Main Menu

Wednesday, September 19th, 2018

 

ઘારી  પોલીસ સ્ટેશન  ખાતે શાંતિ સમિતિ ની મીટીંગ યોજાઈ

ઘારી પી એસ આઈ  કે ડી  ગોહિલ એ આજરોજ ચાલી રહેલ ગણપતિ મોહત્સવ ને મોહરમ તાજીયા નો તહેવાર શાંતિ પૂર્ણ ઉજવાય રહે એ માટે સૂચન કરિયા હતા ને ધારી ગામના સરપંચ જીતુભાઇ જોશી પૂર્વ  ધારાસભ્ય મનસુખભાઇ ભુવા વેપારી ને હિન્દૂ મુસ્લિમ સમાજ ના આગેવાનો આ હાજરી આપી હતી ટીનું લલિયા ધારી.


માનવ સંસાધન મંત્રાલય દિલ્હી ખાતે મંત્રી પ્રકાશ જાવડેકર ના હસ્તે સ્વચ્છતા બદલ  દામનગર ની પ્રાથમિક તાલુકા શાળા નંબર ૧ ને  એવોર્ડ એનાયત કરાયો

દામનગર શહેર ની  તાલુકા પ્રાથમિક શાળા નંબર ૧  જ્ઞાનકુંભ યોજના માં સમાવિષ્ટ મોર્ડન ગ્રીન પ્રાથમિક શાળા ને તા૧૮/૯ ના રોજ દિલ્હી ખાતે માનવ સંસાધન મંત્રાલય ના મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર ના વરદ હસ્તે એવોર્ડ સ્વીકારતા શાળા ના આચાર્ય લીલીબેન પી ડામોર અને સ્કૂલ નો વિદ્યાર્થી        સ્વચ્છતા બદલ ત્રણ પુરસ્કારો મેળવી દામનગર શહેર નું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું   સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર જિલ્લા સ્તરે  પ્રથમ કક્ષા જિલ્લા કલેકટર શ્રી અમરેલી દ્વારા પ્રથમ સ્તરે પુરસ્કર મેળવ્યો ગુજરાત રાજ્ય  શેક્ષણિક સંશોધન અને તાલીમ   પરિષદ ના ડો ટી એસ જોશી નિયામક શ્રીRead More


ડેડાણ સ્ટેટ ના જાજરમાન દરબાર શ્રી ટપુબાપુ ઉનડબાપુ કોટીલા શ્યામ ચરણ પામતા પ્રજામાં હાહાકાર મચી ગયો હતો

મોહસીન પઠાણ ડેડાણ આજરોજ તા ૧૯/૯/૨૦૧૮ ને બૂધવાર ના ડેડાણ સ્ટેટ ના જાજરમાન દરબાર શ્રી ટપુબાપુ ઉનડબાપુ કોટીલા નૂ ૯૫ વર્ષની આયુષ્ય ભોગવી ભગવાન શ્રી શ્યામ સુંદર ના ચરણોમાં સમાયા ટપુબાપુ મહૂૅમ ડેડાણ ના રાજવી સ્વ જીલૂબાપૂ તથા સ્વ વલકૂબાપુ ના નાના ભાઈ તેમજ કુમાર શ્રી જયવંતભાઈ તથા પુથ્વીરાજભાઈ ના પીતા શ્રી તેમની અંત્યેવઠી મા સમસ્ત બાપુ દંતા કોટીલા ના વારસો તેમજ મહાજનો બ્રહ્મ સમાજ મૂસ્લીમ બીરાદરો તેમજ ડેડાણ સ્ટેટ ના પ્રજાજનો મોટી સંખ્યામાં હાજર રહી ટપુબાપુ ને અદ્ભૂત આદર આપ્યો હતો અને દરબાર શ્રી ટપુબાપુ  કોટીલા  કહેવા આવે તોRead More


વિદેશી દારૂની હેરાફેરી કરતાં મહુવા બે ઇસમોને વિદેશી દારૂ સાથે પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

