Main Menu

Monday, July 2nd, 2018

 

ભંડારિયા વરસાદી માહોલમાં વિજશોકથી ગાયનું મોત

ભાવનગર તાલુકાના ભંડારિયા ગામમાં પણ આજે સોમવારે મેઘરાજાની પધરામણી થઈ હતી એ સાથે જ વીજ તંત્રની બેદરકારી ખુલ્લી પડી હતી અને ગાયનો ભોગ લેવાયો છે. સાંજના સુમારે  પશુપાલક દેવાભાઈ બચુભાઇ મેર ગાયો ચરાવી ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે અહીંના કોળીવાડામાં રામદેવપીરના મંદિર નજીક પહોંચતા ત્યાં મુકાયેલ  ટ્રાન્સફોર્મરના પોલના તાણીયામાંથી વીજ કરંટ જમીનમાં ઉતરતા પાસેથી પસાર થતી ગાયો ખેંચાઈ હતી. અબોલ પશુ હજુ કાંઈ સમજે એ પૂર્વે એક પછી એક ગાયોને ઝટકા લાગ્યા હતા. ગોવાળ દેવાભાઈ પણ ભોગ બનેલ. સદનસીબે તેમનો બચાવ થયો હતો પરંતુ એક  ગાયનું મોત થયું છેRead More


બાબરામાં મેઘરાજાનું થયુ આગમન…. ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી..

બાબરામાં મેઘરાજાનું થયુ આગમન…ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી..બાબરા તાલુકાના પાનસડા સહિત ના ગ્રામ્યવિસ્તારોમાં વરસાદ શરૂ


લશ્કરી ભરતી મેળામાં મેડિકલ ટેસ્‍ટમાં પાસ થયેલા ઉમેદવારો માટે પરીક્ષાલક્ષી તાલીમ વર્ગનું આયોજન

સોલ્જર જનરલ ડ્યૂટી, સોલ્જર ટેક્નિકલ, સોલ્જર ક્લાર્ક તેમજ સોલ્જર ટેક્નિકલ (નર્સિંગ આસિસટન્‍ટ), સોલ્જર ટ્રેડમેન, હાઉસ કીપરની જગ્યા માટેનો લશ્કરી ભરતી મેળો રાજકોટ ખાતે યોજાયો હતો. તા.૫ મે-૨૦૧૮ના રોજ મેડિકલ ટેસ્‍ટમાં અમરેલી જિલ્‍લાના જે ઉમેદવારો પાસ થયા હોય અને એડમિટ કાર્ડ મળ્યું હોય તેવા ઉમેદવારો માટે રોજગાર કચેરી દ્વારા બિનનિવાસી પરીક્ષાલક્ષી તાલીમ વર્ગ યોજવામાં આવનાર છે. સાત દિવસીય આ તાલીમવર્ગમાં ભાગ લેવા ઇચ્‍છુક ઉમેદવારોએ વિગતો માટે જિલ્‍લા રોજગાર કચેરીનો તાત્‍કાલિક સંપર્ક કરવો. તાલીમ વર્ગમાં જોડાવવા માટેની અરજી સાથે નોંધણી કાર્ડ તથા એડમિટ કાર્ડની નકલ જિલ્‍લા રોજગાર કચેરી, પ્રથમ માળ, બ્લોક-સી, રાજમહેલRead More


અમરેલી-કૃષિમંત્રી ના નકલી બિયારણ, ખાતર મામલે ખેડૂતોનો દેખાવો….અમરેલી કલેકટર કચેરી બહાર ખેડૂતોના ધરણા…પીપાવાવધામ ના 1 ખેડૂત આળોટતા આળોટતા કલેકટર કચેરીએ પહોંચ્યા…કલેકટર કચેરી બહાર ખેડૂતોએ કરી રામધૂન શરૂ….ભાજપ સરકાર હાય હાય ના લગાવ્યા નારા…

