Main Menu

Monday, September 17th, 2018

 

શક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે ગુરૂવારે કરાશે નવરાત્રી મંડપનું રોપણ

પ્રસિદ્ધ શક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે  આસો માસની નવરાત્રીની સંપૂર્ણ શાસ્ત્રોક્ત પધ્ધતિથી પરંપરાગત ઉજવણી કરાશે જે અંતર્ગત જળઝીલણી અગિયારસને ગુરૂવાર , તા.૨૦ સપ્ટેમ્બરના સવારે ૧૦.૨૦ કલાકે માણેકચોકમાં મંડપ-ધ્વજા રોપવામાં આવશે. ભંડારિયામાં આસો સુદ નવરાત્રીની ભારે શ્રધ્ધા અને ભાવભેર ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. અહીં નવરાત્રી ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો સામેલ થતા હોય છે. આથી દિવસો અગાઉથી તૈયારીઓ હાથ ધરાય છે. ગુરૂવારે નવરાત્રીના મંડપ રોપણ બાદ નવરાત્રી ઉત્સવ સંદર્ભે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાશે. મંડપ રોપણ વિધિ પ્રસંગે માઇ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.


શેત્રુજી નદીમાંથી રેતી ચોરી કરતાં ૦૨ ડમ્પર સહિત છ લાખ પચાર હજાર મુદામાલ સાથે પકડી પાડી ગુન્હા રજી.કરાવતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લાની નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય તે રીતે તમામને કામગીરી કરવા સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સા. તથા ટીમ એસ.ઓ.જી.એ અમરેલી જિલ્લામાં ગોખરવાળા પુલ થી અંદર શેત્રુજી નદીમાં રેતીચોરી કરતાં નીચે મુજબના ઇસમોને પકડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. રેતી ચોરી કરતાં પકડાયેલ આરોપીઓ (૧) મુકેશભાઇ ધનાભાઇRead More


ઓમ ઇન્ટર નેશનલ વિધ્યા સ્કૂલ કુમ્ભારિયા માં એકપાત્રીય અભિનય સ્પર્ધા યોજાઈ

રાજુલા ના કુમ્ભારિયા ગામે આવેલ ઓમ ઇન્ટર નૅશનલ વિધ્યા સ્કૂલ એક આગવી ઓળખ સાથે કામ કરતી શાળા છે વિધાર્થીઓ ના સ્વારગી વિકાસ થાય તેના માટે સ્વૈદ કાર્યરત રહે છે        ત્યારે આજરોજ શાળા માં એકપાંત્રીય અભિનય સ્પર્ધા યોજાઈ હતી જેમાં શાળા ના વિધાર્થીઓ ઉત્સાહ ભેર જોડાયા હતા શાળા માં વિધાર્થીઓ નો ઉત્સાહ ખુબજ ચરમ સીમા યે જોવા મળ્યો શાહિદ ભટ્ટી વિક્ટર


ખાંભા ગ્રામ પંચાયતના સહયોગ થી આયુવેર્દિક કેમ્પ આયોજન કરવા માં આવ્યું , જેમાં બહોરી સંખ્યા માં દર્દી ઓ એ લાભ લીધો હતો

ખાંભા સરકારી હોસ્પિટલ ખાતે ખાંભા ગામ પંચાયત તેમજ તમામ સદસ્યો ના સહયોગ થી આયુવેર્દિક નિદાન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં ખાંભા તેમજ આસપાસ ના ગામ્ય વિસ્તાર ના લોકો અને દર્દી એ આ કેમ્પ માં સારવાર લીધી હતી અને જેમાં ડોકટર દ્વારા દર્દી ને આયુવેર્દિક દવા નું વિતરણ કરવા આવ્યું હતું જેમાં ખાંભા યુવા સરપંચ અંબરીશ જોશી , જિલ્લા પંચાયત સદસ્ય નિરુભાઈ રાઠોડ , રાજુભાઇ હરિયાની , આંનદ ભટ્ટ , અરવિંદભાઈ ચાવડા , અભિષેક હરિયાની  તેમજ  ગામપંચાયત ના તમામ સદસ્યો એ આ આયુવેર્દિક કેમ્પ ને સફર બનાવેલ હતોRead More


ગણેશ મહોત્સવ વડિયામાં ઠેર ઠેર અનેક લોકોના ઘરે દાદાને બેસાડ્યા

વડિયા ગણેશ મહોત્સવ વડિયા માં ઠેર ઠેર અનેક લોકો ના ઘરે દાદા ને બેસાડ્યા છે વડિયા સ્ટેટ ના મહારાજ ના નામથી દાદા ઓળખાય  છે પેલેસ રોડ કા મહારાજા આ દાદા ની ખાસ વાત એ છે કે દાદા ની મૂર્તિ પ્લાસ્ટિક ની છે જે દરેક વર્ષ રહે અને સાથે નેની મૂર્તિ રાખવામાં આવી છે જે દાદા નું વિસર્જન કરી શકાય.મતલબ કોઈ જાત નું પ્રદુસણ થવાનો કોઈ પ્રસનજ ન રહે લોકો ને પણ આ રીત આપનાવવી જોઈએ લોકો માં પણ સારો મેસેજ જાય કે આ સિસ્ટમ થી ઉજવવા માં આવે તે સરાહનીયRead More


