Main Menu

Tuesday, September 18th, 2018

 

ચોરી થયેલ મો.સા. સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.  જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્‍તાર માં મિલ્કત સંબંધી ગુન્હા ઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર, શિવાજી સર્કલ, સેન્ટ મેરી સ્કુલનાં દરવાજા સામે રોડ ઉપર આવતા *_પો.કો. ચિંતનભાઇ મકવાણાને ચોરાવ મો.સા. અંગે મળેલ બાતમી આધારે શંકાસ્પદ મો.સા. સાથે કુલદિપ ઉર્ફે લાલો અલ્પેશભાઇ ભગવાનભાઇ મકવાણા ઉ.વ.૧૯ રહે.રાજીવRead More


ભાવનગરમાં જાહેરમાં વરલી મટકાનાં આંકડાનો જુગાર રમતાં ત્રણ ઇસમને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર- ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ.  આજરોજ ભાવનગર એલ.સી.બી.નાં સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાવનગર,જીલ્લા પંચાયત ઓફિસ પાસે આવતાં *પો.કો. શકિતસિંહ ગોહિલ તથા જયદિપસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર, મોતીબાગ ટાઉન હોલમાં બાજુમાં આવેલ બગીચા અંદર બાકડા ઉપર લાલજીભાઇ રામજીભાઇ રહે.ચાવડી ગેટ,ભાવનગરવાળો  બેસી બોલપેન દ્દારા વરલી-મટકાનાં આંકડા ડાયરીમાં લખતો અનેRead More


મહુવા ના તલગાજરડા પૂ મોરારીબાપુ ના દર્શને ટીમ્બી સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ના સેવાભાવી તબીબી ડો નટુભાઈ રાજપરા અને ટ્રસ્ટી બી એલ રાજપરા

માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી  નિર્દોષાનંદ  હોસ્પિટલ ટીમ્બી ના સેવાભાવિ તબીબ ડો નટુભાઈ રાજપરા આજરોજ   તલગાજરડા ( મહુવા ) મુકામે આંતરરાષ્ટ્રીય સંત અને કથાકાર પૂ શ્રી મોરારીબાપુ ના દર્શને મેનેજિંગ ટ્રસ્ટી બી એલ રાજપરા સાહેબ તબીબી જગત ના સંત તરીકે ખ્યાતનામ ડો રાજપરા સાહેબ આજે બાપુ ના દર્શને સેવારત તબીબી શાંતિ ના સાનિધ્ય માં આશીર્વચન મેળવ્યા.


રાજુલા માં “શહોદા યે કરબલા”મહેફિલે મહોરમ નું ઠેર ઠેર શાનદાર આયોજન 

શહીદોની યાદમાં દિવસ દરમિયાન શરબતો અને રાત્રિ દરમિયાન ન્યાજ તક્સીમ કરવા માં આવી રહી છે ઇસ્લામ ધર્મ ના મહાન પયગમ્બર અને અવલ આખિર નબી એવા (સ .અ .વ .)ના પ્યારા નવાસા યે ઇમામ હુસૈન અને ઇમામ હસન ત્થા 72શહીદો ની યાદ માં ઊજવાતો તહેવાર આટલે મહોરમ ઉલ હરમ નિમિતે રાજુલા માં થેંક ઠેકાણે કે જ્યાં મુસ્લિમ વિસ્તારો આવેલા છે ત્યાં શાનદાર આયોજન જુદી જુદી કમેટી ઑ દ્વારા કરવા માં આવ્યું છે નબીયે કરીમ (સ .અ .વ .)ના નવાસા અને 72જાની સાર સાથીઓ કે જેમને પોતાના નાના જાન ની ઉમ્મત અને ઇસ્લામ ધર્મRead More


મહુવા તાલુકા ના આરોગ્ય ધામ વડલી અને કળસાર ના ડો કનુભાઈ અને ટીમ્બી સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ના ડો રાજપરા સેવા ભાવી તબીબી ની શુભેચ્છા મુલાકાત દર્દી નારાયણો શુભ સંકેત

મહુવા ના માજી ધારાસભ્ય અને આ વિસ્તારના સંત તરીકે જેની ગણના થાય છે તેવા “સદ્દભાવના હોસ્પીટલ” વડલી અને કળસાર  ( મહુવા ) ના આધ્યસ્થાપક એવા  સેવાભાવી ડો કનુભાઈ કલસરીયા સાહેબ સાથે વડલી હોસ્પીટલ ની મુલાકાત દરમ્યાન આજ તા. ૧૮/૯/૨૦૧૮ રોજ તબીબી જગત ના મસ્તક વિલ ટીમ્બી સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના ડો નટુભાઈ રાજપરા સાહેબ મેનેજિંગ ટ્રસ્ટી બી એલ રાજપરા સાહેબ ડો રાજપરા સાહેબ ટીમ્બી સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ઉમરાળા તાલુકા માટે ગૌરવ થી લેવાય છે બંને માનવતાવાદી તબીબો ની આ મુલાકાત દર્દી નારાયણો માટે શુભ સંકેત છે.


