Main Menu

Saturday, July 14th, 2018

 

સત દેવીદાસ… અમર દેવીદાસના ગુંજ્યા નાદ… : પરબધામમાં ઉમટયા ભાવિકો

[wpdevart_youtube]lEZ6lpY9EGo[/wpdevart_youtube]જુનાગઢના પરબધામમાં આજે અષાઢી બીજ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે આજે પૂ. કરશનદાસબાપુના સાનિધ્યમાં રાજ્યમંત્રી જયેશભાઇ રાદડિયાની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક  કાર્યક્રમો યોજાયા હતા . ભારતવર્ષનાં લોકજીવનમાં કોઇને કોઇ ઉત્સવો/પર્વો ઉજવીને પ્રેરણા પ્રાપ્ત કરવાની અનેરી હામ હોય છે. સમાજની સાથે ઉત્સવો/પર્વોની ઉજવણીથી  મનુષ્યનાં જીવન ઉત્સાહ અને પ્રેરણાયુકત બની રહે છે. ૩૬૦ દિવસમાં એટલે કે વિક્રમ સંવંતનાં એક વર્ષમાં ભારતભરમાં અનેક ઉત્સવોની  સાથે મેળાઓ યોજાય છે. દરેક ઉત્સવ કે મેળો પોતાનો અનેરો મહિમાં વર્ણવતો હોય  છે. અષાઢ માસની શુકલ પક્ષની બીજ એટલે આમ તો આપણાં કચ્છી  માંડુઓ માટે નવલાવર્ષનો પ્રથમ દિવસRead More


હાશ : છેલ્લા ઘણા સમયથી તૈયાર થયેલ અમરેલી એનેક્ષી બિલ્ડીંગ લોકાર્પણ કરાયું

[wpdevart_youtube]MjUi3ewyR2E[/wpdevart_youtube]કૃષિ, ગ્રામ વિકાસ, મત્‍સ્‍યોદ્યોગ અને વાહન વ્‍યવહારમંત્રી તેમજ અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ અમરેલી સ્‍થિત સરકીટ હાઉસ ખાતે એનેક્ષી બિલ્ડીંગ તેમજ શેડુભાર ખાતે તૈયાર થયેલ માઇનોર બ્રિજનું લોકાર્પણ કર્યુ હતુ. દીપપ્રાગટ્ય અને તકતી અનાવરણ બાદ મંત્રીશ્રી ફળદુએ કહ્યું કે, પ્રજાકીય સુવિધાઓમાં ઉમેરો થાય તે રાજય સરકારનો અભિગમ છે. વિકાસલક્ષી અભિગમ સાથે રાજયમાં માળખાગત સુવિધામાં વધારો થઇ રહ્યો છે, પ્રજાકીય પ્રશ્નોના નિવારણ માટે માળખાગત સુવિધાઓ ચાલકબળ સમાન છે. વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, રાજય સરકારે જનસુવિધાલક્ષી વિકાસકાર્યોને વેગ આપ્‍યો છે. નિર્ણયશીલ રાજય સરકાર ગતિશીલ છે. અમરેલી જિલ્‍લામાં વિકાસકાર્યો થતાં રહે તેવી શુભેચ્‍છાઓRead More


શેડુભાર ખાતેના માઇનોર બ્રિજનું લોકાર્પણ

[wpdevart_youtube]2aC0J1KQteM[/wpdevart_youtube]કૃષિ, ગ્રામ વિકાસ, મત્‍સ્‍યોદ્યોગ અને વાહન વ્‍યવહારમંત્રી તેમજ અમરેલી જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ અમરેલી સ્‍થિત સરકીટ હાઉસ ખાતે એનેક્ષી બિલ્ડીંગ તેમજ શેડુભાર ખાતે તૈયાર થયેલ માઇનોર બ્રિજનું લોકાર્પણ કર્યુ હતુ. દીપપ્રાગટ્ય અને તકતી અનાવરણ બાદ મંત્રીશ્રી ફળદુએ કહ્યું કે, પ્રજાકીય સુવિધાઓમાં ઉમેરો થાય તે રાજય સરકારનો અભિગમ છે. વિકાસલક્ષી અભિગમ સાથે રાજયમાં માળખાગત સુવિધામાં વધારો થઇ રહ્યો છે, પ્રજાકીય પ્રશ્નોના નિવારણ માટે માળખાગત સુવિધાઓ ચાલકબળ સમાન છે. વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, રાજય સરકારે જનસુવિધાલક્ષી વિકાસકાર્યોને વેગ આપ્‍યો છે. નિર્ણયશીલ રાજય સરકાર ગતિશીલ છે. અમરેલી જિલ્‍લામાં વિકાસકાર્યો થતાં રહે તેવી શુભેચ્‍છાઓRead More


