Main Menu

Wednesday, June 27th, 2018

 

કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈફૂદ્દિન સોઝ દ્વારા કરવામાં આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ વિશે પાયાવિહોણા- જુઠ્ઠા નિવેદનો બદલ કોંગ્રેસ અને રાહુલ ગાંધી ગુજરાત અને દેશની જનતાની માફી માંગે – શ્રી જીતુભાઇ વાઘાણી

કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી એવા સૈફૂદ્દિન સોઝે પોતાના પુસ્તક વિમોચન વખતે દેશની આઝાદીના ઇતિહાસને તોડી મરોડીને રજુ કરી, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ વિશે પાયાવિહોણા- જુઠ્ઠા નિવેદનો કર્યા તેની સામે ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા આજરોજ એલીસબ્રીજ, કર્ણાવતી ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજરોજ ભાજપા દ્વારા ૦૬ મહાનગરોમાં યોજાયેલ કોંગ્રેસ સામેના વિરોધ પ્રદર્શન વખતે શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ કે, અખંડ ભારતના શિલ્પી અને લોહપુરૂષ શ્રી સરદાર સાહેબ પાકિસ્તાનને કાશ્મીર સોંપી દેવા માંગતા હતા તેવું પાયાવિહોણું નિવેદન કરીને કોંગ્રેસના પૂર્વ જળસંશાધન મંત્રી સૈફૂદ્દિન સોઝેRead More


અમરેલી જીલ્લા યુવા ભાજપ ટીમ દ્વારા અમરેલી શહેરના વેપારીઓની મુલાકાત કરી સરકારશ્રીની સિઘ્‍ધિ વર્ણવી

આજ રોજ અમરેલી જીલ્લા યુવા ભાજપ ફ્‍વારા સંપકઙ્ઘ ફોર સમથઙ્ઘન કાયઙ્ઘક્રમ અંતગઙ્ઘત અમરેલીના અલગ અલગ વેપારી મિત્રોને મળી મોદી સરકારની ચાર વર્ષ ની વિકાસ ગાથા તથા સિઘ્‍ધિઓને એમની સમ1 મુકી હતી. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હીરેનભાઈ હીરપરા, જીલ્લા યુવા ભાજપ પ્રમુખ શ્રી આનંદભાઈ ભટ્ટ યુવા ભાજપ ટીમના શ્રી મેહુલભાઈ ધોરાજીયા, શ્રી મુકેશભાઈ તેરૈયા તથા શ્રી મંથન કાછડીયા તેમજ યુવા કાયઙ્ઘકરો ઉપસ્‍થિત રહયા હતા.


આજે ભગવાનનો અનોખો ગજવેશ શણગાર કરાશે

આજે ભવ્ય જળયાત્રા : પ્રભુ મોસાળ જશે, ભારે ઉત્સાહ

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા, ભાઇ બલરામ પંદર દિવસ માટે સરસપુર ખાતેના મોસાળમાં પધરામણી કરશ અમદાવાદ શહેરમાં આગામી તા.૧૪ જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની ૧૪૧મી ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા નીકળનાર છે ત્યારે આવતીકાલે તા.૨૮ જુનના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા નીકળશે. આવતીકાલે જેઠ સુદ પૂનમથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજી સરસપુર ખાતેના તેમના મોસાળમાં પંદર દિવસ માટે રહેવા જશે. અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરે પુનમના દિવસે જળયાત્રામાં ૧૫૧ ધ્વજ પતાકા, બેન્ડવાજા અને હાથી સાથે મંદિરેથી નીકળીને સાબરમતી નદીમાં સોમનાથ ભુદરના આરે જળ ભરવા માટે જશે. સોમનાથ ભુદરના આરેથી ૧૦૮Read More


અમરનાથ યાત્રાને લઈ અભૂતપૂર્વ ઉત્સાહ : પ્રથમ જથ્થો રવાના થયો

અમરનાથ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જાવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાને લઈને તમામ તૈયારીઓ પહેલાથી જ પૂર્ણ કરી લેવામાં આવી છે. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પ્રથમ કાફલો આજે સવારે જમ્મુથી બાલતાલ અને બેઝ કેમ્પ માટે રવાના થયો હતો. જમ્મુથી આશરે ૪૦૦ કિલોમીટરની યાત્રા કરીને બાલતાલ પહોંચનાર આ જથ્થામાં ૧૫૬૦ જેટલા શ્રદ્ધાળુઓ છે. ૬૦ દિવસની આ યાત્રામાં આ વખતે અઢી લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. અમનારથ યાત્રા ૨૬મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. પહેલગામ અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ તરીકે છે. ત્યાંથી અમરનાથનીપવિત્ર યાત્રા ચાલતાRead More


અમરેલી સહિત સૌરાષ્ટ્ર નાં દરિયા માં કરંટ જોવા મળ્યો…..વરસાદ ની સિઝન અને પૂનમ ની ભરતી ને કારણે દરિયો થયો ગાંડો તુર

[wpdevart_youtube]XInIIGu4qQo[/wpdevart_youtube]અમરેલી સહિત સૌરાષ્ટ્ર નાં દરિયા માં કરંટ જોવા મળ્યો વરસાદ ની સિઝન અને પૂનમ ની ભરતી ને કારણે દરિયો થયો ગાંડો તુર જાફરાબાદ પીપાવાવ શિયાળ બેટ સહિત મહુવા ઊંચા કોટડા સહિત સૌરાષ્ટ્ર નાં દરિયાઈ પટી માં  ભયંકર કરંટ  10 ફૂટ સુધી નાં ઊંચા મોજા  ઉંછળીયા પૂનમ ની ભરતી ને કારણે દરિયો હજુ તોફાની બનશે નો જાણકારો નો મત


