Main Menu

Friday, June 29th, 2018

 

અમરેલી-બીટકોઈન મામલામાં ફરાર પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા ના લાગ્યા પોસ્ટર…ધારી વિસ્તારમાં ફરાર નલિન કોટડીયા ના લાગ્યા પોસ્ટર..18 જૂને કોર્ટના હુકમના લાગ્યા પોસ્ટર..1 માસમાં કોર્ટના શરણે આવવાની પોસ્ટર માં તાકીદ……

અમરેલી-બીટકોઈન મામલામાં ફરાર પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા ના લાગ્યા પોસ્ટર….ધારી વિસ્તારમાં ફરાર નલિન કોટડીયા ના લાગ્યા પોસ્ટર…18 જૂને કોર્ટના હુકમના લાગ્યા પોસ્ટર…1 માસમાં કોર્ટના શરણે આવવાની પોસ્ટર માં તાકીદ…… નલિન ના પોસ્ટરથી ફરી બીટકોઈન નું પ્રકરણ ચર્ચાના ચકડોળે ચડ્યું……


પીપાવાવ ધામ આંદોલન નો 56 માં દિવસે આવ્યો અંત…દબાણ કરેલા ઝીંગા ફામ પર પ્રાંત અધિકારી ની ટિમો ત્રાટકી ડીમોલેશન યુદ્ધ ના ધોરણે શરૂ

પીપાવાવ ધામ ના ગ્રામજનો દ્વારા પ્રાંત કચેરી સામે એતિહાસિક આંદોલન નો 56 માં દિવસે આવ્યો અંત વહીવટી તંત્ર હરકત માં આવી દબાણ કરેલા ઝીંગા ફામ પર પ્રાંત અધિકારી ની ટિમો ત્રાટકી ડીમોલેશન યુદ્ધ ના ધોરણે શરૂ કરાયું અમરેલી જિલ્લા માં દરિયા કાંઠે આવેલ  રાજુલા તાલુકા ના પીપાવાવ ધામ ની જમીન પર સ્થાનિક  ભૂમાફિયા ઓ દ્વારા સરકારી જમીન પર કેટલાક ભૂમાફિયા ઓ દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરવા માં આવ્યું હતું જેની સામે પીપાવાવ ધામ ના સરપંચ સહીત ગામ લોકો રાજુલા પ્રાંત કચેરી સામે 56 દિવસ થી ઉપવાસ આંદોલન કરી રહ્યા છેRead More


કલેકટર આયુષ ઓક ના હસ્તે જમીન મહેસુલ ઓપન ફોરમમાં જમીન પરવાનગી ના ૫૬ આદેશો એનાયત કરાયા

જમીન મહેસુલ કાયદા તેમજ અન્ય કામગીરી તળે ની કાર્યપધ્ધતિ ને ઝડપી અને સરળ બનાવવા ના અભિગમ સાથે સાર્થક કરવા અને વિકાસને ગતિશીલ બનાવવા જમીન મહેસુલના આદેશો આજે કલેકટરશ્રી આયુષ ઓક ના હસ્તે અરજદારોને એનાયત કરવામાં આવ્યા હતા. તદનુસાર આજે યોજાયેલા ઓપન ફોરમ માં બાંધકામ મુદત વધારાના ૪૮ હુકમો,બીનખેતી પરવાનગીના ૬ હુકમો તેમજ સરકારી કચેરીઓ માટે ફાળવવામાં આવેલ જમીનોના ૨ આદેશો કલેકટરશ્રી આયુષ ઓકે સુપ્રત કર્યા હતા. આ ફોરમમાં અધિક કલેકટરશ્રી એ.બી.પાંડોર તેમજ મહેસુલી અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


અઢી વર્ષથી નાસતા ફરતા કાચા કામના કેદીની પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ગઇ તારીખ ૦૧/૧૦/૨૦૧૩ ના રોજ અમરેલી જિલ્‍લાના મોટા લીલીયા ગામના કિકાણી પ્‍લોટમા રહેતા શિક્ષક ગીરીશકુમાર મણિશંકર ત્રિવેદીનો પુત્ર રૂષિકેશ ઉવ.૧૭ નાને કોઇ અજાણ્‍યા શખ્‍સો લીલીયા ટાઉનમાંથી અપહરણ કરી લઇ ગયેલ અને તેને છોડાવા રૂષીકેશના પિતા પાસે રૂ.૩૫ લાખની માંગણી કરેલ હતી. સદરહું બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તત્‍કાલીન એલ.સી.બી. ટીમ દ્વારા રૂષીકેશના મિત્રો અને શકદારો એવા રવિ ઉર્ફે રવિન્‍દ્ર ધનશ્‍યામભાઇ ભટ્ટ રે.લીલીયા, હાલ.રે.સુરત તથા તેના મિત્ર વિજય શામજીભાઇ ધામત, રહે.સુરત વાળાઓ ને ટેકલ કરતાં જાણવા મળેલ કે રવિન્દ્રને નાણા ભીડ રહેતી હોય જેથી તેણે પોતાના ઓળખીતાને જ કિડનેપ કરી નાણા પડાવવાનોRead More


