Main Menu

Sunday, July 15th, 2018

 

ભાવનગરમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો : રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ઘુસ્યા

ભાવનગરમાં આજે બપોરથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાંજના છ વાગ્યા સુધીમાં ભાવનગરમાં 106 મીમી વરસાદ નોંધાયો છે ભાવનગરમાં  ભારે વરસાદને લઈને રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે બીજીતરફ મંદિરમાં ભગવાનની મૂર્તિઓ પાણીમાં ગરકાવ થઇ ગઈ છે રેલવેમાં જતા પેસેન્જરો રીક્ષાના બદલે સામાન સહિત લારીમાં જતા જોવા મળ્યા હતા દરમિયાન સિહોર રેલવે પુલમાં તિરાડ પડતા ભાવનગર સાથેનો રેલ્વે વ્યવહાર બંધ થયો છે


સાવરકુંડલા ના પીપરડીમાં ધોધમાર વરસાદથી ગામ થયું પાણી પાણી….પીપરડી ગામ બેટ માં ફેરવાયું…પીપરડી ની ચારે તરફ પાણી પાણી….પીપરડી આવવા જવાના માર્ગો પર પાણી પાણી….જુઓ વિડીઓ

[wpdevart_youtube]EM-q4KalT1g[/wpdevart_youtube]સાવરકુંડલા ના પીપરડીમાં ધોધમાર વરસાદથી ગામ થયું પાણી પાણી…… પીપરડી ગામ બેટ માં ફેરવાયું… પીપરડી ની ચારે તરફ પાણી પાણી….. પીપરડી આવવા જવાના માર્ગો પર પાણી પાણી….


સાવરકુંડલાના ઘોબા ગામે અંધરાધાર વરસાદ…. 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો… ઘોબા ગામ થયું પાણી પાણી… ઘોબા ગામ બેટ માં ફેરવાઈ તેવી સ્થિતિ નું નિર્માણ… ભાવનગરના જેસર પંથકના ગામડાઓમાં અંધરાધાર વરસાદ….જુઓ વિડીઓ

[wpdevart_youtube]EM-q4KalT1g[/wpdevart_youtube]સાવરકુંડલાના ઘોબા ગામે અંધરાધાર વરસાદ…. 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો… ઘોબા ગામ થયું પાણી પાણી… ઘોબા ગામ બેટ માં ફેરવાઈ તેવી સ્થિતિ નું નિર્માણ… ભાવનગરના જેસર પંથકના ગામડાઓમાં અંધરાધાર વરસાદ….


સાવરકુંડલા ના મેકડા ગામે અનરાધાર વરસાદ…..સ્થાનિક નદીમાં પુર આવતા પાણી ગામ તરફ ફંટાયું…..જો હજી પાણીની આવક વધશે તો ગામ રક્ષક પળો તૂટવાની શકયતા… ગ્રામજનોએ ગ્રામરક્ષક પળો તૂટે એ પહેલા જાતે જ સમારકામ શરૂ કર્યું….જુઓ વિડીઓ

[wpdevart_youtube]_JrabOHWNYQ[/wpdevart_youtube]સાવરકુંડલા ના મેકડા ગામે અનરાધાર વરસાદ સ્થાનિક નદીમાં પુર આવતા પાણી ગામ તરફ ફંટાયું જો હજી પાણીની આવક વધશે તો ગામ રક્ષક પળો તૂટવાની શકયતા… ગ્રામજનોએ ગ્રામરક્ષક પળો તૂટે એ પહેલા જાતે જ સમારકામ શરૂ કર્યું….


રાજુલા પંથક માં સિંહ નો વિડ્યો થયો સોશ્યલ મીડિયા માં વાયરલ….રાજુલા ના કોવાયા નજીક આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની ના માઇન્સ રોડ પર વનરાજા ની લટાર……વરસાદ માં સિંહ નાહવા નીકળ્યો માર્ગ પર અદભુત નજારા નો વિડીયો એ સોશ્યલ મીડિયા માં મચાવી ધુમ….જુઓ વિડીઓ

[wpdevart_youtube]gxSWOA7FROA[/wpdevart_youtube]રાજુલા પંથક માં સિંહ નો વિડ્યો થયો સોશ્યલ મીડિયા માં વાયરલ……. રાજુલા ના કોવાયા નજીક આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની ના માઇન્સ રોડ પર વનરાજા ની લટાર વરસાદ માં સિંહ નાહવા નીકળ્યો માર્ગ પર અદભુત નજારા નો વિડીયો એ સોશ્યલ મીડિયા માં મચાવી ધુમ…….. રાજુલા વિસ્તાર મા ચાલુ વરસાદ નો પ્રથમ સિંહ નો વિડીયો આવ્યો બહાર……. સિંહ નો વિડીયો 2 દિવસ પહેલા નો હોવાનો વનવિભાગ નો દાવો……


લીલીયા ખાતે રૂ.૨.૬૭ કરોડના ખર્ચે તૈયાર થયેલ ન્‍યાયમંદિરનું લોકાર્પણ

શિક્ષણ, કાયદો અને ન્‍યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌસંવર્ધન અને નાગરિક ઉડ્ડયનમંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ લીલીયા ખાતે રૂ.૨.૬૭ કરોડના ખર્ચે તૈયાર થયેલ ન્‍યાયમંદિરનું લોકાર્પણ કર્યુ હતુ. દીપપ્રાગટ્ય કરી કાયદામંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, નિર્ણય લેતા પહેલા અરજદારના સ્‍થાને પોતાને મૂકીએ ત્‍યારે તેનું ન્‍યાયી નિરાકરણ આવે છે. તેમણે ધારાશાસ્‍ત્રીઓને રચનાત્‍મક અને સકારાત્મક અભિગમ અપનાવવા પણ જણાવ્યું હતુ. પ્રાથમિક સુવિધામાં ઉમેરો કરવા અને અદ્યતન સવલતો પૂરી પાડવા માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે. કામના સ્‍થળોમાં આધુનિક સગવડો ઉપલબ્‍ધ થાય ત્યારે કામ કરનારાઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે. ગતિશીલ રાજય સરકારે ત્વરિત નિર્ણયો લઇRead More


કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]aOkCpcrvY0g[/wpdevart_youtube]


સાવરકુંડલાના ઓળીયા નજીક આઇસર ગાડી પલટી મારી…કેટરસ ની ગાડીને અકસ્માત નડતા 7 વ્યક્તિને ઇજા…. ઇજાગ્રસ્તોને સારવાર માં ખસેડાયા….

સાવરકુંડલા ના ઓળીયા પાસે અકસ્માત.. સાવરકુંડલા થી ૧૦ કિલોમીટર દૂર અમરેલી ક્રિષ્ના કેટરસ વાળા ની આઇસર ગાડી ને નડ્યો અકસ્માત. તાલુકા પંચાયત પ્રમુખશ્રી મનુભાઈ ડાવરા એ અકસ્માત ની જાણ સાવરકુંડલા તાલુકાના ૧૦૮ એવા શ્રી વીરદાદા જસરાજ સેનાના પ્રમુખ હિતેશ સરૈયા ને કરતા જ તુરંત જ પોતાની એમ્બ્યુલન્સ લઈને સિવિલ હોસ્પિટલ પોહચી તમામ ઇજાગ્રસ્તોને સારવાર અપાવી વધુ સારવાર માટે જીજ્ઞેશભાઈ, વિશાલભાઈ, રવિભાઈ, નીતિનભાઈ, કૈલાસબેન, મુક્તાબેન, રશીદાબેન વગેરે ને પોતાની એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખાતે રીફર કર્યા..


ગઢડા રથયાત્રામાં સાંસદની ઉપસ્થિતિ

બોટાદ જિલ્લા ના ગઢાડા શહેરમાં ૨૫મી  જય જગન્નાથજી રથયાત્રા પ્રસ્થાનમાં  સાંસદ ડો.ભારતીબેન શિયાળ અને તળાજા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર ડો.ધીરુભાઈ શિયાળ ઉપસ્થિત રહી આશીર્વાદ લીધા.


પાલીતાણામાં જગન્નાથજી રથયાત્રામાં રાજકીય આગેવાનોએ દર્શન કર્યા

પાલીતાણા મુકામે વેલનાથ આયોજીત જગન્નાથજી રથયાત્રા નીમિત્તે પાલીતાણા શહેરની અંદર મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉમટી પડ્યા હતા તેમા સમાજના આગેવાનો તથા રાજકીય આગેવાનો જોડાયા હતા. તેમાં પાલિતાણા નગરપાલિકાના પ્રમુખ જયપાલસિંહ ગોહિલ તથા તાલુકા પંચાયતના પ્રમુખ ગોરધનભાઈ ગોટી, ઉપપ્રમુખ ગોપાલભાઈ વાઘેલા તથા શહેર પ્રમુખ નિતીનભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.