Main Menu

Tuesday, September 4th, 2018

 

અમરેલીમાં એસબીઆઈ બેન્કમાં મોડીરાત્રે તસ્કરો ત્રાટક્યા : 1,36 કરોડની ચોરી કરીને તસ્કરો ફરાર

અમરેલીની SBI બેંકમાં જ 1 કરોડ અને 35 લાખની ચોરી થઇ હોવાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે . જાણવા મળતી વિગત મુજબ અમરેલીની નાગનાથ શાખામાં કાલે મોડી રાતે બેંકના પાછળની બાજુએ બાકોરૂં કરીને તસ્કરોએ 1 કરોડ 35 લાખની ચોરી કરી હતી.    વધુમાં જાણવા મળ્યા મુજબ SBIની પાછળ માર્ગ મકાન વિભાગની ઓફિસમાં  બાકોરું પાડીને બેંકમાં ઘુસીને આ ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોરી અંગે બેંકના મેનેજરે કંઇપણ કહેવાની સ્પષ્ટ ના કહી દીધી છે પરંતુ  સૂત્રો પ્રમાણે 1 કરોડ 35 લાખની ચોરી થઇ હતી.    ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલોRead More


લાઠી તાલુકાના નારણગઢ મુકામે વિશાળ ખેડૂત સંમેલન યોજાશે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભવ્ય આયોજન

 લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર પોતાન વિસ્તાર બાબરા લાઠી અને દામનગર ના ગ્રામ્યવિસ્તાર ની મુલાકાત કરી લોકોને પડતી મુશ્કેલીઓ જાણવા નો પ્રયાસ કરી તેના નિવારણ માટે કાર્યવાહી કરવામાં આવે છે અગાવ પ્રથમ તબક્કામાં બાબરા તાલુકાના અન્ય ગ્રામ્યવિસ્તાર ની મુલાકાત કરી લોકોનો સમસ્યા જાણી તેને દૂર કરી હતી       ત્યારે હાલ બીજા  તબક્કામાં બાબરા તાલુકાના ચમારડી,કુંવરગઢ, વલારડી,લુણકી,હાથીગઢ,વાલપુર,પીરખીજડિયા સહિત ના ગ્રામ્યવિસ્તાર માં વિધુત વેગી પ્રવાસ કરી રહ્યા છે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સતત લોકોની વચ્ચે રહી તેમના કામ કરી રહ્યા છે ત્યારે એક જાગૃત ધારાસભ્ય તરીકે વિરજીભાઈ ઠુંમર ને લોકો આવકારીRead More


દામનગર શહેરના બી.એ.પી.એસ. મંદિર,સૂર્યમુખી હનુમાનજી મંદિરમાં ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાયો

દામનગર શહેર માં ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ ઉજવતા વિવિધ મંદિરો પૃષ્ટિય માર્ગીય હવેલી માં સમસ્ત વૈષ્ણવો દ્વારા હિંડોળા દર્શન કેક રાસોત્સવ સુંદર સુશોભન સાથે દ્વારકેશ મિત્ર મંડળ દ્વારા ભવ્ય જન્માષ્ટમી ઉજવાય દામનગર બી એ પી એસ સ્વામી નારાયણ મંદિર ખાતે બી એ પી એસ મંદિર માં ભવ્ય હિંડોળા દર્શન પંજરી પ્રસાદ સાથે શહેર ભર માં થી મોટી સંખ્યા માં સત્સંગી ઓ એ કેક કાપી ભગવાન શ્રી કૃષ્ણ નો બર્થ ડે ઉજવ્યો શહેર ના સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે શહેર ભર ના યુવાનો દ્વારા મટકી ઉત્સવ રાસોત્સવ હિંડોળા દર્શન નું અનેરુંRead More


સૌરાષ્ટ્ર ના દરેક જીલ્લામાં હાર્દિક પટેલના સમર્થનમાં વેગ પકડતું પાટીદાર આંદોલન

[wpdevart_youtube]JL51aVoiixs[/wpdevart_youtube]ગઢડા સ્વામી ના તાલુકા ના ધોધાસમડી ગામે હાર્દિક પટેલ ના સમર્થન ના પાટીદારો દ્વારા ધૂન આરક્ષણ અને ખેડૂત દેવા માફી ની માંગ સાથે ઉપવાસ કરતા હાર્દિક પટેલ ના સમર્થન માં ગઢડા સ્વામી ના તાલુકા ના ધોધાસમડી ખાતે ખૂબ મોટી સંખ્યા માં પાટીદારો એ ગામ ના મુખ્ય ગેટ પાસે નાખી પ્રતીક ઉપવાસ સાવણી ગામે ગામ સરકાર વિરુદ્ધ સત્યાગ્રહ  સાવણી સરકાર સામે વેગ પકડતું આંદોલન ઠેર ઠેર પાટીદાર ટોપી ધારી યુવાનો દ્વારા જય સરદાર જય પાટીદાર ના નારા બુલંદ બન્યા મોટા ભાગ ના સૌરાષ્ટ્ર ના દરેક તાલુકા ઓ માં સત્યાગ્રહ સાવણી ઓRead More


ભાવનગરના બુધેલ ગામે નીતિનભાઈ ઘેલાણી અને અન્ય 4 યુવાનો દ્વારા માથે મુંડન કરાવી હાર્દિક પટેક ના સમર્થન મા જોડાયા

