Main Menu

Monday, June 25th, 2018

 

ખાંભા  નાં ભાડ ગામ નજીક વરસાદ ને કારણે સ્લીપિંગ કોચ લસરી ને ખાળીયા માં ઉતરી… તમામ મુસાફરો નો બચાવ કોઈ જાનહાની નહિ

[wpdevart_youtube]p7NtMybSJNs[/wpdevart_youtube] સાવરકુંડલા સુરત ની એસટી બસ રોડ નીચે ઉતરી ખાંભા  નાં ભાડ ગામ નજીક વરસાદ ને કારણે સ્લીપિંગ કોચ લસરી ને ખાળીયા માં ઉતરી તમામ મુસાફરો નો બચાવ કોઈ જાનહાની નહિ સરકારી બસ ને નુકશાન


ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વિધિવત ચાર્જ સંભાળતા સંજયસિંહ ગોહિલ

ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વિધિવત ચાર્જ સંભાળતા સંજયસિંહ ગોહલ(માલપર) તથા ઉપપ્રમુખ તરીકે જાગુબેન વિનુભાઈ ગોહિલ ઘોઘા તાલુકા માંથી તાલુકા પંચાયત સદસ્યો,મોટી સનખિયામાં સરપંચો આગેવાનો હજાર રહિયા સંજયસિંહ યુવાન અને ઉત્સાહી નેતા હોય તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો ચાલુ વરસાદ મા મોટી સનખિયામાં લોકો જોડાયા


દામનગર નૂરટીંબા આશ્રમે ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથિ પ્રસંગે મહાપ્રસાદ અને તૈલીચિત્ર અનાવરણ કરતા સેવકો

દામનગર પાસે આવેલ પ્રસિદ્ધ નૂરટીંબા આશ્રમ ખાતે સેવક સમુદાય દ્વારા પૂજ્ય ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથી ઉજવી નૂરટીંબા આશ્રમ માં પૂજ્ય ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથિ પ્રસંગે મહાપ્રસાદ અને ઠાકોરદાસબાપુ ના તૈલીચિત્ર અનાવરણ કરાયું (નૂરટીંબા યાને તેજ કરતો ટેકરો ) ખૂબ મોટો સેવક સમુદાય ધરાવતા આશ્રમ માં સેવકો દ્વારા ગુરુસ્થાન માં ઠાકોરદાસબાપુ ની ત્રીજી પૂર્ણયતિથિ ની ભવ્ય રીતે ઉજવતા સેવકો દ્વારા તૈલીચિત્ર અનાવરણ સાથે મહાપ્રસાદ નું સુંદર આયોજન કર્યું હતું


ભાવનગર જિલ્લા સાંસદ ડો ભારતીબેન શિયાળ દ્વારા માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ટીબી ને ૨૫ લાખ ની ગ્રાન્ટ

ઉમરાળા તાલુકા ના ટીબી ખાતે માનવસેવા ટ્રસ્ટ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી આરોગ્ય ની મુલાકાતે પધારેલ ભાવનગર સાંસદ ભાવનાબેન શિયાળ દ્વારા તબીબી ધામ ની સેવા નિહાળી ખુશી વ્યક્તિ કરી સંપૂર્ણ મફત તપાસ સારવાર કરતી હોસ્પિટલ ની માનવ સેવા થી સાંસદ શ્રી એ સંસ્થા ને વધુ સુવિધા યુક્ત બનાવવા રૂપિયા પચીસ લાખ ની ગ્રાન્ટ ફાળવી દર્દી નારાયણો માટે આર્શીવાદ રૂપ હોસ્પિટલ ની મુલાકાત થી ખૂબ પ્રભાવિત સંસદ શિયાળે સમગ્ર ટ્રસ્ટી મંડળ અને તબીબો ની સેવા ની સરાહના કરી ખુશી વ્યક્ત કરી હતી


કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]ARlvhIzDK9c[/wpdevart_youtube]