Main Menu

Friday, July 13th, 2018

 

વિવિધ પશ્ને ખાભાં તાલુકાના ડેડાણ ગામ સજ્જડ બંધ

[wpdevart_youtube]Pj8OBd_07Bw[/wpdevart_youtube]ડેડાણ ગામ બંધ રહેતા આજુબાજુના 30 જેટલા ગામોના લોકો ને ભારે હાલાકી સામનો કરવો પડ્યો હતો રીપોર્ટ મોહસીન પઠાણ ડેડાણ તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાતા ગામજનો મા રોષ ફેલાયો હતો રાજૂલા જાફરાબાદ-ખાંભા ના ધારાસભ્ય શ્રી અંબરીષ ભાઈ ડેર તથા અમરેલી ના સાંસદ નારણભાઈ કાછડયા સુધી ફોન રણકતા એસ.ટી વિભાગ તથા જીઈબી ના અધિકારીઓ થયા દોડતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાભાં પી એસ આઇ શ્રી સોલંકી સાહેબ તથા ડેડાણ આઉટ પોસ્ટ ના જમાદાર બરજોડ સાહેબ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો એસ.ટી વિભાગના અધિકારીRead More


રાજુલા થી ડુંગર ગામને જોડતા કુંભારીયા અને દેવકા વચ્ચે આવેલ કુંભારીયા પુલનો અડધો ભાગ ધરાશાઈ

[wpdevart_youtube]Nus7tzljOkc[/wpdevart_youtube]અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અતિ મેઘ મહેરથી જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે ત્યારે દરિયાકાંઠાના રાજુલા પંથકમાં અંધરાધાર વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવી ગયા હતા રાજુલા થી ડુંગર ગામને જોડતા કુંભારીયા અને દેવકા વચ્ચે આવેલ કુંભારીયા પુલનો અડધો ભાગ ધરાશાઈ થઈ ગયો છે કુંભારીયા બ્રીઝ પરથી વહેલી સવારે ત્રણ ફૂટ પાણી બેઇઝ પરથી ચાલી રહ્યા હતા ત્યારે જોલાપુરી નદી ના પુરના પાણીના પ્રવાહથી કુંભારીયા નો અડધો બ્રીઝ ધબોય નમઃ થઈ ગયો છે હાલ પણ બ્રિજો માં તિરાડો પડી રહી છે અને જો વધુ વરસાદ આવે તો પુરRead More


દામનગર સમસ્ત ખારાપાટ માલધારી સમાજ દ્વારા બિજોત્સવ ઉજવાશે

દામનગર શહેર સમસ્ત ખારાપાટ માલધારી સમાજ દ્વારા આયોજિત બિજોત્સવ દામનગર રામદેવજી ની જગ્યા માં અષાઢી બીજ ના પાવન પર્વે સંતવાણી ભજન ભોજન પ્રસાદ તા૧૪/૭/ ને શનિવાર ના રોજ નેજા ના સામૈયા બપોર ના ૨-૦૦ કલાકે મહાપ્રસાદ સાંજે ૭-૦૦ કલાકે રાત્રે ૧૦-૦૦ સંતવાણી માં હંસાબેન લોકગાયક માનસિંહ ગોહિલ ભજનિક ભીખાભાઈ વાધેલા લોકસાહિત્યકાર બાબુભાઇ ગોહિલ લોકસાહિત્યકાર ઉપસ્થિત રહેશે ખારાપાટ માલધારી સમાજ દ્વારા ભવ્ય રીતે બિજોત્સવ ઉજવાશે