અમદાવાદના બાપાસીતારામ ટ્રસ્ટના યુવાનોની સતાધાર ધર્મસ્થાન સંકુલમાં સુંદર સફાઈ સેવા

સોરાષ્ટ્ર ભર ના દેવસ્થાનો ની સુંદર સફાઇ સેવા કરતી અમદાવાદ ની બાપાસીતારામ ટ્રસ્ટ ની સેવા સતાધાર ખાતે રવિવારે તા૧૬/૯ ના રોજ કરતા બાપા સીતારામ ટ્રસ્ટ ના યુવાનો સુખી સંપન્ન પરિવાર ના અમદાવાદ સ્થિત યુવાનો હોલીડે રજા ના દિવસ નો સુંદર ઉપીયોગ કરી ગુજરાત ભર ના ધર્મ સ્થાનો ની સફાઈ સેવા માટે પ્રસિદ્ધ છે દર રવિવારે કોઈ પણ એક દેવસ્થાન પસંદ કરી પોતા ના સ્વ ખર્ચે પહોંચી જાય છે પદ પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ ની કોઈ પણ અપેક્ષા વગર ધર્મસ્થાનો ખૂણે ખૂણો ચકાચકિત કરી દે છે દિવસે પોતા નો વેપાર ધધો કામRead More


મોદી સરકારે શાસનમાં આર્થિક સુધારાના નામે દેશના અર્થતંત્ર સાથે જે ચેડાઓ કર્યા છે : વિરજીભાઇ ઠુંમર

ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મોદી સરકારે તેના સાડાચાર વર્ષના શાસનમાં આર્થિક સુધારાના નામે દેશના અર્થતંત્ર સાથે જે ચેડાઓ કર્યા છે તેતમામ બુમરેંગ સાબિત થયા છે. શ્રી ઠુંમરે વધુમાં વધુમાં જણાવ્યું કે, મોદી સરકારની દ્રષ્ટિહીન આર્થિક નીતિઓના કારણે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાને રેકોર્ડબ્રેક ગતિએ તુટતો બચાવવા, મોદી સરકારે અત્યાર સુધીમાં અનેક પ્રયત્નો કર્યા જેમાં (૧) મસાલા બોન્ડ ઉપર વિદેશી હોલ્ડીંગ ટેક્ષ દુર કરવો, (૨) વિદેશી રોકાણકારો માટે ભારતીય બોન્ડ માર્કેટમાં રોકાણ કરવા ઢીલ મુકવી, (૩) બિનઆવશ્યક ચીજવસ્તુઓની આયાત ઉપર નિયંત્રણ તથા (૪) ચાલુ ખાતાનીRead More


દામનગર શહેરની દશાશ્રી સ્થાનક વાસી જેન ખાતે સ્વ ભોગીભાઈ બગડીયાની સ્મૃતિમાં  સંપૂર્ણ રક્ત પરીક્ષણ કેમ્પ તા. ૨૩/૯-૨૦૧૮ થી યોજાશે

દામનગર શહેર ની દશાશ્રી સ્થાનક વાસી જેન ખાતે સ્વ પ્રભાવતીબેન તથા કેળવણી કાર સ્વ ભોગીભાઈ બગડીયા ની સ્મૃતિ માં  સંપૂર્ણ રક્ત પરીક્ષણ કેમ્પ આગામી તા૨૩/૯/ થી ૨૪/૯ બે દિવસીય રવિવાર સોમવાર સમય સવાર ના ૬-૦૦ થી ૯-૦૦ દરમ્યાન યોજાશે                               મુંબઈ ની પ્રખ્યાત થાયરોકેર લેબોટરી ની અતિ આધુનિક ટેકનોલોજી દ્વારા કરાશે આ પરીક્ષણ માટે સંપૂર્ણ ભૂખ્યા પેટે કરાવવા ની રહેશે આ અંગે ના ફોર્મ શહેર માં નીચે જણાવેલ સ્થળે વિના મૂલ્યે મળશે દામનગર સ્થાનક વાસી જેન મહાજનRead More


પથ્થરમારો કરાતાં પોલીસને બળપ્રયોગ કરવો પડયો

કોંગ્રેસ પાર્ટીની ખેડૂત આક્રોશ રેલી હિંસક : સ્થતિ વધુ તંગ

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે સરકારને ઘેરવા માટે કોંગ્રેસે આજે ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. આ ગાળા દરમિયાન કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરોએ વિધાનસભા તરફ કૂચ કરી હતી. આ ગાળા દરમિયાન સ્થતિ તંગ બની ગઈ હતી. કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યોની ટિંગાટોળી કરીને પોલીસે અટકાયત પણ કરી હતી. પથ્થરમારો પણ થયો હતો જેમાં એક પોલીસ કર્મીને ઇજા થઇ હતી. કોંગ્રેસના ગુજરાત પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ખેડૂતોની દેવામાફી સહિતના મુદ્દાઓને લઇ આજે ગાંધીનગરમાં વિધાનસભા તરફ આગળ વધી તેને ઘેરવાનો પ્રયાસ કરી રહેલાRead More


કોંગ્રેસનો ફરી એકવખત ફિયાસ્કો થઇ ગયો છે

કોંગ્રેસની નકારાત્મક છબી ફરી ખુલ્લી પડી ગઈ : જીતુ વાઘાણી

આજરોજ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગુજરાત વિધાનસભા ખાતે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, આજથી ગુજરાત વિધાનસભાના બે દિવસના સત્રની શરૂઆત થઇ છે. આજરોજ સત્રની શરૂઆતમાં ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન શ્રધ્ધેય અટલજીને તથા દિવંગત ધારાસભ્યોને શ્રધ્ધાંજલી આપતો પ્રસ્તાવ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રજુ કર્યો હતો અને ગૃહના બધા ધારાસભ્યોએ આ શોક પ્રસ્તાવ સ્વીકારી દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આવતીકાલના વિધાનસભા સત્રમાં સાત જેટલા વિધેયકો પર ચર્ચા થવાની છે. રાજ્યની ભાજપા સરકાર જનતાની સુખ-સમૃધ્ધિ અને સુખાકારી માટેના કાર્યો કરવા માટે કટિબ્ધ્ધ છે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આજે કોંગ્રેસની નકારાત્મકતા ફરીથી ખુલ્લીRead More