Main Menu

Thursday, August 2nd, 2018

 

ધારીના સરસીયા રેન્જમાં ત્રણ દીપડાના મળ્યા મૃતદેહો….ધારીના લીંબડીયા નેરા વિસ્તારની મોડીરાતની ઘટના…મૃત સ્વાનના મૃતદેહમાં પોઇજન મેળવ્યું હોવાની વનતંત્રને શંકા…નતંત્ર દ્વારા તપાસ નો ધમધમાટ શરૂ….

ટીનું લલિયા ધારી [wpdevart_youtube]eDxLl4dnHsk[/wpdevart_youtube]અમરેલી-ધારીના સરસીયા રેન્જમાં ત્રણ દીપડાના મળ્યા મૃતદેહો…. ધારીના લીંબડીયા નેરા વિસ્તારની મોડીરાતની ઘટના… મૃત સ્વાનની મીજબાની માણતા ત્રણ દીપડા મોતને ભેટ્યા… મૃત સ્વાનના મૃતદેહમાં પોઇજન મેળવ્યું હોવાની વનતંત્રને શંકા….. વનતંત્ર દ્વારા તપાસ નો ધમધમાટ શરૂ…. સિંહોના શંકાસ્પદ મોત બાદ પણ વનતંત્ર ની ઉણપ ને કારણે વધુ ત્રણ દીપડાના મોત ની ઘટના આવી સામે…. એકસાથે ત્રણ દીપડાના મોતથી વનવિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલ…. ત્રણ દીપડાના મોત ની વનવિભાગના અધિકારીએ આપી પુષ્ટી….


ચોરીનાં ગુન્હાનો ભેદ ઉકેલી બે ઇસમોને કુલ રૂ.૪૬,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ ગઇકાલ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો અલંગ તથા અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શહેર વિસ્‍તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્‍યાન *પો.કોન્સ. વિઠ્ઠલભાઇ બારૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે, ભારાપરા ગામની સીમમાં ગરાસ તરીકે ઓળખાતી વાડીમાં (૧) ચંદ્દકાંત ઉર્ફે ચંદુ રામભાઇ (૨) હિતેશ ઉર્ફે હિતો જેન્તીભાઇ રહે.બંને ભારાપરાવાળા ચંદ્દકાંત ઉર્ફે ચંદુની વાડીમાંRead More


ખાંભા તાલુકા ભાજપ તેમજ ખાંભા તાલુકા યુવા ભાજપ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના જન્મ દિવસ નિમિત્તે

ખાંભા ગોંદ્રા ચોક આંગણવાડી ખાતે નાના ભૂલકાઓને ફ્રુટ વિતરણ

મોહસીન પઠાણ ડેડાણ ગુજરાત ના યશસ્વી અને ઝાબાજ મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે ખાંભા ગોંદ્રા ચોક આંગણવાડી ખાતે નાના ભૂલકાઓને ફ્રુટ વિતરણ કાર્યક્રમ યોજાયેલ આ ઉત્સવ  માં તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઇ શેલડીયા,જિલ્લા યુવા ભાજપ પ્રમુખ આનંદભાઈ ભટ્ટ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ ફિંડોલીયા,ખાંભા તાલુકા ભાજપ મહામંત્રી અરવિંદભાઈ ચાવડા, યુવા ભાજપ પ્રમુખ જગદીશ ગૌસ્વામી,યુવા ભાજપ ઉપપ્રમુખ શિવલાલ સુદાણી, યુવા ભાજપ મંત્રી સાગરભાઈ સાવલિયા તેમજ ગ્રામ પંચાયત સભ્ય મનસુખભાઈ અને આંગણવાડી સ્ટાફ સહયોગ રહ્યો હતો..


ઘનલક્ષમી બાયોકેમ પ્રા લિમિટેડ આયોજિત સહકારી સંમેલન” ખાંભા માર્કેટિંગ યાર્ડ માં મળ્યું

