Main Menu

Sunday, July 1st, 2018

 

દામનગર ની ઝેડ એમ અજમેરા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ માં કેમ્પઈન વેકસીન અંગે વાલી મીટીંગ મળી

દામનગર ખાતે ઝેડ એમ.અજમેરા ઈંગ્લીશ મીડીયમ  શાળા  માં એમ. આર કેમ્પેઈન વેકસીન માટે વાલી મીટીંગ માં રૂબેલા વેકસીન અંગે શિક્ષકો અને  આરોગ્ય અધિકારીઓ દ્વારા સમજ આપતો સેમિનાર યોજાયો રૂબેલા વેકસીન શુ કામ ? તેના શુ ફાયદા ઓ ? જેવા પ્રશ્ને નિષ્ણાંત તબીબ શ્રી ડો  પારુલબેન દંગી, અને           પી .એન.ભટ્ટી, જે.પી.પટેલ દ્વારા સમજ અપાય        ખૂબ મોટી સંખ્યા માં વાલી ઓ ની હાજરી માં સરકાર દ્વારા ચાલતી વિવિધ આરોગ્ય વિષાયક રસી ઓ અને તેની જરૂરિયાતો માટે  આરોગ્ય તંત્ર દ્વારા રસી કરણ યજ્ઞો માં સહકાર નીRead More


દામનગર ના ધ્રુફણીયા ગામે સાંસદ નારણભાઈ કાછડિયા ની હૈયાધારણ થી વિવાદી જમીન ફાળવણી રદ કરવા ની ખાત્રી થી મામલો શાંત

દામનગર ના ધ્રુફણીયા ખાતે જિલ્લા સાંસદ નારણભાઈ કાછડિયા એ સમસ્ત ધ્રુફણીયા નો જટિલ જમીન ફાળવણી વિવાદ મુદ્દે સ્થાનિક ગ્રામજનો ને જમીન ફાળવણી રદ કરાવી આપવા ખાત્રી આપી         છેલ્લા પંદર દિવસ થી સમસ્ત ધ્રુફણીયા ગ્રામજનો અમરેલી જિલ્લા મથક થી લઈ ગુજરાત હાઈકોર્ટ સુધી દોડાદોડી કરી રહી છે ત્યારે રેવન્યુ વિભાગે સ્થાનિક ગ્રામજનો પંચાયત ને વિશ્વાસ માં લીધા વગર એક વ્યક્તિ ને કિંમતી ગામ ને લાગી ને આવેલ જમીન ખેતી ના હેતુ માટે ફળવતા સમસ્ત ધ્રુફણીયા ગામ એક થયું સુરત મુંબઈ સહિત બહાર રહેતા ગ્રામજનો પણ વતન આવી જમીનRead More


કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]A4CYujmLCrQ[/wpdevart_youtube]


ટેકનીકલ મુદા્‌ઓને લક્ષમાં રાખીને તાજેતરમાં બંધ કરાયા બાદ

અમરેલીની રેડક્રોસ બ્‍લડ બેન્‍ક પુનઃ શરૂ

માર્ચના પ્રથમ સપ્‍તાહમાં ફુડ એન્‍ડ ડ્રગ દ્ધારા રૂટીન ઈન્‍સ્‍પેકશન પછી કેટલીક ટેકનીકલ ક્ષતિઓને ઘ્‍યાનમાં રાખી અમરેલી રેડક્રોસ સંચાલિત બ્‍લડ બેંક તા. 16 જુનથી બંધ કરેલ. જો કે બ્‍લડ બેન્‍કમાં એ વખતે સ્‍ટોકમાં રહેલ 134 બોટલ બ્‍લડ થેલેસીમિયાના બાળકો અને ઈમરજન્‍સી કેઈસમાં આપવાનું ચાલું રાખવામાં આવેલ. ત્‍યારબાદ તા. રપ/6/ર018ના રોજ કરાયેલ રીપીટ ઈન્‍સ્‍પેકશન બાદ તા. ર8/6/ર018થી અમરેલી બ્‍લડ બેન્‍ક ફરી પૂર્વવત ચાલું થઈ ગઈ છે. બ્‍લડ બેન્‍કની કામગીરી ખુબજ ગંભીર પ્રકારની હોય છે. જેમ કોઈ પ્‍લેનમાં જરાપણ યાંત્રિક ખામી હોય તો તેને નીચે ઉતારી લેવામાં આવે છે. આ લેવલની સાવચેતી બ્‍લડRead More


બગસરામાં ફિલ્‍મી ગીતોનો વિડીયોગ્રાફીમાં ઉપયોગ કરાતા ફરિયાદ

બગસરાગામે પટેલ વાડી પાછળ રહેતાં રાજેશ વલ્‍લભભાઈ હીરાણી નામનાં વેપારી પોતાના કબજાનાં મકાનનાં ટી-સીરીજ કંપનીના હક્કોવાળી ીફલ્‍મનાં ગીતોનાં ઓડીયોનું ગેરકાયદેસર રીતે લગ્ન પ્રસંગ તથા પ્રિવીડીંગ વીડીયોનાં ડેટામાં મિકસીંગ કરી ગેરકાયદેસર વેપાર કરતાં હોય, આ અંગે મહુવાનાં કુલદીપપરી ભરતપરી ગૌસ્‍વામીએ ફરિયાદ નોંધાવતાં કોમ્‍પ્‍યુટર સહિતનાં સાધનો મળી રૂા. 1ર હજારનો મુદ્યામાલ કબજે લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


