Main Menu

July, 2018

 

ટેકાના ભાવની મગફળી મામલે સંઘાણી થયા લાલધૂમ….મગફળીમાં માટી મામલે સંઘાણીએ કઈ એજન્સી સામે કર્યો આક્ષેપ….?? નાફેડ ના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણી એ શુ આપ્યો જડબાતોડ જવાબ…?? જુઓ સિટીવોચનો exclusive અહેવાલ…

રાજકોટ ના પેઢલા ગોડાઉન માં મગફળી માં માટી નીકળવાના મામલે નાફેડ પર આંગળી ચીંધાતા ભાજપના નેતા અને  નાફેડ ના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણી એ નેશનલ બલ્ક હેન્ડલિંગ કોર્પોરેશન અને એગ્રો સ્ટાર સામે આંગળી ચીંધાતા રાજકારણ ગરમાયુ છે નાફેડ ને વેરા હાઉસિંગ દ્વારા આ ટેકાના ભાવની મગફળી સાચવવા સહિતની તમામ જવાબદારીઓ હોય છે હાલ મગફળીમાં આગ, માલ માં કાંકરા, માટી અંગે નાફેડ ની કોઈ જવાબદારી નથી  આ સમગ્ર જવાબદારી નેશનલ બલ્ક હેન્ડલિંગ કોર્પોરેશન, એગ્રો સ્ટાર અને વેરા હાઉસ પર પ્રહાર કરતા નાફેડ ના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણી એ જણાવ્યું હતું કે…[wpdevart_youtube]ldATU44etZ4[/wpdevart_youtube]Read More


અંતે અમરેલી આરોગ્ય ખાતાએ આળસ ખંખેરી॰॰॰ પાણીપુરી ની લારીઓ ઉપર ચેકિંગ

અંતે અમરેલી આરોગ્ય ખાતાએ આળસ ખંખેરી॰॰॰ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીપુરીની લારીઓ ઉપર સાંજના સુમારે અચાનક ચેકિંગ હાથ ધરાયું  ગુજરાતમાં હમણાં અનેક શહેરોમાં આરોગ્ય ખાતાની ટીમો દ્વારા પાણિપુરીની લારીઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે॰ આ અંગેના પડઘા અમરેલીમાં પડ્યા છે॰  આરોગ્ય ખ્હતાની ટિમ સાંજના સ્મ્યે શહેરના ચક્કરગઢ રોડ અને સ્ટેશન રોડ વિસ્તારમાં ફ્રી પાણિપુરીની લારીઓ પર ચેકિંગ હાથ ધરાયું હતું અને ઘણી બધી લારીઓમાંથી અખાધ્ય વસ્તુઓનો સ્થળ પીઆર ઢોળી નાખી કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂઆત કરિ છે॰ દૂષિત પાણી, સડેલા બટેટા અને ચણાનો નાશ કરવામાં આવ્યો હતો॰ લોકોના સ્વાસ્થ સાથે સરેઆમRead More


સાંસદ નારણભાઈ કાછડીયા દ્વારા રેલ્વે રાજય મંત્રી મનોજ સિન્‍હાજીને રજૂઆત

અમરેલી જીલ્લાની જનતાને બ્રોડગેજની સુવિધાનો લાભ મળી રહે તે માટે ગત તા. ર5 જુલાઈ, ર917ના રોજ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા દ્વારા રેક્ષ્વે મંત્રી શ્રી પિયુષ્‍ ગોયલને રજુઆત કર્યા બાદ આજ રોજ રેક્ષ્વે રાજય મંત્રી શ્રી મનોજ સિન્‍હાને મળી રજૂઆત કરેલ હતી. સાંસદશ્રીએ અમરેલી જીલ્લા અને મુખ્‍ય મથક માંથી પસાર થતી ખીજડીયાલ્‍અમરેલીલ્‍ચલાલાલ્‍ધારીલ્‍વિસાવદર મીટરગેજ લાઈન અને અમરેલી જીલ્લાને સંલગ્ન વિસાવદરલ્‍જુનાગઢ, વિસાવદરલ્‍તાલાળા વેરાવળ, વિસાવદરલ્‍દેલવાડા અને કોડીનારલ્‍પ્રાંચી મીટરગેજ રેલ્વે લાઈનને બ્રોડગેજમાં પરિવર્તન કરવા માટે કેન્દ્ર સરકારે બજેટમાં મંજુરી આપી દીધેલ છે. જેની કામગીરી સત્‍વરે ચાલુ કરાવવા તથા ગારીયાધાર થી પાલીતાણા નવી રેલ્વે લાઈનRead More


