Main Menu

Thursday, July 12th, 2018

 

અમરેલી જિલ્લાના ખાભાં તાલુકાના ડેડાણ ગામમાં સતત ત્રીજા દિવસે પણ મેઘમહેર યથાવત….

રીપોર્ટ મોહસીન પઠાણ ડેડાણ [wpdevart_youtube]vraylB_r_xI[/wpdevart_youtube]ખાંભા ના ડેડાણ સતત ત્રણ દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે આજે બપોર ના બે વાગ્યા થી વરસાદ ચાલુ થયો હતો અને બે કલાક સુધી વરસાદ વરસ્યો હતો જેથી ખેડૂતો મા ખૂશી જોવા મળી હતી અને ડેડાણ ગામની મેઇન બજાર પાણી પાણી થઈ ગઈ હતી અને મોટા પ્રમાણમાં બજારમાં પાણી આવી જતાં લોકો ને થોડી મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો


રાજુલા ના હિંડોરણા ચોકડી ની ઘટના….ક્રિષ્ના ટાયર્સ ના કારખાના માં લાગી ભીષણ આગ…..મુશળધાર વરસાદ વચ્ચે લાગી …શોટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનુ સ્થાનિક લોકો નું અનુમાન..

રાજુલા ના હિંડોરણા ચોકડી ની ઘટના….ક્રિષ્ના ટાયર્સ ના કારખાના માં લાગી ભીષણ આગ…..મુશળધાર વરસાદ વચ્ચે લાગી આગકારખાના આસપાસ મચી અફડા તફડી……સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવા ના પ્રયાસ….શોટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનુ સ્થાનિક લોકો નું અનુમાન…….


ધારીના ખાડીયા વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોકથી 2 બળદ ના મોત…વાડી એથી બળદગાડું લઈને આવતા ખેડૂતનો આબાદ બચાવ……બન્ને બળદ ના મોત થતા પી.જી.વી.સી.એલ.તંત્ર થયું દોડતું…..

ટીનું લાલીયા ધારી [wpdevart_youtube]JStbsCFXR_c[/wpdevart_youtube]ધારી પંથક ને ગીર વિસ્તાર માં ભારે વરસાદ ધારીના ખાડિયા વિસ્તાર મા મગનભાઈ ડાયાભાઇ રૂડાની બળદ ગાડું લય ને ઘર તરફ ફરતા પાણી માં ઇલેક્ટ્રિક શોક લાગતા 2 બળદ ના ઘટના સ્થળે મોત જ્યારે મગનભાઈ અને તેમના પત્ની ગાડા માં થી ફંગોળાઈ ગયેલ ને તેને સામાન્ય ઇજા થઇ હતી જી ઇ બી ના અધિકારીઓ ઘટના સસ્થળે


અમરેલી, સાવરકુંડલા, બાબરા, જાફરાબાદ, લીલીયા, વડિયા બગસરામાં વરસાદ….. અમરેલી જિલ્લાના 7 તાલુકા મથકો પર ધીમીધારે વરસાદ…..

[wpdevart_youtube]cg1wHZLtkBA[/wpdevart_youtube]અમરેલી-અમરેલી જિલ્લામાં સવારે ૬ થી સાંજે ૪ વાગ્યા સુધીમાં વરસાદ ના આંકડા…. અમરેલી – 43 મી.મી. બાબરા – 00 મી.મી. જાફરાબાદ- 28 મી.મી. લીલીયા-34 મી.મી. સાવરકુંડલા-66 મી.મી. વડિયા-35 મી.મી. બગસરા-40 મી.મી. ધારી – 33 મી.મી. રાજુલા – 14 મી.મી. લાઠી – 05 મી.મી. ખાંભા – 23 મી.મી. ધારી શહેર અને જંગલ વિસ્તારમાં વરસાદ…. સાવરકુંડલા માં ધોધમાર વરસાદ ની શરૂઆત…. અમરેલી શહેર માં વરસાદ ને પગલે રોડ પાણી પાણી…. ધોધમાર વરસાદ થી ખેતરો મા ભરાયા પાણી… શેત્રુજી નદીનો ચેકડેમ છલકાયો, નદીમાં પુર ની શરૂઆત..


કલોરાણા, દરેડ અને નાની કુંડળ ખાતે પંડિત દીનદયાલ ભંડાર શરૂ કરવા અરજી મંગાવવામાં આવી

પંડિત દીનદયાલ ભંડાર યોજના અન્વયે બાબરા તાલુકાના કલોરાણા, દરેડ અને નાની કુંડળમાં પંડિત દીનદયાલ ભંડાર શરૂ કરવામાં આવનાર છે. આ ભંડાર માટે કલોરાણા ગામે શિક્ષિત પુરૂષ-મહિલા બેરોજગાર ઉમેદવાર તેમજ દરેડ અને નાની કુંડળ ગામે જાહેર સંસ્‍થા કે જાહેર મંડળે અરજી કરવાની રહેશે. અરજી કરવા ઇચ્‍છુકોએ તા.૧૯ જુલાઇ-૨૦૧૮ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય કામકાજના કલાકો દરમિયાન મામલતદાર કચેરી-બાબરા ખાતે અરજી પહોંચાડવાની રહેશે. રૂ.૨૦ની કિંમતનો નોન જ્યુડિશ્યલ એડહેસિવ સ્‍ટેમ્પ લગાડવાનો રહેશે. મુદ્દત વિત્‍યે મળેલી તેમજ અધૂરી વિગતોવાળી અરજી રદબાતલ કરવામાં આવશે. વધુ વિગતો માટે મામલતદાર કચેરી-બાબરાનો સંપર્ક કરવા, મામલતદારશ્રી-બાબરાની એક અખબારી યાદીમાંRead More


