Main Menu

Monday, July 2nd, 2018

 

કલ્પના અટકી પડે તેવા જંગલના રાજાનો પ્રણયફાગ….સિંહ બેલડીની અદભુત સંવનન ક્રિયા કેમેરામાં કેદ….બૃહદ ગીરમાં સિંહ સિંહણ રતિક્રિયા માં મગ્ન……જુઓ સિટીવોચ ન્યુઝ નો એક્સકલુસીવ વિડીયો….

[wpdevart_youtube]cebodWoehQ4[/wpdevart_youtube] વરસાદી સિઝન શરૂ થતાંજ સિંહો નો સંવનન કાળ શરૂ  જંગલ નાં રાજા હાલ પોતાનો વંશ વારસો વધારી રહ્યા છે  ધારી ગીર પૂર્વ નાં જંગલ માં અનેકો જગ્યા એ સિંહો એ મેટિંગ પિરિયડ આદર્યો ત્રણ મહિના બાદ ગીર . બૃહદ ગીર નાં જંગલો સિંહ બાળો થી ગુંજી ઉઠશે  ખાંમ્ભા સાવરકુંડલા ગઢીયા સહિત અમરેલી બૃહદ ગીર માં અનેકો જગ્યા એ સિંહો નો મેટિંગ પિરિયડ શરૂ  વરસાદી છાંટ પડતાજ સિંહો પ્રણય ક્રિયા માં રત બન્યાસિંહો રતી ક્રિયા માં ભાન ભૂલી મંદિર માં ચડી આવ્યા


દેશી દારૂના ગુન્હામાં વોન્ટેડ અધેવાડાનો શખ્સ ઝડપાયો

નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલ દેશી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને એસઓજી ટીમે એસટી બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો. એસઓજીના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ. ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. બાવકુભાઈ ગઢવીને મળેલ સંયુક્ત બાતમી આધારે ભાવનગર શહેર નિલમબાગ પોલીસ સ્ટેશન પ્રોહી. કલમ ૬પ ઈ મુજબના ગુન્હામાં સંડોવાયેલ અને ભાગતા ફરતા આરોપી કનુભાઈ ધારશીભાઈ પરમાર ઉ.વ.ર૬ રહેવાસી અધેવાડા તા.જી. ભાવનગરવાળાને એસ.ટી. બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ અને વડોદરા શહેર પોલીસને સોંપવા તજવીજ કરેલ છે. આ કામગીરીમાં એસઓજીRead More


મોખડકા કેન્દ્રવર્તી શાળામાં ૧૦૮ એમ્બ્યુલન્સનો ડેમો યોજાયો

મોખડકા કેન્દ્રવર્તી શાળામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ૧૦૮ એમ્બ્યુલન્સનો ડેમો યોજાયો હતો. જેમાં ડો.નિતેશભાઈ ડોડીયા દ્વારા સામાન્ય સારવારમાં શુ કરવું જોઈએ,દર્દીને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકોને પીસીઆર કેવી રીતે આપવું તે પ્રેક્ટિકલ કરી બતાવ્યું હતું. તેમજ શાળાના વિદ્યાર્થીઓ પ્રાર્થના મોરી અને વિશ્વા આસ્તિકે પણ ડેમો આપ્યો હતો.૧૦૮ના પાઇલોટ વિજયસિંહ ગોહિલે ૧૦૮માં કેવી રીતે કોલ કરવો તે સમજાવ્યું તેમજ શાળાના શિક્ષકોને ૧૦૮ની એપ્લિકેશન ડાઉનલોડ કરી આપી હતી. બાળકોએ પોતાને મુંઝવતા પ્રશ્નો ડોકટર ને પૂછી અને માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા કિંજલબેન ભાવસાર, આશાબેનRead More


દામનગર શહેરની ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસસ્કૂલ માં વિદ્યાર્થીની ઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

દામનગર શહેર ની ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ સ્કૂલ માં વિદ્યાર્થીની ઓ ને પ્રમાણ પત્ર એનાયત કરાય હાઇસ સ્કૂલ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઓ ને પોલીસ કેડર તાલીમાર્થી તરીકે મેળવેલ તાલીમ બાદ શાળા કક્ષા એ પોલીસ કેડર માં નિપુણતા બદલ પ્રમાણ પત્ર સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા અર્પણ કરાયા હતા     દામનગર સ્થિત ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ સ્કૂલ ખાતે તા૨૮/૬ ના રોજ પ્રિન્સિપાલ હંસાબેન ભેંસાણીયા અને શિક્ષક શ્રી ઓ સહિત શાળા પરિવાર ની હાજરી માં દામનગર નવ નિયુક્ત પી એસ આઈ મોરી અને સમગ્ર પોલીસ સ્ટાફ ના વરદ હસ્તે વિદ્યાર્થીનીRead More