Main Menu

Saturday, July 28th, 2018

 

ભાવનગર શહેર અને જિલ્લા લોકસરકારની બેઠક મળી

ભાવનગર શહેર અને જિલ્લા લોકસરકારની અગત્યની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે શહેર ના ઇન્ચાર્જ દિવ્યજીત સોલંકી અને જિલ્લાના ઇન્ચાર્જ રોહિત ગોહિલ દ્વારા રાખવામાં આવી જેમાં  લોકસરકારની કામગીરી વિશે માહિતી આપવામાં આવી લોકસરકાર દ્વારા લોકોના પ્રશ્નો ને વાચા આપવામાં આવશે,બુથ તાલુકા,અને જિલ્લા ના પ્રશ્નો નું નિરાકરણ કરશે, મિટિંગમાં શહેર કૉંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ જોશી,જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ,ધારાસભ્ય પ્રવીણભાઈ મારું,જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયા,ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર)ભાવનગર પશ્ચિમ યુવા કૉંગ્રેસના પ્રમુખ નિલદીપસિંહ ગોહિલ,કોર્પોરેટર જીતુભાઇ સોંલકી,અને રવિંદભાઈ પરમાર,શહેરમહિલા કૉંગ્રેસ પ્રમુખ ભાવનાબેન વોહરા,પ્રદેશમાંથી ભાર્ગવભાઈ પઢીયાર,શરદભાઈ મકવાણા,હર્ષભાઈ ઠકર,સૌરાષ્ટ્ર જોનના કો ઇન્ચાર્જ જીતેન્દ્રભાઈRead More


ચોરીના બે મોબાઇલ સાથે એક ઇસમની ધરપકડ કરી બે ચોરીઓના ગુન્હાનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી. ટીમ

પોલીસ અધિક્ષકશ્રીઅમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં બનતાં મિલ્કત સબંધી ગુન્હાઓ પૈકી જે ગુન્હાઓનો ભેદ ન ઉકેલાયો હોય તેવા ગુન્હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી જે વ્યક્તિની મિલ્કત ચોરાયેલ હોય તે મુળ માલિકને તેની મિલ્કત મળી જાય તેમજ જીલ્‍લાની જનતા પોતાનાં મકાન, દુકાન, વિગેરે માલ મિલ્‍કત ની સુરક્ષા બાબતે ચિંતિત ન રહે તે હેતુથી અને જીલ્‍લામાં બનતા ચોરી નાં ગુન્‍હાઓ ઉપર અંકુશ આવે તેઆશયથી તે રીતે કામગીરી કરવા તમામને સુચના અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ અને તે રીતે તમામને કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે અમરેલી જિલ્લાના વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારના કુંકાવાવRead More


રાજુલા તાલુકા પંચાયત કારોબારી સમિતિના ૧૧ સભ્યોની નિમણૂંક થઈ

રાજુલા તાલુકા પંચાયત કારોબારીની રચના બાબતે આજે તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને મીટીંગનું થયું આયોજન જેમાં ૧૧ સભ્યોની રચના કરવામાં આવી હતી. રાજુલા તાલુકા પંચાયત કારોબારીની રચના બાબતે આજે બપોરના સમયે તાલુકા વિકાસ અધિકારી એન.પી. ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને ૧૧ સભ્યની નિમણુંક કરવામાં આવી જેની વિગતવાર હોદ્દાઓ ટુંક સમયમાં રજુ કરાશે. જેમાં આજે સુચન થયા તેવા ૧૧ વ્યકિતઓના નામ આ પ્રમાણે રહેશે. જેમાં હાજર હતાં તેવા બચીબેન બળવંતભાઈ લાડુમોર ગીતાબહેન જગુભાઈ ધાખડા, જયાબેન રમેશભાઈ બાબરીયા ભીખાભાઈ દેવાતભાઈ પીંજર જેનું કારોબારી ચેરમેન પદે લગભગ નિશ્ચિત થશે. કરશનભાઈ એભાભાઈ કળસરીયાRead More


