Main Menu

Sunday, July 8th, 2018

 

ઘારીના સરસીયા રેન્જના આંબરડી ગામે સીમ વિસ્તારમા સિહણે કર્યો ખેડુત પર હુમલેા

અમરેલી ઘારી વન વીભાગ ની સરસીયા રેન્જ  ના અાબરડી ગામે સીમ વિસતાર મા સિહણે કરીયેા ખેડુત પર હુમલેા ખેડુત .અરવીદભાઈ ખોડાભાઈ સારીકડા ઊ.વ. 22 ખેતર ની વાડ કાપતા બચા વાળી સિહણ નો પાછળ થી હુમલો કરતા ગંભીર ઈજા ખેડુત નૅ 108 દવારા ઘારી સરકારી દવાખાને ખસેડાયો હતો વઘુ સારવાર માટે અમરેલી રીફર કરવા મા આવેલ ટીનુ લલિયા ઘારી ……


રાજુલા નાં સાપરી ગામ ની સ્થાનિક નદી માં આવ્યું પુર….અચાનક પુર આવી જતા મંદ બુદ્ધિ નો યુવક વચ્ચે પૂર્ણ પાણીમાં અટવાયો….સ્થાનિક યુવાનો એ રેસ્ક્યુ કરી યુવાન ને તુરંત બચાવી લેવાયો….

[wpdevart_youtube]3XC65XUlGZ0[/wpdevart_youtube]રાજુલા નાં સાપરી ગામ ની સ્થાનિક નદી માં આવ્યું પુર….અચાનક પુર આવી જતા મંદ બુદ્ધિ નો યુવક વચ્ચે પૂર્ણ પાણીમાં અટવાયો….સ્થાનિક યુવાનો એ રેસ્ક્યુ કરી યુવાન ને તુરંત બચાવી લેવાયો….


સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામ તેમજ આજુબાજુના અનેક વિસ્તારમાં વરસાદ  ની જોરદાર એન્ટ્રી..

[wpdevart_youtube]B764q0YmEpU[/wpdevart_youtube] સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામ તેમજ નવાગામ મઢડા છાપરી ડેડકડી દાધીયા હાડીડા ગોરડકા મા અને આજુબાજુના અનેક વિસ્તારમાં વરસાદ  ની જોરદાર એન્ટ્રી.. બપોરના ૩ વાગ્યાથી વરસાદે આગમન કર્યું હતું..આજે ખેડૂતોમા ખુશાલી જોવા મળી તેમજ વાવણી લાયક વરસાદ ૨ કલાક સુધી પડ્યો ૨ ઈંચ થી પણ વધુ વરસાદ નોંધાયો…


કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]aVXQDzAWprc[/wpdevart_youtube]


વરૂણ દેવતાએ સૌરાષ્ટ્ર તરફથી મોં ફેરવી લીધું!

વરસાદે જાણે સૌરાષ્ટ્ર સાથે રિસાયો હોય એવુ લાગી રહ્યું છે. વાવણીલાયક વરસાદ ન થતા અને જળાશયો ખાલીમખ બનતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જુન બાદ જુલાઈ મહિનાનો સપ્તાહ વિત્યો છતાંયે વરસાદ જાણે વરસવાનું નામ નથી લઈ રહ્યો. સૌરાષ્ટ્રમાં લોકો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. એક તરફ ખેડૂતોએ ખેતારમાં સમયસર વરસાદની આશાએ ખરીફ પાકોનું વાવેતર કરી દીધું છે. વાવેતર થયાને પણ એકાદ સપ્તાહ જેવો સમય થવા આવ્યો પરંતુ વરસાદ ખેંચાતો જ જાય છે. જેના કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ખેરાયા છે. તેવી જ રીતે લોકોને વરસાદ ના પડતા ઉનાળા જેવો જRead More


ચોરીના બે મોટર સાયકલ તથા મોબાઇલ ચોરીનો મળી ત્રણ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અમરેલીનાઓએ અમરેલી મિલ્કત સબંધી વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે અને ચોરાયેલ મિલ્ક્તો મુળ વ્યક્તિને પાછી મળી જાયે તે રીતે કામગીરી કરવા તમામને સુચનાઓ આપાવામાં આવેલ હતી.જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ અમરેલી જિલ્લામાં ચોરીઓના બનાવો બનેલ હોય અને વણશોધાયેલ ગુન્હા હોય તે બનાવોમાં આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નો કરવામાં આવેલ જે અન્વયે બે ચોરીના મોટર સાયકલ તથા મોબાઇલ તથા રોકડ રકમ સાથે બે ઇસમોની ધરપકડ કરવામાં આવેલ (૧) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પાસેથી ગઇ તા.૦૨/૧૦/૨૦૧૭ ના રોજ અમરેલી શહેરમાંથી ચક્કરગઢ રોડRead More


ચલાલા શિવ બાલાશ્રમમાં રહેતા અનાથ બાળકો તથા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને કપડા અપાયા