સરકારે નવરાત્રી વેકેશનની સત્તાવાર જાહેરાત કરી, દિવાળી વેકેશન ટૂંકાવ્યું

છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં નવરાત્રીના વેકેશનને લઇને ચાલી રહેલ ચર્ચાઓનો આવી ગય અંત. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાંએ પત્રકાર પરિષદને સંબોધી નવરાત્રીના વેકેશનની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ૧૦ થી ૧૭ ઓક્ટોબર નવરાત્રી વેકેશન ત્યારે ૫થી ૧૮ નવેમ્બર સુધી એટલે કે, ૧૪ દિવસનું દિવાળી વેકેશન રહેશે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં જાહેર કરાયેલ નવરાત્રીના વેકેશનને લઈ શિક્ષણ જગતમાં ભારે ઉહાપોહ થયો છે. ઠેરઠેર શિક્ષકો અને શાળા સંચાલકો દ્વારા વિરોધ પણ નોધાવવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. નવરાત્રીનું વેકેશન તા.૧૦ થી ૧૭ ઓક્ટોબર દરમિયાન સાત દિવસનું જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાંRead More


અમરેલી શહેર યુવા ભાજપ અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

આજ રોજ અમરેલી ની એમ વી પટેલ કન્યા વિદ્યાલય ( ગર્લ્સ સ્કુલ) ખાતે અમરેલી શહેર યુવા ભાજપ અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયેલ જેમાં પૂર્વ કૃષિ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણી, વસંતભાઈ મોવલીયા ,અશ્વિનભાઈ સાવલિયા કૌશિકભાઈ વેકરીયા,રમેશભાઈ કાબરીયા જીલ્લા યુવા ભાજપ ના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા,યુવાભાજપ ના પ્રમુખ દિગંત ભટ્ટ, મહામંત્રી સંજયભાઈ રામની (ચંદુ), રાજેશભાઈ કાબરીયા, મનીષભાઈ ધરજીયા, ઘનશ્યામભાઈ ત્રપસીયા ,,મનીષભાઈ સંઘાણી ,પૂર્વ યુવા ભાજપ પ્રમુખ ભગીરથભાઈ ત્રિવેદી, રાજેશભાઈ માંગરોનિયા,જયભાઈ મસરાણી, ધીરુભાઈ ગઢિયા, મુકુંદભાઈ મેહતા, સ્કુલ ના પ્રિન્સીપાલ પરમારસાહેબ, કેમ્પસ ડાયરેક્ટર અરુણાબેન માલાણી, ફીઝીયોથેરપી કોલેજ ના ડો.Read More


સૌરાષ્ટ્ર ની મુલાકાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી

[wpdevart_youtube]fmzVGFyo7d4[/wpdevart_youtube]સૌરાષ્ટ્ર ની મુલાકાતે આવેલ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સૌરાષ્ટ્ર ના પાણી પ્રશ્ને મિશન કલ્પસર અંગે વિચાર ગોષ્ટિ યોજી દામનગર લાઠી બાબરા અમરેલી ભુરખિયા સહીત ની  સ્વૈચ્છિક ધાર્મિક સામાજિક સંસ્થા ઓ ના અગ્રણી ઓ સાથે બેઠકો કરી મિશન કલ્પસર યોજના સાર્થક કરવા સરકાર પાસે માંગ બુલંદ કરવા આહવાન  દામનગર મણીભાઈ સાર્વજનિક પુસ્તકાય ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના અગ્રણી હરજીભાઈ નારોલા જીવનભાઈ હકાણી ઘનશ્યામભાઈ મેટલર દેવચંદભાઈ નવડીયા મનસુખભાઈ વાઘાણી સહિત ના અગ્રણી ઓ સાથે વિચાર ગોષ્ટિ


અમરેલી ના રેવેન્યુ માં હજુ પણ સિંહોમાં વરસાદ પુરનો ખોફ…રાજુલાના ખારા ના ડુંગર પર સિંહોએ બનાવ્યું નવું આશ્રય સ્થાન…ચોમાસાના કારણે સિંહો રહે છે ઊંચા ટેકરા પર…. જુઓ સિટીવોચ નો exclusive અહેવાલ….

