Main Menu

Saturday, September 8th, 2018

 

તક્ષશિલા કોલેજ ખાતે સપેકટેકરાવ ગેઇમ્સની ઇન્ટર કોલેજ ટુર્નામેંટ યોજાઇ

ભાઇઓની ત્રણ સેટની મેચ અત્યંત રસાકસી ભરેલ જેમાં તક્ષશિલા કોલેજ ૨૧-૧૬, ૨૧-૧૭ થી ચેમ્પિયન બનેલ વિશ્વમાં ૧૦૦ કરતાં વધુ દેશોમાં રમાતી અને ભારતના પૂર્વાતર રાજયોની અતી લોકપ્રિય રમત સપેકટેકરાવની આજ રોજ તક્ષશિલા કોલેજ ઓફ કોમર્સના યજમાન પદે આંતર કોલેજ સપેકટેકરાવ ટુર્નામેંટ યોજાઇ હતી. જેમાં ભાઈઓ અને બહેનોની ટીમમાં દસ થી બાર કોલેજોએ ચેમ્પિયન બનેલ. તેવીજ રીતે ભાઇઓની ગેઇમ્સમાં ફાઇનલ શામળદાસ આર્ટ્સ કોલેજ અને તક્ષશિલા કોલેજ વચ્ચે રમાડવામાં આવેલ. આ ભાઇઓની ત્રણ સેટની મેચ અત્યંત રસાકસી ભરેલ રહેલ જેમાં તક્ષશિલા કોલેજ ૨૧-૧૬, ૨૧-૧૭ થી ચેમ્પિયન બનેલ. સમગ્ર ટૂર્નામેંટમાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓRead More


સમુદ્રની વચ્ચે બિરાજતા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આવતીકાલે લોકો સમુદ્રમાં સ્ન્નાન કરશે

ભાવનગર ના કોળિયાક ગામે સમુદ્રની વચ્ચે બિરાજતા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આવતીકાલે 1 લાખથી વધુ લોકો સમુદ્ર માં સ્ન્નાન કરશે અને અહીં ભાદરવી અમાસનો મેળો પણ ભરાશે જેમાં મોટી સઁખ્યામા લોકો જોડાશે પાંડવો ના સમયમાં આ શિવલિંગ ની સ્થાઆના કરવામાં આવી છે આ શિવલિંગ દરિયામાં ઓટ ના સમયે દિવસઃ માં બે વખત દર્શન આપે છે આ દિવસે ગુજરાત અને દેશભર માંથી લોકો અહીં સમુદ્ર સ્નાન માટે આવે છે આજે આ ધજા મોકલવામાં આવી છે તેનું નું સંકલન સરવૈયા પરિવાર ના લોકો કરે છે આજે આ ધજાનું પૂજન વિધિ કરવામાં આવી હતીRead More


સેશન્સ કોર્ટ રાજુલા દ્વારા આરોપી યોગેશ બટુક ખેર, અમરેલીવાળાના ફરી વખત પોલીસ રીમાન્ડ મંજુર

પ્રોહી બુટલેગર યોગેશ બટુક ખેર, રહે.અમરેલીવાળાના નામ.સેશન્સ કોર્ટમાંથી ફરી વખત વધુ દિન-પ ના પોલીસ રીમાન્ડ  મળ્યા. પોલીસ અધિક્ષક અમરેલી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા જાફરાબાદ મરીન પો.સ્ટે.ના પ્રોહી ગુ.ર.નં.૪૯/૨૦૧૭, પ્રોહિ કલમ ૬૬ બી, ૬૫ એ, ઇ, ૧૧૬ બી વિ. મુજબના ગુન્હાના કામે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાના સપ્લાયર આરોપી *યોગેશ બટુક ખેર, ઉં.વ.૪૩, રહે.મુળ. અમરેલી, ગંગાવિહાર સોસાયટી, લાઠી રોડ, હાલ.સુરત* વાળાને તા.૨૧/૦૭/૨૦૧૮ ના કલાક ૨૩/૩૦ વાગ્યે રોજ પકડી પાડી નામ.કોર્ટમાં રજુ કરવામાં આવતાં નામ.કોર્ટ તરફથી મજકુર આરોપીને જ્યુડીશ્યલ કસ્ટફડીમાં જેલ હવાલે મોકલી આપવામાં આવેલ. બાદ આ ગુન્હાનીRead More