ચલાલા ખાતે આવેલ શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ભશિવ બાલાશ્રમભમાં રહેતા મા-બાપ વિહોણા 19 અનાથ બાળકોને બબ્‍બે જોડી જીન્‍સ ટી-શર્ટ તથા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને કપડા સિવડાવી અપાયા. જેમાં સાવરકુંડલાના સુરત દોરડાના વેપારી મે. હરજીવનદાસ સવજીભાઈ પેઢીના શાંતિબાપા તથા તેમના ભાઈ દિલીપભાઈ તથા મહેશભાઈ દ્વારા તમામ બાળકોને જીન્‍સ, ટી-શર્ટ ર-ર જોડી લઈ આપેલ તથા વૃઘ્‍ધોને કપડા સિવડાવી આપેલ અને સાથે સાથે પોતાના ઘરે તમામ બાળકો અને બધા વૃઘ્‍ધોને ભોજન કરાવ્‍યું હતું. બધા બાળકો તથા વૃઘ્‍ધો ખૂબ ખુશ થયા હતા અને અંતરના આશિર્વાદ આપ્‍યા હતા. આવા ભગીરથ કાર્યમાં સહયોગ આપીRead More


અમરેલીનાં નાના આંકડીયામાં ગૌ-શાળાનું દબાણ દુર કરવાને બદલે ગૌ-શાળાને દુર કરવાની કાર્યવાહીથી રોષ

અમરેલી તાલુકાનાં નાના આંકડીયા ગામે આવેલ મહિલા મંડળ સંચાલિત કામધેનું ગૌશાળાનું શનિવારે પોલીસ બંદોબસ્‍ત સાથે વહીવટી તંત્ર હટાવવા જતાં સમસ્‍ત ગામના લોકો અને મહિલાઓએ દબાણ હટાવવા અંગેના નિર્ણયનો સામુહિક વિરોધ કરતા અને પોલીસે કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે 18 જેટલી મહિલાઓને અટક કરીઅમરેલીના પોલીસ હેડ કવાર્ટર ખાતે લાવવામાં આવેલ હતી. જયારે અન્‍ય મહિલા અને ગામના આગેવાનો કલેકટરને રજુઆત કરવા માટે બે ટ્રેકટર ભરી કલેકટરને ડિમોલેશનના વિરોધમાં રજુઆત કરવા અમરેલી પહોંચી ગયા હતા. પરંતુ કલેકટર સહિતના અધિકારીઓ મીટીંગમાં વ્‍યસ્‍ત હોવાના કારણે મળી શકે તેમ ના હોય નાના આંકડીયા ગામની મહિલાઓને પોલીસRead More


અમરેલીની વિદ્યાસભામાં ‘‘સાહિત્‍ય સ્‍પર્ધા” કાર્યક્રમ યોજાયો

ડૉ. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલીત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળા કોમર્સ અને આર્ટ્‍સ વિભાગ તેમજ શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળા અને અંગ્રેજી માઘ્‍યમ તથા પ્રાથમિક શાળાના સંથુકત ઉપક્રમે સાહિત્‍ય સ્‍પર્દ્યાનું આયોજન કરવામાં આવેલ જેમાં ધોરણ-પ થી 1રના વિદ્યાર્થીઓએ ભાગલીધો હતો. આ સ્‍પર્દ્યામાં વકતૃત્‍વ, લોકવાર્તા કથન, સંગીત સ્‍પર્દ્યા, કિવઝ કોમ્‍પિટીશન, સુલેખન સ્‍પર્દ્યા, નિબંધ લેખન, ચિત્ર સ્‍પર્દ્યા જેવી સ્‍પર્દ્યાનુ આયોજન થયુ હતું. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક તેમજ યુવા કેળવણીકાર એવા હસમુખભાઈ પટેલ અને આચાર્ય તથા સ્‍ટાફગણ દ્વારા દિપ પ્રાગટય કરીRead More


અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વિસ્તારમાંથી જુગારી ને રોકડા રૂ.૧૫,૮૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર રેન્જ આર આર સેલ ટીમ

ભાવનગર રેંજ આઈ.જી.પી.  શ્રી અમિતકુમાર વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ દારૂ તેમજ જુગારની બદી નેસ્તનાબુદ કરવા આપેલ સૂચના મુજબ બાબરા તાલુકાના ટાઉન વિસ્તારમાંથી જાહેરમાં તીનપત્તિનો હારજીતનો જુગાર ચાલુ હોવાની ભાવનગર આર.આર.સેલ ના *હેડ.કોન્સ કિરણ સોલંકી* ને મળેલી બાતમી ના આધારે  *એ.એસ.આઈ. વી.ડી. ગોહિલ* તથા બાબરા સ્થાનિક પોલીસ ને સાથે રાખી બાબરા નિલવળા રોડ એ આવેલી જી.આઈ.ડી.સી.ના સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા ઈસમો પર રેઈડ કરતા ♠ વીનું બટુકભાઈ દાનાવડિયા રે.બાબરા ♣ હિંમત નારણભાઇ રાઠોડ રે. પુંજા પાદર તા.લીલીયા ♥️ વિનુ ગોવિંદભાઇ ચણિયારા રે.કરીયાણા ♦ રમેશ મકાભાઈ દાનાવડિયા રે.બાબરા ♠રમેશ ઘોહાભાઈ દાનાવડીયાRead More