Main Menu

Wednesday, July 18th, 2018

 

છેલ્લા ૧૦ વર્ષથી છેતરપીડીં કરતી ગેંગને પકડી ૧૦૪ છેતરપીડીંનો ભેદ ઉકેલતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

પોલીસ અધિક્ષક શ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં બનતાં મિલકત સબંધી ગુન્હાઓ વણ શોધાયેલ હોય અને આવા વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓની ધરપકડ કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે અમરેલી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા અમરેલી એસ.ઓ.જી.ટીમ એ સૌરાષ્ટ્રમાં છેલ્લા ધણા વર્ષોથી લોકોને અંધશ્રધ્ધા અને તેના ધરમાં મેલુ છે.તેની વીધી કરવાના બહાના હેઠળ લોકોને તેની વાતોની જાળમાં ફસાવી ફોસલાવી, છેતરપીંડી કરતી નાથબાવાજી ની ગેંગના બે સભ્યોની ધરપકડ કરેલ છે.અને આ ગેંગે ના જુદા-જુદા સભ્યોએ સાથે મળી કુલ- ૧૦૫ જેટલી અલગ-અલગ જગ્યાએ છેતરપીડીં કરેલાની કબુલાત આપેલ છે.આ ગેંગનું કાર્યક્ષેત્રRead More


દામનગર શહેર માં જેન સંતો નો વર્ષાવાસ મંગલ પ્રવેશ જેન જેનોતર માં અદમ્ય ઉત્સાહ

દામનગર શહેર માં વર્ષાવાસ પ્રવેશ કરતા સંતવૃંદ ને સત્કારવા જેન જેનોતર ની હાજરી માં ધર્મોલ્લાસ સાથે ચાતૃમાસ પ્રવેશ દામનગર દશાશ્રી સ્થાનકવાસી જેન સંધ માં ભારે ઉત્સાહ અનંતલબ્ધી નિધાનાથ થી અસીમ કૃપા એ માણેકમુર્તિ  પંડિત રત્ન પૂ નૂતન ગુરુ ની અમી દ્રષ્ટિ એ વર્તમાન ગચ્છાધિપતિ અમીચંદ મહારાજ ના આજ્ઞાકારી ગુરુણીવૃંદ મૈયા પૂ ચંપાબાઈ મહાસતીજી પૂ ઇલાબાઇ મહાસતીજી પૂ ડો નીલાબાઈ મહાસતીજી પૂ રંજનબાઈ મહાસતીજી પૂ સાધનાબાઈ મહાસતીજી આદિઠાણા ૫ ના સંતો નો વર્ષાવાસ મંગલ પ્રવેશ થતા સમસ્ત દામનગર દશાશ્રી સ્થાનકવાસી જેન સંધ સહિત જેનોતર માં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો


ખાંભા ની ધાતરવડી નદી મા પુર , ખાંભા નો જીવાદોરી ગણાતો મોભણેશ ડેમ ઓવરફ્લો , રાયડી ડેમ ના બે દરવાજા ખોલયા

[wpdevart_youtube]L9mAJ4mctCk[/wpdevart_youtube][wpdevart_youtube]L9mAJ4mctCk[/wpdevart_youtube]ખાંભા દશરથસિંહ રાઠોડ ખાંભા માં સાડાત્રણ  ઈચ વરસાદ ખાબકતા ખાંભા ની ધાતરવડી નદી મા પુર , ખાંભા નો જીવાદોરી ગણાતો મોભણેશ ડેમ ઓવરફ્લો , રાયડી ડેમ ના બે દરવાજા ખોલવા માં આવ્યા .  ખાંભા  ના  નાના બારમણ ગામ નજીક પુલ પર પાણી આવવા થી પુલ તૂટી જવાથી ખાંભા – નાગેશ્રી રોડ બે દિવસ થી  બંધ …            ખાંભા તેમજ ગીર ના ગામ્ય વિસ્તાર માં આજે સવારે  થી ધોધમાર વરસાદ શરૂ થતાં ખાંભા માં સાડાત્રણ ઈચ વરસાદ પડવા થી ધર્મશાળા માં પાણી ભરાયા હતા તેમજ ગીર નાRead More


ખાંભા નો મોભનેશ ડેમ ચાર વર્ષ બાદ ઓવરફ્લો થતા કૃષિ મંત્રી આર સી ફળદુ દ્વારા મોભનેશ ડેમ ના નવા નીર ના વધામણાં કરવા માં આવ્યા

ખાંભા દશરથસિંહ રાઠોડ ખાંભા નો મોભનેશ  ડેમ ચાર વર્ષ બાદ ઓવરફ્લો થતા કૃષિ મંત્રી આર સી ફળદુ દ્વારા મોભનેશ ડેમ ના નવા નીર ના વધામણાં કરવા માં આવ્યા ..           ખાંભા તાલુકા છેલ્લા દસ દિવસ થી અવીરત વરસાદ પડી રહ્યોં છે ત્યારે ખાંભા તેમજ ગીર ના ભાણીયા , ગીદરડી ,પીપળવા ,લાસા ,તાતણીયા સહિત ગીર ના ગામ્ય વિસ્તાર માં ભારે વરસાદ થવા ના કારણે ખાંભા નો જીવાદોરી ગણાતો મોભણેશ ડેમ ચાર વર્ષ બાદ ઓવરફ્લો થયો હતો અને ખાંભા ની ધાતરવડી નદી પણ ચાર વર્ષ બાદ બે કાઠેRead More


ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પ સંપન્ન

દામનગર પાસે ના સુપ્રસિદ્ધ ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે સંપૂર્ણ મફત નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો            સંઘવી ટ્રસ્ટ ની સુદર્શન નેત્રાલય હોસ્પિટલ જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ.                                                                               નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પ માં ૧૫૦ દર્દી નારાયણો ની ફ્રી તપાસ સારવારRead More


