Main Menu

Sunday, September 2nd, 2018

 

શ્રાવણ વદ સાતમ ને શુક્રવારના રોજ શીતળા સાતમના દિવસે પૌરાણિક કથા અનુસાર શહેરભરમાં અનેક વિસ્તારોમાં શીતળા સાતમ ની ઉજવણી કરવામાં આવી

શ્રાવણ વદ સાતમ ને શુક્રવારના રોજ શીતળા સાતમના દિવસે પૌરાણિક કથા અનુસાર શહેરભરમાં અનેક વિસ્તારોમાં શીતળા સાતમ ની ઉજવણી કરવામાં આવી. જેમાં શહેરની સ્ત્રીઓએ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી  શીતળા માતાની પૂજા કરી હતી. સુરત ના તમામ મંદિરો માં મહિલાઓ રંગબેરંગી કપડાઓ પહેરીને દેવી શીતળા માતા ની પૂજા કરતી નજરે ચડી હતીશીતળા સાતમ ના આગળ દિવસે પરંપરા અનુસાર માતા શીતળાની પૂજા અર્ચના કરી રાંધણ છઠ્ઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમી અને વ્રત કરવાનું હોય છે. છઠ્ઠના દિવસે રસોઈ કરી ચુલાની પૂજા કરી હોવાથી સાતમના દિવસે કોઈપણRead More


વડિયા ખાતે હાર્દિક પટેલના સમર્થનમાં જોડાયા પાટીદારો….પાટીદારો દવારા હાર્દિક પટેલ ને સમર્થન જાહેર કર્યું….પાટીદાર મહિલાઓ પણ પ્રતીક ધરણામાં જોડાઈ…જુઓ વિડીઓ

[wpdevart_youtube]YkMMXu6AYAE[/wpdevart_youtube]અમરેલી-વડિયા ખાતે હાર્દિક પટેલના સમર્થનમાં જોડાયા પાટીદારો….. પાટીદારો દવારા હાર્દિક પટેલ ને સમર્થન જાહેર કર્યું…. પાટીદાર મહિલાઓ પણ પ્રતીક ધરણામાં જોડાઈ…


હાર્દિક પટેલનાં સમર્થનમાં બોટાદમાં પાટીદારો દ્વારા ઉપવાસ આંદોલન શરૂ

હાર્દિક પટેલના ઉપવાસના સમરથન મા બોટાદમા પાટીદારો દ્વારા ઉપવાસ શરૂ કર્યા છે જયારે રામધૂન ના બદલે હવે સરદાર ધુન કરવામા આવશે કારણ રામના નામે ભાજપે આખા દેશને મૂરખ બનાવ્યા છે તેમજ હાર્દિક પટેલને મળવા ફકત એસપી સ્વામી ગયા જેથી અન્ય સંતો ભાજપના દલાલો છે તેમ પાસના ગોપાલ ઈટાળીયાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું તેમજ સમગ્ર જિલ્લામાં સાતમઆઠમ નો તહેવાર ઉપવાસ કરી ઉજવવાનુ પાટીદાર મહિલાઓએ  નકકી કર્યુ. પાસના કનવિનર હાર્દિક પટેલ અનામત અને ખેડુતો ના વિવિધ પરસનો ને લઈ તેના ઘરેથી આમરણાંત છેલ્લા આઠ દિવસથી શરૂ કર્યા છે જે પડધા સમગ્ર રાજયનાRead More


રૂવા ગામના રહેણાકી મકાનમાંથી ઉંચી બ્રાન્ડનો ઈગ્લીંશ દારૂ જબ્બે

શહેરના રૂવાગામનાં રહેણાકી મકાનમાં ઘોઘારોડ પોલીસ સ્ટાફે પૂર્વ બાતમી રાહે રેડ કરી રૂા.દોઢ લાખનો ઉચી બ્રાન્ડનો ઈગ્લીંશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો જો કે રેડ દરમિયાન બુટલેગર નાસી જવામાં સફળ રહ્યો હતો. ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.  ઇશરાણી પોલીસ સ્ટાફને કડક હાથે કામ કરવા સુચના કરતા પો.સબ.ઈન્સ. વાય.એમ.ચુડાસમા  એ.એસ.આઇ એમ.એમ.મુનશી ડી.આર.ચુડાસમા હેડ કોન્સ વાય.એન.જાડેજા પો.કોન્સ. કિર્તીસિંહ રાણા ફારૂકભાઇ મહિડા  ખેંગારસિંહ ગોહિલ જયેન્દ્રસિંહ ચુડાસમા મયુરસિંહ ચુડાસમા વનરાજસિંહ પરમાર  સાગરદાન ગઢવી  વિ. પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ.  ફારૂકભાઇ મહીડા તથા પોલીસ કોન્સ. કિર્તીસિંહ રાણાને ખાનગી બાતમી મળેલ કે રૂવાRead More