મુખ્‍યમંત્રી એપ્રેન્‍ટિસશીય યોજના તળે અમરેલી ખાતે એપ્રેન્‍ટિસ કરાર વિતરણ તથા ભરતીમેળો યોજાયો

[wpdevart_youtube]aBZKWLPE3jQ[/wpdevart_youtube]કૃષિ, ગ્રામ વિકાસ, મત્‍સ્‍યોદ્યોગ અને વાહન વ્‍યવહારમંત્રી તેમજ જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુના અધ્‍યક્ષસ્‍થાને અમરેલી ખાતે મુખ્‍યમંત્રી એપ્રેન્‍ટિસશીય યોજના તળે એપ્રેન્‍ટિસ કરાર વિતરણ તથા ભરતીમેળો યોજવામાં આવ્‍યો હતો. જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ કહ્યું કે, ભારત એ વિશ્વ માટે જ્ઞાન અને દિશા આપનારું પ્રેરણા સમાન રાષ્‍ટ્ર છે. યુવાનોની આંતરિક શક્તિને યોગ્ય દિશા આપી તેનું ઘડતર કરવાનું અને કૌશલ્‍યસભર તાલીમ આપવાનું કાર્ય રાજય સરકારે કર્યુ છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, યુવાધનના સામર્થ્યને યોગ્ય દિશા મળે તો રાષ્‍ટ્રના વિકાસમાં ઉમેરો થઇ શકે છે. યુવાનોની કુશળતામાં ઉમેરો કરતી તાલીમ બાદ તેમને રોજગારી મળી રહે તેવુંRead More


અમરેલી ખાતે અમરેલી, સાવરકુંડલા અને લાઠી પ્રાંતના પ્રશ્નોની સમીક્ષા બેઠક યોજાઇ

[wpdevart_youtube]5mLFHJWLNGA[/wpdevart_youtube]કૃષિ, ગ્રામ વિકાસ, મત્‍સ્‍યોદ્યોગ અને વાહન વ્‍યવહારમંત્રી તેમજ જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુના અધ્‍યક્ષસ્‍થાને અમરેલી ખાતે અમરેલી, સાવરકુંડલા અને લાઠી પ્રાંતના પ્રશ્નોની સમીક્ષા બેઠક યોજાઇ હતી.         જિલ્‍લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ અમરેલી જિલ્‍લાના અમરેલી, સાવરકુંડલા તેમજ લાઠી તાલુકાના પ્રજાકીય પ્રશ્નોની સમીક્ષા કરતા કહ્યું કે, પ્રજાકીય પ્રશ્નોના નિવારણ માટે રાજય સરકાર પ્રતિબધ્‍ધ છે. વહીવટીતંત્રના અધિકારી-કર્મચારીશ્રીઓએ પ્રો-એક્ટિવ બનીને પ્રશ્નોનું તાત્‍કાલિક નિવારણ લાવવું જોઇએ. તેમણે કહ્યું કે પ્રાથમિક સુવિધા સંબંધિત પ્રશ્નોના નિવારણને વધુ મહત્‍વ આપવામાં આવે તે જરૂરી છે.         પ્રભારીમંત્રીશ્રી આર.સી. ફળદુએ, સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપી અમરેલી પ્રાંતના ૧૧, લાઠી પ્રાંતના ૧૭ તેમજRead More


અમરેલીના ચિતલ રોડ ની હાલત બિસ્માર : મસમોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન

અમરેલી માં વરસાદ પડતા જ ચિતલ રોડ ની બિસ્માર હાલત બની છે અહિ સતત મોટા વાહનો ની અવરજવર રહેતી હોય હાલ મસમોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે નાના વાહન ચાલકો ને પારાવાર મુશકેલી પડે છે આ ખાડાઓમા વરસાદી પાણી ભરાય  રહેતા હોવાથી અહિ અવારનવાર અકસ્માતો ની પણ ઘટના સજોય છે આ પશ્ને  શકિત ગૃપ દુારા રજૂઆત કરવામાં આવી છે આમ તો શહેર ના અનેક રોડ બિસ્માર હાલત માં છે પરતું થોડા સમય પહેલા બનાવવા માં આવેલ ચિતલ રોડ માં પણ વરસાદ પડતા જ મસમોટા ખાડાઓ પડી ગયા છે આRead More


