Main Menu

Monday, August 13th, 2018

 

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને 22 ભકતોએ ઘ્‍વજા ચડાવી ઘન્‍યતા પ્રાપ્‍ત કરી

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને 22 ભકતોએ ઘ્‍વજા ચડાવી ઘન્‍યતા પ્રાપ્‍ત કરી…. સોમનાથ મહાદેવ મંદિરે તત્‍કાલ મહાપુજા – 15, બિલ્‍વપુજા -158, રૂદ્રાભીષેક -611 ભાવિકો દ્રારા નોંઘાવી મહાદેવની સ્‍વહસ્‍તે પૂજા-સંકલ્‍પ વિઘી કરી ઘન્‍યતા મેળવેલ… અાજે પ્રથમ સોમવારે યાત્રાઘામ સોમનાથમાં દિવસભર શિવભકતોનો મોટો પ્રવાહ અવિરત ઉમટયો હતો….


સોમનાથ મહાદેવ ને સાઈ રથા રોહન શણગાર કરાયો

[wpdevart_youtube]_B9cbX_JLvU[/wpdevart_youtube]સોમનાથ મહાદેવ ને સાઈ રથા  રોહન શુનગાર કરાયો સોમનાથ મહાદેવ ને પ્રથમ શ્રાવણ  સોમવાર ના ખાસ શુનગાર દર્શન માટે શ્રદ્ધાળુઓ નું ઘોડાપૌર ઉંટયો સાંજે 2 વાગ્યે સાયમ આરતી ની એક ઝલક માટે શ્રદ્ધાળુઓ મા પડાપડી


ખાંભા તાલુકા રાયડી ગામમાં ધોળે દિવસે તસ્કરો ત્રાટક્યા, 45 હજાર ની રોકડ ચોરી

પ્રાપ્ત વિગત અનુસાર ખાંભા તાલુકા ના રાયડી ગામે રહેતા બદરૂભાઈ ખોડાભાઇ માગણી તથા તેમનો પરિવાર દિવસે ઘરે તાળા મારી વાડી એ ખેતી કામ અર્થ ગયા હોય ત્યારે અજાણ્યા શખ્સો જેનો લાભ લઈ ને બપોર ના 2 થી 5 કલાકમાં  બદરૂભાઈ ના ઘર  ના રહેણાંક મકાન ના દરવાજા અને તિજોરી ના તાળા તોડી  મા પ્રવેશી ઘરના નકૂચો તોડી રોકડ રકમ ૪૫૦૦૦ હજાર ની તસ્કરી થયા નું પોલીસ ને જાણવા મળેલ હતું અને ખાંભા પોલીસ મથકે જાણ કરતા પી એસ આઇ શ્રી સોલંકી તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા


અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મગફળીની ખરીદીમાં થયેલ ગેરરીતિની તપાસ કરવા તેમજ પશુપાલકોને ઘાસ ફાળવણી કરવા પાક વીમા મામલે થતાં અન્યાય બાબતે ક્લેકટર ને આવેદનપત્ર પાઠવ્યું

મગફળી ખરીદીમાં ભારે મોટા પાયે ગેરરીતિ પ્રસિદ્ધી થઈ રહી છે જે અંગે વીરોધપક્ષના નેતા જે ગોડાઉનમાથી ગેરરીતિ થઈ છે ત્યાં ઉપવાસ કરી રહ્યા છે અને મગફળી ની ખરીદીમાં ગેરરીતિ કરનાર ને જેલ હવાલે કરવા માટે અને જીલ્લામાં થયેલ ખરીદીમાં ગેરરીતિ ની તપાસ કરવા રજૂઆત કરેલ છે॰ પાક વીમા બાબતે તાલુકાને મોટો અન્યાય થયેલો છે જે અંગે પ્રેસ મીડિયામાં માહિતી પ્રસિદ્ધ થઈ શી છે જિલ્લાના ઘણા ગામો પાક વીમાથી બાકાત રહ્યા છે તેમને સમાવેશ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે ઉપરાંત વરસાદ ખેચાવાના કારણે પશુપાલકોને પશુઓ માટે ઘાસચારાની ભારે મોટીRead More


