Main Menu

Tuesday, July 3rd, 2018

 

અમરેલી-બગસરા, વડીયામાં -ધારીના ચલાલા ગામે મેઘરાજાનું આગમન…વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી….વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી …

[wpdevart_youtube]q7_nJKVshrc[/wpdevart_youtube] અમરેલી-ધારીના ચલાલા ગામે મેઘરાજાનું આગમન..વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી…વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી …અમરેલી-બગસરા, વડીયામાં વરસાદનું થયું આગમન..વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી..વરસાદ આવતા ખેડુતો અને લોકોમાં ખુશી….


પાલીતાણામાં પ્રથમ વરસાદે રસ્તાઓ ઉપર પાણી ભરાયા

પાલીતાણાની વર્ષો જુની કમનસીબી એ છે કે એક બે ઈંચ વરસાદ પડે એટલે શહેર જાણે ટાપુ બની જાય આ વખતે પણ એકાદ ઈંચ વરસાદ સાંજ સુધીમાં વર્ષા ત્યાં શહેરમાં રોડ પર પાણી ભરાવા લાગ્યા હતા. નગરપાલિાકની કહેવાતી પ્રિ-મોન્સુન કામગીરી નીપોલ મેઘરાજાએ પ્રથમ વરસાદમાં જ ખોલી નાખી પ્રિ-મોન્સુન કામગીરીના નામે નગરપાલીકાના કર્મચારી દ્વારા ડાંડાઈ વધુ એક વખત આ વર્ષ છતી થઈ ગઈ વોકળાં સફાઈ સહિતની કામગીરી કાગળ પર જ નથી હોય તેવું પ્રજાજનોને લાગી રહ્યુ છે. પાલીતાણાના વરસાદ સામાન્યમાં ભીડભજન મહાદેવ મંદિર, ગોરાવાડી, તળેટી રોડ, પંચવટી શો સેન્ટર સહિતના વિસ્તારોમાં પાણીRead More


વાઘવદરડા-ખારી રોડ પરથી દિપડાનો મૃતદેહ મળી આવ્યો

મહુવા તાલુકાના વાઘવદરડા ખારી રોડ પર એકનાળા પાસેથી નર દિપડો મૃત હાલતમાં મળી આવતા વન વિભાગે દિપડાનો મૃતદેહ કબ્જે કરી પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવ અંગે મહુવા વન વિભાગ કચેરીથી જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના વાઘવદરડાથી ખારી ગામ તરફ જવાના રોડ પર વાઘ વદરડા ગામ પાસે એક નાળા નિચે મૃત હાલતમાં દિપડાનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મહુવા વન અધિકારી ઝાલાને મળતા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોચી મૃત દિપડાનો કબ્જો લઈ પી.એમ. અર્થે જેસરના રાણી ગાળા કચેરી ખાતે મોકલી તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિકRead More


દામનગરમાં છાંટા પડ્યા,ને ગંદકીનગર બન્યું….

ચોમાસામાં સામાન્ય વરસાદી છાંટા પડે ને ખરબચડા રસ્તાઓને કારણે દામનગર ગંદકીનગર બની જાય છે. ચૂંટાયેલા લોકો મુક પ્રેક્ષક બની જાય છે તો વિચાર આવે છે કે આ લોકો કોની માટે ? હવે તો જાગો પ્રજા નહિતો લૂંટાઈ તેટલુ લુટી લ્યો પણ નહિ હવે પ્રજાનાં જાહેર હિતનાં કામ નહીં કરવામાં આવે તો તંત્રની વિરૂધ્ધ ઉચ્ચકક્ષાએ રજુઆત કરનાર હોવાનું જાણવા મળેલ છે.


નિર્દોષાનંદ હોસ્પિટલમાં રવિવારે ૧ર૭૬ દર્દીઓની રેકોર્ડ ઓપીડી

ઉમરાળા તાલુકાના ટીંબી ખાતે આવેલ માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલમાં રવિવાર હોવા છતાં ૧૨૭૬ દર્દી નારાયણોની ઓપીડી ૩૯ ઓપરેશનો ૧૮૫૬ દર્દી અને સહાયકોને ભોજન પ્રસાદ લાભ લીધો માનવસેવા એજ માધવ સેવાની સાર્થક કરતા દાતાઓ ટ્રસ્ટીઓ તબીબોની વંદનીય સેવા દિન પ્રતિદિન દૂરસદુરથી દર્દી નારાયણોનો અવરીત પ્રવાહ ધરાવતું   આરોગ્યધામ  સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માનવ સેવા ધામમાં કુદરતની સ્વંયમ હાજરીનો અહેસાસ કરાવતી સેવા અતિ અદ્યતન સુવિધા યુક્ત હોસ્પિટલમાં તમામ દર્દો માટે નિષ્ણાંત તબીબોની ટિમ દ્વારા રેકર્ડ બ્રેક સેવા અત્યાર સુધીની સૌથી મોટી ઓપીડી રહી. સંપૂર્ણ મફત  કેશ કાઉન્ટર વગર ની એકમાત્રRead More