જયદેવ વરુ રાજુલા [wpdevart_youtube]zYmY0GVc1Dg[/wpdevart_youtube]સૌરાષ્ટ માં સિંહો ના તમે દિવસ રાત ના દ્રશ્યો જોયા હશે પરંતુ અમે તમને બતાવીશુ અમરેલી જિલ્લા માં વહેલી સવારે સિંહો ક્યાં રહે છે અને કેવા મૂડ માં હોય છે આવો તમને  અદભુત દ્રશ્યો  સિંહણ અને સિંહ બને વહેલી સવારે એક ધાર પર આરામ ફરમાવી ઘોર નિંદ્રા માંથી ઉઠી રહ્યા છે સૌરાષ્ટ્ર માં અમરેલી જિલ્લા માં સિંહ ના વારંવાર અદભુત દર્શ્યો સામે આવતા હોય છે આજે ફરીવાર તમને અમરેલી જિલ્લા ના સિંહો ના દર્શ્યો બતાવી રહ્યા છે આ ધાર છે રાજુલા નજીક આવેલ કાતર અને કંથારીયા ગામRead More


છેલ્લા પાંચ દિવસમાં જ ૬૬૧ યુનિટો સીલ

ગંદગી કરતા એકમો સામે તંત્ર કઠોર :૯૯ એકમો સીલ થયા

અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના આદેશાનુસાર જાહેર રસ્તા પર ગંદકી ફેંકનારા ધંધાકીય એકમો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવનારા તત્વો વિરૂધ્ધ આજે પણ અમ્યુકો સત્તાવાળાઓએ સપાટો બોલાવી ૯૯થી વધુ એકમોને સીલ કર્યા હતા. જેમાં મોટેરા વિસ્તારમાં આવેલા ડીમાર્ટનો સમાવેશ થાય છે. અમ્યુકો સત્તાવાળાઓની આ ઝુંબેશમાં છેલ્લા પાંચ દિવસના ગાળામાં શહેરભરમાં ૬૬૧થી વધુ એકમોને સીલ મારી કાર્યવાહી થઇ ચૂકી છે. છેલ્લા પાંચ દિવસમાં જાહેરમાં ગંદગી કરતા એકમો પાસેથી ૧૩.૨૩ લાખ રૂપિયાનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણRead More


રાજુલા-જાફરાબાદ તાલુકામાં ભાજપ દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઈ

રાજુલા-જાફરાબાદ તાલુકાઓમાં ભાજપ પરિવાર દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવ શાનદાર રીતે ઉજવાયો. જેમાં ગુરૂપૂજન, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાયા. બાબરીયાવાડ ગુરૂભક્તિમાં લીન બન્યું હતું. રાજુલા-જાફરાબાદ તાલુકાઓમાં ભાજપ પરિવાર દ્વારા હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા ગુરૂપૂર્ણિમાના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રાજુલા જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણની અધ્યક્ષતામાં સવારે જે.એ. સંઘવી હાઈસ્કુલ ખાતે ગુરૂ એટલે શિક્ષકો, વિદ્યાર્થીઓ દ્વારા અને ભાજપ પરિવાર દ્વારા ગુરૂપ્રતિમા સહિત પૂજનમાં માર્કેટ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, હાઈસ્કુલના ટ્રસ્ટી લહેરી, પ્રિન્સીપાલ પંપાણીયા, યુવા ભાજપ મહામંત્રી વનરાજભાઈ વરૂ, ડો.હિતેશભાઈ હડીયા, મહેન્દ્રભાઈ ધાખડા, હિંમતભાઈ જીંજાળા, દિલીપભાઈ જોશી, મહેન્દ્રભાઈ ધાખડા, હિંમતભાઈ જીંજાળા, દિલીપભાઈ જોશી, બાબભાઈ વાણીયા, માજીRead More


પાલીતાણાના હવામહેલમાં જેકી શ્રોફ અને જ્હોન અબ્રાહમે ફિલ્મનું શુટીંગ કર્યુ

પાલીતાણા શહેરમાં આવેલ હવામહેલ ખાતે રો ફિલ્મના શુટીંગ માટે ફિલ્મી કલાકાર જેકી શ્રોફ અને જોન અબ્રાહમ પહેલા પીપરલા ગામે એક ફિલ્મનો શોટ બાદ પાલીતાણા હવામહેલ ખાતે સવારે ૧૦ કલાકે આવી પહોંચ્યા હતા અને રો ફિલ્મનું શુટીંગ પાલીતાણા હવામહેલ ખાતે ચાલુ કરાયું હતું. આ વાત પાલીતાણા શહેરમાં ફેલાતા ગ્રામજનો હવામહેલ ખાતે ફિલ્મી કલાકારોને જોવા માટે એકઠા થયા હતા. બપોર બાદ જેકી શ્રોફનો રોલ પાલીતાણામાં પૂર્ણ થતા જેકી શ્રોફ રાજકોટ જવા માટે નિકળી ગયા હતા અને જોન અબ્રાહમનું શુટીંગ બાકી હોવાથી જોન અબ્રાહમ મોડી સાંજ સુધી હવામહેલમાં શુટીંગ કર્યું હતું અને રાત્રેRead More