અમરેલી જિલ્લા ના ખાંભા માર્કેટીંગ યાર્ડ ખાતે આજ રોજ તા-૨-૮-૨૦૧૮ ગુરુવાર ના રોજ ઘનલક્ષમી બાયોકેમ પ્રા લિમિટેડ મારફત “સહકાર સંમેલન”નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગુજકોમાસોલના ડીરેકટર અને સહકારી આગેવાન શ્રી દિપકભાઈ માલાણી,યાડૅના પ્રમુખ શ્રી હરિભાઈ પટેલ,રબારિકા મંડળી ના પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ સેજલિયા,તથા સા.કુ તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી રાધવભાઈ સાવલયા તથા જીલ્લા પંચાયત સદસ્ય નીરૂભાઈ રાઠોડ તથા લાલજીભાઈ મોર તથા ખાંભા તાલુકા પંચાયત ના પદાઘીકારિઓ,રાજુલા તાલુકા સંઘ ના પ્રમુખ શ્રી મનુભાઇ કસવાળા,બાભભાઈ માંગણી , વિપુલભાઈ શેલડીયા , મહેન્દ્રભાઇ હરિયાની , રાનિંગભાઈ મોભ તથા ડીરેકટરશ્રીઓ,તથા ખાંભા તાલુકાના ની સહકારી મંડળીRead More


પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા ફરતા અમરેલી જીલ્‍લાના જાફરાબાદ પો.સ્ટે.વોન્‍ટેડ આરોપીઓ ઝડપાયા

પોલીસ અધિક્ષકશ્રી. અમરેલીનાઓએ ગુન્‍હાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી./એસ.ઓ.જી. ટીમ દ્વારા અમરેલી જીલ્‍લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્‍નો હાથ ધરવામાં આવેલ જાફરાબાદ મરીન પો.સ્‍ટે.ના પ્રોહી ગુ.ર.નં. ૪૯/૨૦૧૭, પ્રોહિ કલમ ૬૬ બી, ૬૫ એ, ઇ, ૧૧૬ બી વિ. મુજબના ગુન્‍હાના કામે જયરાજભાઇ બિચ્‍છુભાઇ વાળા રહે.રાજુલા તથા જાલીમભાઇ ભગુભાઇ બારીયા રહે.કડીયાળી વાળાને પકડવાનો બાકી હોય જે આધારે હકીકત મેળવતાં પોતાની પ્રોહિબીશનની પ્રવૃતિ બંધ કરેલ નહીં.અને માત્ર અમરેલી જીલ્‍લામાં જ નહીં પરંતુ સૌરાષ્‍ટ્રમાં મોટા પાયે ઇંગ્લીશ દારૂ સપ્‍લાય કરવાની અસામાજીકRead More


સાવરકુંડલા મુસ્લિમ સમાજના અગ્રણી હજજે બયતુલ્લાહ ની મુબારક સફરે રવાના થતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા શાલ ઓઢાડીને સન્માનિત કરાયા

સાવરકુંડલા મુસ્લિમ સમાજના અગ્રણી હાજી ડો. ગફારભાઈ જાદવના પુત્ર અને પુત્રવધુ મો.મુસ્તુફા અને રજીયાબાનું હજજે બયતુલ્લાહ ની મુબારક સફરે રવાના થતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા શાલ ઓઢાડીને સન્માનિત કરીને મુબારક સફર આસન બની રહે દુઆએ ખૈર કરેલ હતી જુમ્મા મસ્જિદના પેશઇમામ હાફિઝ સાદિક સાહેબે હજજે બયતુંલ્લાહ ની મુબારક સફર આસન રહે તેવી દિલી દુઆઓ પાઠવી હતી સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઈરફાન કુરેશીએ મો મીઠા કરાવીને શુભેચ્છા પાઠવી હતી તો મો.મુસ્તુફા હાજી ગફારભાઈ જાદવ ને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં મુન્નાભાઈ કાદરી, ડો.અનસ વ્હોરા, ઉસમાનખાન પઠાણ, રફીકભાઈ કુરેશી નગરસેવક જાહીદ ચૌહાણ,Read More


રાજુલા હિંડોરણા વચ્ચે બની વધુ એક અકસ્માતની ઘટના…બાલકૃષ્ણ વિદ્યાપીઠ નજીક 2 યુવકો ટ્રક નીચે ચગદાયા….4 મુસાફરોને સામાન્ય ઇજા……..

અમરેલી-રાજુલા હિંડોરણા વચ્ચે બની વધુ એક અકસ્માતની ઘટના… બાલકૃષ્ણ વિદ્યાપીઠ નજીક 2 યુવકો ટ્રક નીચે ચગદાયા…. મેજીક રીક્ષા માં બહાર ટીંગાયેલા 2 યુવકો ના થયા મોત…. સ્પીડ બ્રેકર ને કારણે બ્રેક મારતા બન્ને યુવકો નીચે પછડાયા…… પાછળ આવી રહેલા ટ્રકની હડફેટે બન્નેના થયા મોત…. 4 મુસાફરોને સામાન્ય ઇજા…….. પ્રાંત અધિકારી, પોલીસતંત્રનો કાફલો પોહચ્યો ઘટના સ્થળે……… મૃતકો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા…….. સ્પીડબ્રેકર હટાવવા પ્રાંત અધિકારી એ આપી સૂચના…….


સલમાનની ભારત છોડી દીધા બાદ ફિલ્મ મળી

સ્ટાર પ્રિયંકા ચોપડા વધુ એક હોલિવુડ ફિલ્મમાં છે : રિપોર્ટ

બોલિવુડ અને હોલિવુડમાં સફળતા હાંસલ કરનાર પ્રિયંકા ચોપડા હવે વધુ એક હોલિવુડ ફિલ્મ કરવા જઇ રહી છે. ફિલ્મમાં તે મુખ્ય રોલમાં નજરે પડનાર છે. હાલમાં પ્રિયંકા ચોપડા પોતાની અંગત લાઇફના કારણે વધારે ચર્ચામાં રહી છે. બીજી બાજુ સલમાન ખાન અભિનિત ફિલ્મ ભારતમાં તેની મુખ્ય ભૂમિકા હોવા છતાં આ ફિલ્મ છોડી દીધી છે. જેના કારણે તેની ટિકા પણ થઇ રહી છે. એકબાજુ બોલિવુડની અભિનેત્રીઓ સલમાન ખાન સાથે ફિલ્મ કરવાને લઇને ભારે આશાવાદી છે. ત્યારે બીજી બાજુ પ્રિયંકા ચોપડાએ આ ફિલ્મ સ્વીકારી લીધી છે. હોલિવુડની આ નવી  ફિલ્મમાં તે ક્રિસ પ્રેટની સાથે નજરેRead More


કેટલાક કારણોસર અક્ષય કુમારે ફિલ્મ છોડી

ગુલશન કુમારની બાયોપિકમાં રણબીરને લેવાનો નિર્ણય થયો

ગુલશન કુમારની બાયોપિક ફિલ્મ બનાવવા માટેનો નિર્ણય હવે કરવામાં આવ્યો છે. બાયોપિક ફિલ્મોને નોંધપાત્ર સફળતા મળી રહી છે જેના કારણે હવે બાયોપિક ફિલ્મ બનાવવા માટેનો દોર ચાલી રહ્યો છે. અનેક હસ્તીઓ પર બાયોપિક ફિલ્મ બની ચુકી છે જેને મોટી સફળતા મળી છે. સંજુ પહેલા મહેન્દ્ર સિંહ ધોની પર બનેલી ફિલ્મને મોટી સફળતા હાંસલ થઇ હતી. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુતે ભૂમિકા અદા કરી હતી. હાલમાં અન્ય બાયોપિક ફિલ્મ પણ બની રહી છે. જેમાં બેડમિન્ટન સ્ટાર સાઇના નહેવાલની લાઇફ પર ફિલ્મ બની રહી છે. હવે ગુલશન કુમારની બાયોપિક ફિલ્મ બનનાર છે. પહેલાRead More


લાઇફ પર ફિલ્મને સફળતા બાદ નવી તૈયારીઓ

સંજય દત્તની લાઇફ પર ફિલ્મ બાદ વેબ સીરીઝની તૈયારીઓ

બાયોપિક ફિલ્મ સંજુને બોક્સ ઓફિસ પર અભૂતપૂર્વ સફળતા હાંસલ થયા બાદ હવે સંજય દત્તની લાઇફ પર વે સીરીઝ બનાવવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ વેબ સીરીઝમાં સંજય દત્તની લાઇફ સાથે ફિલ્મમાં પણ ન દર્શાવાઇ હોય તેવી બાબતોને રજૂ કરવામાં આવનાર છે. વેબ સીરીઝ સાથે જાડાયેલા લોકોનુ કહેવુ છે કે ફિલ્મમાં ખાસ ખાસ બાબતોને જ આવરી લેવામાં આવી હતી. જ્યારે વેબ સીરીઝમાં તમામ બાબતોને આવરી લેવામાં આવનાર છે. ફિલ્મ સંજુમાં સંજય દત્તની લાઇફ સાથે જાડાયેલી ખાસ બાબતોને રજૂ કરવામાં આવી હતી. વેબ સીરીઝ મારફતે સંજય દત્તની લાઇફને લોકો વધારેRead More