ડુંગર ગામે વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરાયું

રાજુલા તાલુકાના ડુંગર ગામે તાજેતરમાં સારી ટકાવારી સાથે વિદ્યાભ્યાસમાં ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહન કરતો કાર્યક્રમ યોજાઈ ગયો. ડુંગર ગામે આવેલ યંગ મુસ્લિમ એજ્યુકેશન ગ્રુપ દ્વારા ધો.૮ થી ૧રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તથા અલગ-અલગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર યુવાનોને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, વેરાવળના મામલતદાર જેતુબેન કનોજીયા, પીએસઆઈ સલમાબેન સુમરા, બીઆરસી રહિમભાઈ કનોજીયા, બીલા હાઈસ્કુલના પ્રિન્સીપાલ યાકુબભાઈ ગાહા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


વંડા પોલીસ સ્ટેશનમાં છેલ્‍લા છ વર્ષથી નાસતો-ફરતો આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલી

પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓ તરફથી નાસતા-ફરતા આરોપીઓને પકડવાની તા.૨૭/૬/૧૮ થી તા.૧૦/૭/૧૮ સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ તે અન્‍વયે પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓએ ગુન્‍હાની તપાસના કામે પકડવાના બાકી અને નાસતા-ફરતા આરોપીઓને તુરંત પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્‍કોર્ડ ના પો.સબ ઇન્‍સ. એસ.આર.શર્મા તથા હેડ કોન્‍સ. શ્‍યામકુમાર બગડા તથા પો.કોન્‍સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્‍સ. જીજ્ઞેશભાઇ પોપટાણી દ્રારા છેલ્લા છ વર્ષથી વંડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૪/૧૨ આઇ.પી.સી.કલમ.૩૬૩,૩૬૬,૩૮૦,૧૧૪ ના કામે નાસતો ફરતો *આરોપી બાવચંદભાઇ ઉર્ફે બાવ કનુભાઇ ચારોલા રહે.ગામ-ભાક્ષી-૧ તા.રાજુલા જી.અમરેલી વાળાને  તા.૦૨/૦૭/૧૮* ના રોજ ચોક્કસ બાતમી આધારે પકડીRead More


બાબરામાં માનવસેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ગરીબ પરિવારો ને વસ્ત્રો નું વિતરણ કરવામાં આવ્યું

બાબરામાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ની સુવાસ ફેલાવતું માનવ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા શહેર ના વિવિધ વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવાર ને કપડાંનું વિતરણ કરી સેવા નું ઉત્તમ કાર્ય કર્યું હતું      માનવસેવ સંસ્થાન ટ્રસ્ટ ના જીતુભાઇ જાની, રાજુભાઇ બસિયા,હિતેશભાઈ છાંટબાર,શોકતભાઈ ગાંગાણી,રહીમભાઈ અજમેરી, પરેશભાઈ જોષી, મિલનભાઈ શકોરિયા,સહિત ના ટ્રસ્ટ ના સભ્યો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે જેમાં ગરીબ પરિવારો માટે મફતમાં કપડાં નું વિતરણ,તેમજ વિનામુલ્યે ગરીબો ને દવા,ભોજન તેમજ ગરીબ પરિવાર ના બાળકો ને મફતમાં રમકડાં નુંપણ વિતરણ કરવામાં આવી રરહ્યુ છે   આ સિવાય આ ટ્રસ્ટ નીRead More


અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં છેલ્લાં એક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર,આર.આર.સેલ ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી.પી. શ્રી અમિતકુમાર વિશ્વકર્મા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આર.આર.સેલ સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.જે સુચના મુજબ ભાવનગર, આર.આર.સેલ સ્‍ટાફનાં એ.એસ.આઈ. વી.ડી.ગોહિલ તથા હેડ કોન્સ. કિરણભાઈ સોલંકી અમરેલી ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન એ.એસ.આઈ. વી.ડી. ગોહિલને બાતમી મળેલ કે, અમરેલી તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૩૮/૨૦૧૭ ઇ.પી.કો. કલમઃ-૩૨૬,૫૦૪ જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી પ્રવીણ આલાભાઈ ચાવડા રે.મોટા માંડવડા જી.અમરેલી વાળો જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં પ્રવીણ આલાભાઈ ચાવડા રે.મોટા માંડવડા જી.અમરેલી વાળો મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને અમરેલી તાલુકા પો.સ્ટે.માંRead More


રાજુલા માં ચી.પૂર્વા ના સ્વાસ્થ માટે હનુમાન ચાલીસા અને પ્રાથના યોજાઈ

40000 રૂપિયા નો ફાળો એકત્રિત કરી ને પ્રકાશ ભાઈ દવે ને મદદ રૂપ થયા રાજુલા વાસીઓ થોડાક દિવસ પહેલાં ભાવ નગર ખાતે રહેતા પ્રકાશ ભાઈ દવે ની માત્ર ચાર વર્ષ ની માસૂમ ફુલ્લ જેવી ઢીંગલી એવી પૂર્વા જે રમત રમત માં પડી જતા ગમ્ભીર ઇજાઓ થતાં હાલ હોસ્પિટલ ના બિછાને કુમળા ફુલ્લ જેવી માસૂમ બાળકી પૂર્વા પડી છે ત્યારે તેમના પિતા એવા પ્રકાશ ભાઇ દવે મધ્યમ વર્ગ માં થી આવતા હોવા થી તેમના દ્વારા સર્જરી ના ખર્ચ લાખો રૂપિયા થતો હોવા થી  ચૂકવી આ પરિવાર માટે મુશ્કિલ બન્યું છે  Read More