Main Menu

Sunday, July 1st, 2018

 

દેશના નિર્માણમાં ખેડૂતોનું યોગદાન મહત્વનું રહ્યું છે: કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા

જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા આયોજિત ખેડૂત મહાશીબીરમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શીપીંગ, કેમિકલ અને ફર્ટીલાઈઝર્સ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં સંબોધન કરતા તેઓએ જણાવેલ કે દેશના નિર્માણમાં ખેડૂતોનું યોગદાન હંમેશા મહત્વનું રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલએ કહેલું કે, “મારી એકમાત્ર ઈચ્છા છે કે ભારત ઉત્પાદક રાષ્ટ્ર બને, અને કોઈપણ વ્યક્તિ ભૂખી ના રહે કે અનાજ માટે આંસુ ના સારે”. આપ સૌ ખેડૂતો મિત્રોને વંદન સાથે અભિનંદન આપું છું કે આપે સરદાર સાહેબનું સ્વપ્ન સાકાર કર્યું છે. દેશ જ્યારે આઝાદ થયો ત્યારે વસતી ૩૩ કરોડ જેટલી હતી.Read More