Main Menu

Thursday, July 5th, 2018

 

નાના લીલીયા ગામે હજારો લીટર પાણીનો વેડફાટ….. મહીં નદીના પાણીના સંપ માંથી પાણીનો થઈ રહ્યો છે વેડફાટ…… પાણી પુરવઠાના કર્મીની ઘોર બેદરકારી આવી સામે…..

બ્રેકીંગ…. અમરેલી-નાના લીલીયા ગામે હજારો લીટર પાણીનો વેડફાટ….. મહીં નદીના પાણીના સંપ માંથી પાણીનો થઈ રહ્યો છે વેડફાટ…… પાણી પુરવઠાના કર્મીની ઘોર બેદરકારી આવી સામે….. સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાતનું ગામ ક્રાકચ રહેશે પાણી વિહોણું….. છ થી સાત ગામોને પીવાનું પાણી વિતરણ થતા ટાંકા માંથી વેડફાઈ રહ્યું છે પાણી…..


ગારિયાધારના ફર્નીચરના વેપારી સાથે પટેલ મહિલા સહિત પાંચ શખ્સોએ કરી રૂ.૪૦ લાખની ઠગાઇ

ભાવનગર જીલ્લાના ગારીયાધરમાં ફર્નિચર ના વેપારી સાથે મહિલા સહિત પાંચ શખ્સો એ રૂ.૪૦ લાખની ઠગાઇ કર્યાની  પોલીસ ફરીયાદનોંધાવાતા ચકચાર મચી જવા પામી છે. બનાવની મળતી વિગતો મુજબ ગારીયાધારમાં સુભાષરોડ, ઢાળબજારમાં દેવેન્દ્ર ફર્નિચર નામની દુકાન ધરાવતા દેવેન્દ્રભાઇ વાડીલાલ શાહ એ  ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ધર્મિષ્ઠા  પટેલ નામની મહિલા સહિત ૪-પ અજાણ્યા શખ્સો સામે એવી ફરીયાદ નોંધાવી છે કે ધર્મિષ્ઠા એ પોતાની દુકાને આવી આશારામ આશ્રમ પાસે  રદ થયેલ રૂા ૧૦૦ અને ૫૦૦ ના દરની ૨૦૦ કરોડની નોટો છે જેની સામે નવી નોટો જોઇએ અકીલા છે. બાદમાં ધર્મિષ્ઠા પટેલ અને દેવેન્દ્રભાઇ વચ્ચે રૂા Read More


અમરેલી જિલ્લાના દરીયાકાંઠા માં ભારે પવન ફૂંકાયો….દરિયાના પાણીમાં જોવા મળ્યો ભારે કરંટ…દરીયાકાંઠે ઊછળી રહ્યા છે વીશાળ મોજા…. અરબી સમુદ્ર માં કરંટ ને કારણે જાફરાબાદ, પીપવાવ સહિતના દરીયાકાંઠા પર દસ દસ ફૂટના ઊછળી રહ્યા છે મોજા…..

અમરેલી જિલ્લાના દરીયાકાંઠા માં ભારે પવન ફૂંકાયો….દરિયાના પાણીમાં જોવા મળ્યો ભારે કરંટ….દરીયાકાંઠે ઊછળી રહ્યા છે વીશાળ મોજા….અરબી સમુદ્ર માં કરંટ ને કારણે જાફરાબાદ, પીપવાવ સહિતના દરીયાકાંઠા પર દસ દસ ફૂટના ઊછળી રહ્યા છે મોજા…..


જાહેરમાં હાથકાપનો જુગાર રમતાં ૧૪ ઇસમને રોકડ મળી કુલ રૂ.૭,૧૮,૫૫૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ. ગઇકાલે ભાવનગર એલ.સી.બી. નાં સ્ટાફનાં હેડ કોન્સ્ટેબલ ભયપાલસિંહ ચુડાસમાને  બાતમી રાહે હકિકત મળેલ કે, શિહોર તાલુકાનાં નેસડા ગામનાં બસ સ્ટેન્ડથી સામેનાં ભાગે આવેલ બાવળની કાંટ જે ખાર વિસ્તાર તરીકે ઓળખાય છે. તેમાં જાહેરમાં ઘણાં માણસો ભેગાં થઇ ગંજીપતાનાં પાના-પૈસા વતી હાથ કાપનો હારજીતનો જુગાર રમે છે. તેવી હકિકત આધારે બાતમી વાળી જગ્યાએ આવી રેઇડ કરતાંRead More