ખાંભા માં 2 ઈચ વરસાદ તેમજ ગીર ના ગામ્ય વિસ્તાર માં ત્રણ ઈચ કરતા વધારે વરસાદ

ખાંભા દશરથસિંહ રાઠોડ આજે ખાંભા મા બપોર બાદ બે વાગ્યા થી સાંજ ના છ વાગ્યાં સુધી મા  બે ઈચ જેટલો પડ્યો હતો જ્યારે ગીર ને અડી ને આવેલા ભાણીયા , ગીદરડી, ધાવડીયા , લાસા , ભાડ , વાંકીયા સહિત ના ગામો માં ધોધમાર 3 ઈચ કરતા વધારે વરસાદ . ગીદરડી અને ભાણીયા ગીર ની નદી માં  પુર આવ્યા હતા


ખાંભા સાવર કુંડલા રોડ પર બે અલગ અલગ અકસ્માત થતા બે કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ.

ખાંભા દશરથસિંહ રાઠોડ[wpdevart_youtube]RBtATd1HXr8[/wpdevart_youtube] સાવર કુંડલા રોડ લાપળા પાસે ખાનગી ટ્રાવેલ્સ નો વૃક્ષ સાથે અકસ્માત થયા બાદ અન્ય બે બસ નો અકસ્માત થતા.ખાંભા સાવર કુંડલા રોડ બે કલાક સુધી બંધ થતા રોડ પર ચક્કાજામ થઇ ગયો હતો આજે સવારે ખાંભા સવાર કુંડલા રોડ લાપાળા  પાસે સાવર કુંડલા રોડ પર તંત્ર ની બેદરકારી થી બે અલગ અલગ  અકસ્માત થતા બે કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતા રોડ પર ચક્કાજામ થયો હતો પેહલા સવાર માં  અમદાવાદ રૂટ ની જલારામ ટ્રાવેલ્સ નો પીપર ના ઝાડ સાથે અકસ્માત.મુસાફરો  નો ચમતકારીક બચાવ થયો હતો.અને પાંચRead More


વિકાસના કામોમાં થતા ભ્રષ્ટાચાર અને પાલિકાની અણઘડ નિતીઓ સામે બાબરા સજ્જડ બંધ

[wpdevart_youtube]F2RGKsj_qRo[/wpdevart_youtube]આજ રોજ બાબરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નગરપાલિકા ના ભ્રષ્ટાચાર અને શહેરના વિકાસના પ્રશ્ર્નો બાબતે બંધનુ એલાન આપવામાં આવ્યું છે.ત્યારે સવારથી વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યાઙ્ગ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો વેપારીઓએ રોષ સાથેઙ્ગ મામલતદારને આવેદનપત્ર આપીને નગરપાલિકા દ્વારા બાબરા શહેર મા થયેલા રોડ રસ્તા બ્લોક રોડ વેપારીઓના વિવિધ પ્રશ્ર્નો તેમજ ભ્રષ્ટાચાર મુદે તપાસ કરવા માંગ કરી હતી.


ચોરીના ગુન્હાનો આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અમરેલીનાઓએ અમરેલી મિલ્કત સબંધી વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે અને ચોરાયેલ મિલ્ક્તો મુળ વ્યક્તિને પાછી મળી જાય તેમજ ચોરીઓમાં પકડવાના બાકી આરોપીઓને ઝડપી પાડવા અને તે રીતે કામગીરી કરવા તમામને સુચનાઓ આપાવામાં આવેલ હતી.જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ અમરેલી જિલ્લામાં ચોરીઓના બનાવો બનેલ હોય અને વણશોધાયેલ ગુન્હા હોય તે બનાવોમાં આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નો કરવામાં આવેલ જે અન્વયે  મોટર સાયકલ ચોરીના ગુન્હામાં પકડવાનો બાકી આરોપી હરેશ ઉર્ફે હરીયો ભીખાભાઇ રાઠોડ ઉ.વ.૨૩ રહે.અમરેલી રોકડીયા પરા વાળાને આજ રોજ અમરેલી શહેરમાંથીRead More


સુરત શહેરનાં ‘રીંગરોડ’ નું નિર્માણ કરવા ભારત સરકાર કરી રહી છે આયોજન : કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા

સુરત શહેરનાં વિકાસને વેગ આપવા તથા હાલ જે ટ્રાફીકનું ભારણ છે તેમા ઘટાડો કરવા સુરત શહેરનો રીંગરોડ બનાવવાનું આયોજન ભારત સરકાર દ્ધારા કરવામા આવી રહ્યું હોવાની માહિતી ભારત સરકારનાં માનનીય કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શીપીંગ, કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ આપી હતી. સુરત કલેકટર કચેરી ખાતે આ અંગે એક મીટીંગ રાખવામાં આવેલી હતી. જેમાં સુરત શહેરનાં પદાધિકારી ઉપરાંત ભારત સરકાર તથા ગુજરાત સરકારનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેલા હતા. આ બેઠકમાં સુરત શહેરનો રીંગરોડ બનાવવા સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ હતી. સુરત શહેરનો રીંગરોડ બનાવવા માટે હાલ હયાત રસ્તાRead More