પીપાવાવધામ જમીન મુકિત આંદોલન પૂર્ણ થતું નથી

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારના પીપાવાવધામના સરપંચ તથા ગ્રામજનો છેલ્‍લા 67 દિવસોથી રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહૃાા છે. ગુજરાત હેવી કેમિકલ્‍સ લિમિટેડ કંપની વીકટર અને ભુમાફીયાઓના કબ્‍જામાંથી ગામની જમીન મુકત કરાવવા અને સરકારી નિયમો મુજબ ગ્રામજનોને રોજીરોટી માટે ફાળવવામાં આવે તેવી માંગણી સાથે આંદોલન કરી રહૃાા છે. આ આંદોલનકારીઓની રજુઆતના કારણે ફકત 8 ઈસમોના દબાણ દુર કરવાની કામગીરી તંત્ર ઘ્‍વારા ચાલું કરવામાં આવી છે. પરંતુ ગામજનોમાં લોક ચર્ચા ઉઠી છે કે નાના માણસોના ઝીંગા ફાર્મ તોડીનાખ્‍યા પણ જે રાજકીય વગ ધરાવતા ભુમાફીયાઓ હતા તેમના ઝીંગા ફાર્મ ઉપર ઉપરRead More


અલ્ટ્રાટેક કંપનીમાં વે બ્રિજ કૌભાંડ આચરનાર નવ ટ્રક માલિકોની ધરપકડ : ટ્રક માલિકો ઓપરેટરને ટ્રક દીઠ આપતા હતા ત્રણ હજાર રૂપિયા

અલ્ટ્રોટેક સિમેન્ટ કોવાયા તા-રાજુલાની માઈઈન્સમાંથી કીમતી મટીરીયલ ઉપાડવાનો જે જમીન માલીકોને તેની જમીન કંપનીને વેચાતી આપી હોય તેવા વેચનાર જમીન માલીકોને રોજીરોજીરોટી માટે લેટર આપેલ પણ આ કૌભાંડ ત્યારે પકડાયુ કે કંપનીના વે બ્રીજ હજ જાફરાબાદ તેમા કંપનીના બે કર્મચારી એક માઈન્સના મેનેજર વિનય શિતલ ે અને સોફટવેરની ચકાસણી કરી બીલો બનાવવાનો સદામ મન્સુરીએ વાહન માલીકો સાથે મીલી ભગત કરી સોફટવેરમાં ગાડીમાં મટીરીયલ વજર હોય તેના કરતા વધારે વજન બતાવે અને તેવુ મેનેજર વિનય શિતલે મેનેજરને નજરમાં આવતા મુંબઈ સુધી કંપનીની હેડ ઓફિસે જાણ કરતા કંપની તરફથી આ બાબતે કાર્યવાહીRead More


પોલીસ ચોપડે ફરાર શખ્સને આર આર સેલ ટીમે ઝડપ્યો

ભાવનગર જિલ્લાના ગારિયાધાર પોલીસ મથકમાં ૪ ગંભીર ગુનાના કામે લાંબા સમયથી ફરાર આરોપીને ભાવનગર આર આર સેલની ટીમે ઝડપી ગારિયાધાર પોલીસને સોપ્યો છે. ગારિયાધાર પોલીસ મથકમાં આઈ.પી.સી.કલમ ૪૫૪, ૪૫૧, ૩૮૦ સહિતની કલમ હેઠળ ગુન્હો આચરી નાસતો ફરતો કેશુ જુઠા, વાઘેલા, દે.પૂ. રે. મફતનગર ગારિયાધારવાળાને ભાવનગર આર આર સેલની ટીમે ઝડપી લઈ ગારિયાધાર પોલીસને સોંપી આગળ તપાસ હાથ ધરી છે


ઈશ્વરિયમાં શાળા પંચાયત ચૂંટણી

લોકશાહી અને પંચાયતીરાજ ચૂંટણીની પ્રક્રિયાની સમજ મળે તે હેતુથી ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં આજે શનિવારે શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન સાથે ઉમેદવારો અનેમ તદારો તરીકે વિદ્યાર્થીઓ હરખભેર જોડાયા હતાં.


કાયમીની માંગણી સાથે ધરણા કરતા યુનિ.નાં કર્મચારીઓની મુલાકાતે કોંગી આગેવાનો

ભાવનગર યુનિવર્સીટીમા ૩૪ કર્મચારીઓ છેલ્લા  ૧૫ થી ૨૨ વર્ષો થી અલગ અલગ કેડર માં ફરજ બજાવે છે યુનિવર્સીટીમાં ખાલી પડેલ ૧૦૭ જગ્યામા કાયમી કરવા માટે તેઓની માગણી છે ૧૧.૬.૧૮ ના રોજના પત્રના અનુસંધાને તેઓને કાયમી કરવા જોઈએ પરંતુ યુનિવર્સીટીના વાઇસ ચાન્સલર દ્વારા કર્મચારીઓની માંગણી નહિ સંતોષાતા કર્મચારીઓ દ્વારા તા ૧૮.૬.૧૮ થી કાળી પટી બાંધી ધારણા અને તા ૨૫.૬.૧૮ થી પ્રતીક ઉપવાસ કરી રહયા છે આજે  ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ  સંજયસિંહ ગોહિલ  ભાવનગર જિલ્લા યુવા કૉંગ્રેસ પ્રમુખ રાજકુમાર મોરી,ભાવનગર પશ્ચિમ યુવા કૉંગ્રેસ પ્રમુખ નિલદીપસિંહ ગોહિલ ભાવનગર જિલ્લા યુવા કૉંગ્રેસ ઉપપ્રમુખ બળદેવભાઈRead More