Main Menu

Wednesday, August 1st, 2018

 

ખાંભા નજીક લાપળા ડુંગર પાસે બીમાર મોર મળી આવતા વન વિભાગ દ્વારા સારવાર આપવા માં આવી

ખાંભા દશરથસિંહ રાઠોડ ખાંભા તુલસીશ્યામ રેન્જ ના પીપળવા રાઉન્ડ ના ખાંભા રેવન્યુ ના લાપળા ડુંગર ના લાપળા વિસ્તાર માંથી એક રાષ્ટીય પક્ષી મોર બીમાર હાલત માં વન વિભાગ ના ટ્રેકર જીતુભાઇ ને મળી આવતા મોર ને સારવાર અર્થ ખાંભા પશુ દવાખાના ખાતે લઇ આવી ડો. પટેલ દ્વારા મોર ની સારવાર કરવા માં આવી હતી અને મોર ને ખાવા માં ઝેરી પદાર્થ આવી જવા થી મોર બીમાર હાલત માં મળી આવ્યો હોવાનુ જાનવા મળી રહ્યું હતું


ખાંભા તુલસીશ્યામ રેન્જ ના રાવલ ડેમ માંથી મગર નો મૃત દેહ મળી આવ્યો.વન વિભાગ દ્વારા મગર ના મૃત દેહ નું પી એમ કરી અગ્નિસંસ્કાર આપવા માં આવ્યો

ખાંભા દશરથસિંહ રાઠોડ ખાંભા તુલસીશ્યામ રેન્જ ના રાવલ ડેમ માંથી મગર નો મૃત દેહ મળી આવ્યો.વન વિભાગ દ્વારા મગર ના મૃત દેહ નું પી એમ કરી અગ્નિસંસ્કાર આપવા માં આવ્યો         આજ રોજ ખાંભા તુલસીશ્યામ રેન્જ ના કોઠારીયા રાઉન્ડ ના રાવલ ડેમ માંથી વન વિભાગ ને એક મગર નો મૃતદેહ મળી આવ્યો હતો.વન વિભાગ ના જણાવ્યા અનુસાર મગર ડેમ ના ખુલા દરવાજા માંથી બહાર ટપકી અને ડેમ ની દીવાલ સાથે અથડાય ને મોત થયુ હતું ત્યારે છેલ્લા બે મહિના માં રાવલ ડેમ માં ત્રણ મગર ના મોતRead More


શેત્રુજી નદીમાંથી રેતી ચોરી કરતાં ૦૩ ટ્રેકટરો ને તેર લાખનો મુદામાલ સાથે પકડી પાડી ગુન્હો રજી.કરાવતા અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લાની નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય તે રીતે તમામને કામગીરી કરવા સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી સી.જે.ગૌસ્વામી સાહેબ ના માર્ગદર્શન નીચે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.પી.એન.મોરી ટીમ એસ.ઓ.જી.એ અમરેલી જિલ્લામાં ગોખરવાળા નજીક શેત્રુજી નદીમાં રેતીચોરી કરતાં નીચે મુજબના ઇસમોને પકડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. રેતી ચોરી કરતાં પકડાયેલRead More


વન મહોત્‍સવના ભાગરૂપે જળસિંચન-અમરેલી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું

વન મહોત્‍સવના ભાગરૂપે જળસિંચન-અમરેલી દ્વારા અમરેલી સ્‍થિત ઇરિગેશન બંગલો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. આ તકે અમરેલી જિલ્‍લાના જળસિંચનના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી સી.એ. ચાવડા, જળસિંચનના અધિકારી-પદાધિકારીશ્રીઓ, નગરપાલિકા પ્રમુખશ્રી જયંતીભાઇ રાણવા, જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઇ હિરપરા, અગ્રણી સર્વશ્રી કૌશિકભાઇ વેકરીયા, શ્રી રિતેષભાઇ સોની, શ્રી કમલેશભાઇ કાનાણી સહિતનાઓએ વૃક્ષારોપણ કર્યુ હતુ.


અમરેલીની નામાંકિત પેઢી પર આઈ.ટી.અને GSTનો દરોડો….પેઢી સંચાલકોની ગાડીઓ અલગ અલગ જગ્યા જોવા મળી….!! કઈ છે નામાંકિત પેઢી અને આઈ.ટી.દરોડોમાં શુ ચાલી રહ્યું છે હાલ….?? જુઓ સિટીવોચ નો exclusive અહેવાલ…..

અમરેલીની નામાંકિત શિતલ આઈસ્ક્રીમ ફેકટરીમાં આઈ.ટી.અને GSTનો દરોડો…. ભાવનગર આઈ.ટી.ની પાંચ ગાડીઓનો કાફલો ઘટના સ્થળે… આઈ.ટી.અને GST દરોડા દરમ્યાન મીડિયા કર્મીઓને દૂર કરાયા…. શીતલ આઈસ્ક્રીમ કંપનીએ પોતાની 12 દૂધ ગાડીઓ જુદા જુદા સ્થળોએ છુપાવી…. 5 ગાડી અમરેલીના રિલાયન્સ પંપે… 3 ગાડી એચ.પી.પંપે… 3 ગાડી સાવરકુંડલા બાયપાસે…. 2 ગાડી મારુતિ શો રમ પાછળ…. કરોડોનું ટન ઓવર ધરાવતી સૌરાષ્ટ્રની શિતલ આઈસ્ક્રીમ આઈ.ટી.અને GST વિભાગની ઝપટમાં….. શીતલ ફેકટરી, ગોડાઉન માં આઈ.ટી.વિભાગ અને GST દ્વારા તપાસનો ધમધમાટ….


બાબરામાં સેવન સ્ટાર શોપિંગમાં અચાનક ટોરસ ટ્રક ઘુસી જતા ભારે નાસભાગ…જુઓ આ વિડીયો

રાજુ બસિયા બાબરા બાબરા બસસ્ટેશન સામે આવેલ સેવન સ્ટાર શોપિંગ માં રાજસ્થાન પાસિંગનો ટોરસ ટ્રક આજ સવારે ઘુસવા પામ્યો હતો. જોકે આ બનાવ માં કોઈ જાનહાની થવા પામી નથી અને ચાલક ટ્રક છોડી ફરાર થયો છે. આજ સવારે ૮/૨૦ ના સમયે રાજકોટ તરફથી આવી રહેલ માલવાહક ટ્રક નં આર.જે.૧૪ જી.સી.૩૮૪૨ ના ચાલકે કાબુ ગુમાવતા  રોડ ઉપર સર્પાકાર  ચાલતો  ચાલતો ટ્રક એકા એક કોમર્શિયલ શોપિંગ માં ઘુસી ગયો હતો. ટ્રક ફૂટપાટ ઠેકી અને લીમડા ના વૃક્ષ સાથે અથડાયો હતો. જેમાં વૃક્ષ  ધરાશાહી થયું હતું નજીકમાં પાર્ક કરેલ બાઇક ઉપર ટ્રક ફરીRead More


વિપક્ષના નેતા ધાનાણીને વધુ મળી એક પછડાટ… ભાજપ શાસિત પાલિકા પર અવિશ્વાસનો થયો ફિયાસ્કો…. કઈ પાલિકા અને કેમ થયું સુરસૂરીયું….. જુઓ સિટીવોચ નો exclilusive અહેવાલ…

અમરેલી –  બગસરાની ભાજપ શાસિત પાલિકા સામે અવિશ્વાસ નું સુરસુરીયું. દોઢ મહિના પહેલા ભાજપે કોંગ્રેસના કબ્જા માંથી સત્તા કરી હતી કબ્જે. 10 કોંગી સભ્યોએ મૂકી હતી અવિશ્વાસની દરખાસ્ત. કોંગ્રેસે મુકેલી અવિશ્વાસની દરખાસ્ત નો થયો ફિયાસ્કો. અવિશ્વાસ દરખાસ્તમાં 8 જ સભ્યો રહ્યા હાજર. 16 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગઈ. વિપક્ષના નેતા ધાનાણી ને વધુ મળી એક પછડાટ.