બગસરામાં માનનીય વડા પ્રધાનનો જન્મ દિવસ ઉજવાયો

અમરેલી જિલ્લાના બગસરામાં માનનીય વડા પ્રધાન નો જન્મ દિવસ ઉજવાયો બગસરા માં.ભાજપ ના કાર્યકરો દ્વારા કન્યા સાળા માં કેક કાપી અને મોદીજી નો જન્મ દિવસ ઊજવવમાં આવેલ જેમાં નીતિન ભાઈ તેમજ નગરપાલિકા ના ઉપ પર્મુખ નિતેસ ભાઈ તેમજ રાજુ ભાઈ ગિડા તેમજ.રેખા બેન તેમજ ચંદુભાઈ તેમજ.અમૃત ભાઈ અને સાળા ના શિક્ષકો. અને.સ્ટાફ ગણ એ પણ હાજરી.આપી.હતી


બગસરામાં પાટીદાર સમાજ દ્વારા પદ યાત્રા આયોજન

અમરેલી જિલ્લાના બગસરા માં પાટીદાર સમાજ દ્વારા પદ યાત્રા બગસરામાં પાટીદાર સમાજ દ્વારા બગસરા તેમજ ગ્રામ્ય વિસ્તારો ની પદ યાત્રા 13 કિમિ સુડાવડ ગામ માં આવેલ.ખોડીયાર મતાજી.ના મંદિર સુધી નું આયોજન કરવામાં આવેલ જેમાં પાટીદાર સમાજના અગ્રણી રમેશ ભાઈ જગદીશ ભાઈ તેમજ પારસ ભાઈ દ્વારા યાત્રાને પ્રસ્થાન કરાવામાં આવેલ જેમાં મોટી સંખ્યા માં ભાઈઓ તેમજ બહેનો જોડાયા હતા ખોડીયાર માતાજી ની લાપસી ના પ્રસાદ નું પણ આયોજન કરવામાં આવેલ હતું


બાલભવનમા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની લોકડાયરા દ્વારા અનોખી ઉજવણી

બાલભવન તથા લોક સાહિત્ય સેતુ પરિવાર ના સંયુક્ત ઉપક્રમેભ બાલવનમા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ની લોકડાયરા દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી દેશ ના ઓજસ્વી અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ની પૂર્વ સંધ્યાએ બાલભવન તથા લોકસાહિત્ય સેતુ પરિવાર અમરેલી ના સંયુક્ત ઉપક્રમે બાલભવન અમરેલી માં લોકડાયરા તથા સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ની અનોખી રીતે ઉજવણી કરીને વડાપ્રધાન ને શુભકામના ઓ પાઠવવામાં આવી હત બાલભવન ના મુખ્ય ટ્રસ્ટી શ્રી જવાહરભાઈ મહેતા તથા બાલભવન ના ચેરમેન શ્રી હેમેન્દ્રભાઈ મહેતા ના માર્ગદર્શન નીચે યોજવામાં આવેલાRead More


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણી રૂપે ધારી તાલુકા ભાજપ દ્વારા સફાઈ જુંબેશ હાથ ધરાઈ

ટીનું લલિયા (ધારી) ધારી તાલુકા ભાજપ દ્વારા ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણી રૂપે ધારી માર્કેટીંગ યાર્ડ અને ધારી તાલુકા પંચાયત ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ રાખવામાં આવેલ, આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હીરેનભાઈ હીરપરા, ધારી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, ધારી માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી મનસુખભાઈ ભુવા, અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેનશ્રી જયંતીભાઈ પાનસુરીયા, જીલ્લા ભાજપ મંત્રી શ્રી હિતેશભાઈ જોષી, ધારીના સરપંચ શ્રી જીતુભાઈ જોષી, મામલતદાર શ્રી ઝાલા, ટી.ડી.ઓ. શ્રી વેગડા, શ્રી મૃગેશભાઈ કોટડીયા, શ્રી અશ્ર્વીનભાઈ કુંજડીયા, શ્રી શુભાષભાઈ ગજેરા, શ્રી વિપુલભાઈ બુંહા, શ્રી મુકેશભાઈRead More


ગીરગઢડા જામવાળા રોડ પર શિકાર ની શોધ મા 8થી10 સિંહ બાળ સહિત નુ ટોળુ ચડી આવ્યું…

[wpdevart_youtube]mXkoIPDpJ2I[/wpdevart_youtube]    ગીરગઢડા જામવાળા રોડ પર શિકાર ની શોધ મા 8થી10 સિંહ બાળ સહિત નુ ટોળુ ચડી આવ્યું. ગીરગઢડા જામવાળા રોડ પર શિકાર ની શોધ સિંહો નુ ટોળુ આવી જતા ત્યાથી પસાર થતા રાહદારી ઓને 15થી20સુધી થંભી જવુપડીયુ હતુ. ઉલ્લેખનીય છે શિકાર ની શોધ મા ગીર બોર્ડર ને અડી ને આવેલ વિસ્તાર સિંહો જોવા મળે છે. ગત રાત્રી ના પણ સિંહો રોડપર આવી ગયાહતા વિડીયો થયો વાઈરલ…