પાલીતાણા ખાતે વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ આયોજિત ૧૮ મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો

શ્રી વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ આયોજિત ૧૮ મો સમૂહ લગ્ન સમારોહ-પાલીતાણા(લુવારવાવ) માં સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ,તળાજા માર્કેટિંગ યાર્ડ ના ડાયરેકટર શ્રી ડો.ધીરુભાઈ શિયાળ,માટીકામ કલાકારી બોર્ડ ના ચેરમેનશ્રી દલસુખભાઈ પ્રજાપતિ,સમૂહ લગ્ન કમિટી ના પ્રમુખ શંભુભાઈ વાઢૈયા,ભગવાનભાઈ ઘોઘારી,કિશોરભાઈ સરવૈયા,બાવચંદભાઇ સરવૈયા,ગીરધરભાઇ ધંધુકિયા,ચુનીભાઈ કાતરીયા,ધર્મેશભાઈ ડુમરાળીયા,કરમશીભાઈ માલણકિયા સહીત સંતો મહતો આગેવાનો ની હાજરીમાં યોજાયો.સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ દ્વારા ૧૮ માં સમૂહ લગ્નના નવયુગલોને આશીર્વાદ આપતા …..સતાધાર પ.પુ.શામળાબાપા અને દાદરગીર ના નાથાબાપા(પ્રજાપતિ) ના પ્રસંગો ને યાદ કર્યા હતા.


અપહરણ કરી લઇ ગયેલ બાળકી તથા આરોપીને શોધી કાઢતી અમરેલી તાલુકા પોલીસ

અમરેલી જિલ્લામા અપહરણ તથા ગુમ થયેલ  બાળકો ને શોધી કાઢવા માટે અમરેલી ના મે.પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.બી.દેસાઇ સાહેબ તથા શ્રી.એલ.બી.મોણપરા સાહેબ ની ખાસ મળેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ સકૅલ પો.ઇન્સ સા.અમરેલી તથા તેમનો પોલીસ  સ્ટાફ તથા અમરેલી તાલુકા પોલીસ પોલીસ સબ ઇન્સપેકટર તથા તેમના  સ્ટાફે અમરેલી તાલુકા ના ફતેપુર ગામ ની બાળકી રાધીકાબેન ડો./ઓ. રસીકભાઇ ભીખાભાઇ પાટડીયા ઉ.વ.૧૫ વાળી નુ ગઇ તા.૨૧/૦૫/૨૦૧૮ ના ફતેપુર ગામે થી અપહરણ કરી આરોપી રાહુલ રસીકભાઇ સાંકરીયા રહે. અમરેલી ,લાઠી બાયપાસ વાળો અપહરણ કરી લઇ ગયેલ હોયRead More


બાબરા તાલુકામાં શ્રાવણ માસમાં ભગવાન શિવ ની આરાધના લોકો બન્યા લિન : શિવાલય હરહર મહાદેવ ના નાદ

રાજુ બસિયા બાબરા  બાબરામાં શ્રાવણ માસમાં પ્રથમ સોમવારના દિવસે વહેલી સવાર થી શિવાલયમાં ભાવિકોની ભારે ભીડ જામી હતી મહા આરતી મહાપૂજા અને મહા પ્રસાદ નો લાભ લઈ ભાવિકો એ ધન્યતા અનુભવી હતી     બાબરામાં આવેલ શ્રી નીલકંઠ મહાદેવ,રિધેશ્વર મહાદેવ સહિત ના શિવાલયો માં સવાર થી ભાવિકો દ્વારા મહાદેવ ને દૂધ, બિલ્વપત્ર, જળ,સહિત ના દ્રવ્યો વડે અભિષેક કરી આરાધના કરી હતી તેમજ અહીં સ્થાનિક યુવક મંડળ દ્વારા મહાદેવ ને થાળ ધરી મહાપ્રસાદ નું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે    તેમજ બાબરા પંથકના લાલકા મુકામે જંગલ વિસ્તારમાં આવેલ શ્રી ગંગેશ્વરRead More


ઇન્‍ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કો-ઓપરેટિવ લિમિટેડ અને જિલ્‍લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘ લિમિટેડ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્‍ન

