Main Menu

Monday, September 3rd, 2018

 

લીલીયા તાલુકા મોટા કણકોટ ગામમાં હાર્દિક પટેલના સમર્થનમાં રામ ધૂન

પાટીદાર સમાજને બંધારણીય અનામત અને ખેડૂતોના દેવામાફીની માંગ સાથે હાર્દિક પટેલને લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામના મોટી સંખ્યામાં લોકો હાર્દિક પટેલના સમર્થનમાં આવ્યા છે. અને ગામના ચોરે રામ ધૂન બોલાવી હાર્દિકના સમર્થનમાં આવ્યા છે.


ખાંભા તાલુકાના ડેડાણ ગામમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી

રીપોર્ટ મોહસીન પઠાણ પ્રાપ્ત વિગત અનુસાર ડેડાણ ગામમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ભવય શોભાયાત્રા નૂ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભીમનાથ મહાદેવ મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી અને પટેલ પરા તથા વિવિધ મંદિરો પરથી પસાર થઈ ને મેઈન બજાર. બસ સ્ટેન્ડ. તેમજ શ્યામ મંદિરે થઈ ને ફરી પાછા ભીમનાથ મહાદેવ મંદિરે શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવે છે અને આ શોભાયાત્રા મા વિશાળ સંખ્યામાં તમામ ગામના આગેવાનો તથા વેપારીઓ અને આયોજકો તેમજ દરેક યૂંવક મંડળો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને તહેવારો ને ધ્યાનમાં લઈને ખાભાં પી એસ આઇ શ્રી સોલંકી સાહેબRead More


ધારી ના દેવળા મુકામે જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતાં જુગારીઓને પકડી પાડતી એલ.સી.બી. અમરેલી

ધારી ના દેવળા મુકામે જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતાં જુગારીઓને પકડી પાડતી એલ.સી.બી. અમરેલી* હાલમાં શ્રાવણ માસ શરૂ હોય સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં અને ખાસ કરીને સાતમ-આઠમના તહેવાર ઉપર જુગાર રમવાનું ચલણ હોય અને આ શ્રાવણીયા જુગારથી ઘણા પરિવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે અને કેટલાક પાયમાલ પણ થતાં હોય છે. *પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓએ જુગારની બદીને સમાજમાંથી દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે ગઇ રાત્રિના નાઇટ રાઉન્ડ દરમ્યાન એલ.સી.બી. અમરેલીના ઇન્ચાર્જ *પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા અનેRead More


ધારી મુકામે જાહેરમાં સ્ટ્રીઇટ લાઇટના અજવાળે શ્રાવણીયો જુગાર રમતાં જુગારીઓને પકડી પાડતી એલ.સી.બી. અમરેલી

હાલમાં શ્રાવણ માસ શરૂ હોય સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં અને ખાસ કરીને સાતમ-આઠમના તહેવાર ઉપર જુગાર રમવાનું ચલણ હોય અને આ શ્રાવણીયા જુગારથી ઘણા પરિવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે અને કેટલાક પાયમાલ પણ થતાં હોય છે. *પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓએ જુગારની બદીને સમાજમાંથી દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે ગઇ રાત્રિના નાઇટ રાઉન્ડ દરમ્યાન *એલ.સી.બી. અમરેલીના ઇન્ચાર્જ  પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા અને એલ.સી.બી.ટીમ* દ્વારા ધારી શહેરમાં મેઇન બજાર ચોરાપા વિસ્તારમાંથી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગારRead More


તળાજા ખાતે પ્રતીક ઉપવાસ કરી રહેલ છાવણીની મુલાકાતે કોંગી અગ્રણીઓ

ખેડૂતોના દેવા માફ અને અનામત માટે આમરણાંત ઉપવાસ કરી રહેલ પાટીદાર યુવાન હાર્દિક પટેલ નો આજે 10 મો દિવસ છે તળાજા ખાતે પ્રતીક ઉપવાસ કરી રહેલ છાવણી ની મુલાકાત કરતા તળાજા ના ધારાસભ્ય કનુભાઈ બારૈયા,ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ,તળાજા કૉંગ્રેસ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ,નગર પાલિકા વિપક્ષના નેતા મુસ્તાકભાઈ,જિલ્લા પંચાયત સદસ્ય બાબુભાઇ બાદરકા,તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વાલાભાઈ,જિલ્લા યુવા કૉંગ્રેસના મહામંત્રી જીતેન્દ્રભાઈ બાલધિયા,તખતસિંહ સરવૈયા,રવિરાજસિંહ ગોહિલ,રોહિત ગોહિલ,દિવ્યજીત સોલંકી સહિત અગ્રણીઓ…


જાફરાબાદ કડીયાળી સહિત મોટા ભેલમાં રથયાત્રા તેમજ દહીંહાડી જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો

[wpdevart_youtube]pVlolkkgcCI[/wpdevart_youtube]જાફરાબાદ કડીયાળી સહિત મોટા ભેલમાં ઉજવાયો જન્માષ્ટમી મોહત્સવ રથયાત્રા તેમજ દહીંહાડીનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ કડીયાળી ગામમાં જન્માષ્ટમી નિમિત્તે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ગામડામાં પણ શહેરી વિસ્તારો જેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવ માં રથ યાત્રા તેમજ ગામના ચોકમાં ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું રાશ , ગરબા, તેમજ ઢોલ નગારાંના તાલમાં ગામ જનો ઝુમી ઉઠ્યા હતા ગામમાં અલગ અલગ ચાર સ્થળ મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન મળેલા ફાળાને સેવાકીય પ્રવુતિ કરવામાં આવી હતી રિપોર્ટર. મહેશ બારૈયા


ઘારી તાલુકા ના ગોપાલગ્રામ મા આજે જન્માષ્ટમીની ઉજવણી કરાય

[wpdevart_youtube]jDMyhmaNAwo[/wpdevart_youtube] ઘારી તાલુકા ના ગોપાલગ્રામ મા આજે જન્માષ્ટમી નીમિતે ઘોડાપુર માનવ મેળામણ રામજીમંદિરે ઉમટી પડીયા તેમજ આજ રોજ હરેશ ભાઈ સાવલીયા તરફ થી રામ ચંદ્ર ભગવાન ને નવા વાઘા પેરાવામા આવીયા ગાજ તે વાજતે તેમજ સંદિપ ભાઈ સાવલીયા તરફ થી પેરાવા મા આવીયા રીપોટર પ્રતાપ ભાઈ વાળા


અમરેલી તાલુકા પોલીસે ૧૫ શકુનીઓ તથા  મોબાઇલ નંગ-૭ મળી કુલ મુદ્દામાલ રૂ. ૩૦૪૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ 

ચક્કરગઢ ગામે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અમરેલી તાલુકા પોલીસ અમરેલી જિલ્લામા પ્રોહી તથા જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે અમરેલી મે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.એમ.દેસાઇ સાહેબ તથા શ્રી.એલ.બી.મોણપરા સાહેબની મળેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ અમરેલી તાલુકા પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી એચ.એચ.સેગલીયા સાહેબ તથા પો.સ.ઇ.શ્રી જી.પી. જાડેજા સાહેબ તથા પો.સ્ટાફના માણસો હેડ કોન્સ. જાકિરભાઇ ટાંક, હેડ.કોન્સ પ્રકાશભાઇ ચૌહાણ, તથા હેડ.કોન્સ. જયરાજભાઇ વાળા હેડ.કોન્સ. સીકંદરભાઇ સૈયદ તથા હેડ કોન્સ. કે.જે. આહીર તથા અના.એ.એસ.આઇ. આર.બી.રાઠોડ તથા અના.હેડ કોન્સ. એન.બી.ગોહિલ તથા પો.કોન્સ. મેહુલભાઇ વિનુભાઇ તથાRead More


સરંભડા ગામ માથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અમરેલી તાલુકા પોલીસ

અમરેલી તાલુકા પોલીસે ૩ શકુનીઓ તથા  મોબાઇલ નંગ-૩ મળી કુલ મુદ્દામાલ કિ. રૂ.      ૧૬૪૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ અમરેલી જિલ્લામા પ્રોહી તથા જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે અમરેલી મે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.એમ.દેસાઇ સાહેબ તથા શ્રી.એલ.બી.મોણપરા સાહેબની મળેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ અમરેલી તાલુકા પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી એચ.એચ.સેગલીયા સાહેબ તથા પો.સ.ઇ.શ્રી જી.પી. જાડેજા સાહેબ તથા પો.સ્ટાફના માણસો હેડ કોન્સ. જાકિરભાઇ ટાંક, હેડ.કોન્સ પ્રકાશભાઇ ચૌહાણ, તથા હેડ.કોન્સ. જયરાજભાઇ વાળા હેડ.કોન્સ. સીકંદરભાઇ સૈયદ તથા અના.હેડ કોન્સ. એન.બી.ગોહિલ તથા હેડ કોન્સ.Read More


મોટા માચીયાળા ગામે  ૩ શકુનીઓ ને જાહેર જુગાર રમતા પકડીપાડી  રોકડ રૂપીયા ૧૦,૨૩૦/-ના મુદ્દામાલ કબ્જે

અમરેલી તાલુકા પોલીસ તથા અમરેલી સકૅલ પોલીસ ઇન્સપેકટર સાહેબ ની ટીમ દ્રાર સંયુકત મા    મોટા માચીયાળા ગામે  ૩ શકુનીઓ ને જાહેર જુગાર રમતા પકડીપાડી  રોકડ રૂપીયા ૧૦,૨૩૦/-ના મુદ્દામાલ કબ્જે કરેલ અમરેલી જિલ્લામા પ્રોહી તથા જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે અમરેલી મે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.એમ.દેસાઇ સાહેબ તથા શ્રી.એલ.બી.મોણપરા સાહેબની મળેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ સકૅલ પોલીસ ઇન્સપેકટર તથા  હેડ.કોન્સ. ભરતભાઇ માલકીયા તથા પો.કોન્સ. મહેશભાઇ હુદડ તથા અમરેલી તાલુકા પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી એચ.એચ.સેગલીયા સાહેબ તથા પો.સ.ઇ.શ્રી જી.પી. જાડેજા સાહેબ તથાRead More