Main Menu

Saturday, June 23rd, 2018

 

રાજુલા ધાતરવડી નદીમાં રેતી ચોરી કરતાં ટ્રક/લોડર પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી

. સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી જિલ્લાની નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ રાજુલાના વડ ગામની સીમમાં ધાતરવડી નદીમાં રેતી ચોરી કરતાં ઇસમોને ઝડપી પાડેલ છે.જેની વિગત નીચે મુજબ છે.  રેતી ચોરી કરતાં પકડાયેલ ઇસમો (૧) મુનાભાઇ ખીમાભાઇ ડાભી રહે.છતડીયા (૨) મનુભાઇ સુખાભાઇ ભીલ રહે.લોઠપુર (૩)Read More


ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે સુદર્શન નેત્રાલય કેમ્પ સંપન્ન

દામનગર ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પ માં ૧૭૦ દર્દી ની તપાસ ૪૪ દર્દી ઓ ને મોતિયા ના ઓપરેશનો કરાયા જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અને લાયન્સ કલબ અમરેલી સુદર્શન નેત્રાલય ના સંયુક્ત ઉપક્રમે તા૨૦/૬ ને બુધવાર ના સવાર ના ૮-૦૦  સંપૂર્ણ ફ્રી સારવાર તપાસ કરી આપવા માં આવેલ ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સહયોગ થી દર માસ ના ત્રીજા બુધવારે યોજાતા નેત્રનિદાન કેમ્પ માં સુદર્શન નેત્રાલય ના તબીબી સ્ટાફ અને લાયન્સ કલબ જિલ્લા અંધત્વ નિવારણ ના સંયુક્ત ઉપક્રમે યોજાતા કેમ્પ માં લાઠી દામનગર સહિત ના ગ્રામ્ય વિસ્તારRead More


બાબરા પંથકના અમુક ગામડાઓમાં મેઘો મહેરબાન…..બાબરા ના બળેલ પીપરીયા, મોટા દેવળીયા માં ધોધમાર વરસાદ…. મોટા દેવળીયા, બળેલ પીપલીયામાં વરસાદ..

બાબરા ના બળેલ પીપરીયા, મોટા દેવળીયા માં ધોધમાર વરસાદ…. મોટા દેવળીયા, બળેલ પીપલીયામાં બે ઇંચ ઉપરાંતનો વરસાદ….સારીગપુર સહિતના ગ્રામ્ય પંથકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો…..રોડ રસ્તાઓ થયા પાણી પાણી……બાબરા પંથકના અમુક ગામડાઓમાં મેઘો મહેરબાન…..


કેન્દ્રની મોદી સરકારને ચાર વર્ષ પૂર્ણ થયા પરંતુ ચૂંટણી સમયે કરેલા વાયદાઓ પુરા કરવામાં સંપૂર્ણ નિષ્ફળ : શક્તિસિંહ ગોહિલ

ભાજપાનાં નેતૃત્વ વાળી કેન્દ્રની મોદી સરકારને ચાર વર્ષ પૂર્ણ થયા પરંતુ ચૂંટણી સમયે કરેલા વાયદાઓ પુરા કરવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે અને દેશની આર્થિક પરીસ્થિતિ, યુવાનોની હાલત તેમજ ખેડૂતોથી લઈને શૈક્ષણિક વ્યવસ્થા સુધી તમામ જગ્યાએ દેશવાસીઓને માત્રને માત્ર નિરાશા પ્રાપ્ત થઈ છે. ચૂંટણી સમયે બે કરોડ નોકરીઓ દર વર્ષે યુવાનોને મળશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ સત્ય હક્કિત એ છે કે ૨૦૧૬-૧૭ માં માત્ર ૪.૧૬ લાખ નોકરીઓ મળી છે જે લેબર બ્યુરોના ઑથેન્ટિક રેકોર્ડ આધારીત છે. UPA ના ૧૦ વર્ષમાં આનાં કરતા અનેકગણી વધારે નોકરીઓ મળતી હતી. શિક્ષણ વ્યવસ્થા ખુબજ સુદ્રઢ  બનાવવી છે અને ઉત્તમRead More


અમરેલી શહેર માં મેઘરાજા નું આગમન…રોડ રસ્તાઓ થાય ભીના…ધીમીધારે વરસાદે અમરેલી પર વરસાવ્યું હેત….લોકો ખુશખુશાલ

[wpdevart_youtube]GP6sD35ZV3Y[/wpdevart_youtube] અમરેલી-અમરેલી શહેર માં મેઘરાજા નું આગમન…રોડ રસ્તાઓ થાય ભીના…ધીમીધારે વરસાદે અમરેલી પર વરસાવ્યું હેત….લોકો ખુશખુશાલ


સાવરકુંડલાના વંડાની બિલખિયા કોલેજ એસ.વાય, ટી.વાય ના વિદ્યાર્થી ઓને જાણ બહાર સંચાલકોએ કોલેજ ને મારી દીધા તાળા…વિદ્યાર્થોઓ દ્વારા કોલેજ બહાર કરી રહ્યા છે ધરણા..

[wpdevart_youtube]EsXwfv1kgYY[/wpdevart_youtube] અમરેલી-સાવરકુંડલાના વંડાની બિલખિયા કોલેજ બંધ કરવાનો મામલો…કોલેજ ચાલુ રખવવા ગ્રામજનો દ્વારા કોલેજ કરી રહ્યા છે ઉપવાસ આંદોલન..એસ.વાય, ટી.વાય ના વિધ્યર્થીઓને જાણ બહાર સંચાલકોએ કોલેજ ને મારી દીધા તાળા…વિદ્યાર્થોઓ દ્વારા કોલેજ બહાર કરી રહ્યા છે ધરણા..વિધાર્થીઓએ કોલેજ ચાલુ રાખવા લીધા શપથ… સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત છે વંડા ની બિલખિયા કોલેજ.


વડિયા જુગારધામ પર દરોડો : ૧૮ પતાપ્રેમી સાથે ૧ લાખનો મુદામાલ ઝડપાયો

વડિયા મહિલા પીએસઆઇ ભીમઅગિયારસ ના આગલા દિવસે જુગારધામ પર ઘોસ બોલાવતા ૧૮ને જુગાર રમતા ઝડપી પાડેલ એકલાખ ત્રીસ હજાર જેટલો મુદ્દામાલ સહિત ઝડપી પાડેલ. વડિયા  નવનિયુકત મહિલા પીએસઆઇ જી.ડી.આહીર અને સ્ટાફના રામજીભાઈ, મહેશદાન ગઢવી, અભેસિંહ મોરી,અશોકસિંહ,હિમ્મતભાઈ શીતનાઓ એ એક રાત્રીમાં ત્રણ સ્થળે અલગ-અલગ  જુગાર રમતા  જુગારીઓને ઝડપી પાડેલ. વડિયા તાલુકાના ભૂખલીસાથળી ગામે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા અસ્વીન વિઠલ વઘાસિયા,રાજેશ  રવજી દુઘાત, અનિલ શામજી ઠુમર,મનસુખ હરદાસ આહીર,સુધીર વજ્ર વદ્યાસિયા,હરેશ પરસોતમ અકીલા પેથાણી,પંકજ મનું દેસાઈ,સુભાસ ધીરુ પેથાણી, અભય ધીરુ ભેંસણીયા,કેશુ  કરમસિંહ પઙ્ખથાણી, સહીતનાઓ જાહેરમાં કુંડાળું વળી જુગાર રમતા ૩૩૩૮૦ રોકડ રકમRead More


રાજુલા ના નિંગાળા ગામ નજીક ટ્રક 15 ફૂટ નીચે પુલ પર થી ખાબક્યો ટ્રક….7 વ્યક્તિ નાકમકમાટી ભર્યા મોત….25 થી વધુ લોકો ઇજાગ્રસ્થ

મહુવા-રાજુલા નેશનલ હાઈવે પર રાજુલાના નિંગાળા-૧ નજીક આજે રાત્રિના સમયે પુલ પરથી નીચે ટ્રક ખાબકતા રપથી વધુ લોકો દબાયા હતા. જેની જાણ થતાં ૧૦૮ સહિત ૧૦ જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ક્રેઈનની મદદ વડે બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. મહુવા તાલુકાના મોટા જાદરા ગામે રહેતા અને ઉના ખાતે વેવિશાળ કરવા ગયેલા અને ટ્રકમાં પરત ફરી રહેલા ૩પ જેટલા લોકો સાથેનો ટ્રક રાજુલા નિંગાળા-૧ નજીક પહોંચતા કોઈ કારણોસર પુલ પરથી ટ્રક નીચે ખાબકતા રપ થી વધુ લોકો દબાયા હતા. જેમાં 6 લોકોના મોત નિપજ્યા છે. જેમાં ર૦થી વધુRead More