રાજુલા ખાતે ૭ર ગામના સરપંચોની યોજાયેલી બેઠક

રાજુલા તાલુકામાં અતિ વરસાદથી ૭ર ગામોના ખેડુતોના પાક નસ્ટ તેમજ જમીન ધોવાણથી ખેડુતો પાયલમાલ જે બાબતે તાલુકા સરપંચ એસોસીએશન પ્રમુખ વિરભદ્રભાઈના અધ્યક્ષ સ્થાને માર્કેટ યાર્ડમાં ખેડુત મીટીંગ બાદ ડેપ્યુટી કલેકટરને ભલામણ પત્ર અપાયું હતું. રાજુલા તાલુકામાં અતિ વરસાદ કુલ ર૬ ઈંચ ખાબકતા ચારે પાણી પાણી નદી નાળા બે કાંઠે વહી બાબરીયાવાડના તમામ મોટા મોટા ડેમો છલકાઈ ઓવરફલો પણ થઈ ગયા હોય પણ રાજુલા તાલુકાના ૭ર ગામોના ખેડુતોનો મહામુલો જે બીજી વખત વાવણી માટે ખેડૂતોએ કરી બીજી વખત વાવણી કરેલ અને તેના ઉપર મુશળધાર વરસાદ પડતા તમામ ૭ર ગામોના ખેડૂતોનો ઉગેલીRead More


ગુરૂપૂર્ણિમાના દિવસે મુખ્યમંત્રી વિવિધ કાર્યક્રમમાં

સારી ભાવનાથી થતાં કામોનો વ્યાપ વધતો જ રહે છે : રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સેવાની ભાવના સાથે કરવામાં આવતા લોકોપયોગી કામો અને પ્રવૃત્તિઓનો વ્યાપ ઇશ્વરકૃપાથી સતત વધતો રહે છે. તેમણે જણાવ્યું હતું કે, સંત વિભૂતિ નારાયણ બાપુએ દરિદ્ર નારાયણની ઇશ્વરના રુપમાં સેવા કરીને સેવા પરમો ધર્મનો કલ્યાણકારી માર્ગ ચીંધ્યો છે. ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વે નારાયણ ધામમાં બાપુની વંદના કરવાની જે તક મળી એનો હર્ષ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વાર્થ વગર સેવાની ભાવનાથી જ તાજપુરાની પવિત્રતા વધી છે. તેમણે સારા અને લોકોપયોગી કામો કરીને નવા ગુજરાતના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કરવાની સાથે ગુજરાતના ખુબ કલ્યાણ અને છેવાડાના માનવીના વિકાસનાRead More


ઓગસ્ટ મહિનામાં મોટાપાયે ઝુંબેશ હાથ ધરાશે

રાજ્યભરમાં સઘન વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરવા માટે નિર્ણય

રૂપાણીએ ૬૯માં વન મહોત્સવનો રાજ્ય પ્રારંભ કચ્છમાં રક્ષ વન લોકાર્પણથી કરાવતા જાહેર થયું હતું કે, આગામી ઓગસ્ટ માસમાં રાજ્યભરમાં નદી, તળાવોના કિનારા સંઘન વૃક્ષારોપણ ઝુંબેશથી જલક્રાંતિ પછી ગુજરાત હરિયાળી ક્રાંતિનો પથ કંડારશે. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં તળાવો, ચેકડેમ ઉંડા કરવાના સુજલામ સુફલામ જળ અભિયાનને પરિણામે ૧૧ હજાર લાખ ઘન ફુટથી વધુ વરસાદી જળના સંગ્રહની ક્ષમતા આપણે વિકસાવી છે. હવે નદી તળાવોના કિનારે સઘન વૃક્ષારોપણ ઝુંબેશથી ગુજરાતને લીલુંછમ બનાવશું. મુખ્યમંત્રીએ આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ૬૯માં વન મહોત્સવનો પ્રારંભ રક્ષકવનના લોકાર્પણથી કરાવ્યો હતો. રાજ્યના અત્યાર સુધી નિર્માણ પામેલા સાંસ્કૃતિકRead More


૨૬ હજારથી વધારે ડોકટરો હડતાળમાં જાડાશે

NMC બિલના વિરોધમાં ડોકટરો આજે હડતાળ પર

તબીબી સેવા અને શિક્ષણ પર તરાપ સમાન લોકશાહી વિરોધી અને ગરીબો વિરોધી એવું વિવાદીત નેશનલ મેડિકલ કમીશન(એનએમસી)બીલ-૨૦૧૭ના વિરોધમાં આવતીકાલે ગુજરાતભરના ડોકટરો હડતાળ પર જવાના છે. જેના કારણે સવારે ૬-૦૦ વાગ્યાથી લઇ સાંજના ૬-૦૦ વાગ્યા સુધી રાજયના તમામ દવાખાના, લેબોરેટરીમાં આરોગ્ય વિષયક સેવા ખોરવાઇ જશે. જા કે, આકઆકસ્મિક  અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. કેન્દ્ર સરકારના વિવાદીત એનએમસી બીલના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના પોણા ત્રણ લાખથી વધુ ડોકટરો પણ આવતીકાલની હડતાળમાં જાડાઇ પોતાનો વિરોધ વ્યકત કરશે. એનએમસી બીલ બિનલોકશાહી, ગરીબ વિદ્યાર્થીઓને નુકસાનકર્તા અને તબીબી સેવા અને શિક્ષણના અસ્તિત્વ  ખતરા સમાન હોઇ કેન્દ્રRead More