પરિવારજનોના સ્‍વાસ્થ્ય માટેનું સુરક્ષાકવચ એવું મા અમૃત્તમ કાર્ડ ઉપયોગી છે

, તા.૭ સપ્‍ટેમ્‍બર, ૨૦૧૮ શુક્રવાર સમગ્ર રાજયમાં ચાલી રહેલ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને વિવિધ યોજનાકીય કામગીરી એક જ સ્‍થળે કરવામાં આવે છે. પ્રજાની વ્‍યક્તિલક્ષી રજૂઆતો અને તેમના પ્રશ્નોનો ઉકેલ ઝડપી તેમજ તાત્‍કાલિક આવે તે હેતુથી રાજય સરકારે પારદર્શી અને ગતિશીલ નિર્ણયો લઇ યોજનાઓ અને કાર્યક્રમો અમલી કર્યા છે. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત પ્રજાજનોના વ્‍યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્‍થળે તે જ દિવસે પ્રાપ્‍ત થઇ શકે તેવું સુદ્રઢ આયોજન કરવામાં આવે છે. અમરેલી જિલ્‍લાના સાવરકુંડલાના સીમરણ, બાબરાના લુણકી, અમરેલીના નાના માચીયાળા, બગસરાના સુડાવડ તેમજ રાજુલાના ડોળીયા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાંRead More


મોટર સાયકલ તથા મોટરકાર માટેના બાકી રહેલ નંબર માટે ઇ-ઓકશનની પ્રક્રિયા હાથ ધરાશે

એ.આર.ટી.ઓ. કચેરી-અમરેલી દ્વારા દ્વિચક્રી (ટુ-વ્‍હીલર) મોટર સાયકલ તથા મોટરકાર વાહન માટે GJ 14 AN M/CY & GJ14 AK LMVની બાકી રહેલ નંબર માટે ફરી ઇ-ઓકશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. સદર ઇ-ઓકશનમાં ભાગ લેવા માટેનો સમયગાળો અને શરતો મુજબ, તા.૧૧ થી તા.૧૪ સપ્‍ટેમ્‍બર-૨૦૧૮ સુધી ઇ-ઓકશન માટે ઓનલાઇન અરજી કરી શકાશે. તા.૧૫ થી તા.૧૭ સપ્‍ટેમ્‍બર-૨૦૧૮ સુધી ઇ-ઓકશનમાં બિડીંગ કરવામાં આવશે, પરિણામ તા.૧૭ સપ્‍ટેમ્‍બર-૨૦૧૮ના રોજ રાત્રે ૧૧.૫૦ કલાકે કરવામાં આવશે. ઓકશનમાં ભાગ લેનાર અજરદારે http://parivahan.gov.in/parivahan પર નોંધણી, યુઝર આઇ.ડી. પાસવર્ડ તૈયાર કરવા હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવવો આ માટેની વિગતવારRead More


અમરેલીના નાના માચીયાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

અમરેલી તાલુકાના નાના માચીયાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્‍યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તેવો રાજય સરકારનો હેતુ છે. કલેકટર આયુષ ઓક અને પ્રાંત અધિકારી ડી.એન. સતાણીએ નાના માચીયાળા ખાતેના સેવા સેતુ કાર્યક્રમમાં કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. પ્રાંત અધિકારી સતાણીએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ કિટનું વિતરણ કર્યુ હતુ. તાલુકાકક્ષાએ સેવાસેતુ (ગ્રામ્ય) કાર્યક્રમ સેવાસેતુના ચોથો તબક્કો રાજય સરકાર દ્વારા યોજવામાં આવી રહ્યો છે. રાજય સરકાર દ્વારા તાલુકાકક્ષાએ સેવાસેતુ (ગ્રામ્ય) કાર્યક્રમ સેવા સેતુ યોજીને પ્રજાકીય સુવિધાઓ ઘરઆંગણે પૂરી પાડવામાં આવી રહી છે. પ્રજાજનો વ્‍યક્તિગત પ્રશ્નો અને સેવાઓRead More


કલેકટર આયુષ ઓક અને પ્રાંત અધિકારી બોડાણાએ લુણકી ખાતે સેવા સેતુ કામગીરીનું નિરીક્ષણ કર્યુ

