Main Menu

Friday, July 20th, 2018

 

કુદરતી આફતો સમયે હીરા સોલંકી અસલી “હીરો” ઘાતરવડી નદીના પ્રવાહમાં માલધારી તણાતાં બચાવ કામગીરીમાં જોડાયા હીરા સોલંકી….. પુરના ધસમસતા નદીના પ્રવાહમાં ndrf સંગાથે નદીમાં કુદયા હીરા સોલંકી….નદીના 1 કીલોમીટર પ્રવાહમાં શરૂ છે લાપતા ની શોધખોળ…. જુઓ અસલી હીરો ની અસલી કહાની…

રાજુલા તાલુકા ના ખાખબાઈ ગામ નજીક આવેલ ધાતરવડી નદી માં માલધારી આધેડ ખાખબાઈ ગામ માં જવા માટે નીકળતા પાણી ના પ્રવાહ માં તણાયા અને પરિવાર જનો દ્વારા પ્રથમ શોધખોળ કરી પરંતુ નહીં મળતા આખરે એન ડી આર એફ ની ટિમ દોડી આવી અને સમાચાર મળતા રાજ્ય ના પૂર્વ સંસદીય સચિવ ભાજપ ના દિગજ્જ નેતા હીરા સોલંકી ઘટના સ્થળે દોડી ગયા અને ધાતરવડી નદી માં છલાંગ લગાવી કૂદી પડ્યા અને માલધારી આધેડ ની શોધખોળ શરૂ કરી છે જોકે હજુ સુધી આ માલધારી આધેડ પાણી માં લાપતા છે તેમ છતાં ખુદ હીરાRead More


ખાંભા બસ સ્ટેશનમાં વરસાદ પડવાથી મસમોટા ખાડા પડવાથી અવાર નવાર અકસ્માત થતા વાહન ચાલકો પરેશાન

ખાંભા દશરથસિંહ રાઠોડ ખાંભા બસ સ્ટેશન માં વરસાદ પડવા થી મસ મોટા ખાડા પડવા થી અવાર નવાર અકસ્માત થતા વાહન ચાલકો પરેશાન.        ખાંભા બસ સ્ટેશન માં નાગરાજ હોટલ થી ધાતરવડી નદી ના પુલ પર મસ મોટા ફૂટ ફૂટ ના ખાડા પાડવા અવાર નવાર ટુ વહીલ ચાલક ના અકસ્માત સર્જાય છે ત્યારે ખાંભા ના સરપંચ અંબરીશ જોશી દ્વારા પી ડબ્લ્યુ ડી ને લેખિત રજુઆત કરેલી છે અને આ ખાડા વહેલી તકે રીપેર કરવા માંગ કરી છે . ત્યારે બસ સ્ટેશન વિસ્તાર માં મોટા ખાડા પડવા થી પાણી ભરાવાRead More


આઇ.ટી.આઇ. જાફરાબાદ ખાતે તા.૨૪ જુલાઇએ પ્રવેશ કાર્યક્રમ યોજાશે

આઇ.ટી.આઇ. જાફરાબાદ ખાતે તા.૧૭ જુલાઇ-૨૦૧૮ના રોજ પ્રવેશ કાર્યક્રમ-૨૦૧૮ યોજવામાં આવેલ. ભારે વરસાદ થવાથી અનિવાર્ય સ્‍થિતિમાં મોકુફ રાખવામાં આવેલ હતો. હવે તા.૨૪ જુલાઇ-૨૦૧૮ના રોજ પ્રવેશ કાર્યક્રમ-૨૦૧૮ યોજાશે. આઇ.ટી.આઇ. જાફરાબાદની અખબારી યાદીમાં વધુમાં જણાવવામાં આવ્‍યું છે કે, પ્રવેશ અંગેનો મેરીટ વાઇઝ કાર્યક્રમ યથાવત રહેશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે.


(Untitled)


જાફરાબાદ ના દરિયાકાંઠા પંથકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આવી પહોંચ્યા…. જાફરાબાદ ના વઢેરા ના પુરગ્રસ્તો ની લીધી મુલાકાત…પુરગ્રસ્તો ને કીટ વિતરણ કર્યું… શતીગ્રસ્ત મકાનો ની મુલાકાત લઈ પરિસ્થિતિ નો તાગ મેળવ્યો….

અમરેલી-જાફરાબાદ ના દરિયાકાંઠા પંથકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આવી પહોંચ્યા…. જાફરાબાદ ના વઢેરા ના પુરગ્રસ્તો ની લીધી મુલાકાત…. પુરગ્રસ્તો ને કીટ વિતરણ કર્યું… શતીગ્રસ્ત મકાનો ની મુલાકાત લઈ પરિસ્થિતિ નો તાગ મેળવ્યો…. જીતુ વાઘાણી સંગાથે પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસિયા, પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી સાથે રહ્યા…. જીતુ વાઘાણી ગીર સોમનાથ તરફ રવાના…


