Main Menu

Tuesday, August 14th, 2018

 

તા.૧૯ ઓગષ્‍ટ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન ખાતાની આગાહી અનુસાર તા.૧૫ થી તા.૧૯ ઓગષ્‍ટ-૨૦૧૮ સુધીમાં સૌરાષ્‍ટ્રના કેટલાક સ્‍થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. અમરેલી જિલ્‍લામાં કન્‍ટીજન્‍સી એકશન પ્‍લાન મુજબ સાવચેતીનાં તમામ પગલા લેવા, લાયઝન અધિકારીઓએ જિલ્‍લા કંટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહી તાલુકાનો કંટ્રોલ રૂમ ચાલુ રાખી જવાબદારને હાજર રખાવીને દર બે કલાકે તાલુકાની પરિસ્‍થિતિ તેમજ વરસાદ અંગેની વિગતો રિપોર્ટ કરાવવા સૂચના આપવામાં આવી છે. આ સમય દરમિયાન તલાટી કમ મંત્રી અને રેવન્‍યુ તલાટીએ તેમના સેજાના ગામ પર અચૂક હાજર રહેવાનું રહેશે, તેમ કલેકટરશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે


દામનગર શહેર ભાજપ આયોજિત અખંડ ભારત સ્મૃતિ દીને મશાલ રેલી યોજાય હતી

દામનગર શહેર ભાજપ આયોજિત અખંડ ભારત સ્મૃતિ દીને મશાલ રેલી યોજી જિલ્લા સાંસદ નારણભાઈ કાછડિયા સહિત જિલ્લા ભાજપ તાલુકા ભાજપ અગ્રણી સહિત સ્થાનિક સંગઠન ના તમામ હોદેદારો દ્વારા દામનગર તુલસી પાન પાસે થી પ્રસ્થાન થઈ સરદાર ચોક ખાતે પહોંચી હતી કાંતિકારી વીર જવાનો ના નામ ના જયઘોષ સાથે મશાલ રેલી સરદાર ચોક ખાતે વિસર્જિત થઈ હતી


રૂા.૫૦,૦૦૦/- તથા નોકીયા મોબાઇલ ફોન ભરેલ ખોવાયેલ પાકીટ મુળ માલીકને પરત અપાવતી અમરેલી એલ.સી.બી. ટીમ

ગઇ તા.૦૫/૦૮/૨૦૧૮ ના રોજ અમરેલી મણિનગરમાં રહેતાં સમીરાબેન રહીમભાઇ પંજવાણી સવારના અગિયારેક વાગ્યે અમરેલી શહેરમાં કામ અર્થે નીકળેલ ત્યારે તેમનું રૂ.૫૦,૩૦૦/- તથા નોકીયા કંપનીનો કાળા રંગનો મોબાઇલ ફોન કિં.રૂ. નો તથા અન્યન ચીજવસ્તુ/ઓ ભરેલ પાકીટ બજારમાં કોઇ જગ્યાએ પડી ગયેલ હોય જે અંગે તેણીએ ગઇ તા.૦૫/૦૫/૨૦૧૮ ના રોજ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતાં જાણવા જોગ રજીસ્ટ ર થયેલ હતી. જેની તપાસ અમરેલી સીટી પો.સ્ટે.ના હેડ કોન્સ.આપેલ હતી. 💫આ દરમ્યાન સદરહું બાબતે તપાસ કરનારે પર્સ ખોવાયેલ તે રૂટ ઉપર તપાસ કરેલ, તેમજ બાતમીદારો તથા રૂટ ઉપર આવતી દુકાનો તથા મકાનનાRead More


છેલ્લા દસ વર્ષથી બગસરા પોલીસ સ્ટેશન ના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલી

મ્‍હે.  પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અમરેલી તથા પેરોલ ફર્લો સ્‍કોર્ડ ના પો.સબ ઇન્‍સ. એસ.આર.શર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્‍કોર્ડ ના એ.એસ.આઇ. બલરામભાઇ વાલજીભાઇ પરમાર તથા હેડ કોન્સ શ્યામકુમાર બગડા તથા હેડ કોન્‍સ. સુરેશભાઇ દાફડા તથા પો.કોન્સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. દિક્ષીતભાઇ રામાણી એરીતે નાઓ દ્વારા *બગસરા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.~૮૦/૨૦૦૮ આઇ.પી.સી. કલમ~ ૩૬૩, ૩૬૬ વિ.મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ઉમેશભાઇ નાજાભાઇ સાગઠીયા (સોંદરવા) ઉ.વ.~૩૨ રહે. ભાડેર તા.ધારી જી.અમરેલી* વાળાને  આજરોજ *તા.૧૪/૦૮/૨૦૧૮* ના રોજ  ચોક્કસ બાતમી આધારે બગસરાથી પકડી પાડી આગળ ની કાર્યવાહી કરવા બગસરા પોલીસ સ્ટેશન ને સોંપી અાપેલRead More


મશાલ પ્રજ્જવલ્‍લિત કરી શહીદોને યાદ કરવામાં આવ્‍યા અમરેલી શહેરના મુખ્‍ય માર્ગો પર રેલી

સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્‍યાએ અમરેલી ખાતે ત્રિરંગા યાત્રા યાદ કરો કુરબાની

રાષ્‍ટ્રભરમાં રાષ્‍ટ્રધ્‍વજ પ્રત્‍યે સન્‍માનની ભાવના પેદા થાય તેમજ દેશ પ્રત્‍યે સમર્પણની ભાવના પેદા થાય તે માટે ૭૨મા સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્‍યાએ, આજરોજ તા.૧૪ ઓગષ્‍ટના રોજ અમરેલી ખાતે ત્રિરંગા યાત્રા યાદ કરો કુરબાની કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. સાંસદશ્રી નારણભાઇ કાછડીયા અને કલેકટરશ્રી આયુષ ઓકે લીલી ઝંડી ફરકાવી ત્રિરંગા યાત્રા યાદ કરો કુરબાનીનો પ્રારંભ કરાવ્‍યો હતો. તેમના સાથે જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી યોગેશ નિરગુડે, જિલ્‍લા પોલીસ અધિકારીશ્રી નિર્લિપ્‍ત રાય પણ જોડાયા હતા. ત્રિરંગા યાત્રાનો શુભારંભ પોલીસ એસ્‍કોર્ટીંગ સાથે કરવામાં આવ્‍યો હતો. ત્રિરંગા યાત્રા રેલીમાં બાઇક સવારો અમરેલી નગરના મુખ્‍ય માર્ગો સરદાર સર્કલથી બસRead More


બાબરામાં વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ દ્વારા સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ જાગૃતિ રેલી યોજાઈ

બાબરામાં વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ દ્વારા સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ જાગૃતિ રેલી યોજાય હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા બાબરામાં ૧૫ મી ઓગસ્ટની ઉજવણી ની પૂર્વ સંઘ્યાએ જન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં આવેલ વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ માં થી રેલી ને પ્રસ્થાન થઈ શહેર ના મુખ્ય માર્ગમાં ફરી હતી ભગતસિંહ,મહાત્મા ગાંધી, ભારતમાતા,ની વેશભૂષા સાથે વિદ્યાર્થીઓ દ્વારા જન જાગૃતિના સંદેશાઓ ફેલાવ્યાં હતા રેલી ને સફળ બનાવવા વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ ના શિક્ષક ભાઈઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી


મોટર સાયકલ ચોરીઓનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ ૦૮ મોટર સાયકલ રીકવર કરતી અમરેલી એલ.સી.બી.ટીમ

પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલીનાઓએ* જીલ્લા માં મિલ્કત સબંધી જે ગુન્હા ઓ બનેલ હોય અને તેમાં અમરેલી જિલ્લાના નાગરીકોની મિલકત ચોરાયેલ હોય અને આવા ગુન્હાેઓ વણ શોધાયેલ હોય તેવા ગુન્હાઓ નો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી તેના મુળ માલીકને તેની ચોરીમાં ગયેલ મિલકત પાછી મળે તે માટેના સધળા પ્રયત્નોવ કરવા અને આવા વણશોધાયેલ અનડીટેકટ ગુન્હાિઓનાં ભેદ ઉકેલવા આપેલ ખાસ સુચના અને માર્ગદશર્ન મુજબ અમરેલી એલ.સી.બી. ટીમે ખાનગી બાતમી આધારે પેટ્રોલીંગ દરમ્યા ન સાવરકુંડલા શહેરમાં બે અલગ અલગ જગ્યાએથી ર આરોપીઓને ચોરીના કુલ મોટર સાયકલો સાથે ઝડપી પાડેલ છે. અને બંને આરોપીઓRead More


