Main Menu

Wednesday, July 4th, 2018

 

ભાવ.સોમનાથ ધોરીમાર્ગની ઉપેક્ષા,બાવળોના ઝુંડ રોડ સુધી આવી ગયા

ભાવનગરથી તળાજા, મહુવા અને રાજુલા થઈ સોમનાથને જોડતા ધોરીમાર્ગની દરકાર નહીં લેવાતા વાહનચાલકો ત્રસ્ત બન્યા છે. ખાસ કરીને રોડ સુધી બાવળના ઝુંડ આવી જતા વાહન ચાલકોના જીવ પર જોખમ ઉભું થયું છે. ભાવ. સોમનાથના માર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરાયો છે પરંતુ આ માર્ગ સતત ઉપેક્ષાનો ભોગ બન્યો છે. જંગલ કટીંગ જેવી સામાન્ય કામગીરીમાં પણ તંત્ર દુર્લક્ષય સેવી રહ્યું છે તેના પરથી આ બાબત ફલીત થાય છે.! હાલ હયાત રસ્તાને સમાંતર ચાર માર્ગીય નવા રસ્તાનું કામ ચાલી રહ્યું છે જેનો ધમધમાટ ઉપરાંત ભારે વાહનોની ભીડના કારણે આ રસ્તા પર નાનાRead More


રાજકોટ ગ્રામ્ય ક્રાઈમ બ્રાન્ચની જુગારીઓ પર રેડ…જસદણ તાલુકા માંથી જુગારધામ જડપતી એલ.સી.બી…પોણા બે લાખના જુગાર સાથે 7 જુગારીઓ પોલીસ પાંજરામાં કેદ…..એસ.પી.આંતરીપ સુદ ની ટીમનો વધુ એક સપાટો….

રાજકોટ ગ્રામ્ય જીલ્લાનાં પોલીસ અધિક્ષક શ્રી અંતરિપ સૂદ સાહેબે પ્રોહી-જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અંતર્ગત ઇન્ચા.પો.ઇન્સ. જે.એમ.ચાવડા  તથા સ્ટાફના માણસો એ ચોક્કસ બાતમી આધારે શિવરાજપુર ગામની પાંચ ટોબરા ધાર નામની સીમ વિસ્તારમાં ખલીલભાઇ સાલેભાઇ કથીરી રહે. જસદણ જી.રાજકોટ વાળાને ધનશ્યામભાઇ કાબાભાઇ વાઘાણી રહે.શીવરાજપુર વાળાની કબ્જા ભોગવટા તેમજ દેખરેખની વાડીમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા કુલ સાત ઇસમોને તીન પતીનો હારજીતનો  જુગાર રમતા કુલ રોકડા રૂપીયા ૯૨,૭૮૦/- તથા મોબાઇલ ફોન નંગ ૫ કિ.રૂ. રૂ.૩૦૦૦/- તથા મો.સા. નંગ-૩ કિં.રૂ.૭૫,૦૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ.૧,૭૦,૭૮૦/- સાથે પકડીRead More