ભારે વરસાદથી અનેક માર્ગો અને પુલો બિસ્‍માર બન્‍યા

માર્ગ-મકાન વિભાગ અને કોન્‍ટ્રાકટરની મિલીભગત ઉજાગર થઈ ભારે વરસાદથી અનેક માર્ગો અને પુલો બિસ્‍માર બન્‍યા જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસાનો ખુલ્‍લેઆમ દુરૂપયોગ થઈ રહૃાો છે અમરેલી જિલ્‍લામાં તાજેતરમાં પડેલ વરસાદથી અનેક માર્ગ, મકાનો અને પુલો બિસ્‍માર બની ગયા હોય રાજય સરકારે સતવરે જિલ્‍લાનાં નુકશાનનાં વળતર પેટે રૂપિયા 100 કરોડની ફાળવણી કરવી જોઈએ તેવી માંગ જનતા જનાર્દનમાંથી ઉભી થઈ રહી છે. જિલ્‍લાનાં ખેડૂતો, ગરીબ પરિવારો અનેશ્રમજીવીઓને પણ આર્થિક બેહાલી સહન કરવી પડી રહી છે. તો ખેતીપાકોને પણ નુકશાન થયું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, અતિવૃષ્‍ટિ બાદ રાજકીય આગેવાનો ફોટો સેશનમાં વ્‍યસ્‍તRead More


શેખપીપરીયાનાં ખેડૂત અને તેના પુત્રને વ્‍યાજખોરોએ મારી નાખવાની ધમકી આપી

જિલ્‍લામાં રોમિયોગીરી બાદ હવે વ્‍યાજખોરોનો ત્રાસ શેખપીપરીયાનાં ખેડૂત અને તેના પુત્રને વ્‍યાજખોરોએ મારી નાખવાની ધમકી આપી ખેડૂતે 1પ વ્‍યાજખોરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી લાઠી તાલુકાનાં શેખપીપરીયા ગામે રહેતાં અને ખેતિકામ કરતાં વિનુભાઈ ઉર્ફે કાળુભાઈ પુનાભાઈ બોદરનાં પુત્રએ ત્રણેક વર્ષ પહેલા સુરત ગામે રહેતાં ભરતભાઈ ભીખુભાઈ મિયાત્રા પાસેથી દુકાનમાં જરૂરીયાત પડતાં રૂા.3 લાખ રૂપિયા ર0 ટકાનાં માસિક વ્‍યાજે લીધા હતા અને બાદમાં, સુરત ગામે રહેતાંસુરેશ બાબુભાઈ ધાનાણી, મીતેષભાઈ પટેલ, કાળુભાઈ પટેલ સહિત 1પ જેટલા શખ્‍સો પાસેથી 49,46,000 માસીક વ્‍યાજે લીધા હતા જે પૈકી રૂા.પ6,ર0,000 ચુકવવાનાં હોય, અમુક ટકા રકમ ચુકવી આપીRead More


અમરેલીની વિદ્યાર્થીનીને છેલબટાઉ યુવકે સરાજાહેર માર્ગ પર ધમકી આપી

શહેરમાં ખુલ્‍લેઆમ રોમિયોગીરીનાં માહોલથી રોષ અમરેલી, તા. 19 અમરેલી શહેરનાં એસ.ટી.ડેપો, શાળા, કોલેજ તથા ટયુશન કલાસીસ પાસે છેલ્‍લાં કેટલાંક સમયથી રોમીયો સીન સપાટા કરતાં હોય, અને છાસવારે આવા બનાવ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાય છે ત્‍યારે આવા શખ્‍સોને જાહેરમાં દાર્થ પાઠ ભણાવવા લોકોમાંથી માંગ ઉઠવા પામી છે. ત્‍યારે વિદ્યાર્થીનીની છેડતી                 કરતી વધુ એક પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાંગજેરાપરા વિસ્‍તારમાં રહેતી અને અભ્‍યાસ કરતી એક 16 વર્ષિય તરૂણી ગઈકાલે સાંજે પોતાની સહેલી સાથે ટયુશન કલાસમાં જતી હતી ત્‍યારે શીવકુ કાઠી નામનો શખ્‍સRead More


અમરેલીના ચિતલ રોડ પર કોંગ્રેસ દ્વારા ચક્કાજામ…શહેરના બિસ્માર રોડ રસ્તાઓ મુદ્દે કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ…ચિતલ રોડ પર વાહનો ના થપ્પા લાગ્યા…ચક્કાજામ થી તંત્ર અજાણ…

અમરેલી : અમરેલીના ચિતલ રોડ પર કોંગ્રેસ દ્વારા ચક્કાજામ.. શહેરના બિસ્માર રોડ રસ્તાઓ મુદ્દે કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ.. ચિતલ રોડ પર વાહનો ના થપ્પા લાગ્યા.. ચક્કાજામ થી તંત્ર અજાણ..


ગુજરાત : પુરગ્રસ્ત જુદા જુદા વિસ્તારમાં રોગચાળાનું સંકટ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે. વરસાદની ગતિ ધીમી પડતા પુરના પાણી ઉતર્યા બાદ હવે પુરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળાની દહેશત પ્રવર્તી રહી છે. રોગચાળાને રોકવા માટે પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસરી રહ્યા હોઇ એકબાજુ સરકાર અને તંત્રએ રાહતનો દમ લીધો છે પરંતુ બીજીબાજુ, પૂરના પાણી ઓસરતાં તબાહી અને તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઠેર-ઠેર કાદવ-કીચ્ચડ, ગંદકી, દુર્ગંધ અને કચરાના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. જેને લઇ હવે રોગચાળાની દહેશત લોકોને સતાવી રહી છે. સ્થાનિક લોકોએ તંત્રને આરોગ્યને લઇ તાકીદે અસરકારકRead More