દામનગર નાગરિક શરાફી મંડળી દ્વારા શહેર ની તમામ મિલ્કતો માટે વિના મૂલ્યે ડસ્ટબીન વિતરણ

દામનગર શ્રી નાગરિક શરફી મંડળી દ્વારા વિના મૂલ્યે ડસ્ટબીન વિતરણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત તમામ શહેરી જનો ને અર્પણ કરવા નો સરાહનીય નિર્ણય શહેર ભર ની તમામ મિલ્કતો રહેણાંક દુકાનો શાળા ઓ ઔદ્યોગિક એકમો સરકારી કચેરી ધાર્મિક સ્વૈચ્છિક સંસ્થા સહિત તમામ મિલ્કતો માં ચૌદ લીટર ની સંગ્રહ શક્તિ ધરાવતા ડસ્ટબીન નું વિના મૂલ્યે વિતરણ કરાયા ચેરમેન શ્રી હરજીભાઈ નારોલા વા ચેરમેન માધવજીભાઈ સુતરિયા ડિરેકટર રાજેશભાઇ કનાડીયા લાલજીભાઈ નારોલા દેવચંદભાઈ આસોદરિયા બીપીનભાઈ મસરાણી દિલીપભાઈ ભાતિયા મોઇઝભાઈ ભારમલ મધુબેન મોણપરા પ્રજ્ઞાબેન અજમેરા કુસુમબેન સવાણી સહિત નગરપાલિકા પ્રમુખ મનસુખભાઇ જયપાલ ભીમજીભાઈ વાવડીયા રણછોડભાઈ બોખાRead More


અમરેલી જિલ્લા ની દરેક ઔદ્યોગિક તાલીમ સંસ્થા માં દર મહીનાના પહેલા અને ત્રીજા શનિવારે એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે.

ગુજરાત રાજ્યના તમામ યુવાધન ને રોજગાર અને કૌશલ્ય મળી રહે તે હેતુથી સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના અમલમાં છે.જેને વિશેષ વેગ આપવા રાજ્યના રોજગાર અને તાલીમ ખાતા દ્રારા હવેથી અમરેલી જિલ્લાની તમામ આઇ.ટી.આઇ.માં દર મહીના ના પહેલા અને ત્રીજા શનિવારે એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે                                                                                       Read More


અમરેલી આર.ટી.ઓ.દ્રારા મોટર સાયકલની નવી સીરીઝ ના નંબરો અપાશે

એ.આર.ટી.ઓ.કચેરી અમરેલી દ્રારા દ્રિચક્રી (ટુ-વ્હીલર)મોટર સાયકલનાં વાહન માલિકોને જણાંવવામાં આવે છે કે, દ્રિચક્રિ મોટર સાયકલ માટેની સીરીઝ GJ 14 0001 to 9999 ની બાકી રહેલ ગોલ્ડન સિલ્વર નંબરો માટે ફરી ઇ-ઓકશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.સદર ફરી ઇ-ઓકશનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો તા.૦૨/૦૭/૧૮ થી તા.૧૧/૦૭/૧૮ તથા ઇ-ઓકશનમાં બિડીંગ કરવાનો નો સમયગાળો તા.૧૨/૦૭/૧૮ થી તા.૧૬/૦૭/૧૮ અને ઇ-ઓકશનનું પરિણામ તા.૧૬/૦૭/૧૮ ના સાંજે ૫.૩૦કલાકે રાખવામાં આવેલ છે.તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અમરેલીની યાદીમાં જણાવાયું છે.


અમરેલી જિલ્‍લાનાં ઔદ્યોગીક વિકાસ માટે તાલુકા સ્‍તરે જી.આઈ.ડી.સી. સ્‍થાપવા રજુઆત

અમરેલી જિલ્‍લો ખેતિ આધારીત જિલ્‍લો છે. ખેતિ પછી રોજગારી આપતો બિજો વ્‍યવસાય હિરા ઉદ્યોગ છે.ધંધા રોજગારના હીસાબે જિલ્‍લાનું યુવા ધન અને રોજગારીની શોધમાં અન્‍ય પરીવારો વ્‍યવસાય અર્થે મહાનગરો તરફજઈ રહયા છે. જેના પરીણામે જિલ્‍લાનો વિકાસ અટકી ગયો છે. અમરેલી જિલ્‍લામાં મોટા પાયે જમીન અને પાણીનાસ્‍ત્રોત છે. પરંતુ ઔદ્યોગીક વસાહતો ન હોવાથી રોજગારીની પુરતી તકો ઉભી થતી નથી. તેમ રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી કેન્‍દ્રીયમંત્રીશ્રી રૂપાલા તેમજ કેન્‍દ્રીયમંત્રીશ્રી માંડવીયા સમ1ા જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હીરેન હીરપરા એ રજુઆત કરી છે. રાજય સરકાર દ્રારા નવિ જી.આઈ.ડી.સી. પોલીસી જાહેર થયા પછી નાના અને મઘ્‍યમ ક1ાાનાRead More