રાજસ્થળી પાસેથી એસ્ટીમ ગાડીમાથી ઇંગ્લીશ દારૂ પકડી પાડતી અમરેલી   તાલુકા પોલીસ 

અમરેલી તાલુકા પોલીસે ૨૫ બોટલ ઇંગ્લીશ દારુ તથા એક એસ્ટીમ ગાડી મળી કુલ મુદ્દામાલ કિ. રૂ. ૯૧૭૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ અમરેલી જિલ્લામા પ્રોહી તથા જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે અમરેલી મે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.બી.દેસાઇ સાહેબ તથા શ્રી.એલ.બી.મોણપરા સાહેબની મળેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ અમરેલી તાલુકા પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી એચ.એચ.સેગલીયા સાહેબ તથા પો.સબ.ઇન્સ જી.પી.જાડેજા સાહેબ તથા પો.સ્ટાફના માણસો અના.એ.એસ.આઇ.આર.બી.રાઠોડ તથા હેડ કોન્સ. જાકિરભાઇ ટાંક, હેડ.કોન્સ  પ્રકાશભાઇ ચૌહાણ, હેડ.કોન્સ. સીકંદરભાઇ સૈયદ તથા હેડ કોન્સ. એ.પી.બારૈયા તથા અના.હેડ કોન્સ. પ્રકાશ્ભાઇ ગામીતRead More


વેણીવદર ગામની સીમમાથી ઇંગ્લીશ દારૂ પકડી પાડતી અમરેલી   તાલુકા પોલીસ 

Turn off for: Gujarati અમરેલી તાલુકા પોલીસે ૬ બોટલ ઇંગ્લીશ દારુ તથા એક વાડી માથી કુલ મુદ્દામાલ કિ. રૂ. ૨૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ અમરેલી જિલ્લામા પ્રોહી તથા જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે અમરેલી મે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.બી.દેસાઇ સાહેબ તથા શ્રી.એલ.બી.મોણપરા સાહેબની મળેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ અમરેલી તાલુકા પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી એચ.એચ.સેગલીયા સાહેબ તથા પો.સબ.ઇન્સ જી.પી.જાડેજા સાહેબ તથા પો.સ્ટાફના માણસો અના.એ.એસ.આઇ.આર.બી.રાઠોડ તથા હેડ કોન્સ. જાકિરભાઇ ટાંક, હેડ.કોન્સ  પ્રકાશભાઇ ચૌહાણ, હેડ.કોન્સ. સીકંદરભાઇ સૈયદ તથા હેડ કોન્સ. એ.પી.બારૈયા તથા અના.હેડRead More


લીસ્‍ટેડ પ્રોહી બુટલેગર કાળુ ઉર્ફે જેસીંગ છગનભાઇ રાઠોડ રહે.ધંધુકા  વાળાની જામીન અરજી નામંજુર

                        પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા જાફરાબાદ મરીન પો.સ્‍ટે.ના પ્રોહી ગુ.ર.નં. ૪૯/૨૦૧૭, પ્રોહિ કલમ ૬૬ બી, ૬૫ એ, ઇ, ૧૧૬ બી વિ. મુજબના ગુન્‍હાના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા ફરતાં આરોપી વિદેશી દારૂના જથ્થાના સપ્‍લાયર કાળુ ઉર્ફે જેસીંગ છગનભાઇ ઉર્ફે ખુમાભાઇ રાઠોડ ઉં.વ-૫૨, રહે.ધંધુકા, શ્રીનાથ સોસાયટી, તા.ધંધુકા, જી.અમદાવાદ વાળાને તા.૨૭/૦૭/૨૦૧૮ ના રોજ ધંધુકા મુકામેથી પકડી પાડી જાફરાબાદ મરીન પો.સ્‍ટે.ના ગુન્‍હામાં અટક કરવામાં આવેલ અને નામ.કોર્ટમાં રજુ કરવામાં આવતાં નામ.કોર્ટ તરફથી  જ્યુડીશ્યલ કસ્‍ટડીમાં જેલRead More