તા.૧૬મીએ અમરેલીમાં ડોમીસાઇલ સર્ટિફિકેટ ચકાસણી કરવામાં આવશે

રાજય સરકાર દ્વારા રચવામાં આવેલ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અન્‍ડર ગ્રેજ્યુએટ-પોસ્‍ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજયુકેશન દ્વારા ગુજરાત રાજયના ડોમીસાઇલ હોય તે જ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવે છે. તા.૬ જુલાઇ-૨૦૧૮થી ચાલુ વર્ષે (વર્ષ-૨૦૧૮) મેડિકલ, ડેન્‍ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક અને નેચરોપથી પ્રવેશ માટે પ્રવેશ સમિતિ ખાતે અરજી કરેલ વિદ્યાર્થીઓના ડોમીસાઇલ સર્ટિફિકેટની ચકાસણી કરવાની કામગીરી માટે સમિતિની રચના કરવામાં આવી છે. તા.૧૬ જુલાઇ-૨૦૧૮ના રોજ સવારે ૧૧ થી સાંજે વાગ્યા સુધી, જિલ્લા આયોજન કચેરી, બેઠક હોલ, રાજમહેલ કમ્‍પાઉન્‍ડ, અમરેલી ખાતે અમરેલી જિલ્‍લાના તમામ તાલુકાઓમાં ચાલુ વર્ષે અપાયેલ ડોમીસાઇલ સર્ટિફિકેટની ખરાઇ કરવામાં આવશે. આ ચકાસણી દરમિયાન સંબંધિતRead More


સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરી પણ ચણાની રકમ હજુ સુધી ખેડૂતોના ખાતામાં જમા ન થઇ

[wpdevart_youtube]tF_43sWcKKI[/wpdevart_youtube] અમરેલી જીલ્લામાં સરકાર નાફેડ અને ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવના ચણાની ખરીદી દોઢેક માસ પહેલા સાવરકુંડલાના એ.પી.એમ.સી.માં ખરીદી કરવામાં આવી હતી ૧૨૦૦ જેટલા ખેડૂતોએ ઓનલાઈન ટેકાના ભાવના ચાના વેચવાની નોંધણી કરવ્યા બાદ આજે દોઢેક માસ જેવો સમય ગાળો વીતી ગયો છે માથે ચોમાસું પણ આવી ગયું છે મોટાભાગે ખેડૂતોએ વાવણી કરી દીધી છે પણ ટેકાના ભાવના ચણાનું વેચાણ કરનાર ખેડૂતની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી નિર્માણ પામી છે સાવરકુંડલા ના વિજય રાઠોડ નામના ખેડૂતે ૮૦ મણ ચણા ટેકાના ભાવે વેચ્યા હતા પણ હજુ સુધી ટેકાના ભાવના પૈસા ખેડૂતને મળ્યા નRead More


મુસ્લિમ યુવાને ઉજવ્યો અનોખો બર્થ ડે, ગરીબ બાળકોને કરાવી હવાઇ સવારી

[wpdevart_youtube]h2uEYWSR8fw[/wpdevart_youtube] અમરેલીમાં રહેતા મુસ્લિમ  અને સેવાભાવી યુવાને તેમના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમણે સાવરકુંડલામા આવેલ માનવ મંદિર ખાતે 50 જેટલી પાગલ મહિલાઓને ભોજન કરાવ્યું હતુ. બાદમા અમરેલીના ગરીબ બાળકોને હવાઇ મુસાફરી પણ કરાવી હતી. અમરેલીના યુવાન નાસીર ટાંકે તેમનો જન્મદિવસ ગરીબો અને મનોરોગીની સાથે ઉજવવાનું નક્કી કર્યું હતું. તે મુજબ સવારે સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિરમાં ૫૦ જેટલી નિરાધાર અને પાગલ મહિલાઓ પૂ.ભક્તિરામ બાપુની નિશ્રામાં સારવાર લઈ રહી છે. ત્યારે સેવાને સમર્પિત એવા નાસિર ટાંકે સવારે માનવ મંદિરે આવી ભક્તિબાપુના આર્શીવાદ લઈ આ મનોરોગી મહિલાઓ સાથે કેક કાપીRead More


મુખ્‍યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના ઓન-જોબ કૌશલ્‍ય તાલીમ આપી યુવાધનની રોજગારક્ષમતામાં વધારો કરવાનો રાજય સરકારનો ઉદ્દેશ્ય વિવિધ ટ્રેડમાં જુદી-જુદી તાલીમ-પ્રોત્‍સાહક સ્ટાઇપન્‍ડ www.appenticeship.gov.in પર વિગતો ઉપલબ્‍ધ

રાજય સરકાર દ્વારા ઓન-જોબ કૌશલ્‍ય તાલીમ માટે એપ્રિલ-૨૦૧૮થી મુખ્‍યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના અમલી છે. આ યોજનાનો મુખ્‍ય ઉદ્દેશ ઓન-જોબ કૌશલ્‍ય તાલીમ આપી યુવાધનની રોજગારક્ષમતા વધારવી અને ઉદ્યોગોની સહભાગિતા માટે પ્રોત્‍સાહન આપવાનો છે.        એપ્રેન્‍ટિસ અધિનિયમ-૧૯૬૧ અનુસાર એપ્રેન્‍ટિસ તાલીમ યોજના અમલી છે. આ યોજનાના તાલીમાર્થીઓને પ્રતિ માસ પ્રોત્‍સાહન ચૂકવવામાં આવે છે. સ્‍નાતક ઉમેદવારોને રૂ.૩,૦૦૦, ડિપ્‍લોમા ઉમેદવારોને રૂ.૨,૦૦૦ અને ડિપ્‍લોમા કરતી ઓછી લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂ.૧,૫૦૦ ચૂકવવામાં આવે છે. તાલીમાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવતી નથી.         તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારની ઓછામાં ઓછી ૧૪ વર્ષની વય ધરાવતા હોવા જોઇએ. આ યોજના અંતર્ગત ૩ થી ૨૪ મહિનાRead More


તળાજા પંથકમાં મેઘો મહેરબાન : પ ઈંચ ધોધમાર વરસાદ

ગોહિલવાડ પંથકમાં આજે મેઘાવી માહોલ વચ્ચે જિલ્લાના  તળાજા, મહુવા તથા જેસર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા હતાં. જેમાં તળાજા પંથકમાં આજે મુશળધાર પાંચ ઈંચ વરસાદ પડતા સર્વત્ર પાણી ફરી વળ્યા હતાં. જયારે મહુવા તથા જેસર પંથકમાં પણ ત્રણ-ત્રણ ઈંચ જેટલો ધોધમાર વરસાદ પડતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા હતાં. ભાવનગર શહેર તથા જિલ્લાભરમાં આજે સવારથી મેઘાવી માહોલ જામ્યો હતો. જેમાં તળાજા શહેર તથા ગ્રામ્ય પંથકમાં આજે મેઘરાજા મહેરબાન થયા હતાં અને સર્વત્ર પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય પંથકમાં પડેલા જોરદાર વરસાદના કારણે, રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતાં. જયારે રસ્તાઓRead More


દક્ષિણ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ : નદીઓમાં ઘોડાપુર

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો દોર જારી રહ્યો છે જેના પરિણામ સ્વરુપ જનજીવન પર અસર થઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં અનેક જગ્યાઓએ નવ ઇંચથી વધુ વરસાદ થઇ ગયો છે. જેના લીધે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. જુદા જુદા વિસ્તારમાં ભારે વરસાદ થયો છે તેની વાત કરવામાં આવે તો સુરતમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે જ્યારે તાપી જિલ્લામાં ભારે વરસાદ થઇ રહ્યો છે. અહીં વ્યારામાં આઠ ઇંચથી વધુ વરસાદ, વાલોડમાં સાત ઇંચથી વધુ વરસાદ, સોનગઢમાં ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે. વલસાડની વાત કરવામાં આવે તો છેલ્લા ૨૪Read More


મહુવાના નેસવડ ચોકડી પાસેથી ચોરી કરેલ ટ્રેકટર અને ટ્રેલર સાથે બે ઝડપાયા

મહુવાના નેસવડ ચોકડી પાસે પુર્વ બાતમી આધારે એલ.સી.બી. ટીમે ચોરી કરેલ ટ્રેકટર અને ટ્રેલર સાથે બે શખ્સોને ઝડપી લઈ પુછપરછ કરતાં અન્ય નવ જગ્યાએથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન મહુવા,માર્કેટ યાર્ડનાં નાંકા પાસે,નેસવડ ચોકડી  તરફ જતાં રસ્તે આવતાં હેડ કોન્સ. એમ.પી.ગોહિલ તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકીકત મળેલ કે,માનસંગભાઇ પ્રતાપભાઇ ખસીયા રહે. ભાદ્દોડ તા.મહુવા જી.ભાવનગરવાળાએ તેનાં મિત્ર સાથે મળી અગાઉ ટ્રેકટરોની ચોરી કરેલ છે.જે ટ્રેકટરો તેઓ બંને મહુવા,નેસવડ ચોકડી થઇ રાજુલા તરફ વેચવા જવાનાં છે.જે બાતમી આધારે વોચમાં રહેતાં માનસંગભાઇRead More