Main Menu

Thursday, August 9th, 2018

 

પર્યાવરણ ને બચાવવા સાવરકુંડલા હોમગાર્ડઝ યુનિટે કર્યું વૃક્ષારોપણ…. વૃક્ષોના જતનની જવાબદારી લીધી જવાનોએ…… દરેક સરકારી કર્મીઓએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવવાની અપીલ…..

સાવરકુંડલા પર્યાવરણ ને થતા ગંભીર નુક્શાનો પાછળ વૃક્ષોની જાળવણી જતનનો અભાવ છે તો વધુ પડતા વૃક્ષોના છેદન ને કારણે ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરો થતી આવી છે ત્યારે અમરેલી જિલ્લા હોમગાર્ડઝ યુનિટના હોમગાર્ડઝ જિલ્લા કમાન્ડર અશોકભાઈ જોશીની સૂચના અને વૃક્ષો પ્રત્યેના અપાર લગાવને કારણે સાવરકુંડલા હોમગાર્ડઝ યુનિટ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરીને વૃક્ષોના જતનની જવાબદારી લઈને પ્રજાજોગ વૃક્ષોની જળવણીનો સંદેશો આપ્યો છે સાવરકુંડલા મહુવા રોડ પર આવેલ હોમગાર્ડઝ યુનિટ ના હોમગાર્ડઝ કમાન્ડર પ્રવીણભાઈ સાવજ, ભુપત ચુડાસમા, કેતન પંડ્યા, વિપુલ સોંડાગર, ભરત મકવાણા, ભાભલુ સંધી, અતુલ મેર, મનસુખ કાતરીયા, કુમારસિંહ સહિતના હોમગાર્ડઝRead More


અમરેલી ગાંધીનગર ફ્રુડ વિભાગ દ્વારા દુધના સેમ્પલો લેવા ત્રણ તાલુકા મથકો પર ચેકીંગ…..ધારી તાલુકાના ચાંચઇ, દલખાણીયા રોડ પર પશુપાલકોને ત્યાં ચેકીંગ…ફ્રુડ વિભાગના ઓચિંતા ચેકીંગથી પશુપાલકોમાં ચિંતા

અમરેલી-અમરેલી ગાંધીનગર ફ્રુડ વિભાગ દ્વારા દુધના સેમ્પલો લેવા ત્રણ તાલુકા મથકો પર ચેકીંગ….. ધારી તાલુકાના ચાંચઇ, દલખાણીયા રોડ પર પશુપાલકોને ત્યાં ચેકીંગ…. બાબરા ના જી.એ.ડી.સી.વિસ્તાર, અમરાપરા વિસ્તારમાં ચેકીંગ….. કુંકાવાવ ના ભૂખલી અને ખજૂરી ગામોના દૂધ સંચાલકોને ત્યાં ચેકીંગ….. ત્રણ તાલુકા મથકો પરથી 33 દૂધમાં સેમ્પલો ફ્રુડ વિભાગે લીધા…. ફ્રુડ વિભાગના ઓચિંતા ચેકીંગથી પશુપાલકોમાં ચિંતા…. અમરેલી અને ગાંધીનગર ની ટીમો દ્વારા ચેકીંગ…..


ભુજ કચ્છ માં કલ્પસર સહયોગ સમિતિ ના ધામાં સોરાષ્ટ્ર કચ્છ માટે દરેક જીવાત્મા નું કલ્યાણ કરનારી યોજના સરકાર વહેલી તકે સ્વીકારે તે માટે જન જાગૃતિ અભિયાન

ભુજ કચ્છ જિલ્લા ના શહેરી અને ગ્રામ્ય માં મિશન કલ્પસર સહયોગ સમિતિ નો પ્રચાર પ્રવાસ નખત્રણા ભુજ કૂપમાં સહિત ના સ્થાનિક અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ સાથે બેઠકો ઠેર ઠેર બેનર પોસ્ટરો શેરી નાટકો વીડિયો પ્રોજેક્ટર દ્વારા કલ્પસર જળઅભિયાન જલ હૈ તો કલ હૈ નો નારો બુલંદ બનાવતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સહિત કલ્પસર સહયોગ સમિતિ ના વિનુભાઈ માંડવીયા ભવાનભાઈ પટેલ મનોજભાઈ સોલંકી નખત્રાણા તાલુકા ના અગ્રણી ઓ ટાઈમ્સ ઓફ કચ્છ નૂતન કચ્છ અને કચ્છમિત્ર દૈનિક ના તંત્રી ઓ સાથે મીટીંગ યોજી સહકાર માંગતા કલ્પસર સહયોગ સમિતિ ના અગ્રણી ઓRead More