પૂરપીડિત વિસ્તારોના ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક સ્વરાજય સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ તેમજ જનસેવા માટે તત્પર એવા તમામ કાર્યકર્તાઓને સેવા કાર્યમાં જાડાવા આહ્‌વાન – જીતુભાઈ વાઘાણી

ભાજપા દ્ધારા અસરગ્રસ્ત જીલ્લાઓના મથકોએ પૂરપીડિતોને મદદ કરવા માટે કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યા. પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં હાલ રાજ્ય સરકાર અને સમગ્ર તંત્ર દ્ધારા યુધ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી ચાલી રહી છે ત્યારે પૂરપીડિત વિસ્તારોના ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક સ્વરાજય સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ તેમજ જનસેવા માટે તત્પર એવા તમામ કાર્યકર્તાઓને ભારે વરસાદની આગાહીના પગલે વધુ શતર્ક રહી, તંત્રની સાથે સહયોગ સાધી લોકોની સેવામાં પહોંચી જવા અપીલ કરું છું. શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, અતિશય વરસાદને પગલે જ્યાં સુધી જનજીવન પૂર્વવત નહી થઈ જાય ત્યાંRead More


બગસરા ના શિલાણા ગામે ખેડૂત પર દીપડાનો હુમલો….ઘાયલ ખેડૂત ને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા….દીપડા ને પકડવા વન વિભાગ ની ટીમે કવાયત હાથ ધરી…જુઓ વિડીઓ

[wpdevart_youtube]1h0XBHg2dRc[/wpdevart_youtube][wpdevart_youtube]S6WZ2wkQFrc[/wpdevart_youtube]બગસરા ના શિલાણા ગામે ખેડૂત પર દીપડાનો હુમલો. ઘાયલ ખેડૂત ને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા. દીપડા ને પકડવા વન વિભાગ ની ટીમે કવાયત હાથ ધરી બગસરા માં 16 ના રાત્રે શિલાણા   ગામમાં ચંદુભાઈ ખેતાની ઉપર આ દીપડાએ હુમલો. કરેલ.જે આજે બાજુના ગામમાં ખિજડિયા ગામમાં કાલે રાત્રે બાલુ ભાઈ વાળા ના બંધ મકાનમાં દીપડો આખી રાત રોકાણ કરેલ.અને .આજરોજ ત્યાંથી નાસી ગયેલ અને .શિલાના ગામમાં. જે હુમલો.કરેલ.તે.ગામના મુખ્ય રોડ પર ચાલી અને જાઇ રહેલ.હતા હાલમાં જગલ ખાતું પકડવાની કોશિશ કરી રહેલ.છે અને આ દીપડાના ભય થી આજે સ્કૂલમાં. રજા પાડવામાંRead More


વરસાદી વાતાવરણથી સિંહ બેલડી નીકળી રાજમાર્ગે….. જંગલમાં જીવજંતુના ત્રાસથી સિંહ બેલડી ભરબપોરે નીકળી પડ્યા રસ્તાઓ પર…. સિંહ બેલડીનો અદભુત નજારો જુઓ સિટીવોચ ન્યુઝ પર….

[wpdevart_youtube]eZp-wUYI_nQ[/wpdevart_youtube]અમરેલી. વરસાદી વાતાવરણ માં સિંહો આવ્યા રોડ પર જંગલ માં માખી મચ્છર નાં ત્રાસ થી બચવા બે સિંહો એ જમાવ્યો રસ્તા પર અડીંગો ધોળા દિવસે રોડ પર બે સિંહો વિહરતા હોવાનો વીડિયો થયો સોશ્યલ મીડિયા માં વાઇરલ ખાંમ્ભા ગીર ના પીપળવા થી ભાણિયા જંગલ તરફ હોવાનું અનુમાન વરસાદી સિઝન માં સિંહો જંગલ માં માખી મચ્છરો થી પરેશાન હોવાથી રોડ પર આવ્યા નું અનુમાન


અમરેલી જીલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં અવિરત વરસાદ…જાફરાબાદ ના વઢેરા ગામે ફરી ભરાયા પાણી…વરસાદ અને સ્થાનિક નદીના પાણી ગામમાં ફરી વળ્યું…જુઓ વિડીઓ

[wpdevart_youtube]Chd2e_6AZEo[/wpdevart_youtube]અમરેલી જીલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં અવિરત વરસાદ.. જાફરાબાદ ના વઢેરા ગામે ફરી ભરાયા પાણી.. વરસાદ અને સ્થાનિક નદીના પાણી ગામમાં ફરી વળ્યું.. છેલ્લા 4 દિવસથી સતત વરસાદી પાણી વચ્ચે રહેતા ગ્રામજનો મુકાયા મુશ્કેલી મા..


સરકારન ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય

નર્મદાના નીર આજથી કેનાલ દ્વારા મળી રહેશ

નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યાં વરસાદ ઓછો થયો છે ત્યાં ખેડૂતોને વાવણીમાં મદદરુપ થવા માટે સરદાર સરોવર ડેમમાંથી નર્મદાની મુખ્ય કેનાલમાં આવતીકાલથી પાણી છોડવામાં આવશે અને જ્યાં વરસાદ નથી થયો ત્યાં આ પાણી મળતા ખેડૂતોને ઝડપથી પિયતની સુવિધા મળતી થઇ જશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને પિયતની સુવિધા માટે સત્વરે પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. આ નર્મદાના નીર આવતીકાલથી જ કેનાર મારફતRead More