Main Menu

Thursday, September 13th, 2018

 

2019 ની લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણ ના સમીકરણો થયા તેઝ…. કોંગ્રેસ સાથે ભાજપ નેતાઓની ખાનગી મુલાકાત…..અંદરખાને ભાજપ કોંગ્રેસના નેતાઓમાં શુ થઈ રહી છે ખાનગી બેઠક….જુઓ સિટીવોચ ન્યુઝ…..

  2019 ની ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકારણ સક્રિય થઈ ગયું છે સાવરકુંડલા શહેર કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખના આંગણે ભાજપના દિગ્ગજ નેતાઓ મુલાકાત લેતા કોંગ્રેસના આંતરકલહ સામે ભાજપ ના નેતાઓની ઓચિંતી મુલાકાત નવા સમીકરણો તેઝ થઈ ગયાની ચર્ચા સંભળાઈ રહી .રાજકારણ માં કાયમી કોઈ શત્રુ નથી કે કાયમી કોઈ દોસ્ત નથી તે કહેવત સાવરકુંડલામાં સાકર થઈ છે સાવરકુંડલા શહેર કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ અને રઘુવંશી સમાજમાં આદરભર્યું સ્થાન ધરાવતા હસુભાઈ સૂચક ના ઘરે આજે ગુજકોમાસોલ ના ચેરમેન દિલીપ સંઘાણી, અમરેલીના 108 ગણાતા સાંસદ નારણ કાછડીયા, પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસિયા,Read More


રાફેલ ડીલ, બેંક ફ્રોડ, પેટ્રોલિયમ કિંમતોને લઇને ટિકા વચ્ચે નિવેદન

જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ વિપક્ષ દ્વારા કરાઈ રહ્યા છે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિરોધ પક્ષો પર તેજાબી પ્રહારો કર્યા હતા. રાફેલ ડીલ, બેંક કોંભાડ અને પેટ્રોલિયમ કિંમતના મુદ્દા પર પ્રજાન ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરીને વડાધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે કેટલાક લોકોને અંધારા પંસંદ હોય છે. તેમને ઉજાસથી ડર લાગે છે. દેશભરમાં ભાજપના કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યુ હતુ કે વિરોધ પક્ષો બિનજરૂરી રીતે હોબાળો મચાવી રહ્યા છે. મોદીએ કહ્યુ હતુ કે ભગવાન કૃષ્ણના સમયથી આજ સુધી કેટલાક લોકો એવા રહ્યા છે જે સારા કામોથી ડરતા રહ્યા છે. તેમને અંધારામાં રહેવાનુ એટલુ પસંદ હોય છે કે આ પ્રકારના લોકો ઉજાસનેRead More


દવાના વેચાણ અને સંગ્રહ ઉપર તરત જ પ્રતિબંધ

સેરિડોન સહિતની ૩૫૦ દવા પર પ્રતિબંધ મુકવાનો ફેંસલા

માથાના દુખાવા અને અન્ય શરીરના દુખાવા માટે આડેધડ લેવામાં આવતી કેટલીક દવા સહિત કુલ ૩૫૦ દવા પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મુકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે ફિકસ્ડ ડોઝ કોમ્બનેશન (એફડીસી)ની દવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. જે દવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમાં કેટલીક એવી દવા છે જે સામાન્ય લોકો કોઇ પણ દુખાવો થવાની સ્થતીમાં તરત જ ખરીદી લેતા હતા. જે દવા પર પ્રતિબંધ મુકાયો છે તેમાં સેરિડોન ઉપરાંત પેન્ડર્મ પ્લસ, ટેક્સિંગ એઝેડ, ડીકોલ્ડ ટોટલનો સમાવેશ થાય છે. સામાન્ય ઉપયોગમાં આડેધડ દવાRead More


ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભાવમાં ફરી વધારો કર્યો

પેટ્રોલ-ડીઝલની કિંમત રેકોર્ડ ઉંચી સપાટીએ : ફરીવાર વધારો કરાયો

તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા લોકો પર આજે વધુ બોજ ઝીંકવામાં આવ્યો હતો. એક દિવસના વિરામ બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં ૧૩ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં ૧૧ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ભાવ વધારાના કારણે સામાન્ય લોકો પર વધારે બોજ આવી ગયો છે. આજે સવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૮૧ રૂપિયા પર પહોંચી ગઇ હતી. જ્યારે દિલ્હીમાં ડીઝલની કિંમત વધીને ૭૩.૦૮ સુધી પહોંચી ગઇ છે. આજે મુંબઇમાં પેટ્રોલની કિમત ૮૮.૩૯ સુધી પહોંચી ગઇ હતી. ડીઝલની કિંમતRead More


એવેન્જર્સ ઇનફિનિટી વોર બાદ નવી ફિલ્મમાં

હવે સ્કારલેટ નવી ફિલ્મને લઇને ખુબ વ્યસ્ત બની છે

સ્ટાર અભિનેત્રી અને વિશ્વની સૌથી ખુબસુરત સ્ટારમાં સ્થાન ધરાવતી સ્કારલેટ જાન્સન અમેરિકન સુપરહિરોની ફિલ્મ એવેન્જર્સ ઇનફિનિટી વોરમાં હાલમાં નજરે પડી હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થયા બાદ તેની સિક્વલ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. . જે વર્ષ ૨૦૧૯માં રજૂ કરવામાં આવનાર છે. જાન્સનના ફ્રાન્સના પત્રકાર રોમેન ડાઉરિયાક વચ્ચેના બે વર્ષના લગ્ન સંબંધનો અંત આવી ગયો છે. ૩૩ વર્ષીય સ્કારલેટની ત્રણ વર્ષીય પુત્રી પણ છે. વર્ષ ૨૦૧૨માં પ્રથમ વખત સ્કારલેટ અને ડાઉરિયાક એકસાથે દેખાયા હતા. વર્ષ ૨૦૧૩માં બન્નેએ સગાઇ કરી લીધી હતી. બન્ને છેલ્લે ઓક્ટોબર ૨૦૧૬માં એક સાથે નજરેRead More


ડાયના નવી ફિલ્મોને લઇને આશાવાદી બની છે

હાલ ગળા કાપ સ્પર્ધાને લઇ ડાયના પરેશાન નથી : રિપોર્ટ

બોલિવુડમાં અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી તીવ્ર સ્પર્ધાને લઇને ડાયના પેન્ટી બિલકુલ પરેશાન નથી. ડાયના બોલિવુડમાં છ વર્ષથી વધારે સમયથી છે. અને તે ઓછી ફિલ્મોમાં કામ કરી રહી હોવા છતાં બિલકુલ પરેશાન નથી. ફિલ્મો પર તે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હાલમાં તેની પાસે કેટલીક ફિલ્મો છે. મોડેલમાંથી અભિનેત્રી બનેલી ડાયના પેન્ટીએ કહ્યુ છે કે તે બીજી અભિનેત્રીઓ શુ કરી રહી છે તેને લઇને વધારે હેરાન રહેતી નથી. સાથે સાથે અન્ય અભિનેત્રીઓ દ્વારા જા સારી કામગીરી અદા કરવામાં આવે છે તો તેની તે પ્રશંસા પણ કરે છે. વર્ષ ૨૦૧૨માં રજૂ થયેલીRead More


સોશ્યલ મિડીયામાં અમરેલી પોલીસ અધિક્ષકને સમર્થન આપતી પોસ્ટ મુકનારને ધમકી અને ગાળો આપનાર આરોપી અટક કરી ધોરણસર કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ

*પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* દ્વારા અમરેલી જીલ્લાનો ચાર્જ સંભાળ્યા પછી અસમાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ ઇસમોને કાયદાનું ભાન કરાવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને દારૂ, જુગાર જેવી બદીઓ દુર કરવા પ્રોહી જુગારના બુટલેગર્સ અને રેતી ચોરી કરતાં ભુમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી અસામાજીક પ્રવૃતિઓ પર અંકુશ લગાવેલ તેમજ પ્રજાલક્ષી નિર્ણયો લઇ પોલીસ પ્રજાનો મિત્ર અને સાચા અર્થમાં રક્ષક છે તેવો અહેસાસ અમરેલી જીલ્લાની આમ જનતાને થાય તેવી પ્રસંશનીય કામગીરી પોલીસ અધિક્ષકશ્રી અમરેલી દ્વારા કરવામાં આવેલ છે. જે કેટલાક ઇસમોને આ સારૂં નહીં લાગતાં પોલીસ અધિક્ષકશ્રી અમરેલીને સોશ્યલ મિડીયામાં ફેસબુક Read More


રાજુલા તાલુકાના ૫ ગામોની મહિલાઓએ નશીલા પદાર્થો અંગે ધારાસભ્ય અંબરીશ ડેરને કરી રજુઆત

[wpdevart_youtube]8v7qZ3xWhZo[/wpdevart_youtube]અમરેલી-રાજુલા તાલુકાના ૫ ગામોની મહિલાઓએ ધારાસભ્ય અંબરીશ ડેરને કરી રજુઆત….અંબરીશ ડેરના ફામ હાઉસ પર મહિલાઓએ નશીલા પદાર્થો અંગે કરી રજુઆત…..સાંચબંદર, ખેરા, પટવા, વિક્ટર,પીપાવાવ ધામ સહિત ગામડાની ૨૦૦ થી વધુ મહિલાઓએ કરી રજુઆત…….ગામડા માં દેશી દારૂ, નશીલા પદાર્થ ની બોટલ નું બે ફામ વેચાણ અટકાવવા કરી રજુઆત………ધારાસભ્ય અંબરીશ ડેર વિધાનસભા ના સત્ર મા આ મુદ્દો ઉછાળશે.


બગસરામાં આધ્ય શક્તિ ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી

[wpdevart_youtube]4Ec-VhtDEvw[/wpdevart_youtube]બગસરામાં આધ્ય શક્તિ ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી બંગલી ચોક વિસ્તારમાં આવેલ પત્રકાર કીરિટ જીવાણી ની શેરી માં છેલ્લા 10 વર્સ થી ગણપતિ ની ઉજવણી કરવામાં આવે છે જેમાં ગણપતિ દાદા ની મૂર્તિ રાજુભાઇ જીવાણી દ્વારા દરવર્ષે મૂર્તિ ની સ્થાપના કરવામાં આવે છે જેમાં દરરોજ મહા પૂજા તેમજ રાત્રે સંસ્કૃતિ કાર્ય કર્મ નું પણ આયોજન કરવામાં આવે છે જેમાં આદય શક્તિ ગ્રુપ.ના વિજય ભાઈ મહેશ ભાઈ. રામ ભાઈ તેમજ તમામ.સભ્યો દ્વારા કામગીરી કરવામાં આવે છે ગણેશ ઉત્સવ માં મૂર્તિ સ્વામિનારાયણ મંદિરમાં થી વાજતે ગાજતે સામૈયા કરવામા આવેલા હતા


હાથ ન હોવા છતાં મકમતા થી લાઇફ કરિયર બનાવતો ખત્રીવાડા નો યુવાન

[wpdevart_youtube]kuJ2Qw1Xcao[/wpdevart_youtube]બસીર દલ (સાવરકુંડલા) આપણી ગુજરાતી ભાષા માં એક કહેવત છે કે “નબળા મન ના માનવી ને રસ્તો પણ જડતો નથી જ્યારે અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી” આ કહેવત ને ખરા અર્થ માં અને સાચા દિલ થી સાર્થક કરતો ટિંબી ના સનખડા ગામ નો યુવક વનેચંદ શિયાળ વનેચંદ ધીરૂ ભાઈ શિયાળ હાલ ટિંબી નજીક રહે છે અને રાજુલા હિંડોળા નજીક આવેલ અંબુજા સિમેન્ટ સંચાલિત આઈ ટી આઈ ( સેડિ)માં બી પી ઓ માં અભ્યાસ કરી રહ્યો છે. વનેચંદ પોતાના બંને હાથ માત્ર કોણી સુધી હોવા છતાં તેRead More