Main Menu

Tuesday, July 10th, 2018

 

જાફરાબાદ તાલુકા ના હેમાળ શેલેણા સહિત ગામો માં મુશળધાર વરસાદ…4 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો પાણી થી ઉભરાયા….ખેતર માં રહેતા ખેડૂતો ના મકાન માં ઘુસ્યા પાણી…

જાફરાબાદ તાલુકા ના હેમાલ છેલણા સહિત ગામો માં મુશળધાર વરસાદ…4 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો પાણી થી ઉભરાયા….ખેતર માં રહેતા ખેડૂતો ના મકાન માં ઘુસ્યા પાણી….નેશનલ હાઇવે એ ની કામગીરી સામે ખેડૂતો માં રોષ….હાઇવે ઊંચો કરતા ખેતરો માં પાણી ઘુસ્યા…..અનેક ખેડૂતો ના પાક માં નુકસાન ની પુરી શકયતા…..તંત્ર દ્વારા પાણી નો નિકાલ કરવા માંગ………


ખાંભા પંથકમાં મૂશળધારઃ 3 કલાકમાં 5 ઇંચ….માલણ નદીમાં ઘોડાપૂર….પૂર જોવા ગામલોકો ઉમટ્યા…જુઓ વિડીઓ

[wpdevart_youtube]omC9s-XDpl0[/wpdevart_youtube][wpdevart_youtube]2ieAxrEF8tY[/wpdevart_youtube] અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ મંડાણ માંડ્યા હોય તેમ મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. આજે ત્રીજા દિવસે અમરેલી જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ખાંભાના રબારીકા ગામે ત્રણ કલાકમાં 5 ઇંચ વરસાદ પડતા ગામમાં પાણી ઘૂસવા લાગ્યા હતા. ખાંભાના રબારીકા ગામે સાંબેલાધાર પાંચ ઇંચ વરસાદ પડતા ગામની માલણ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. પૂર જોવા ગામલોકો ઉમટ્યા હતા. તેમજ ભારે વરસાદથી વરસાદી પાણી ગામમાં ઘૂસવા લાગ્યા હતા.


ટેકનિકલ ઇન્‍સ્‍ટિટ્યુટ-અમરેલી ખાતે ટીઇબી પેટર્નના સર્ટિફિકેટ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા તા.૨૬ જુલાઇ સુધીમાં ફોર્મ ભરી શકાશે

કે.કે. પારેખ ટેકનિકલ ઇન્‍સ્‍ટિટ્યુટ-અમરેલી ખાતે ટીઇબી પેટર્નના સર્ટિફિકેટ અભ્યાસક્રમ શરૂ છે. વર્ષ-૨૦૧૮/૧૯ માટે બેઠકો માટે પ્રવેશ ફોર્મ વિતરણની મુદ્દતમાં વધારો કરવામાં આવ્‍યો છે.         ૧. ઇલે.એપ્‍લા.એન્‍ડ કોમ્‍પ્‍યુ. ટેકનિશિયન (૧ વર્ષ) ધો.૯ પાસ, ૨. ઇલે. મોટર રિવાઇન્‍ડીંગ એન્‍ડ સર્વિસીંગ (મોટર રિવાઇન્‍ડીંગ) (૧ વર્ષ) ધો.૯ પાસ, ૩. ઇલે. ઇન્‍સ્‍ટો. વાયરીંગ જોઇન્‍ટીંગ (૧ વર્ષ) ધો.૯ પાસ, ૪. ડી.ટીપી. (૧ વર્ષ) ધો.૧૦ પાસ (અંગ્રેજી સાથે), ૫.સી.એ.સી.એન્‍ડ એ.ડી. (ડ્રા.મેન. સિવિલ) (૨ વર્ષ) ધો.૧૦ પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો, પ્રવેશ મેળવવા ઇચ્‍છુક હોય તેઓએ રૂબરૂ મુલાકાત લઇ અરજીપત્રક ભરવાનું રહેશે. તા.૨૬ જુલાઇ-૨૦૧૮ સુધી પ્રવેશ ફોર્મ મળી શકશે. વધુRead More


શિક્ષણ ગુણવત્તા સહાય યોજનાઃતા.૩૧મી સુધીમાં અરજી કરવી

અનુ.જાતિના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ગુણવત્તા સહાય યોજના અમલી છે. માર્ચ-૨૦૧૮માં ધો.૧૦માં પ્રથમ પ્રયત્‍ને ૭૦ ટકા કે તેથી વધુ માર્કસ મેળવી, ધો.૧૧ વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા અનુ.જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટયુશન કરવા અર્થે શિક્ષણ ગુણવત્તા સહાય આપવા માટે તા.૩૧ જુલાઇ-૨૦૧૮ સુધીમાં અરજી કરવાની રહેશે.           વિદ્યાર્થીના પિતા-વાલીની આવક રૂ.૧.૫૦ લાખથી ઓછી હોય, ધો.૧૧માં શિક્ષણ ગુણવત્તા સહાય મળેલ હશે તેને જ ધો.૧૨ માટે રિન્‍યુઅલ અરજી તરીકે સરકારશ્રીના વખતોવખતના ઠરાવોને આધિન મળવાપાત્ર રહેશે. ૭૦ ટકા થી ઓછા માર્કસ વાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ. અનુ.જાતિ કલ્યાણ કચેરી, ૩૦૩, ત્રીજો માળ, બહુમાળી ભવન, રાજમહેલ કમ્‍પાઉન્‍ડ-અમરેલીRead More


સોનાના દાગીના ધોઇ આપવાના બહાને સોનું ઓળવી લેતી પરપ્રાંતીય ગેંગના બે સાગ્રીતોને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ : આશરે ૭૦ થી ૮૦ ગુન્હા આચરેલ હોવાની કબુલાત

ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ઘરેલ ઝુંબેશના ભાગ રૂપે *એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર સાહેબને મળેલ બાતમી આધારે* ડેરી રોડ હનુમાન મઢી ચોકમાંથી બજાજ પલ્સર મોટર સાયકલ નંબર GJ 27 AC 6485 ઉપરથી પસાર થઇ રહેલ બે પરપ્રાતીય ઇસમો *(૧) દિપકભાઇ S/O બેચનભાઇ પંડિત ઉ.વ.૪૦ રહેવાસી મુળ ગામ પોસ્ટ. યમુનીય (જમુનીયા) અંચલ નવગછીયા થાના પરબત્તા જીલ્લો ભાગલપુર રાજ્ય બિહાર હાલ ગુજરાત નડીયાદ સંતરામ મંદિર પાસે શારદા સોસાયટી કપીલભાઇ ઠાકોરના મકાનમાં(૨) અજયકુમારRead More


ધારી ખાતે સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ યુવક મંડળ ધારી દ્વારા દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

ટીનું લલિયા ધારી ધારી ખાતે ની શ્યામ વાડી માસમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ યુવક મંડળ ધારી દ્વારા દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારોહ ને જ્ઞાતિ ની વિશાળ ઉપસ્થિત મા ભવ્ય સફળતા જેમા કાર્યક્રમ મા મુખયમહેમાન  અમરેલી નગર પાલિકા ના પુવઁ પ્રમુખ શ્રીમતી અલકાબેન ગોડંલીયા ના અધ્યક્ષ સ્થાને  થી કાયઁક્મ ની સરુઆત દિપ પ્રાગટય અતીથી ધારી સ્વામી નારાયણ મંદિર ના કોઠારી સ્વામી શ્રી દિનબંધુ સ્વામી તેમજ સંતશ્રી  વિશ્રામદાસ બાપુ ના વરદહસતે થી આમંત્રિત મહેમાનો મા ઉપસ્થિત શ્રીમતી કોકીલા બેન કાકડીયા.અતુલભાઇ કનાણી .ધારી સરસરપંશ્રી  જીતુભાઇ જોષી. બજરંગ ગૃપ ધારી ના પ્રમુખ શ્રી પરેશ ભાઇ પટણીRead More


અમરેલી જિલ્‍લામાં ઉભી થયેલ રેતીની સમસ્‍યા દૂર કરવા રજૂઆત

અમરેલી જિલ્‍લામાં રેતી ઉપાડવા માટે છેલ્‍લાં ઘણાં જ સમયથી લીઝ આપવાની કામગીરીઅટકી પડી છે. જેને લઈ અમરેલી જિલ્‍લામાં ગરીબ અને શ્રમિક વર્ગને રોજીરોટી મળતી ન હોય, જેથી અમરેલી જિલ્‍લા વિશ્‍વકર્મા કારીગર મંડળનાં હોદ્યેદારોએ અમરેલી જિલ્‍લા ભાજપનાં પૂર્વ પ્રમુખ અને જાણીતા તબીબ ડો. ભરતભાઈ કાનાબારને રજૂઆત કરતાં તેઓ આ વિશ્‍વકર્મા કારીગર મંડળનાં હોદ્યેદારો તથા ભાજપનાં આગેવાનો સાથે રાજયનાં મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ખાણ ખનિજ વિભાગનાં કમીશ્‍નર રૂપસીંગ સાથે મુલાકાત કરી હતી. ડો. કાનાબારે મુખ્‍યમંત્રી તથા ખાણ ખનિજ વિભાગનાં કમિશ્‍નરને રજૂઆત કરતાં જણાવ્‍યું હતું કે, શેત્રુંજીનાં ઈકોઝોનનાં પ્રશ્‍નનો નિકાલ ના આવે ત્‍યાંRead More


ભુમાફીયાઓ વિરૂઘ્‍ધનું આંદોલન સમેટાયું

[wpdevart_youtube]-1ZBi9a7fdk[/wpdevart_youtube]રાજુલા તાલુકાના પીપાવાવધામના સરપંચ તથા ગ્રામજનો છેલ્‍લા 76 દિવસથી રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહૃાા હતા. ગુજરાત હેવી કેમિકલ્‍સ લિમીટેડ અને ભુમાફીયાઓના કબ્‍જામાંથી ગામની જમીન મુકત કરાવવા માટે આંદોલન કરી રહૃાા હતા. ત્‍યારેજયારે તંત્ર ઘ્‍વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ભુમાફીયાઓ ઘ્‍વારા કરવામાં આવેલ દબાણ દુર કર્યા હતા અને વરસાદના કારણે બાકી રહી ગયેલા દબાણો એક અઠવાડીયામાં દુર કરવામાં આવશે અને ગુજરાત હેવી કેમિકલ્‍સ લિમીટેડ કંપનીની જમીન માપણી સર્વે વિભાગ ઘ્‍વારા ચાલું છે. જમીન માપણીની માપણી સીટ આવી જાય એટલે કંપનીનું પણ દબાણ દુર કરવામાં આવશે અને તેનીRead More