છેલ્લા આઠ દિવસથી ટ્રક હડતાળ ચાલી રહી હતી

ટ્રક હડતાળનો આખરે અંત આવ્યો : કારોબારીને રાહત

છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલી ટ્રક હડતાળનો આજે અંત આવ્યો હતો. હડતાળના પરિણામ સ્વરુપે અર્થતંત્રને પ્રત્યક્ષ અથવા પરોક્ષરીતે ૫૦૦૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હતું. સરકાર અને ટ્રાન્સપોર્ટરોના પ્રતિનિધિઓ વચ્ચે આજે મોડી સાંજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં સરકારની ખાતરી બાદ ટ્રક હડતાળને પાછી ખેંચી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આની સાથે જ હવે સમસ્યા ફરી હળવી બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ૨૦મી જુલાઈ બાદથી ૯૦ લાખ ટ્રક હડતાળ ઉપર હતા. ડિઝલની ઉંચી કિંમતો અને અન્ય જુદી જુદી માંગણીઓને લઇને હડતાળ શરૂ કરવામાં આવી હતી. હડતાળના કારણે અભૂતપૂર્વ નુકસાન થઇRead More


ફન્ને ખાનને લઇને એશ્વર્યા રાય ઉત્સુક બની છે

હવે બ્યુટિક્વીન એશ મરાઠી ફિલ્મમાં ભાગ્ય અજમાવશે

બોલિવુડની બ્યુટીક્વીન એશવર્યા રાય બચ્ચન હવે પ્રાદેશિક ફિલ્મોમાં એન્ટ્રી કરવાની યોજના ધરાવે છે. આના માટે તેના દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. તે મરાઠી ફિલ્મમાં ભાગ્ય અજમાવવા વિચારી રહી છે. મરાઠી ફિલ્મને નિહાળનાર વર્ગ વધારે હોવાથી એશ પણ તૈયારી કરી રહી છે. તેની ફન્ને ખાન ફિલ્મને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જાઇ રહેલી એશ છેલ્લે કરણ જાહરની ફિલ્મ યે દિલ હે મુશ્કેલમાં નજરે પડી હતી. જેમાં રણબીર કપુરની સાથે તેની જારદાર કેમિસ્ટ્રી રહી હતી. હવે તે નવી ફિલ્મની પટકથા પર અભ્યાસ કરી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ અભિષેક બચ્ચનની સાથે એશનેRead More


સલમાન ખાન જેવા સ્ટાર સાથેની ફિલ્મ છોડી

સ્ટાર પ્રિયંકા ચોપડાએ ભારત ફિલ્મને આખરે છોડી દીધી છે

બોલિવુડના સુલ્તાન અને દબંગ સ્ટાર સલમાન ખાનની સાથે ફિલ્મ પ્રિયંકા ચોપડાએ છોડી દીધી છે. આની સાથે જ બોલિવુડમાં એક પ્રકારની નવી ચર્ચા છેડાઇ ગઇ છે. સલમાન ખાનના ચાહકો તેની સાથે પ્રિયંકાને જાવા માટે ઉત્સુક હતા. કારણ કે લાંબા સમય બાદ આ જાડી ચમકનાર હતી. હવે ચાહકોની આ ઇચ્છા પૂર્ણ થનાર નથી.કારણ કે પ્રિયંકા ચોપડાએ ફિલ્મ છોડી દીધી છે. નિક જાનસ સાથે લગ્ન કરવાની યોજના હોવાના કારણે ફિલ્મ છોડી દેવામાં આવી છે. આ ફેરફાર ગુરૂવારના દિવસે કરવામાં આવ્યા બાદ તમામ લોકો ચોંકી ઉઠ્યા છે. પ્રિયંકા ચોપડા એકાએક ખસી જવાના કારણે સલમાનRead More