ચલાલાનાં ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયમાં જુના વિદ્યાર્થીઓને વિદાય તથા નવા વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્યક્રમ યોજાયો

ચલાલા – યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયમાં એસ.પી.સી. (સ્‍કાઉટ પોલીસ કેડેટ)ના જુના વિદ્યાર્થીઓને વિદાય તથા નવા વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ શરૂઆત દિપ પ્રાગટય ર્ેારા કરવામાં આવી હતી. સંસ્‍થાનાં વડા રતિદાદા, ચલાલા પોલીસ સ્‍ટેશનનાં પી.એસ.આઈ. બોરીસાગર તથા એસ.પી.સી.ના વિદ્યાર્થીઓને દિપ પ્રાગટય કર્યુ હતું. સુરક્ષા સેતુ અંતર્ગત આવતા આ કાર્યક્રમમાં પી.એસ.આઈ. બોરીસાગરે એસ.પી.સી. (સ્‍કાઉટ પોલીસ કેડેટ)ના તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્‍યું હતું. અને નવા પ્રવેશ મળવેલ બાળકોને પણ ઉત્‍સાહ પૂર્વક આ સ્‍કાઉટ પોલીસ કેડેટમાં જોડાઈ શાળા પરિવાર તથા સમાજમાં પોતાનું નામ રોશન કરે તેવી શુભેચ્‍છા પાઠવી હતી. અનેRead More


ભાવનગરના તળાજા તાલુકા મથકે નવા બંધાયેલ એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા રાજયના વાહન વ્યવહાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ

ભાવનગરના તળાજા તાલુકા મથકે નવા બાધવામાં આવેલ અધતન સુવિધાયુકત એસ.ટી.સ્ટેશનને રાજયના વાહન વ્યવહાર મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તેમહાનુંભાવોની ઉપસ્થિતીમાં રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. તળાજા તાલુકા મથકે નવા બાંધવામાં આવેલ એસ.ટી.બસ સ્ટેશનનો અંદાજીત ખર્ચ રૂ. ૨ કરોડ ૧૨ લાખ ૩૭ હજાર થયેલ છે.તળાજા ખાતે યોજાયેલ નવનિર્મિત એસ.ટી.બસ સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકતા વાહન વ્યવહાર મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાત અને મહારાષ્ટ્ર જયારે છુટુ પડયુ ત્યારથી એસ.ટી. નિગમની સ્થાપના કરવામાં આવેલ છે. રાજય સરકારને નફો કરાવાનો નહિ પણ ગામડાના ગરીબ લોકોને એક ગામ થી બીજા ગામRead More


ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ના નવ નિર્મિત મકાનના લોકાર્પણ

ભાવનગર ફુલસર ખાતે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ના નવ નિર્મિત મકાનના લોકાર્પણ માન.મંત્રી શ્રીઈશ્વરભાઈ પરમાર(માન.મંત્રી શ્રીસામાજિક અને અધિકારીતા) ના વરદ હસ્તે કરવામાં કરવામાં આવેલ આ સમારોહ માં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી, ૧૫-ભાવનગર/બોટાદના લોકપ્રિય સાંસદશ્રીમતી ડો.ભારતીબેન શિયાળ,માન.મંત્રીશ્રીમતિ વિભાવરીબેન દવે (મહિલા અને બાળ કલ્યાણ),મેયરશ્રી મનભા મોરી,તળાજા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરશ્રી ડો.ધીરુભાઈ શિયાળ,સુ.શ્રી જાગૃતિબેન પંડયા(ચેર પર્સન ગુજરાત રાજ્ય બાળ સરક્ષણ આયોગ) નિયામકશ્રી કે.ડી.કાપડિયા,ના.નિયામકશ્રી એન.કે.પરમાર,ડે.મેયર અશોકભાઈ બારૈયા,સ્ટે.ચેરમેન યુવરાજસિંહ ગોહિલ,પરેશભાઈ પંડયા,જ્લ્વીકાબેન ગોંડલિયા,ભટ્ટ સાહેબ,જિલ્લા સમાજસુરક્ષા અધિકારી શ્રીમતી વૈશાલીબેન જોશી,ડો.પ્રવીણભાઈ ગૌસ્વામી,ડો.અનિલભાઈ ત્રિવેદી,ખીમરાજભાઈ બાબરિયા,પી.ડી.ગોહિલ,રુતુદેવી ગોહિલ,પ્રભાબેન પટેલ,પ્રદીપસિંહ ગોહિલ,ભગીરથસિંહ ચુડાસમા,સુપ્રીટેન્ડ સંતોષભાઈ રાઠોડ,નવઘણભાઈ ચૌહાણ સહીત આગેવાનો અને અધિકારીશ્રીઓ  તેમજ વિશાલ સંખ્યાRead More