અપહરણના ગુન્હામાં છેલ્લા છ વર્ષથી નાસતા-ફરતાં આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ મહાનિદેશક સા.શ્રી ગુજરાત રાજય ગાંધીનગરનાઓ તરફથી ગુમ થયેલ બાળકો તથા અપહરણ કરાયેલ સગીર વયની દિકરા/દિકરીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હતી. જે ઝુંબેશના ભાગરૂપે પોલીસ અધિક્ષક શ્રી અમરેલીનાઓએ ગુમ તથા અપહરણના ગુન્હાઓ નાસતા-ફરતાં ફરતાં આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ અને વધુમાં વધુ ગુમ થયેલ બાળકો તથા સગીર દિકરા દિકરીઓ મળે તેવા પ્રયત્નો કરવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ અપહરણ ગુન્હામાં છેલ્લા છ વર્ષથી નાસતો-ફરતા આરોપીને સાવરકુંડલા ખાતેથી ગઇ કાલ તા.૦૮/૦૮/૨૦૧૮Read More


શેત્રુજી નદીમાંથી રેતી ચોરી કરતાં ૦૪ ટ્રેકટરો તથા એક લોડર સહિત ૧૧ લાખનો મુદામાલ સાથે પકડી પાડી ગુન્હા રજી.કરાવતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લાની નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય તે રીતે તમામને કામગીરી કરવા સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સા. તથા ટીમ એસ.ઓ.જી.એ અમરેલી જિલ્લામાં શેલ ખંભાળીયા નજીક શેત્રુજી નદીમાં રેતીચોરી કરતાં નીચે મુજબના ઇસમોને પકડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. રેતી ચોરી કરતાં પકડાયેલ આરોપીઓ (૧) હરેશભાઇ જેઠાભાઇ પરમારRead More


લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા દ્વારા સોગંદનામાં સહિત ના મોંઘા પ્રોસાઈડીગ વાળા દાખલા માંથી મુક્તિ આપવા માંગ

લાઠી તાલુકા પંચાયત પ્રમુખશ્રી જનકભાઈ તળાવીયા દ્વારા સોગંદનામાં  સહિત ના મોંઘા પ્રોસાઈડીગ વાળા દાખલા માંથી મુક્તિ આપવા માંગ ની માંગ જાતિ આવક સહિત ના દાખલા માટે સેલ્ફએસએસ સ્ટેડ થિયરી અપનાવો ની રજુઆત વિવિધ પ્રમાણપત્રોના સોગંદનામા માંથી મુક્તિ આપવા માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવેલ .. લાઠી તાલુકા પંચાયત પ્રમુખશ્રી જનકભાઈ પી. તળાવીયા દ્વારા તાલુકાની જનતાને પક્ષે ચાલતી લડતમાં એક કદમ ઔર … તા.૯/૮ ના રોજ લાઠી તાલુકા પંચાયત પ્રમુખશ્રી જનકભાઈ પી. તળાવીયાએ લાઠી તાલુકા પ્રાંત સાહેબશ્રીને આવક જાતિ તેમજ ક્રિમિલયરના પ્રમાણપત્રો માટે આપવાના થતા સોગંદનામા માંથી મુક્તિ અપાવવા માટે આજરોજRead More


મોટરવહીકલ એક્ટ થી ભલે મનાઈ હોય પણ ગ્રામ્ય માટે આશીર્વાદ રૂપ રીક્ષા માં અભ્યાસ અર્થે જતી છાત્રા ઓ પરિવહન માટે પછાત

દામનગર લાઠી સહિતના ગ્રામ્યની વિદ્યાર્થીની ઓની યાતના ભાર વાહકમાં ભણશે ગુજરાત?

લાઠી દામનગર માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઓ ની મુશ્કેલી સ્ત્રીસશક્તિ કરણ અને સુરક્ષા સેતુ ની જોરશોર થી ઉજવણી કરતા કાર્યક્રમો વચ્ચે જિલ્લા ના નેતા ઓ વિચારે પરિવહન માટે પછાત ભુરખીયા રામપર તાજપર મેથળી ધામેલ હજીરાધાર ભટવદર ઠાંસા હાવતડ ઇગોરાળા છભાડીયા ધ્રુફણીયા કાચરડી સહિત ના ગ્રામ્ય વિસ્તારો માં થી અભ્યાસ અર્થે દામનગર લાઠી જતી વિદ્યાર્થીની ઓ કેવી યાતના ભોગવે છે એસ ટી પરિવહન થી વંચિત વિસ્તારો માત્ર ભારવાહક વાહન  મોટરવહીકલ એક્ટ ના કાયદા થી ભલે મનાઈ હોય પણ ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ રૂપ ભારવાહક રીક્ષા ખૂબ ઉપયોગી છે વિદ્યાર્થી ઓ માટેRead More


