Main Menu

August, 2018

 

ગુજરાત પ્રદેશ યુવા ભાજપ અને કમલમ ટ્રસ્ટ ના ઉપક્રમે સાવરકુંડલા શહેર યુવા ભાજપ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો.

  દેશના પનોતા પુત્ર પુર્વ વડાપ્રધાન ભારતરત્ન શ્રી અટલ બિહારી બાજપાઇજી ના આત્માશ્રેયાર્થે ગુજરાત પ્રદેશ યુવા ભાજપ અને કમલમ ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સાવરકુંડલા શહેર યુવા ભાજપ દ્વારા ફ્રી મેડીકલ કેમ્પ યોજવા માં આવ્યો હતો.જેમા સાવરકુંડલા શહેર માંથી ૩૭૫ થી વધુ દર્દીઓએ લાભ લિધેલ હતો.આ મેડીકલ કેમ્પ શહેરના ૧૩ થી વધુ ડોક્ટરોએ નિશુલ્ક સેવા આપી હતી.આ કાર્યક્રમ નું ઉદઘાટન અને દિપ પ્રાગટ્ય પૂ.ભક્તિરામબાપુ અને પૂ.નારણદાસ સાહેબે કર્યુ હતુ.અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઇ હિરપરા ની સુચના મુજબ અને સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા ના સહયોગ થી યોજાયેલ.આ કેમ્પ માં પુર્વ ક્રુષિમંત્રીRead More


જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલ નાગદેવતા નું મંદિર મા આજે નાગપપાંચમ નો મેળો

જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલ નાગદેવતા નું મંદિર મા આજે નાગપપાંચમ નો મેળો આજે નાગપપાંચમ ના દિવસે મંદિર ના બાજુમાં આવેલા તળાવ માંથી આરતી સમયે નાગદેવતા દર્શન આપે છે. તળાવ મા બારેમાસ ભરાયેલું રહે છે. સાક્ષાત નાગદેવતા વસવાટ કરે છે. શ્રાવણ માસ એટલે લોકો ના મનને પ્રફુલ્લિત કરી દે એવા ઉત્સવો માસ ઉત્સવો ની સાથોસાથ આઘ્યાત્મિકતા થઈ નીતરતો માસ સમગ્ર સૌરાષ્ટ્ર મા બોળ ચોથ થઈ લઈ છે ક પારણા નોમ સુધી ઉત્સવ ચાલે છે. રાજુલા તેમજ જાફરાબાદ માં લોક મેળા નુ ભવ્ય આયોજન થાય છે. અને આજે નાગપપાંચમ ના દિવસેRead More


સોમનાથ મહાદેવ ને નાગ દર્શન શુણગાર કરાયો

[wpdevart_youtube]KNE80Ntf4tc[/wpdevart_youtube]


બાબરામાં વિપ્ર યુવાન નું રોકડ રકમ ભરેલ પાકીટ પરત કરી પટેલ યુવાને પ્રામાણિકતા દાખવી

બાબરામાં વિપ્ર યુવાન નું રોકડ રકમ ભરેલ પાકીટ પરત કરી પટેલ યુવાને પ્રામાણિકતા દાખવી સ્થાનિક આગેવાનો ની હાજરીમાં મૂળ માલિક ને પાકીટ પરત કર્યું બાબરામાં રહેતા દીપકભાઈ મણિશંકર તેરૈયા નું રોકડ રકમ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ શહેર માં ક્યાંક પડી જતા આખો દિવસ વિપ્ર યુવાન દીપકભાઈ તેરૈયા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી તેમ છતાં નો મળતા તેઓ નિરાશ થયા હતા પણ અચાનક રાત્રે તેમને ફોન આવ્યો કે તમારું ખોવાયેલું પર્સ મળ્યું છે ખાતરી કરી ને મેળવી જાવ      દીપકભાઈ તેરૈયા ને ફોન કરનાર હતા પટેલ યુવાન પ્રવીણભાઈRead More


ભાવનગર ના આગેવાનો હાર્દિક પટેલની મુલાકાતે

ગુજરાત ખેડૂતોના હિતમાં  ખેડૂતો ના દેવામાફી માટે આમરણાંત ઉપવાસ કરી રહેલ 25 વર્ષના પાટીદાર યુવાન હાર્દિક પટેલ ની શુભેચ્છા મુલાકાત કરી ખબર અંતર પૂછવા અને ટેકો આપતા  તળાજા ના ધારાસભ્ય શ્રી કનુભાઈ બારૈયા,ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) કસરકારના ઇન્ચાર્જ દિવ્યજીત સોલંકી,જિલ્લા યુવા કૉંગ્રેસના મહામંત્રી જીતેન્દ્રભાઈ બાલધીયા,અને ભાવનગરગ પશ્ચિમ યુવા કૉંગ્રેસના ઉપપ્રમુખ  રવીરાજસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓ આજે ઉપવાસ નો 6ઠો દિવસ છે,સમગ્ર રાજ્યના દરેક ખેડૂતો દ્વારા હાર્દિક પટેલ ને સમર્થ કરી રહયા છે ત્યારે આજે ભાવનગર ના આગેવાનોએ મુલાકાત કરી હાર્દિક પટેલ ને ટેકો જાહેર કર્યો..


બાબરાના મોટા દેવળીયા ગામેથી શ્રાવણીયો જુગાર રમતાં જુગારીઓને પકડી પાડતી એલ.સી.બી. અમરેલી

હાલમાં શ્રાવણ માસ શરૂ હોય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં જુગાર રમવાનું ચલણ હોય અને આ શ્રાવણીયા જુગારથી ઘણા પરિવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે અને કેટલાક પાયમાલ પણ થતાં હોય છે. *પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓએ જુગારની બદીને સમાજમાંથી દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે ગઇ રાત્રિના નાઇટ રાઉન્ડ દરમ્યાન *એલ.સી.બી. અમરેલીના ઇન્ચાર્જ  પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા અને એલ.સી.બી.ટીમ* દ્વારા બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે શોપીંગ સેન્ટર પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતાં ઇસમોRead More


લીલીયાના પૂંજાપાદર ખાતે યોજાયો સેવા સેતુ કાર્યક્રમ

લીલીયા તાલુકાના પૂંજાપાદર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અત્રે ઉલ્‍લેખનીય છે કે, વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્‍યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકાકક્ષાએ સેવાસેતુ (ગ્રામ્ય) કાર્યક્રમ સેવાસેતુના ચોથો તબક્કો યોજવાનું રાજય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્‍યું છે. પ્રજાજનો વ્‍યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્‍થળે તે જ દિવસે પ્રાપ્‍ત થઇ શકે તેવું સુદ્રઢ આયોજન કરવામાં આવે છે. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આધાર નોંધણી, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, કુંવરબાઇનું મામેરું સહાય યોજના, ઇન્‍દિરા ગાંધી રાષ્‍ટ્રીય વૃધ્‍ધ સહાય, વિધવા સહાય, દિવ્‍યાંગ પ્રમાણપત્ર, મા વાત્‍સલ્ય કાર્ડ, માRead More


ભાવનગર શહેરી વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુર્હત અને લોકાર્પણ કરતા રાજયમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે

ભાવનગર જિલ્લાના શહેરી વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુર્હત અને લોકાર્પણ કરતાં મહિલા અને બાળકલ્યાણ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ ) અને યાત્રાધામના રાજ્યકક્ષાનામંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે અને મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યુ હતું. વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુર્હત અને લોકાર્પણ કાર્યક્રમમાં વિધીવત પુજા અર્ચના કરવામાં આવી હતી. તેમજ મંત્રીશ્રી તથા હાજર મહાનુભાવો દ્વારા દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને વિધીવત ખુલ્લો મુકવામાં આવેલ હતો. ભાવનગર જિલ્લાના મહાનગરપાલિકા વિસ્તારમાં એરપોર્ટ રોડ પર જોગસપાર્ક અને વી.પી.સોસાયટી પાસે આવેલ અંબિકા પાર્કમાં આર.સી.સી રોડ બનાવવાનુ તથા પ્રિકાસ્ટ પેવિંગ બ્લોક સપ્લાય અને ફીટીંગ કરવાના કામો માટે મંજુર થયેલ ખર્ચ(અંદાજીત) રૂ.Read More


ભાવનગરમાં જુગાર રમતા ૧૬ શખ્સોની ધરપકડ

ચિત્રા વિસ્તારમાં અનાજનાં ગોડાઉન નજીક મોડી રાત્રે સ્ટ્રીટ લાઇટના અજવાળે શ્રાવણી જુગારની બાજી માંડી બેઠેલા ભૌમિક દિનેશભાઇ માવરીયા, મનુભાઇ ધીરૂભાઇ મકવાણા, કનિદૈ લાકિઅ ધુધાભાઇ માસુમભાઇ ચૌહાણ, અજય લક્ષ્મણભાઇ ચૌહાણ, રોહિત હાદાભાઇ પ્રજાપતિ, ધનશ્યામ બટુકભાઇ બારૈયા, રમેશભાઇ રવજીભાઇ ગોહેલ, શ્રાવણભાઇ પ્રજાપતિ, કનિદૈ લાકિઅ વિશાલભાઇ બુધાભાઇ  વેગડ, રાહુલ પ્રભુભાઇ બારેયા, શામજીભાઇ જીવાભાઇ મજીઠીયા, દિનેશ સોમાભાઇ ચૌહાણ, મહેશ બુધાભાઇ ચૌહાણ, સંતોષ જગદીશભાઇ કનિદૈ લાકિઅ બારૈયા, અને ચંદુભાઇ બુધાભાઇ બારૈયા સહિત ૧૬ શખ્સોને રૂ. ૩૦,૬૦૦ ની રોકડ રકમ અને  જુગારનાં સાહિત્ય સાથે ઝડપી લઇ ડી-ડીવીઝન પોલીસે કાયદેસરની કનિદૈ લાકિઅ કાર્યવાહી હાથ ધરી હતી. દારૂRead More


નાગપાંચમની ઉજવણીઃ કાલે રાંધણ છઠ્ઠ ઉજવાશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જન્માષ્ટમી પર્વ ઉજવવા થનગનાટ છે અને લોકો જન્માષ્ટમી પર્વને માણવા ઉત્સાહીત છે. આજે નાગપાંચમની ઉજવણી કરવામાં આવી રહી છે જયારે કનિદૈ લાકિઅ કાલે રાંધણ છઠ્ઠ ઉજવાશે. રવિવારે શિતળા સાતમ અને સોમવારે શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ધામધુમથી ઉજવાશે. આપણી સંસ્કૃતિની કનિદૈ લાકિઅ પ્રાચીન પરંપરા  મુજબ બોળચોથના દિવસે ગૌપૂજનનું ખૂબ જ ધાર્મિક મહત્વ દર્શાવેલ છે. આ નિમિત્તે ટીંબાવાડીના શ્યામધામ ખાતે શ્રી ગુર્જર ક્ષત્રિય કનિદૈ લાકિઅ કડિયા જ્ઞાતિ-શ્યામ મહિલા મંડળ-વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહીની જુનાગઢના  સંયુકત ઉપક્રમે પારંપરિક ગૌપૂજનનો કાર્યક્રમ કડીયા કનિદૈ લાકિઅ સમાજના પ્રમુખ ધીરૂભાઇ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો.Read More