Main Menu

September, 2018

 

ધારી ગીર પૂર્વ દલખાણીયા રેન્જમાં સિંહો હજુ પણ સંકટમાં જોવા મળી રહ્યા છે

[wpdevart_youtube]N-qdsMjqSkU[/wpdevart_youtube]


ધારીના ગીર જંગલમાં સિંહોના થયેલા મોતની તપાસ અંગે વનમંત્રી ગણપત વસાવાએ મુલાકાત લીધી

[wpdevart_youtube]mM3MO8TeyXw[/wpdevart_youtube]


બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે શહીદ થયેલા સૈનિકોના વારસદારનું સન્માન કાર્યક્રમ યોજાયો

[wpdevart_youtube]yyPYKR8zk90[/wpdevart_youtube]


બગસરા તાલુકાના તલાટી મંત્રીઓ દ્વારા માસ સી એલ નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

[wpdevart_youtube]d1DtenTnY28[/wpdevart_youtube]


ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠૂમર દ્વારા રાફેલ ડીલ મુદ્દે મોદી સરકાર પર કરેલા આકરા પ્રહારો

ધારાસભ્યશ્રી વીરજીભાઇ ઠૂમરે આજરોજ અત્રે પત્રકારો સાથેની વાતચીતમા જણાવ્યુ હતું કે, હું જ્યાં સુધી જાણું છુ અને સમજુ છુ ત્યાં સુધી રાફેલ યુધ્ધ વિમાનોની ખરીદીમાં દેવામાં ડૂબેલા દેશના જાણીતા ઔધોગિક ગૃહ રીલાયન્સ જૂથના અનિલ ધીરુભાઈ અંબાણી (અદાગ) ના ચેરમેન અનિલ અંબાણીને ઊગારવા મોદી સરકારે તેનો વચેટિયા તરીકે ઉપયોગ કરીને અબજો રૂપિયાનો ભારે મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. તેની સામે દેશના પીઠ રાજકીય નેતા શ્રી શરદ પવારે દેશ હિતમાં અસરકારક અવાજ ઉઠાવવો જોઈએ અને સરકારનો જવાબ મંગાવો જોઈએ તેને બદલે દેશના ઔધોગિક ગૃહો સાથે ખૂબ જ નિકટના સબંધો ધરાવતા હોવાના નાતે શ્રીRead More


કચ્‍છના ઓમ સાધના મંદિરમાં દિલિપ સંઘાણીના હસ્તે શિવ પૂજન કરવામાં આવ્યું

સહકારી ડેલીગશનએ કચ્‍છ મુલાકાત વેળા ઉદયનગર સ્થિત પ્રસિદ્ધ ઓમ સાધના મંદિરમાં શિવ દર્શનની ધન્યતા અનુભવી હતી. દિલિપ સંઘાણી દ્વારા ભક્તિસર વાતાવરણમાં શિવપૂજન અર્ચન કરવામાં આવેલું હતું. આ તકે ઇફકો પદાધિકારીઓ , કર્મચારીગણ ઉપસ્થિત રહેલ તેમ જણાવેલ છે.


દલખાણીયા રેન્‍જમાં 14 સિંહોનો મોતનો મામલો : વનમંત્રી ગણપત વસાવા ઘટના સ્‍થળે દોડી આવ્‍યા

દલખાણીયા રેન્‍જમાં 14 સિંહોનો મોતનો મામલો , વનમંત્રી ગણપત વસાવા ઘટના સ્‍થળે દોડી આવ્‍યા, વનવિભાગની વધુ એક કચેરી ખોલીને સ્‍ટાફ વધારવાનું આશ્‍વાસન અપાયું, 4થી પ સિંહો સારવારમાં અને 100 જેટલી ટીમ દ્વારા સિંહનું ચેકીંગ કરાયું ધારી નજીક 14-14 સિંહોના મોતની ઘટના બાદદિલ્‍હી, દહેરાદુન વનતંત્રની ટીમો ઘટના સ્‍થળની મુલાકાત લઈ સિંહોનાં મોતનું કારણ જાણવા મથામણ કરી હતી. જે અંતર્ગત રાજયનાં વનમંત્રી ધારી નજીક સિંહોના મોતના સ્‍થળની મુલાકાત લેવા આવ્‍યા હતા અને લોક સંપર્કના અનુસંધાને ગીરકાંઠાના ગામોના સરપંચો, આગેવાનો સાથે સંવાદ યોજવામાં આવ્‍યો હતો. વનવિભાગના રોજમદારો ઘ્‍વારા પણ પોતાનાં પ્રશ્‍નો વનમંત્રી સમક્ષRead More


કંડલા પ્‍લાન્‍ટની મુલાકાતે દિલીપ સંઘાણી સહીત ડેલીગેશન

ખેતી પાકોના ઉત્‍પાદનમાં સક્રિય ભૂમિકા ભજવતા રાસાયણીક ખાતરો સમગ્ર દેશમાં પુરા પાડતી સહકારી સંસ્‍થા ઈફકોનાં કંડલા પ્‍લાન્‍ટની આજે દિલીપ સંઘાણી સહિતનાં ડેલીગેશને મુલાકાત લઈ પ્‍લાન્‍ટની વિવિધ કામગીરી નિહાળી હતી. કચ્‍છનાકંડલા ખાતે વિશાળ પરિસરમાં પથરાયેલ આ પ્‍લાન્‍ટની વિવિધ જાણકારી મેળવી પ્‍લાન્‍ટની કાર્યક્ષમતા અને આધુનિકતામાં વધારો કરવા માટેના સલાહ – સૂચનો મેળવ્‍યા હતા. પ્‍લાન્‍ટ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા સંઘાણી સહિતના ડેલીગેશનનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. તેમ કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે.


સરદાર વલલ્ભભાઈ પટેલનું અપમાન એ ગુજરાતીઓનું અપમાન

[wpdevart_youtube]D4oLggJXK3Q[/wpdevart_youtube]    દેશની એકતા અને અખંડીતતાના શિલ્પી એવા સરદાર વલલ્ભભાઈ પટેલ નું વૈશ્વિક ઓળખ ધરાવતું સ્‍મારક નર્મદા ડેમ પાસે સ્ટેચ્યુ ઓફ યુનીટી જે વિશ્વનું સૌથી ઉંચુ સ્‍મારક બનશે. તેના વિશે કોંગ્રેસનાં રાષ્‍ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી દ્રારા સ્‍ટેચ્‍યુ ને મેઈડ ઈન ચાઈના ગણાવી રાહુલ ગાંધી એ સરદાર વલલ્ભભાઈ પટેલ નું અપમાન કર્યું  છે. સાથો સાથ દરેક ગુજરાતીનું પણ અપમાન કર્યું  છે. વારંવાર સરદાર વલલ્ભભાઈ પટેલ નું અપમાન કરવા ટેવાયેલી કોંગ્રેસે વધુ એક વાર અપમાન કર્યું છે. ત્‍યારે ગુજરાતની જનતા કોંગ્રેસને કયારેય માફ નહી કરે. વૈશ્વિક ઓળખ બનવા જઈ રહેલ સ્‍ટેચ્‍યુ ઓફRead More


યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીનીઓને ઉચ્ચ કારકિર્દી બનાવવા મોટીવેટ કરવામાં આવેલ

ભાવનગર જીલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે પાલીતાણાની શ્રીમતિ એમ.એમ.કન્યા વિદ્યાલય ખાતે કારકિર્દી સપ્તાહ-૨૦૧૮ નાં સમાપન સમારોહની ઉજવણી કરવામાં આવેલ. જેમાં જીલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીનાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટરશ્રી પ્રતિપાલસિંહ ગોહિલ દ્વારા વિદ્યાર્થીની બહેનોને આગામી સમયમાં સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે કેવી-કેવી તૈયારીઓ કરવી તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવેલ. યુનિવર્સિટી રોજગાર કેન્દ્રનાં નાયબ વડા શ્રી એન.જે.દવે દ્વારા વિદ્યાર્થીનીઓને સરકારી અને વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ કારકિર્દી બનાવવા મોટીવેટ કરવામાં આવેલ. શાળાનાં આચાર્યશ્રી કુલદીપસિંહ ગોહિલ દ્વારા વિદ્યાર્થીનીઓને અભ્યાસની સાથે-સાથે કારકિર્દી અંગેનું આયોજન કરવા અંગે માહિતગાર કરવામાં આવેલ. જ્યારે રોજગાર કચેરીનાં કેરિયર કાઉન્સેલર દ્વારાRead More