લાઠી બાબરા મામલતદાર ને આવેદનપત્ર પાઠવી ખેડૂતો ને પાકવીમા અને પશુપાલકો ને ધારચારા ની ઝડપી વ્યવસ્થા ની માંગ

લાઠી બાબરા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવતા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠૂંમર સહિત ના અગ્રણી ઓ પશુપાલકો ને ઘાસચારો અને ખેડૂતો ને પાકવીમા અંગે થતા અન્યાય અંગે જિલ્લા ભર ના કોંગ્રેસ અગ્રણી ઓ ની હાજરી માં લાઠી બાબરા મામલતદાર શ્રી ને આવેદન પત્ર પાઠવી ગુજરાત સરકાર ને રજુઆત કરાય ખેડૂતો ને પાકવીમા પ્રશ્ને લાઠી તાલુકા બાબરા દામનગર સહિત ના ગ્રામ્ય ખેડૂતો ને ભારે અન્યાય કરવામાં આવ્યો છે અને સાથે પશુપાલકો ને ઘાસચારો ફાળવવા વહેલી તકે નિર્ણય કરવા માંગ અપૂરતા વરસાદ થી ભારે હાલાકી નો સામનો કરતા પશુપાલકો માટે ઝડપી નિર્ણય જરૂરીRead More


લાઠી તાલુકાને ૨૦૧૭ ના પાકવિમા માં ઘોર અન્યાય,તાલુકાના ૫૧ ગામ પૈકી માત્ર ૭ ગામને વિમો- નારોલા

તાજેતરમાં જ અમરેલી જીલ્લાનો ૨૦૧૭ નો ખરીફ પાકવિમો રૂ. ૨૧૮ કરોડ જાહેર થયેલ છે. જાહેરાત મુજબ લાઠી તાલુકાના ૫૧ ગામો પૈકી માત્ર ૭ ગામને કપાસપાકની મંજુર થયેલ વિમારકમ ૧.૩૫ એક કરોડ પાંત્રીસ લાખ છે. જેમાં અડતાલા ૨,૭૧ % (૨, ૭૫ લાખ) નારણગઢ-મેમદા ૫,૭૭% (૧૧,૪૦લાખ) અલીઉદેપુર ૮,૭૫ %(૧૪,૬૬ લાખ) અને ટોડા ૮,૫૧ % (૧,૩૬ લાખ) જેવી મામુલી રકમ મંજુર થયેલ છે. જ્યારે અકાળા ૧૩,૧૩% (૨૮,૮૨ લાખ)પાડરશીંગા ૧૯,૮૩%(૫૭,૮૯ લાખ) દુધાળા બાઈ ૩૩,૯૫% (૧૯, ૦૨ લાખ ) જેવી સામાન્ય રકમ મંજુર થઈ છે આ રીતે લાઠી તાલુકાને ૨૦૧૭ના ખરીફપાકવિમામાં ઘોર અન્યાય થયાનું દામનગરસેવાRead More


લાઠી શહેર ના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ નિરીક્ષકો અને સ્થાનિક ધારાસભ્ય ની હાજરી માં કોંગ્રેસ કારોબારી ની બેઠક મળી

લાઠી શહેર ના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ કારોબારી ની બેઠક મળી નિરીક્ષક શ્રી મનહરભાઈ વસાણી અને મહેશભાઈ કાકડીયા ની હાજરી માં સ્થાનિક ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા તાલુકા કોંગ્રેસ ના આંબાભાઈ કાકડીયા સાદુરભાઈ ડેર જિલ્લા પંચાયત ના નવનિયુક્ત ચેરમન મયુરભાઈ આસોદરિયા પ્રદીપભાઈ કોટડીયા વિપુલભાઈ શેલડીયા જીતુભાઈ વાળા રવજીભાઈ વાધેલા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સામાજિક ન્યાય સમિતિ ના પ્રવીણભાઈ પરમાર વજુભાઇ નવાપરિયા ઘનશ્યામભાઈ કાછડિયા સહિત યુવા સરપંચ શ્રી ઓ વિવિધ સેલ મોરચા ના હોદેદારો મહિલા મોરચા ના સંગીતાબેન કાલિયાણી હીનાબેન ત્રિવેદી મહિલા કોંગ્રેસ અમરેલી સહિત ના જિલ્લાRead More