ખેડૂતોના દેવા માફ અને અનામત માટે આમરણાંત ઉપવાસ કરી રહેલ પાટીદાર યુવાન હાર્દિક પટેલ નો આજે 11 મો દિવસ છે ભાવનગર તાલુકાના બુધેલ ગામે  પ્રતીક ઉપવાસ સાથે પાસ કન્વીનર નીતિનભાઈ ઘેલાણી અને અન્ય 4 યુવાનો દ્વારા માથે મુંડન કરાવી હાર્દિક પટેક ના સમર્થન મા જોડાયા સાથે  ક્ષત્રિય સમાજ અને બ્રહ્મહ સમાજ જોડાયો છાવણી માં  તળાજા ના ધારાસભ્ય કનુભાઈ બારૈયા,પ્રદેશ મહિલા કૉંગ્રેસ પ્રમુખ ભારતી બેન ભીંગરાડિયા,ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ,જમીનવિકાશ બેંકના ચેરમેન કે,કે,ગોહિલ,ઘોઘા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,કરણી સેનાના પ્રમુખ કાનભા સરવૈયા,ધરમવીરસિંહ ગોહિલ,સિહોર તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ કિશોરસિંહ ગોહિલ,અશોકસિંહ ગોહિક(સમાજ),વિરભદ્રસિંહRead More


લાઠી શહેર દરેક મંદિરો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ ઉજવાયો

[wpdevart_youtube]-cQsef-nCIo[/wpdevart_youtube]લાઠી શહેર ના ચાંવડ દરવાજા સમસ્ત શહેર આયોજિત ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો સાથે વિજય હનુમાનજી મંદિર સેવક સમુદાય દ્વારા કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો પૃષ્ટિય માર્ગીય હવેલી રામજી મંદિર સહિત ના ધર્મસ્થાનો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ને હેપી બર્થડે ઉત્સાહ પૂર્વક ઉજવતા ભાવિકો દ્વારા રાસોત્સવ હિંડોળા દર્શન મટકી ઉત્સવ જેવા ધર્મ સભર કાર્યક્રમો યોજી ધમોઉલ્લાસ સાથે લાઠી શહેર ભર ના દરેક ધર્મ સ્થાનો માં ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ ઉજવાયો


જાફરાબાદ તાલુકાનામોટા માણસા હાર્દિક પટેલના સમર્થનમાં ધુન કરતા તાલુકાના પાટીદાર યુવાનો

[wpdevart_youtube]Xkk1ecOe0qo[/wpdevart_youtube]જાફરાબાદ તાલુકાના મોટા માણસા હાદિક પટેલના સમર્થનમાં ધુન કરતા તાલુકાના પાટીદાર યુવાનો


તુલસીશ્યામ તિર્થધામમાં કૃષ્ણ જન્મોત્સવ ભાવભેર ઉજવાયો

[wpdevart_youtube]U-ozU3ryHmE[/wpdevart_youtube]ગીરના આહ્લાદક વાતાવરણમાં પ્રકૃતિ અને પરમેશ્વરનું સાંનિધ્ય માણવા અગણિત ભાવિકો ઉમટયા ; ભગવાન શ્યામના જન્મ વધામણાં ભગવાન સુંદર શ્યામના પ્રસિધ્ધ તીર્થધામ તુલસીશ્યામ મંદિરે જન્માષ્ટમી ઉત્સવની ભાવભેર ભવ્ય ઉજવણી કરાઈ હતી . ભગવાન શ્યામના સ્વયંભૂ બેસણાં છે તેવા તુલસીશ્યામ તીર્થધામમાં ભગવાનના જન્મોત્સવ ને વધાવવા ગીરના જંગલમાં આવેલ આ પ્રસિદ્ધ ધર્મસ્થાનકમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી દિવસભર વિવિધ ધાર્મિક કાર્યકમો,પૂજા, આરતી ઇત્યાદિ બાદ રાત્રે બારના ટકોરે ભારે હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્યામનાં જન્મોત્સવના વધામણાં કરાયા હતા એ સાથે હાથી ઘોડા પાલકી, જય કનૈયાલાલ કી… ના નારા ગુંજી ઉઠ્યા હતા. જન્મોત્સવ આરતી અને ભગવાનને ઝુલાવવાનોRead More


રાજુલા શહેરમાં ઊચા વ્યાજે નાણાં આપી વ્યાજ વટાનો ધંધો કરનાર ઇસમોને ગણતરીની કલાકોમાં પકડી પાડતી રાજુલા પોલીસ…

રાજુલા વાવેરા રોડ પર વાલ્મીકિ વાસમા રહેતા બળવંતભાઈ છગનભાઇ જપડિયા ઉ.વ.૪૦ વાળાએ અલ્પેશભાઇ ધોહાભાઇ ધાખડા તથા શિવાભાઈ કનુભાઈ ધાખડા રહે. બંને વદ તા.રાજુલા વાળાએ પૈકીનં.૧ વાળાએ આજથી આશરે આઠેક માસ પહેલા રૂ.૨૦,૦૦૦/- ૨૦ ટકા નાં વ્યાજદરે આપેલ અને નં.વાળાએ રૂ.૧૦,૦૦૦/- વ્યાજે આપેલ જે વ્યાજની રકમ વસુલતા ઉપરોક્ત બંને ઇસમો બળવંતભાઈને અવાર નવાર ધાક ધમકી આપી ઉઘરાણી કરતાં હોય જે બંનેનાં ત્રાસના કારણે કંટાળી જઇ બળવંતભાઈ પોતાની મેળે ફિનાઇલ પી જતાં તેઓને પ્રથમ રાજુલા સરકારી દવાખાનામાં અને વધુ સારવાર માટે મહુવા આલોક હોસ્પીટલમાં સારવારમાં દાખલ કરતાં જ્યાં બળવંતભાઈનું પ્રથમ એકજી.મેજી સાહેબશ્રીRead More


અમરેલીના લોકમેળામાં કૃષ્ણજન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી

[wpdevart_youtube]AuQupOaxn5k[/wpdevart_youtube]અમરેલીના લોકમેળામાં કૃષ્ણજન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી