Main Menu

Wednesday, September 5th, 2018

 

શ્રાવણ માસના પવિત્ર દિને સોમનાથ મહાદેવને ફ્રૂટનો શણગાર કરાયો

[wpdevart_youtube]zdeRC1ykwkQ[/wpdevart_youtube]શ્રાવણ માસના પવિત્ર દિને સોમનાથ મહાદેવને ફ્રૂટનો શણગાર કરાયો


પાંચ સેટ સુધી ચાલેલી મેચ સૌથી રોમાંચક બની

યુએસ ઓપન ટેનિસ: રોચક ક્વાર્ટરમાં નડાલની જીત થઈ

યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. આજે વર્તમાન ચેમ્પિયન રાફેલ નડાલે પાંચ સેટ સુધી ચાલેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ડોમેનિક થીમ ઉપર જીત મેળવીને ઈતિહાસ સર્જ્યો હતો. આ વર્ષના યુએસ ઓપન ઈતિહાસની સૌથી લાંબી મેચ રમાઈ હતી. નડાલે પ્રથમ સેટ ૬-૦થી ગુમાવ્યો હતો. ઓસ્ટ્રીયનના ખેલાડીએ જારદાર રમત રમી હતી. જાકે ૩૨ વર્ષિય સ્પેનિશ ખેલાડીએ ત્યારબાદ બાકીના બે સેટ જીતી લીધા હતા. ત્યારબાદ થીમે જારદાર વાપસી કરીને એક સેટ જીતી લીધો હતો. છેલ્લા સેટમાં પણ જારદાર સ્પર્ધા જામી હતી. આર્થરએસ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચ ખૂબ જ રોચકRead More


લોકલ, હાઇ સ્પીડ ટ્રેનો અને સ્કુલ-કોલેજા બંધ

જાપાન :વિનાશક તોફાનમાં ૧૨ લાખ લોકો ફસાઇ ગયા

જાપાનમાં વિનાશકારી ટાઇફુન અથવા તો છેલ્લા ૨૫ વર્ષના સૌથી પ્રચંડ તોફાનના કારણે ભારે નુકસાન થયુ છે. આ તોફાનના કારણે ૧૨ લાખથી વધારે લોકો જુદા જુદા સ્થળો પર ફસાઇ ગયા છે. જેબી તોફાનના કારણે ૧૦ લોકોના મોત થયા છે અને ૨૦૦થી વધારે લોકો ઘાયલ થયા છે. જૈ પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. ૨૧૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયા બાદ મોટી સંખ્યામાં વૃક્ષો પણ ધરાશાયી થઇ ગયા છે. તોફાન કારણે ૭૦૦ ફ્લાઇટોને રદ કરવામાં આવી છે. ૫૮ હજારથી પણ વધારે લોકો એરપોર્ટ પર અટવાઇ પડ્યા છે. ભારે વરસાદRead More


છેલ્લા ત્રણ વર્ષમાં છ પુલ ધરાશાયી થયા છે

કોલકત્તા પુર ઘટના:૨૧ લોકો હજુ સારવાર હેઠળ

પશ્ચિમ બંગાળના કોલકત્તાના માઝેરરહાટ વિસ્તારમાં પુલ ધરાશાયી થવાની ઘટનામાં ઉંડી તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ છે અને ૨૧ લોકો હજુ સારવાર હેઠળ છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળ હેઠળ ફસાયેલા હોવાની માહિતી મળી રહી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. કોલકત્તામાં છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં જ છ પુલ ધરાશાયી થવાના બનાવો બન્યા છે. જેના કારણે મોટી ખુવારી પણ થઇ છે. આ પહેલા વર્ષ ૨૦૧૬માં કોલકત્તાના મોટાબજારમાં પુલ તુટી પડતા ૨૬ લોકોના મોત થયા હતા. મંગળવારના દિવસે કોલકત્તામાં ભીષણ પુલ દુર્ઘટનામાં મોટીRead More


ચૂંટણી પહેલા મહાગઠબંધનની ઇફેક્ટને ઘટાડાશે

વારાણસીમાં ત્રણ મહિના સુધી પ્રધાનોની ફોજ રહેશે

લોકસભા ચૂંટણી ૨૦૧૯માં મહાગઠબંધન તરફથી મળનાર પડકારોને ધ્યાનમાં લઇને ભાજપે હવે નવી રણનિતી પર કામગીરી શરૂ કરી દીધી છે. મોદી માટે ભાજપે ૨૫ પ્રધાનોની એક ટીમ ઉતારી દેવાની તૈયારી કરી છે અને આને લઇને રણનિતી અમલી પણ કરવામાં આવી ચુકી છે. ત્રણ મહિના સુધી વારાણસીમાં મંત્રીઓની ફોજ રહીને પોતાના વિભાગોની કામગીરી સંબંધમાં લોકોને માહિતી આપનાર છે. ભાજપે દાવો કર્યો છે કે મોદી ફરીથી વારાણસીથી જ ચૂંટણી લડનાર છે. મહાગઠબંધને મોદીને વારાણસીમાંથી ઘેરવા માટે ખાસ યોજના બનાવી છે. જેને ધ્યાનમાં લઇને પાર્ટી અધ્યક્ષ અમિત શાહે વારાણસીમાં પ્રધાનોની ફોજ ઉતારી દેવાનો નિર્ણયRead More


ત્રણ જિલ્લા રાજ્યથી સંપર્કવિહોણા થઇ ગયા છે

કેરળ બાદ હવે નાગાલેન્ડમાં પુરની સ્થિતિ વણસી ચુકી છે

કેરળ બાદ હવે દેશના પૂર્વોતર રાજય નાગાલેન્ડમાં પણ પુરની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. હજુ સુધી એક ડઝનથી વધારે લોકોના મોત થયા છે. પ્રદેશના કેટલાક ભાગો સંપર્કવિહોણા થઇ ગયા છે. કેન્દ્રિય અધિકારીઓની એક ટીમ સરહદી રાજ્યમાં પુરના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે પહોંચી ગઇ છે. જે પુરના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરીને રિપોર્ટ તૈયાર કરનાર છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના સંયુક્ત સેક્રેટરી કેબી સિંહના નેતૃત્વમાં એક ઉચ્ચસ્તરીય ટીમ નાગાલેન્ડ પહોંચી ચુકી છે. આ ટીમે દીમાપુર અને અન્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. અધિકારીઓની આ ટીમ ખેડુતોને પણ મળી હતી. ખરાબ હવામાનનાRead More


ભાવનગરનાં કલ્યાણનગમાં ૩ લાખના મુદ્દામાલ સાથે જુગાર ધામ ઝડપાયું :ભાવનગર એલસીબીએ સાત શકુનિઓને દબોચી લીધા

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલએ તહેવાર નિમીત્તે ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં રમવામાં આવતાં જુગારનાં કેસો શોધી કાઢવા અંગે રાખવામાં આવેલ ડ્રાઇવ સબબ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ. ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પો.કોન્સ. ચંદ્દસિંહ વાળાને માહિતી મળેલ કે, અજય દીપસિંહ સોલંકી રહે.પ્લોટ નં.૫૦, કલ્યાણનગર, બાલયોગી નગર ની બાજુમાં,ઘોઘા રોડ, ભાવનગર વાળો તેના કબ્જા- ભોગવટાનાં રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતીનો જુગાર રમી-રમાડી પોતાનાં લાભ સારુ નાળ ઉઘરાવી અખાડામાં જુગાર રમવાRead More


શ્રી સોમનાથમાં મહાકવિ કાલીદાસનાં કુમાર સંભવ મહાકાવ્‍યની મંચ ઉપર નૃત્‍ય દ્વારા પ્રસ્‍તુતી

પ્રભાસપાટણઃ આ કાર્યક્રમમાં દીપ પ્રાગટય સોમનાથ ટ્રસ્‍ટનાં ટ્રસ્‍ટી સેક્રેટરી પી.કે.લહેરીના હસ્‍તે કરવામાં આવેલ. શ્રી સોમનાથ મહાદેવનાં સાનિધ્‍યે અમદાવાદનાં શિવાંજલી ઇન્‍સ્‍ટીટયુટના કલાકારો દ્વારા મહાકવિ કાલીદાસનાં કુંભાર સંભવ પુસ્‍તક આધરીત શિવ પાર્વતી વિવાહ નૃત્‍યુ નાટીકા સાત સર્ગમાં રજુ કરેલ શિવ પાર્વતી અકિલા વિવાહ નૃત્‍યુનાટીકા આ કથા કુમાર સંભવના સંસ્‍કૃત શ્‍લોકનાં અને સંગીતના સથવારે નયનરમ્‍ય નૃત્‍ય રજુ કરેલ. શ્રાવણ માસની પાર્વતીની તપસ્‍યા અને શિવ-પાર્વતીના વિવાહ નૃત્‍ય નાટીકા જોઇ સૌ શિવભકતોએ ધન્‍યતા અનુભવી ટ્રસ્‍ટી સેક્રેટરી પી.કે.લહેરીએ કલાકારોનું સન્‍માન કરેલ જે નજરે પડે છે.


છેલ્લા ૨૪ કલાકમાં જ વરસાદ અને વીજળી પડવાના ઘણા બનાવ

ઉત્તરપ્રદેશ : છ જિલ્લામાં પુરની સ્થિતિ ચિંતાજનક, ૧૮નાં મોત

ઉત્તરપ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે પુરની સ્થિતિ સર્જાઈ ગઇ છે. મંગળવારથી અવિરત વરસાદ જારી રહેવાના કારણે હાલત કફોડી બનેલી છે. છેલ્લા ૨૪ કલાકમાં જ વરસાદ અને વીજળી પડવાના કારણે વધુ ૧૮ લોકોના મોત થઇ ગયા છે. યુપીમાં હજુ સુધી વરસાદ સંબંધિત બનાવમાં ૨૨૬થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે અને મોટી સંખ્યામાં લોકો ઘર વગરના થયા છે. વરસાદ સંબંધિત બનાવોમાં અન્ય ૧૫ લોકો ઘાયલ થયા છે. ૨૨૬થી વધુ મકાનોને નુકસાન થયું છે. ગોંડા અને કૃષિનગરમાં ત્રણ ત્રણ લોકોના મોત થયા છે. મિરઝાપુર અને બિજનોરમાં બેના મોત થયા છે.Read More


તેની પ્રથમ ફિલ્મ ગોલ્ડ બોક્સ ઓફિસ પર હિટ

મૌની રોય ફિલ્મોમાં કેરિયર બનાવવા માટે સંપૂર્ણ તૈયાર

મૌની રોય ગોલ્ડ ફિલ્મમાં સફળતા મેળવી લીધા બાદ હવે બોલિવુડ કેરિયરને લઇને આશાવાદી છે. તે કેરિયર બનાવવા માટે તૈયાર છે. ગોલ્ડ ફિલ્મ તેની બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મેળવી ચુકી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે તેની ભૂમિકાની પણ પ્રશંસા થઇ રહી છે. તે હવે રણબીર અને જહોન અબ્રાહમ સાથે કામ કરવા જઇ રહી છે. એક ફિલ્મ તે રાજકુમાર રાવ સાથે પણ કરી રહી છે.મૌની રોયને બીજી કેટલીક ફિલ્મો પણ હાથ લાગી છે. તે બોલિવુડ કેરિયરને લઇને આશાવાદી છે. ગોલ્ડ ફિલ્મ હોકી ખેલાડી બલબીરસિંહના જીવન પર આધારિત ફિલ્મ રહી છે.Read More