*શ્રી બી.એમ.દેસાઈ ઇન્ચાર્જ      પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ* અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને પરપ્રાંતિય વિદેશી દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્ટેડ બુટલેગર્સ ની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ વિદેશી દારૂના કેસો કરવા સુચના આપેલ હોય જે  જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ સાવરકુંડલા ખાતેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની હેરાફેરી કરતાં મહુવાના બે ઇસમોને મોટર સાયકલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે. *પકડાયેલ આરોપીઃ-* 1⃣ સોહીલ સાહીદભાઇ સૈયદ રહે.મહુવા મુનીવર સોસાયટી 2⃣ ફીરોજમહમદ યુસુફભાઇ કુરેશી રહે.મહુવાRead More


છેલ્‍લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલી

મ્‍હે.પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓ દ્રારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા અંગે તા.૧૯/૯/૧૮ થી તા.૨૫/૯/૧૮ સુધી ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જે અન્વયે પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી નાઓએ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલીના પો.સબ ઇન્‍સ. એસ.આર.શર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલીના અના.એ.એસ.આઇ. બળરામભાઇ પરમાર તથા હેડ કોન્‍સ. શ્‍યામકુમાર બગડા તથા હેડ કોન્‍સ.સુરેશભાઇ દાફડા તથા પો.કોન્‍સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્‍સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. દિક્ષીતભાઇ રામાણી તેમજ જાફરાબાદ પો.સ્ટે.ના અના. હેડ કોન્સ. પી.ડી.કલસરીયા તથા પો.કોન્સ. વિજયભાઇ બારૈયાRead More


બાબરામાં માં ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ માં બાળકોને બટુક ભોજન કરાવ્યું

બાબરામાં વિવિધ વિસ્તારોમાં ગણેશ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અહીં ગણેશ મહોત્સવ દરમિયાન ધૂન ભજન અને ભક્તિ ના ત્રિવેણી સંગમ ના કારણે ધાર્મિક વાતાવરણ ઊભું થયું છે અહીં વિવિધ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન સેવાકીય પ્રવૃતિઓ પણ કરવામાં આવી રહી છે ત્યારે અહીં ભગવતપરા વિસ્તારમાં માં ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે સાંજે માં ગ્રુપ ના સભ્યો દ્વારા બાળકો ને બટુક ભોજન કરાવી ઉત્તમ સેવાનું કાર્ય કર્યું હતું અહીં મોટી સંખ્યામાં બાળકો એ બટુક ભોજન નો લાભ લીધો હતો આRead More


બાબરા ના યુવાન પત્રકાર રાજુ બસીયાનુ થયુ પોરબદર ખાતે સન્માન

પોરબદર ખાતે આવેલ બિરલા હોલ ખાતે રાષ્ટ્ર સુજન અભિયાન દારા એક ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું આ કાયકમમા કથાકાર રમેશભાઈ ઓજા  પોરબદર ધારાસભ્ય બાબુ ભાઈ બોખરીયા કલેક્ટર ક્ષી  જીલા પોલીસ વડા તેમજ દિલ્હી થી પધારેલ સંસ્થા ના પ્રમુખો અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરવામા આવ્યા હતા બાબરા ના યુવા પત્રકાર રાજુ બસીયા ને તેની કામગીરી ને। બિરદાવી પ્રમાણપત્ર અને સિલડ આપી સન્માનિત કરવામા આવ્યા હતા સૌરાષ્ટ્ર ના જુદી જુદી પવુતિ કરતા ઘણા લોકો ને સન્માનિત કર્યા હતા જેમા યુવા પત્રકાર રાજુ બસીયા ને પત્રકારત્વ ક્ષેત્રે સારી કામગીરી કરી રહ્યા હોય તેનીRead More


રાજુલા ના ભેરાઈ ગામના ખારા માં સિંહણ ના મોત નો મામલો…અમરેલી ડી.સી.એફ.પ્રિયંકા ગેહલોત વહેલી સવાર ની ઘટના બાદ બપોરે12 વાગે પોહચીયા ઘટના સ્થળે…સિંહણના મોત અંગે મીડિયા સાથે વાતચીત કરવાનો કર્યો ઇન્કાર…સિંહણ નું શંકાસ્પદ મોત હોવાને કારણે મામલો દબાવ્યો….