બાબરા તાલુકાના લુણકી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કલેકટર આયુષ ઓક અને પ્રાંત અધિકારી બોડાણાએ લુણકી ખાતેના સેવા સેતુ કાર્યક્રમમાં કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ.  બોડાણાએ લાભાર્થીઓને ગેસ કિટનું વિતરણ કર્યુ હતુ. પ્રજાની વ્‍યક્તિલક્ષી રજૂઆતો અને તેમના પ્રશ્નોનો ઉકેલ ઝડપી તેમજ તાત્‍કાલિક આવે તે હેતુથી રાજય સરકારે પારદર્શી અને ગતિશીલ નિર્ણયો લઇ યોજનાઓ અને કાર્યક્રમો અમલી કર્યા છે. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત પ્રજાજનોના વ્‍યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્‍થળે તે જ દિવસે પ્રાપ્‍ત થઇ શકે તેવું સુદ્રઢ આયોજન કરવામાં આવે છે. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આધાર નોંધણી, રેશનકાર્ડ,Read More


મતદારયાદી ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ

ભારતના ચૂંટણી પંચ-નવી દિલ્હી દ્વારા તા.૧ જાન્‍યુઆરી-૨૦૧૯ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. મતદાર યાદી સંબંધેના હક્ક-દાવા અને વાંધા રજૂ કરવાનો સમયગાળો તા.૧ સપ્‍ટેમ્‍બર-૨૦૧૮ થી તા.૧૫ ઓકટોબર-૨૦૧૮ રાખવામાં આવેલ છે. તા.૧ જાન્‍યુઆરી-૨૦૧૯ના રોજ જે નાગરિકોની વય ૧૮ વર્ષ કે તેથી વધુ હોય તે ફોર્મ નં.૬ ભરી તેમનું નામ મતદારયાદીમાં દાખલ કરાવી શકશે. મતદારયાદીમાં મરણ થવાથી, સ્‍થાળાંતર થવાથી કે લગ્ન થવા જેવા કારણોસર કમી કરાવવા માટે ફોર્મ નં.૭ ભરવાનું રહેશે. તેમજ જો કોઇ મતદાર તે જ વિધાનસભા મતદાર વિભાગમાં અન્‍ય સ્‍થળે સ્‍થાળાંતર કરાવેલ હોય તોRead More


ભાવનગર શિશુવિહાર સંસ્થામાં મિશન કલ્પસર સહયોગ સમિતિ દ્વારા સંપાદિત પુસ્તક નો વિમોચન

[wpdevart_youtube]9FpF-eF7mks[/wpdevart_youtube]ભાવનગર શિશુવિહાર સંસ્થા સંકુલ માં મિશન કલ્પસર સહયોગ સમિતિ દ્વારા સંપાદિત પુસ્તક નો વિમોચન લોકસાહિત્યકાર  અભેસિંહ રાઠોડ ના વરદ હસ્તે કરાયું આ તકે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી વી સી વિધુતભાઈ જોશી ડો વિનુભાઈ ગાંધી ડો નાનકભાઈ ભટ્ટ સહિત ના મહાનુભવો  અધ્યક્ષતા  મુખ્ય દાતા  ઘનશ્યામભાઈ મેટલર અને કાળુભાઈ કાત્રોડિયા ના આર્થિક સહયોગ થી સંપાદિત મિશન કલ્પસર બુક નો ભવ્ય વિમોચન સમારોહ ભાવનગર શિશુવિહાર ખાતે જિલ્લા ભર ના પ્રબુદ્ધ ની વિશાળ હાજરી માં યોજાયો હતો


ધારી ફોરેસ્ટરની ચકચકારી હત્યા બાબતે રાજ્ય સરકાર દ્વારા પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક

ધારી તાલુકાનાં ચાંચઈ પાણિયાના દ.ધર્મેન્દ્ર વાળાની ગેરકાયદેસર સિંહ દર્શનની ના કહેતા થયેલ બબાલમા નિર્મમ હત્યા કરાઇ હતી. ધારી ફોરેસ્ટ અને ખાસ કરીને સિંહ પ્રેમીઓમાં તેનાજ સમસ્ત ક્ષત્રિય સમાજને હચમચાવી નાખનાર આ ચકચારી હત્યા કેસની વિગત એવી છે કે, ધારી રેંજમાં આવેલ બોરડી વિસ્તારમાં બીનકાયદેસર રીતે અમૂક મુસ્લિમ શખશો દ્વારા ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવા બાબતે થયેલ તસલમાં અમુક મુસ્લિમ ઇસમો દ્વારા ફોરેસ્ટના નોકરિયાતો સાથે થયેલ ટસલમાં ફોરેસ્ટના ટ્રેકર ધર્મેન્દ્ર વાળાની તા.૪/૩/૨૦૧૭ ના રોજ છરી તેમજ ઘાતક હથિયાર દ્વારા નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી. આ બનાવ અંગે મૃતક ધર્મેન્દ્ર વાળાના ફોરેસ્ટખાતાના નોકરિયાતRead More