અમરેલી-લીલીયા બૃહદગીર ની કોલર આઈ.ડી. સિંહણ નું મોત…7 થી 8 વર્ષની કોલર સિંહણનું હોઈમોકરોટીઝ ની બીમારીથી થયું મોત…લોહીમાં ઇન્ફેક્શન અવવાથી જસાધાર સારવાર દરમ્યાન મોત થયાની વનવિભાગની પુષ્ટી… કોલર સિંહણ ના મોતથી સિંહપ્રેમીઓમાં શોક…

અમરેલી-લીલીયા બૃહદગીર ની કોલર આઈ.ડી. સિંહણ નું મોત. 7 થી 8 વર્ષની કોલર સિંહણનું હોઈમોકરોટીઝ ની બીમારીથી થયું મોત. લોહીમાં ઇન્ફેક્શન અવવાથી જસાધાર સારવાર દરમ્યાન મોત થયાની વનવિભાગની પુષ્ટી. કોલર સિંહણ ના મોતથી સિંહપ્રેમીઓમાં શોક.


સાવરકુંડલા ગારીયાધારમાં કલ્પસર સહયોગ સમિતિ દ્વારા મીટીંગો નો ધમધમાટ શરૂ. જલ હે તો કલ હે નો નારો આપતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી

અમરેલી જિલ્લા માં કલ્પસર સહયોગ સમિતિ ને ઠેર ઠેર જન સમર્થન ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી અને અગ્રણી ઓ દ્વારા તા૩૧/૭ ના રોજ અમરેલી શહેર તેમજ સાવરકુંડલા અને ગ્રામ્ય વિસ્તાર ના અમૃતવેલ તેમજ ગ્રારિયાધાર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય ની ગુપ મીટીંગો મોડી રાત્રે સુધી ચાલી હતી ગારીયાધાર શહેરી વિસ્તારો ના અગ્રણી ઓ દ્વારા સમર્થન રતનવાવ ગામે રાતે છેલ્લી મીટીંગ સુધી જોવો મળ્યો હતો સરકાર દ્વારા કલ્પસર ને પથરેખા નામે તાજેતર માં સ્વીકૃતિ આપી જે જવાબો રીચર્જ રિપોર્ટ જાહેર કર્યા તેની માહિતી સાથે સહયોગ સમિતિ દ્વારા જનજગૃતિ માટે સૌરાષ્ટ્ર ના પાણી પ્રશ્ને ઉપાડેલRead More


ખાંભા બસ સ્ટેશન માં દરરોજ સર્જતા અકસ્માત થી રોડ પર તાત્કાલીક બંપ મુકવા ખાંભા મામલતદાર ને આવેદનપત્ર

ખાંભા બસ સ્ટેશન માં નાગરાજ હોટલ થી બસ સ્ટેશન માં વિકાસ પથ ના સિમેટ કોકરેટ ના માxમાં સ્ટેટ ના 90 નંબર ના હાઇવે ઉપર આવેલ વળાંક માં  બે માસ થી મસ મોટા ફૂટ ફૂટ ના ખાડા પાડવા થી દરરોજ  ટુ વહીલ ચાલક ના બે ત્રણ અકસ્માત સર્જાય છે અને છાસવારે બનતા અકસ્માત થી વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માત થી ઇજા ના બનાવો બને છે અને 108 ની સેવા લેવી પડતી હોય આજે સવારે માં 7 થી 10 કલાક ની વચ્ચે એક યુગલ નો અકસ્માત સર્જાયો હતો ત્યારે કોઈ જીવલેણ અકસ્માત નોRead More