રાજા સ્‍કૂલ ઓફ આર્ટ દ્વારા હરિઓમ ડેરીનાં સહયોગથી કૂકીંગ સ્‍પર્ધા યોજાઈ

ગત શનિવારે તા.રપ/8ના રોજ નવીનચંદ્ર રતનશીભાઈ રાજા સ્‍કૂલ ઓફ આર્ટ દ્વારા હરિઓમ ડેરી ફાર્મના સહયોગથી દિનેશભાઈ વિઠલાણીની સ્‍મૃતિમાં કૂકીંગ કોમ્‍પિટિશનનું આયોજન કરવામાં આવેલ. આ કોમ્‍પિટિશનના ન્‍યુટ્રિશિયન અને ડ્રિન્‍ક વિભાગ, સ્‍વીટસ વિભાગ અને સેન્‍ડવીચ વિભાગ માટેની સ્‍પર્ધા રાખવામાં આવેલ હતી. જેમાં 4પ બહેનોએ ભાગ લીધો હતો. આ સ્‍પર્ધાનું આયોજન કૂકીંગ ડિપાર્ટમેન્‍ટના શ્‍વેતાબેન વિઠલાણી અને ટીમ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેમાં જજ ઉમાબેન ઉનડકટ, મીનાબેન ઘોડાસરા અને આશાબેન દવેએ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે સંસ્‍થાના મેન ટ્રસ્‍ટી રમેશભાઈ વિઠલાણી, સોનલબેન બાંભરોલીયા, સંગીતાબેન જીવાણી, આરતીબેનવિઠલાણી, વનીતાબેન વિઠલાણી, રીટાબેન કાનાબાર, પિયુષભાઈRead More


કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે

[wpdevart_youtube]hxoXSGPo-Uo[/wpdevart_youtube]


શિહોર તાલુકાના સુરકા ખાતે પાંચ ગ્રામ્ય ની સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં પાટીદારો દ્વારા સરકાર વિરોધી સુત્રોચાર અને ધૂન

શિહોર તાલુકા ના સુરકા ખાતે પાંચ કરતા વધુ ગ્રામ્ય પીપળીયા સણોસરા બોરડી સુરકા સહિત ના ગ્રામ્ય માં થી પાટીદારો દ્વારા સત્યાગ્રહ  હાર્દિક પટેલ ના સમર્થન માં કેશુભગત ના નેતૃત્વ માં  પાટીદાર આરક્ષણ અને ખેડૂત દેવા માફી ની માંગ આંદોલન નું એપી સેન્ટર ગણાતા શિહોર તાલુકા ના ગ્રામ્ય માં સરકાર વિરોધી સુત્રોચાર અને ધૂન  ખૂબ મોટી સંખ્યા માં સુરકા ખાતે ચાલતી સત્યગ્રહ સાવણી માં દિન પ્રતિદિન સરકાર વધતો અસંતોષ આંદોલન કરતા ઓ ની સંખ્યા વધતી જાય છે


બગસરા વીસ્તારના ખેડુત આકસ્મીક અવસાન થતા બગસરા એ.પી.એમ.સી દ્વારા ચેક વિતરણ

બગસરા શહેરમાબંગલીચોકવીસ્તારનાખેડુત ચીમનભાઈમનજીભાઈબાબરીયાનુ આકસ્મીકઅવસાનથતા તેમનાવારસદારને બગસરાએપીએમસીમાથીરુ50000.રુપસાંસહજારનોચેકઆપતાગુજરાતસરકારના માજીમંત્રી બાવકુભાઈઉંધાડ સાથેએપીએમસીનાચેરમેન કાંતિભાઈસતાસીયા બગસરાશહેરભાજપના એવીરીબડીયા હીરપરાભાઈ


સાવરકુંડલા ના સીમરણ ખાતે પાટીદારો દ્વારા સત્યાગ્રહ છાવણીમાં સુત્રોચાર

[wpdevart_youtube]iUw4TiE69hY[/wpdevart_youtube] સાવરકુંડલા ના સીમરણ ખાતે પાટીદારો દ્વારા સત્યગ્રહ સાવણી માં સુત્રોચાર (સરદાર લડે થે ગોરો સે હમ લડગે ચોરો સે  ) ના નારા સાથે સત્યગ્રહ  અને ધૂન સાથે    પાટીદાર આરક્ષણ અને ખેડૂત દેવા માફી ની માંગ સાથે ઉપવાસ કરતા હાર્દિક પટેલ અને જેલ માં બંધ અલ્પેશ કથીરિયા ની મુક્તિ ને સમર્થન કરતા   સીમરણ પાટીદારો દ્વારા આજે સીમરણ ખાતે ખૂબ મોટી સંખ્યા માં સત્યગ્રહ સાવણી માં હાજરી આપી સરકાર વિરુદ્ધ સુત્રોચાર અને ધૂન સાથે હાર્દિક પટેલ ના સમર્થન અને કથીરીયા ની મુક્તિ ની માંગ કરાય


લીલીયા વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્શો ઝડપાયા

મે.પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અમરેલીના શ્રી નિર્લીપ્ત રાય સાહેબની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી દેસાઇ સાહેબ તથા શ્રી મોણપરા સાહેબ  નાઓએ  તા.૨૭/૦૮/૨૦૧૮ થી તા.૦૩/૦૯/૨૦૧૮ ની પ્રોહી ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ અને જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી. જે અન્વયે આજરોજ લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એ.ડી.સાંબડ સાહેબ તથા સ્ટાફ ના એ.એસ.આઇ એચ.બી.બેલીમ  હેડ.કોન્સ.શકિતસિંહ અજીતસિંહ તથા હેડ કોન્સ. જયદિપભાઇ જાની, હેડ.કોન્સ. ગોવિંદભાઇ નગવાડીયા તથા ડ્રા.હેડ કોન્સ. વિનુભાઇ ભુપતભાઇ તથા પો.કોન્સ રમેશભાઇ સીસારા  પો.કોન્સ પૃથ્વીરાજસિંહ માનસિંહ જાડેજા તથા પો.કોન્સ. પ્રકાશભાઇ નારણભાઇ ધાંધલા તથા પોલીસ સ્ટાફ નાઓએ બાતમી આધારે લીલીયા પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાRead More