાન

દામનગર ના હાવતડ ખાતે શીખરબંધ રામજી મંદિર નિર્માણ કાર્ય માં યુવાનો દ્વારા શ્રમદાન એક માસ પૂર્વે મોરારીબાપુ હાવતડ ખાતે લોંકીક પ્રસંગે પધારેલ અને જીર્ણ અવસ્થા માં રામજી મંદિર જોયું અને પ્રસંગ માં પ્રવચન દરમ્યાન માર્મિક ટકોર કરી ત્યારે હાજર સેવકો  દ્વારા મંદિર નિર્માણ માટે બાપુ ને જ પહેલ કરવા કહેતા જોત જોતા માં લાખો રૂપિયા નું દાન એકત્રિત થયું એક માસ ના ટૂંકા ગાળા માં મંદિર માટે ગ્રાઉન્ડ તૈયાર કરતા હાવતડ ગામ ના યુવાનો દ્વારા સતત સેવારત રહેતા તા૧૯/૬ ના રોજ પ્લેટફોર્મ ઉભું કરી ગામધુવાડા બંધ મહાપ્રસાદ નું સુંદર આયોજનRead More


ભાવનગર: તોડ-જોડની રાજનીતિ: ભાજપે જિલ્લા પંચાયત એક મતેથી કબ્જે કરી

ભાવનગર જિલ્લા પંચાતની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં આજે જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થવાની હતી. જેમાં કોંગ્રેસના સભ્યોએ ક્રોસ વોટિંગ કરતાં ભાજપે એક મતથી જિલ્લા પંચાયત કોંગ્રેસના હાથમાંથી આંચકી છે. આજે સવારે ભાજપ અને કોંગ્રેસ પોતાના સભ્યોને મતદાન માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જિલ્લા પંચાયત કચેરીએ લાવી હતી જ્યાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે મતદાન થવાનું હતું. જ્યાં કોંગ્રેસ સભ્યોએ ક્રોસ વોટિંગ કરતાં જિલ્લા પંચાયત ભાજપે કબ્જે કરી છે. કોંગ્રેસના 2 સભ્યોએ ક્રોસ વોટિંગ કરતા ભાજપે સત્તા કબ્જે કરી છે. જ્યારે કોંગ્રેસના એક સભ્ય ગેરહાજર રહ્યાં હતાં. ભાજપ તરફથી પ્રમુખ તરીકે વક્તુબેનRead More


ડાયનેમિક ગ્રુપના તથા જીવનતીર્થ વિદ્યાલય દ્વારા યોગ નિદર્શન માહિતી સેમીનાર યોજાયો

અમરેલી જાણીતી યુવા સંસ્થા ડાયનેમિક ગ્રુપ અમરેલી તથા જીવનતીર્થ વિદ્યાલય ના સંયુક્ત ઉયક્મે ડાયનેમિક ગ્રુપ ના પ્રમુખ હરેશ બાવીશી ના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય યોગા દિન ઉજવણી અંનગન યોગા નિદર્શન તથા માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો સમીનારમાં મુખ્ય મહેમાન પદે ખોદાલધામ ના ટ્રસ્ટી વસંતભાઈ મોવલીયા સમસ્ત આહીર સમાજ ના પ્રમુખ જીતુભાઈ ડેર લાયન્સ ક્લબ મેઈનના પ્રમુખ કાંતિભાઈ વઘાસીયા પૂર્વ પ્રમુખ જગદીશ તળાવીયા અગ્રણી બિલ્ડર હિરેન બભરોલીયા એપેક્ષ ગ્રુપ ના પ્રમુખ વડાલીયા સાહેબ ડાયરેકટર મનીષ ભંડેરી ની ઉપસ્થીતી માં ચારસો વિદ્યાર્થી ભાઈ-બહેનો ને યોગા નિદર્શન ,માર્ગદર્શન અપાયુ હતુ સેમીનાર ના પ્રારંભે એપેક્ષ ગ્રુપRead More


દામનગર શહેર ના યુવાનો દ્વારા પરમાર્થ શ્વાન માટે સ્વીટ લાડુ

દામનગર શહેર ના વિવિધ વિસ્તારો ના યુવાનો દ્વારા શહેર ભર ના તમામ વિસ્તારો મા. શ્વાન માટે લાડુ બનાવ્યા હીરાબજાર ડાયમંડ માર્કેટ માં રાત્રે લાડુ બનાવી શહેર ના વિવિધ વિસ્તારો માં સપ્લાય કરી સેવારત યુવાનો દ્વારા શ્વાન ને લાડુ આપવા ની સુંદર સેવા આપે છે  હીરાબજાર માં રાત્રે યુવાનો સેવા માટે જાતે લાડુ બનાવવા શહેર ના તમામ વિસ્તારો માં ફરી શ્વાન ને લાડુ આપે છે સેવા માટે ટિમ વર્ક નાના મોટા સૌ કોઈ  આ સેવા માં ઉત્સાહ થી જોડાય છે અને શ્વાન માટે લાડુ બનાવી વિવિધ વિસ્તારો માં ફરી રાત્રે શ્વાનRead More


અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રવજીભાઈ વાઘેલા ઉપપ્રમુખ પદે હાર્દિક કાનાણી…અમરેલી જિલ્લા કલેકટર આયુષ ઓક એ બિનહરીફ પ્રમુખ ઉપપ્રમુખ કર્યા જાહેર….જિલ્લા પંચાયતના પ્રમુખપદ ના અન્ય એક પ્રબળ દાવેદારો રહ્યા બેઠકમાં ગેરહાજર….કોંગ્રેસમાં આંતરકલહ હોવાનું આવ્યું સામે.

અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રવજીભાઈ વાઘેલા ઉપપ્રમુખ પદે હાર્દિક કાનાણી…અમરેલી જિલ્લા કલેકટર આયુષ ઓક એ બિનહરીફ પ્રમુખ ઉપપ્રમુખ કર્યા જાહેર….જિલ્લા પંચાયતના પ્રમુખપદ ના અન્ય એક પ્રબળ દાવેદારો રહ્યા બેઠકમાં ગેરહાજર….કોંગ્રેસમાં આંતરકલહ હોવાનું આવ્યું સામે…દેવગામ બેઠકના ચંપાબેન દામોદરા બેઠકમાં ગેરહાજર….


ઘોઘા તાલુકા પંચાયત માં પ્રમુખ તરીકે સંજયસિંહ ગોહિલ(માલપર) અને ઉપપ્રમુખ તરીકે જાગુબેન ગોહિલ નો ભવ્ય  વિજય

ઘોઘા તાલુકા પંચાયત માં પ્રમુખ તરીકે સંજયસિંહ ગોહિલ(માલપર) અને ઉપપ્રમુખ તરીકે જાગુબેન ગોહિલ નો ભવ્ય  વિજય ભાજપ અને  બળવાખોર કૉંગ્રેસ ના દિગજ નેતાઓનો નો કરમો પરાજય 18 સદસ્ય માંથી 12 મત સાથે વિજેતા કૉંગ્રેસ ના બળવાખોર ઉમેદવાર ને 0 મત મળતા કારમો પરાજય થયો સંજયસિંહ ગોહિલ અને રેવતસિંહ ગોહિલ ની મહેનત રંગ લાવી