કેન્‍દ્રીય કૃષિ રાજયમંત્રીશ્રી પરષોતમભાઇ રૂપાલા અમરેલી ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહ્યા હતા. શ્રી રૂપાલાએ દીપપ્રાગટ્ય કરી પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિય કેન્‍દ્રનો પ્રારંભ કરાવ્‍યો હતો.         કેન્‍દ્રીય કૃષિ રાજયમંત્રીશ્રી પરષોતમભાઇ રૂપાલા ઇન્‍ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કો-ઓપરેટિવ લિમિટેડ અને અમરેલી જિલ્‍લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘ લિમિટેડ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ તકે મંત્રીશ્રી સહકારી સંઘની બેઠકમાં પણ ઉપસ્‍થિત રહ્યા હતા. અમર ડેરી-અમરેલી ખાતે કેન્‍દ્રીય કૃષિ રાજયમંત્રીશ્રી પરષોતમભાઇ રૂપાલાએ લીમડાના વૃક્ષનું મહત્‍વ સમજાવતા કહ્યું કે, યુરિયામાં લીમડા-લીંબોળીનો પટ આપવામાં આવી રહ્યો છે. લીંબોળી રૂ.૧૫ના ભાવે ખરીદવામાં આવી રહી છે. અમુક વિસ્‍તારમાંRead More


અમરેલી ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિય કેન્‍દ્રનો પ્રારંભ

કેન્‍દ્રીય કૃષિ રાજયમંત્રીશ્રી પરષોતમભાઇ રૂપાલા અમરેલી ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહ્યા હતા. શ્રી રૂપાલાએ દીપપ્રાગટ્ય કરી પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિય કેન્‍દ્રનો પ્રારંભ કરાવ્‍યો હતો.         કેન્‍દ્રીય કૃષિ રાજયમંત્રીશ્રી પરષોતમભાઇ રૂપાલા ઇન્‍ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કો-ઓપરેટિવ લિમિટેડ અને અમરેલી જિલ્‍લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘ લિમિટેડ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ તકે મંત્રીશ્રી સહકારી સંઘની બેઠકમાં પણ ઉપસ્‍થિત રહ્યા હતા. અમર ડેરી-અમરેલી ખાતે કેન્‍દ્રીય કૃષિ રાજયમંત્રીશ્રી પરષોતમભાઇ રૂપાલાએ લીમડાના વૃક્ષનું મહત્‍વ સમજાવતા કહ્યું કે, યુરિયામાં લીમડા-લીંબોળીનો પટ આપવામાં આવી રહ્યો છે. લીંબોળી રૂ.૧૫ના ભાવે ખરીદવામાં આવી રહી છે. અમુક વિસ્‍તારમાંRead More


બ્રહ્મસમાજના અગ્રણી અને જિલ્લા ભાજપના આગેવાનના શરદ પંડ્યા નાં ઘરે કેન્દ્રીય કૃષિમંત્રી રૂપાલા અને ભાજપના અગ્રણી

રાજકારણમાં રહીને પારિવારિક સંબંધો અકબંધ જાળવવાના ધ્યેય રાખતા સાવરકુંડલા બ્રહ્મસમાજના અગ્રણી અને જિલ્લા ભાજપના આગેવાનના ઘરે કેન્દ્રીય કૃષિમંત્રી રૂપાલા અને  ભાજપના અગ્રણીઓ પધારતા ભાવભેર સન્માનિત કરીને અમરેલી જિલ્લાના રાજકારણની પળપળની માહિતી લઈને 2019 માટેના રાજકારણના ચોખઠાં ગોઠવવાની રણનીતિ ની સહવિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી             સાવરકુંડલા ના યુવા અગ્રણી અને જિલ્લા ભાજપના મહામંત્રી પદે સેવા આપી ગયેલા સ્વભાવના સરળ ગણાતા બ્રહ્મસમાજના અગ્રણી શરદ પંડ્યા ના નિવાસસ્થાને કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલા એ પધારીને મહેમાનગતિ માણી હતી સાથે સાંસદ નારણ કાછડીયા,જિલ્લા ભાજપના પ્રમુખ હિરેન હિરપરા,  પૂર્વRead More