Main Menu

Tuesday, August 7th, 2018

 

સાવરકુંડલા નાં અભરામપરા ગામ ની સિમ વિસ્તારમાં ચાર થી વધુ સિંહો આવી ચડ્યા…જુઓ વીડિઓ …

[wpdevart_youtube]JKWJXnTSino[/wpdevart_youtube]સાવરકુંડલા નાં અભરામપરા ગામ ની સિમ વિસ્તારમાં  ચાર થી વધુ સિંહો આવી ચડ્યા.વહેલી રાત્રે ગામ માં ઘુસી એક પશુ નું મારણ કર્યું .વહેલી સવાર માં સિંહો એ ગામ પાસે ની કાંટ માં ડેરો જમાવ્યો લોકો ભયભીત. સિંહો મારણ ખાતા હોય તેવો વીડિઓ થયો વાઇરલ.


કાળી રીબીન સાથે એસ.ટી. કર્મીઓનું આંદોલન

ભાવનગર એસ.ટી. ડીવીઝનના કર્મચારીઓ દ્વારા ૭મું પગારપંચ આપવા, ખાનગીકરણ અટકાવવા સહિત અન્ય પ્રશ્નોના તાકીદે ઉકેલની માંગ સાથે બ્લેક પટ્ટી ધારણ કરી આંદોલનનો આરંભ કર્યો છે. રાજ્યમાં એસ.ટી. ડીવીઝનમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓ દ્વારા તેમને મળવાપાત્ર હક્ક હીસ્સાઓ સંદર્ભે રાજ્ય સરકારને અવાર-નવાર રજૂઆતો કરવા છતા સરકારે આ બાબતે યોગ્ય ન્યાય ન કર્યો હોય આખરે રાજ્યભરના કર્મચારીઓ દ્વારા આંદોલન પર ઉતરવાનો નિર્ણય કર્યો છે જે અન્વયે ભાવનગર એસ.ટી. ડીવીઝનના કર્મચારીઓએ ફરજ દરમ્યાન કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચિમકી કર્મચારીઓ દ્વારાRead More


વેરા પેટે ૩૧૧ આસામીઓની મિલ્કતોને સીલ કરાતા ફફડાટ

ભાવનગર મહાનગર પાલીકા બાકી ઘરવેરા વિભાગ દ્વારા ૩૧૧ જેટલી મિલ્કત ધારકોને વસુલાત માટે નોટીસો વિગેરે પ્રક્રિયાઓ પછી સીલો મારી દેવામાં આવ્યા છે. આઠ દિવસમાં ગામમાં તંત્ર એકાદ કરોડ જેવી રકમ મેળવીને આમ વેરા વસુલાત માટે તંત્ર દ્વારા લેવાય રહેલા કડકાઈ ભર્યા પગલા ખરેખર અભિનંદન પાત્ર બને છે. સ્ટેન્ડીગ કમિટીના જાગૃત ચેરમેન યુવરાજસિંહ ગોહિલે આજે સેવા સદન ખાતે પત્રકારો જોડે ટુંકી વાતચીત કરતા જણાવ્યુ હતુ. યુવરાજસિંહે વધુમાં જણાવ્યું કે, વર્ષો જુની બાકી મિલ્કતોની વસુલાતો માટે તંત્ર દ્વારા ચલાવાય રહેલી ઝુબેંશ સેવા સદન માટે આવકાર દાયક ગણાવી આ ઝુબેંશને હજી વધુ કડકRead More


કાર્ટન સ્કવેરના બીજા માળેથી આધેડની મોતની છલાંગ

શહેરના કાળુભારોડ ઉપર સુર્યદીપ કોમ્પ્લેક્ષની સામે આવેલ કાર્ટન સ્કેવરના કોમ્પલેક્ષના બીજા માળેથી આજે બપોરના સમયે આશરે ૪પ થી પ૦ વર્ષની ઉમરના આધેડે નીચે જંપ લાવતા માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ તેનુ મોત થયું હતું. બનાવ બનતાની સાથેજ લોકોના ટોળા એક્ઠા થયા હતા અને ૧૦૮ પણ ઘટના સ્થળે દોડી આવેલે તેમણે વાદળી કલર નો શર્ટ તથા બ્લુ કલર નુ પેન્ટ પેહરેલ છે. તેના ખીસ્સામાંથી ગર્વમેન્ટ ઓફ ઈન્ડીયા પોસ્ટઓફિસનું આઈ-કાર્ડ મળીઆવેલ જેમાં ઈકબાલભાઈ બી સોલંકી નામ હોવાનું લખેલ છે.


રાજ્યસભામાં બંધારણીય સુધારા બિલને પસાર કરાયું

ઓબીસી પંચને બંધારણીય દરજ્જા આપતું બિલ પસાર

રાષ્ટ્રીય  પછાત વર્ગ પંચને બંધારણીય દરજ્જા આપવા સાથે સંબંધિત બંધારણીય સુધારા બિલને આજે સંસદની લીલીઝંડી મળી ગઈ હતી. રાજ્યસભાએ સોમવારના દિવસે આની સાથે સંબંધિત બંધારણીય સુધારા બિલ ૨૦૧૭ને ૧૫૬ની સરખામણીમાં શૂન્ય મતે પસાર કરી દીધું હતું. લોકસભામાં આ બિલને પહેલાથી જ પસાર કરી દેવામાં આવ્યું છે. બંધારણીય સુધારા હોવાના કારણે બિલ ઉપર મત વિભાજન કરવામાં આવ્યું હતું જેમાંથી તમામ ૧૫૬ સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું. બિલ ઉપર ચર્ચાનો જવા આપતા સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી થાવરચંદ ગહેલોતે કહ્યું હતું કે, આ બિલ પસાર થયા બાદ રાજ્યોના અધિકારોના ભંગ થવાના સંબંધમાંRead More


આફ્ટરશોક્સનો દોર જારી રહેતા વ્યાપક દહેશત

ઇન્ડોનેશિયા ભૂકંપ : મૃત્યુ પામનારની સંખ્યા ૯૬ થઇ

ઇન્ડોનેશિયના દ્ધિપ લોમબોકમાં આવેલા વિનાશકારી ધરતીકંપમાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. આજે મોતનો આંકડો વધીને ૯૬ ઉપર પહોંચી ગયો હતો. જ્યારે ઘાયલ થયેલા લોકોની સંખ્યા સેંકડોમાં પહોંચી ગઇ છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત હજુ પણ ગંભીર બનેલી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. કાટમાળને દુર કરવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે. જા કે સુનામીની ચેતવણી હવે રદ કરવામાં આવી ચુકી છે. આફ્ટરશોક્સનો દોર જારી હોવાથી લોકોમાં દહેશત અકબંધ રહી છે.ઈન્ડોનેશિયાના લોમબાક દ્વિપમાં ગઇકાલે પ્રચંડ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેના કારણે ભારે તબાહીRead More


અવતારની સિક્વલ ફિલ્મમાં પણ નજરે પડશે

ખુબસુરત કેટ વિન્સલેટની પાસે હાલમાં ત્રણ ફિલ્મ છે

ઓસ્કાર વિજેતા અભિનેત્રી ખુબસુરત કેટ વિન્સલેટ પાસે હાલમાં ત્રણ ફિલ્મો હાથમાં રહેલી છે. તેની પાસે જે ફિલ્મો હાથમાં છે તેમાં અવતારની સિક્વલ ફિલ્મનો સમાવેશ થાય છે. અવતાર ફિલ્મ ૨૦૦૯માં રજૂ કરવામાં આવી હતી. જે રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. સિક્વલ ફિલ્મ વર્ષ ૨૦૨૦માં રજૂ કરવામાં આવનાર છે. તે અન્ય કેટલીક વિજ્ઞાન ફિલ્મમાં પણ કામ કરી રહી છે. કેટ વિન્સલેટ ટાઇટેનિક ફિલ્મ મારફતે રાતોરાત સુપરસ્ટાર બની હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. કેટ વિન્સલેટે કહ્યુ છે કે ટાઇટેનિક સ્ટાર સાથે તેની મિત્રતા હજુ પણ અકબંધ રહી છે. બન્ને સાથે કામRead More


૩૦૦ કરોડના ખર્ચે મહાકાય ફિલ્મ તૈયાર કરાશે

પ્રભાસ અને શ્રદ્ધા કપુરની ફિલ્મને લઇ ખુબ ઉત્સુકતા

શ્રદ્ધા કપુર અને બાહુબલી ફિલ્મના અભિનેતા પ્રભાસની જાડી હવે નવી ફિલ્મ સાહોમાં નજરે પડનાર છે. આ ફિલ્મને લઇને ચાહકો ઉત્સુક બનેલા છે. કારણ કે આ ફિલ્મ ૩૦૦ કરોડ રૂપિયાના બજેટ સાથે તૈયાર કરવામાં આવી રહી છે. જા કે ફિલ્મની રજૂઆતની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી રહી નથી. જેથી ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે. શ્રદ્ધાને પણ એક સારી હિટ ફિલ્મની જરૂર દેખાઇ રહી છે. પ્રભાસની લોકપ્રિયતા જાતા આ ફિલ્મ સુપરહિટ સાબિત થનાર છે. આ ફિલ્મને પહેલા આ વર્ષે રજૂ કરવાની યોજના હતી. ફિલ્મનુ શુટિંગ હાલમાં ચાલી રહ્યુ છે. પ્રભાસ અનેRead More


સારી પટકથા હશે તો રણબીર સાથે પણ દેખાશે

કરીના કપુર અક્ષય કુમારની સાથે ફરીવાર કામ કરી શકે

કરીના કપુરની વીરે ધી વેડિગ બાદ હાલમાં તેની પાસે હાથમાં કોઇ ફિલ્મ નથી. જા કે એવા હેવાલ આવી રહ્યા છે જે તે ફરી એકવાર અક્ષય કુમારની સાથે એક ફિલ્મમાં કામ કરી શકે છે જેની જાહેરાત ટુંક સમયમાં જ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત તે હેપ્પી ભાગ જાયેગીના નવા ભાગમાં કામ કરી શકે છે. આનો અર્થ એ થયો કે કરીના ફરી એકવાર જારદાર રીતે સક્રિય થઇ જવા માટે તૈયાર છે. કરીના કહે છે કે તે સારી પટકથાવાળી ફિલ્મ હશે તો કઝીન રણબીર કપુરની સાથે પણ કામ કરશે. કરીના કપુર અનેRead More


ભાવનગર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમને મહુવા માર્કેટીંગ  યાર્ડ પાસેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમો ભાવનગર જીલ્લાના પ્રવેશ કરે છે અને છાની છુપી રીતે રહે છે તેવી હકિકત ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબને મળતા આવા તડીયાર થયેલ ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ જેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટરશ્રી એન. જી. જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ એ.એસ.આઇ. જી.પી. જાની તથા પોલીસ કોન્સ્ટેબલ અતુલભાઈ ચુડાસમા ને મળેલ બાતમી આધારે ભાવનગર તથા ભાવનગરના સરહદી જીલ્લામાંથી બે વર્ષ સુધી તડીપાર થયેલ ઇસમ કાસમભાઈ અલારખભાઈ ચૌહાણ ઉ.વ. 43  રહેવાસી જૂના એસ. ટી.વર્કશોપ પાસે જી. ભાવનગર વાળાને  ભાવનગર જિલ્લાના મહુવાRead More