બે દિવસ પહેલા રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુ એ નકલી બિયારણ ખાતર ના નિવેદન મામલે અમરેલીના ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે આજે અમરેલી કલેકટર કચેરી બહાર ખેડૂતોએ ધરણા કર્યા હતા જયારે પીપાવાવધામ ના ખેડૂતે આળોટતા આળોટતા કલેકટર કચેરી બહાર સુધી પન્હોચયા બાદ કલેકટર કચેરી બહાર રામધુન શરુ કરતા તંત્રમાં દોડધામ મચી હતી વીઓ-૧ બે દિવસ પહેલા રાજ્યના કૃષિમંત્રી ફળદુના નિવેદન નીઆગ અમરેલી પંહોચી છે નકલી બિયારણ ખાતર મામલે કૃષિમંત્રીના નિવેદનથી અમરેલીના ખેડૂતો વધુ રોષિત બન્યા હતા આજે અમરેલી કલેકટર કચેરી બહાર ખેડૂતોએ સરકાર વિરુધ સુત્રોચાર કાર્ય હતા ત્યારે છેલ્લા ૭૦ દિવસથી રાજુલાનાRead More


ઘોઘા અને ભાવનગર ખેડૂતો છેલ્લા 8 મહિના ને 17 દિવસથી આંદોલન ચલાવી રહયા છે

કેન્દ્રની એન.ડી.એ.સરકાર ખેડૂતોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ : ઘોઘા તાલુકા પંચાય પ્રમુખ સંજયસિંહ ગોહિલ

ભાવનગર જિલ્લાના ઘોઘા અને ભાવનગર તાલુકાના 12 ગામના ખેડૂતો છેલ્લા 8 મહિના ને 17 દિવસથી આંદોલન ચલાવી રહયા છે,છેલ્લા 35 દિવસથી પ્રતીક ધારણા કરી રહયા છે છતાં સરકાર કે અધિકારીઓ દ્વારા કોયજ પપ્રતિભાવ  ના આપતા આજથી  અનશન ચાલુ કર્યા છે,ખેડૂત વિરોધી સરકારી નીતિ સામે ખેડૂતોની વ્યાજબી માંગણી હોવા છતાં ખેડુતિની વાત સાંભળવા કોઈ તયાર નથી ત્યારે આજે અનશન છાવણી ની મુલાખાતે ઘોઘા તાલુકા પંચયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિ પ્રમુખ રેવતસિંહ ગોહિલ ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ ઘોઘા તાલુકા પંચાયત સદસ્ય વનરાજસિંહ ગોહિલ,મુકેશભાઈ ગોહિલ,ચંદુભા ગોહિલ,ઘોઘા તાલુકા પંચાયતનાRead More


રાહુલ ગાંધી આગામી સપ્તાહે રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લાની મુલાકાતે

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરુપે કાેંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ આવતા સપ્તાહ ગુજરાતની મુલાકાતે આવશે તેમ કાેંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઆે મુખ્યત્વે રાજકોટ, ભાવનગર અને જૂનાગઢ જશે.અને વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કાેંગ્રેસની પડખે રહ્યું હોવાથી રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના પ્રવાસને વધુ મહત્વ આપી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે. સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન તેઆે જુદી જુદી બેઠકો કરશે અને કેટલાક નારાજ નેતાઆેની પણ મુલાકાત કરશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી માટે કેવા ઉમેદવારોની પસંદગી કરવી જોઈએ તે અંગેRead More


બોટાદમાં રૂ.૧.૫૮ લાખની કિંમતના દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો: દંપતી ફરાર

બોટાદ શહેરના ટાઢાવાડી, સાળંગપુર રોડ પરના રહેણાંકી મકાનમાં દરોડો પાડીને બોટાદ પોલીસે ઈંગ્લીશ દારૂ તથા બિયર ટીનનો દોઢ લાખનો મુદામાલ ઝડપી લીધો હતો. જયારે આરોપીને પોલીસની રેઈડની ગંધ આવી ગઈ હોય તેમ બન્ને પલાયન થઈ ગયા હતા. પોલીસે ફરાર મહિલા સહિત બે જણા વિરુઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. પોલીસ વર્તુળોમાંથી ઉપલબ્ધ માહિતી મુજબ બોટાદ શહેરના ટાઢાવાડીમાં રહેતા અનિલ જેઠાભાઈ પરમાર તથા ગીતાબેન જેઠાભાઈ પરમાર પોતાના રહેણાંકી મકાનમાં પરપ્રાંતીય દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપનીનો દારૂનો જથ્થો છુપાવીને તેનું વેચાણ કરતા હોવાની પૂર્વ બાતમીના આધારે ઈન્સ્પેકટર જે.એમ.સોલંકી સહિતના સ્ટાફે રેડ પાડતાRead More