અમરેલી જિલ્લાના લીલીયા શહેરમા અનરાધાર વરસાદ…વરસાદના પગલે ગામ વચ્ચેથી નીકળતી નાવલી નદીમાં આવ્યું પુર…મેઈન બજારની દુકાનોમાં ઘુસ્યા પાણી…વેપારીનો દુકાનમાં રાખેલો માલ પલળી ગયો..જુઓ વિડીઓ

[wpdevart_youtube]cYE9QUuerQg[/wpdevart_youtube][wpdevart_youtube]hLnC12uAf5o[/wpdevart_youtube]અમરેલી જિલ્લાના લીલીયા શહેરમા અનરાધાર વરસાદ… વરસાદના પગલે ગામ વચ્ચેથી નીકળતી નાવલી નદીમાં આવ્યું પુર… મેઈન બજારની દુકાનોમાં ઘુસ્યા પાણી…. વેપારીનો દુકાનમાં રાખેલો માલ પલળી ગયો… નાવલી નદીમાં પાણી આવતા બજારોમાં અફડાતફડી મચી


ગીરની શાન સમાં સિંહો નું વરસાદ માં શાહી સ્નાન… રીમજીમ વરસતા વરસાદમાં સિંહો નોકલ્યા સહેલગાહે…. ક્યાં જુઓ exclusive સિટીવોચ ન્યુઝ….

[wpdevart_youtube]ECudjrASNys[/wpdevart_youtube] અમરેલી-ખાંભા ના રેવેન્યુ વિસ્તારમાં વરસતા વરસાદમાં સિંહ બેલડી નું શાહી સ્નાન….. સોસિયલ મીડિયામાં સિંહના સ્નાન નો વિડીયો થયો વાયરલ….. ખાંભા ના રેવેન્યુ વિસ્તારનો ગઈકાલ સાંજનો વિડીયો…… રીમજીમ રીમજીમ વરસતા વરસાદમાં સિંહ બેલડી નીકળ્યા સહેલગાહે…. અમરેલી જિલ્લાના સોસીયલ મીડિયામાં સિંહબેલડી ચમકી….  


ખાંભા માં અષાઢી બીજ ની ઉજવણી કરવા માં આવી ..

ખાંભા દશરથસિંહ રાઠોડ ખાંભા માં વેલનાથ યુવક મંડળ દ્વારા અષાઢી બીજ ની ઉજવણી કરવા માં આવી હતી ખાંભા ના જાહેર માર્ગો પર વેલનાથ બાપુ ની શોભા યાત્રા કાઢવા માં આવી હતી અને બહોરી સંખ્યા માં ભક્તો ઉમટી પડ્યા હતા બાદ મહા પ્રસાદ નું કોળી સમાજ જ્ઞાતિ  વાડી ખાતે આયોજન કરવા માં આવ્યો હતું અને રાત્રી ના સંતવાણી નું પણ આયોજન કરવા માં આવેલ હતું


ભાવનગરમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા : ભાવિકોની ભીડ

૩ હાથી, ૮ ઘોડા, ૪ અખાડા, ૧ર૦ ટ્રક, પ જીપ, ર૦ ટ્રેકટર સહિત અનેક ફલોટસ આકર્ષણનું કેન્દ્ર ભાવનગરમાં આજે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્યાતિભવ્ય રથયાત્રાનું સવારે શાસ્ત્રોકત વિધી પૂરી થયા બાદ પ્રસ્થાન થયું હતું. સંતો-મહંતો રાજકીય આગેવાનોની બહોળી ઉપસ્થિતિમાં ચૂસ્ત બંદોબસ્ત સાથે રથયાત્રા નીકળી હતી. જય રણછોડ માખણચોર, જય જય જગન્નાથ, ડાકોરમાં કોણ છે ઘ્ રામ રણછોડ છે વિગેરે ગગજભેદી નારાઓ  સાથે રથયાત્રા  આગળ વધતી ગઇ હતી તેમ લોકો તેમાં જોડાતા ગયા હતાં. રથયાત્રામાં ૩ હાથી, ૮ ઘોડા, ૪ અખાડા, ૧ર૦ ટ્રક, પ જીપ, ર૦ ટ્રેકટર, ૧પ  છકરડા, ડંકા, ઢોલ, ત્રાસા,Read More