[wpdevart_youtube]YPC31M1P63I[/wpdevart_youtube]      અમરેલી-રાજુલા ના ભેરાઈ ગામના ખારા માં સિંહણ ના મોત નો મામલો. અમરેલી ડી.સી.એફ.પ્રિયંકા ગેહલોત વહેલી સવાર ની ઘટના બાદ બપોરે 12 વાગે પોહચીયા ઘટના સ્થળે. સિંહણના મોત અંગે મીડિયા સાથે વાતચીત કરવાનો કર્યો ઇન્કાર. સિંહણ નું શંકાસ્પદ મોત હોવાને કારણે મામલો દબાવ્યો. ખારા વિસ્તારમાથી ખાનગી રીતે મૃતદેહ ઉપાડી પી.એમ. માટે ખસેડાયો. 25 ફેબ્રુઆરી એ ડુંગર વિક્ટર રોડ પર સિંહ ને મારી ને ફેકી દેવા ની ઘટના હજુ અંકબંધ છે ત્યારે ફરી શંકાસ્પદ સિંહણ ના મોત થી વનવિભાગની કામગીરી પર ઊઠી રહ્યા છે સવાલો..


લાઠી શહેર ચેમ્બર ઓફ કોમર્સ અને ભારતીય કિસાન સંધ દ્વારા આવેદનપત્ર અપાયુ

[wpdevart_youtube]QtRJK_LMi6I[/wpdevart_youtube]લાઠી શહેર ચેમ્બર ઓફ કોમર્સ અને ભારતીય કિસાન સંધ દ્વારા રેલી રૂપે  પ્રાંત અધિકારી શ્રી લાઠી અને તાલુકા મેજી શ્રી લાઠી ને આવેદન પત્ર પાઠવી ગાંગડીયા નદી ને તાત્કાલિક ધોરણે પાણી થી ભરવા રજુઆત કરતા ભારતીય કિસાન સંધ અને લાઠી ચેમ્બર ઓફ કોમર્સ ના અગ્રણી ઓ સાથે ખૂબ મોટી સંખ્યા માં ખેડૂતો અને વેપારી ઓ જોડાયા હતા રેલી રૂપે નામદાર સરકાર શ્રી કચેરી પ્રાંત ઓફીસ અને મામલતદાર ઓફિસે આવેદન પત્ર દ્વારા સૌની યોજના લિંક ૪ પેકેજ ૫ માં  ગાંગડિયા નદી ભરવા વાલ્વ મૂકી સમાવિષ્ટ કરાયેલ છે આ યોજના હેઠળ ગાંગડિયોRead More


ખેલ મહાકુંભ-૨૦૧૮ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા બાબત

ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર  અમરેલી દ્રારા તાલુકા કક્ષાની સ્પર્ધાઓ યોગાસન,ચેસ, શુટીંગબોલ તા.૨૨/૦૯/૨૦૧૮ યોજાશે, રસ્સાખેંચ, વોલીબોલ તા.૨૩/૦૯/૨૦૧૮ યોજાશે, કબડ્ડી તા.૨૪/૦૯/૨૦૧૮ યોજાશે, ખો-ખો તા.૨૫/૦૯/૨૦૧૮ યોજાશે. એથ્લેટીક્સ તા.૨૬/૦૯/૨૦૧૮ યોજાશે.તાલુકા માટે (૧) અમરેલી જનતા વિદ્યાલય-મોટા આ;કડીયા પી.ડી.મિયાણી- ૯૪૨૭૦૨૧૦૦૭ (૨) ધારી-આર.કે.એમ.એમ.હાઇસ્કુલ,ચલાલા એ.એન.ઉપાધ્યાય- ૯૪૨૭૨૩૧૭૧૩ (૩) લીલીયા શ્રી નાલંદા શૈક્ષણીક સંકુલ,ભોરીંગડા શૈલેષભાઇ મકવાણા-૯૮૨૫૭૫૩૯૦૦ (૪) બાબરા સરકારી કમળશી હાઇસ્કુલ,ક્રિષ્નાબેન ચૈાધરી- ૯૪૨૭૩૨૨૫૪૩ (૫) લાઠી કલાપી વિનય મંદિર,સી.વી.કાવઠીયા-૯૪૨૬૯૬૫૩૯૮ (૬) કુંકાવાવ એન.એન. પીપળીયા હાઇસ્કુલ,મેઘાપીપળીયા જી.આર.ધારૈયા- ૯૮૭૯૩૭૩૧૩૬ (૭) ઝવેરચંદ મેઘાણી હાઇસ્કુલ બગસરા આર.એ.પરમાર- ૯૯૦૪૯૨૫૬૫૬ (૮) ખાંભા જે.એન. મહેતા હાઇસ્કુલRead More