અમરેલી સ્વાગત કાર્યક્રમ માટે તા.૧૦ જુલાઇ સુધીમાં અરજી કરવી

તા.૨૫ જુલાઇ–૨૦૧૮ના રોજ મામલતદાર કચેરી-અમરેલી ખાતે અમરેલી તાલુકા સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદારે, તા.૧૦ જુલાઇ-૨૦૧૮ સુધીમાં મામલતદાર કચેરી-અમરેલીને રૂબરૂ અથવા પોસ્‍ટ મારફતે મોકલી આપવાની રહેશે. નિતિવિષયક, ફરજપરના સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટ મેટર, દીવાની પ્રકારની ખાની તકારારો, અપીલ થવા પાત્ર કેસ વાળી અરજી, અરજદારે તેમની રજૂઆત અંગે સંબંધિત કચેરી-ખાતાનો એકપણ વાર સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્ન, અગાઉના સ્‍વાગત કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નો રજૂ કરવા નહિ. અરજીમાં તાલુકા સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવાનું રહેશે, તેમ મામલતદારશ્રી–અમરેલીની એક અખબારી યાદીમાં જણાવાવામાં આવ્‍યું છે.


યુવક નેતૃત્‍વ તાલીમ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન

યુવક સેવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગર યુવક નેતૃત્‍વ તાલીમ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. શિબિરમાં ભાગ લેવા ઇચ્‍છુક ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર દ્વારા યોજવામાં આવનાર આ કાર્યક્રમ માટે નિયત કરેલ સ્‍થળે શિબિર યોજાશે. યુવક નેતૃત્‍વ તાલીમમાં યુવક મંડળ, પર્યાવરણ, ઉદ્યોગો પંચાયતી માળખાનો ખ્‍યાલ, રાષ્‍ટ્રીય એકતા, નેતૃત્‍વ અંગેના ગુણોની ચર્ચા સહિતના મુદ્દાઓ પરમાહિતી-માર્ગદર્શન આપવામાં આવશે. યોગાસન તાલીમ શિબિરમાં યુવક મંડળ, પર્યાવરણ, ઉદ્યોગો પંચાયતી માળખાનો ખ્‍યાલ, રાષ્‍ટ્રીય એકતા, નેતૃત્‍વ અંગેના ગુણોની ચર્ચા સહિતના મુદ્દાઓ પર માહિતી-માર્ગદર્શન આપવામાં આવશે તેમજ યોગ તજજ્ઞો દ્વારા યોગના આસનો અને તેની સંપર્ણ માહિતી આપવામાં આવશે. પસંદ થયેલ ઉમેદવારોને આવવા-જવાનો પ્રવાસખર્ચ,Read More


જામનગર ના જામજોધપુરના ચિલઝડપના આરોપીને એલ.સી.બી.એ દબોચ્યો… મહિલાના ગળામાંથી સોનાના ચેનની લૂંટ ચલાવનારો બલ્લુસીંગ બાઈક સાથે ગિરફતમાં….અનડીટેકટ ગુન્હાનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.એ ગણતરીની કલાકોમાં ઉકેલયો….ગ્રામ્ય એલ.સી.બી.ની સરાહનીય કામગીરી…

પોલીસ અધિક્ષક સાહબે શ્રી અંતરીપ સદુ સાહબે એ તાજેતરમાાં નોધાયેલી  વણશોિાયેલ ચોરી- ચિલઝડપના ગુનો હાઓ શોધીપેલ હોય જે સચુ ના મજુ બ અમો I/c પો.ઈન્સ.જે.એમ.ચાવડા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાાં હતા દરમ્યાન ગઈ તા.૨૯/૬/૧૮ ના રોજ જામજોિપરુ કલ્યાણ સોસાયટીમાાં બેઅજાણ્યા માણસો લાલ કલરના મો.સા.ઉપર આવી એક મહીલાના ગળામાાંથી આશરે ત્રણ તોલાનો સોનાના ચેઈન કક.રૂ.૪૫,૦૦૦/- ની ચીલ ઝડપ કરેલ હોય જે ચીલઝડપ કરનાર બે ઈસમો પૈકી એક ઈસમ બલ્લસુસિંગ સ-ઓ ફકીરાસસિંગ જ્ઞાનસસિંગ પતળેલે જાતે શીખ (સરદારજી રહે.ગામ-ચાાંપરાિપરુ તા.જેતપરુ વાળા હોવાની તથા તે િોરાજીમાાં આવતો હોવાની પો.હેિ.કોન્સ.રસવદેવભાઈ બારિ તથા રહીમભાઈ દલનેબાતમી મળેલ જેRead More