Main Menu

Monday, July 9th, 2018

 

રાહુલ ગાંધીના ભાવનગરના પ્રવાસને લઈ કોંગ્રેસ આગેવાનોની મીટીંગ

કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ભાવનગર ના પ્રવાસે આવવાના હોય પૂર્વે ત્યારીના ભાગ રૂપે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે કૉંગ્રેસના રાષ્ટ્રી પ્રવક્તા અને બિહાર કૉંગ્રેસના પ્રભારી શક્તિસિંહજી ગોહિલ ની અદયક્ષ સ્થાને જિલ્લા કૉંગ્રેસના આગેવાનો સાથે મિટિંગ યોજી જેમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી અને સૌરાષ્ટ્રના પ્રભારી જીતેન્દ્રભાઈ બઘેલજી,ભાવનગર જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ,માજી ધારાસભ્ય દિલીપસિંહજી ગોહિલ,જૂનાગઢ કૉંગ્રેસના પ્રભારી અનિરૂધસિંહ ગોહિલ(રંગોલી પાર્ક) પ્રવીણભાઈ મારું,અને કનુભાઈ બારૈયા,શહેર કૉંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ જોશી,જિલ્લા કૉંગ્રેસ ના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાળા,મહાનગર પાલિકા વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ,પૂર્વ પ્રમુખ મેહુરભાઈ લવતુકા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ઝવેરભાઈ ભાલિયા,રાજુભાઇ મહેતા, ઘોઘા તાલુકા પંચયત પ્રમુખRead More


ભાવનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિની બેઠક મળી

ભાવનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિની પ્રથમ મિટિંગ ભાવનગર જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને યોજાય. જેમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય મંત્રિ અને સૌરાષ્ટ્ર ના પ્રભારી જીતેન્દ્ર બઘેલજી ,માજી ધારાસભ્ય દિલીપસિંહજી ગોહિલ,જૂનાગઢ કૉંગ્રેસના પ્રભારી અનિરુદ્ધસિંહ ગોહિલ(રંગોલી પાર્ક) ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મારું,અને શ્રી કનુભાઈ બારૈયા,પૂર્વ પ્રમુખ મેહુરભાઈ લવતુકા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, ઘોઘા તાલુકા પંચયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,ભાવનગર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ ભરતભાઈ કંટારિયા,નાનુભાઈ ડાખરા,નીતાબેન રાઠોડ,કૉંગ્રેસના આગેવાનો,જિલ્લા પંચાયત સદસ્યો,તાલુકા પંચાયત સદસ્યો,માઈનોરિટી સેલ,મહિલા કૉંગ્રેસ,આઈ.ટી.સેલ,ઓ.બી.સી.સેલ,એસ.સી.એસ.ટી.સેલ,સહિત કૉંગ્રેસના આગેવાનો,કાર્યકરો હાજર રહ્યા


ખુનના ગુન્હામાં છેલ્લા અઢી વર્ષથી નાસતો-ફરતો આરોપીને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી ભાવનગર વિભાગ,ભાવનગરનાઓ તરફથી તા.૨૬/૦૬/૨૦૧૮ થી તા.૧૦/૦૭/૨૦૧૮ નાસતા-ફરતાં આરોપીઓ પકડવા અંગેની ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જે અન્વયે પોલીસ અધિક્ષક શ્રી અમરેલીનાઓએ નાસતા-ફરતાં આરોપીઓ પકડવા માટે જરૂરી સુચનાઓ કરેલ હતી. ગઇ તા.૨૧/૦૧/૨૦૧૫ ના રોજ રાજુલા તાલુકાના હિંડોરાણા ગામે રહેતાં જિતુભાઇ બટુકભાઇ કવાડ ને હિંડોરાણામાં રહેતાં લખમણભાઇ કવાડ તથા જીવણભાઇ કવાડ તથા ચાર અજાણયા માણસોએ લુંટ કરવાના ઇરાદે તલવાર લોખંડના પાઇપ વતી માથામાં તથા હાથે પગે તથા પેટના ભાગે માર મારી ગંભીર ઇસજાઓ કરી ફરી.નો સોનાનો બે તોલાનો ચેઇન કિરૂા.૩૫૦૦૦/- નો લૂંટ કરેલાની ફરીયાદ રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનેRead More


ભારતીય રીઝર્વ બેન્કે ગત શુક્રવારના રોજ પ્રસિધ્ધ કરેલા આંકડાઓને ટાંકીને

મોદી સરકાર દેશનું અર્થતંત્ર નબળુ પાડી રહી હોવાનો ગંભીર આક્ષેપ કરતાં ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર

ભારતીય રીઝર્વ બેન્કે ગત શુક્રવારના રોજ પ્રસિધ્ધ કરેલા આંકડાઓને ટાંકીને મોદી સરકાર દેશનું અર્થતંત્ર નબળુ પાડી રહી હોવાનો ગંભીર આક્ષેપ કરતાં ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની સામે રૂપિયો અત્યંત નબળો પડીને ૬૯ ની ઐતિહાસિક નીચી સપાટીએ ઉતરી જતાં અને ઇમ્પોર્ટ (આયાત) બીલમાં ધરખમ વધારો થતાં તા. ૨૯ મી જુનના રોજ પુરા થયેલા સપ્તાહમાં ભારતીય વિદેશી મુદ્રા ભંડારમાં જંગી ઘટાડો નોંધાયો છે. કેમ કે, ભારત તેની કુલ જરૂરીયાતના ૮૩ ટકા જેટલી ક્રુડની આયાત કરે છે અને ક્રુડના ભાવ સતત વધતાં જાય છે. શ્રીRead More


લાઠી શહેર ની મહાદેવ ગૌશાળા માં ગૌવંશ ના તસ્કરો વિરુદ્ધ કડક કાર્યવાહી ની માંગ સાથે પોલીસ અને મામલતદારને આવેદન પત્ર

લાઠી શહેરીજનો એ રેલી રૂપે પોલીસ અને મામલતદાર શ્રી ને આવેદન પત્ર પાઠવ્યું લાઠી શહેર ની મહાદેવ ગૌશાળા માં ગૌવંશ ની તસ્કરી કરતા ત્રણ ઈસમો સીસી ટીવી કેમેરા માં આબાદ ઝડપાયા ગૌવંશ ની તસ્કરી કરતા ત્રણેય ઈસમો સ્થાનિક હોવા ની પૃષ્ટિ તમામ વિરુદ્ધ શહેર ભર માં ભારે રોષ જીવદયા પ્રેમી ઓ માં નારાજગી સાથે રેલી રૂપે આવેદન પત્ર આપ્યું


રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ…રાજુલાના કુંભારીયા,હડમતીયા,દેવકા ડુંગર માં ધોધમાર વરસાદ….રાજુલા શહેર માં ધોધમારવરસાદ….

[wpdevart_youtube]VHkkL7axeY4[/wpdevart_youtube] રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ…રાજુલાના કુંભારીયા,હડમતીયા,દેવકા ડુંગર માં ધોધમાર વરસાદ….રાજુલા શહેર માં ધોધમારવરસાદ….


ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે અલગ-અલગ ગુન્હાઓમાં નાસતાં-ફરતાં ચાર આરોપીઓને દબોચી લીધા

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.જે સુચના મુજબ ભાવનગર, એલ.સી.બી. સ્‍ટાફનાં માણસોએ નીચે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે. 1.     ગંગાજળીયા પો.સ્ટે.  ફ.ગુ.ર.નં. ૬૮/૧૫ ઇ.પી.કો. કલમઃ-૪૦૬, ૪૨૦,૪૬૭,૪૬૮ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી નિલેશ હરદાસમલ સંતવાણી/સીંધી ઉ.વ.૪૦ રહે.એસ-૨,સુખરામ દરબાર પાછળ,અંબિકા એન્કલ, કુબેરનગર, અમદાવાદ* *2.     (૧) પાલીતાણા ટાઉન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૭/૧૭ ઇ.પી.કો. કલમઃ-૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ* *(૨) પાલીતાણા ટાઉન પો.સ્ટે. Read More


લાઠીના ચાવંડ મુકામેથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી એલ.સી.બી. ટીમ લાઠી પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે, ચાવંડ મુકામે દેવીપુજક વાસમાં રહેતાં મફતપરામાં રહેતો પ્રવિણ ઉર્ફે પવલો બાલાભાઇ નવડીયા પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવી ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળતાં ચાવંડ મુકામે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં ચાવંડમાં મફતપરા વિસ્‍તારમાં દેવીપુજક વાસમાં પ્રવિણ ઉર્ફે પવલા બાલાભાઇ નવડીયાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી મળી આવેલ હતી. સદરહું સ્‍થળેથી દેશી પીવાનો દારૂ લીટર પ૦, કેન સહિત કિં.રૂ.૧૬૦૦/- તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટરRead More