Main Menu

Friday, September 21st, 2018

 

ગુજરાત વન વિભાગનો કાફલો ધારીમાં, મોત નું કારણ જાણવા માટે વન વિભાગના નિષ્ણાંત અધિકારીઓ અને વેટરનરી કામે લાગ્યા

[wpdevart_youtube]70xw1UYNkgE[/wpdevart_youtube]ગીરના જંગલમાં 11 દિવસમાં 11 સિંહોના મોત નો મામલો ગીર જંગલ ના પૂર્વ વિભાગના દલખાણીયા રેન્જ માં 11 સિંહો ના મોત થતા તાપસ નો ધમધમાટ ઘટનાની ગંભીરતા લઈને વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે ગુજરાત વન વન વિભાગના PCCF વાઇલ્ડ લાઈફ અક્ષય સક્સેન્સ, PCCF વિજિલન્સ R. L. મીના, CCF વાઈલ્ડ A. C. પટેલ સહિત ના અધિકારીઓ નો કાફલો ધારી માં જુદા જુદા કારણો સર અલગ અલગ જગ્યાએ સિંહો ના થયા છે કુદરતી મોત 6 બાળ સિંહ, 3 માદા સિંહણ, 2 નર સિંહ ના થયા છે મોત 3 બાળ સિંહો નાRead More


દામનગર શહેરની હુસેની કમિટી દ્વારા રાત્રે તાજીયા પડ માં આવ્યા શહાદતોની યાદ માં મુસ્લિમ યુવકો નો ચોંકારો

દામનગર શહેર માં હુસેની કમિટી દ્વારા યા હુસેન ના નાદ સાથે રાત્રે તાજીયા પડ માં આવ્ય. શહાદતો ની યાદ માં કલાત્મક દર્શનીય તાજીયા આકર્ષણ નું કેન્દ્ર બન્યા ઠેર ઠેર શરબતો ચા અલ્પહાર ના સ્ટોલ, આજે બપોર પછી શહાદતો ની યાદ માં ઝુલુસ શહેર ના મુખ્ય માર્ગો પર મુસ્લિમ યુવકો ના ચોંકારાં સાથે ફરશે દરેક રૂટ પર હિન્દૂ સમાજ ની મહિલા સવાર રસ્તા પર પાણી થી સ્વચ્છ કરી તાજીયા ટાઢા કરાશે.


લાઠી શહેર માં મુસ્લિમ બિરાદરો દ્વારા રાત્રે તાજીયા પડ માં આવ્યા , મોડી રાત્રી સુધી શહાદતો ના માન ચોંકારો લીધો હતો

લાઠી શહેર માં યા હુસેન ના નાદ સાથે રાત્રે તાજીયા પડ માં આવ્યા શહાદતો ની યાદ માં ચોંકારો લેતા મુસ્લિમ યુવાનો દ્વારા અતિ સુંદર કલા કૌશલ્ય ને કલામાત્મક તાજીયા ની રોશની ના ઝળહળાટ થી શહેર ના ચોક ઝગમગી ઉઠ્યા હતા આજે બપોર પછી યા હુસેન ના નાદ સાથે ઝુલુસ યોજાશે જે શહેર ના મુખ્ય માર્ગો પર ફરશે અને હિન્દૂ સમાજ મહિલા  દ્વારા શહાદત યા હુસેન  ના માર્ગો પાણી થી પવિત્ર કરી ટાઢા કરાશે.


અક્ષરવાડી, લોખંડબજાર સ્વામીનારાયણ મંદિરે જળજલણી એકાદશી ઉજવાઈ

ચોમાસા દરમ્યાન થયેલા વરસાદમાં નદી-નાળા, જળાશયોમાં થયેલા નવા નીરના વધામણા ભગવાન સ્વામીનારાયણે ભાદરવા સુદ૧૧ના દિવસે કરેલા ત્યારે આ દિવસે જળજીલણી એકાદશી તરીકે .જવાય છે. સ્વામિનારાયણ મંદિર લોખંડ બજાર ખાતે તેમજ બીએપીએસ સંસ્થા અક્ષરવાડી ખાતે આજે જળજીલણી એકાદશી નિમિત્તે ભગવાનને કૃત્રિમ તળાવબ નાવી નૌકા વિહાર કરાવાયો હતો. આ પ્રસંગેના દર્શન કરવા બનને મંદિરોએ હરિભકતો ઉમટી પડ્યા હતાં. અને દર્શનનો લાભ લઈને ધન્યા બન્યા હતાં.


દામનગર ની સિવિલ ખુદ બીમાર તબીબ વિહોણી , અપૂરતા કાયમી ડોકટરો ની નિમણૂક ની ઉઠતી માંગ

દામનગર શહેર ની સિવિલ હોસ્પિટલ ધીરજ મોરારી અજમેરા હેલ્થ સેન્ટર ડોકટર વિહોણી મુખ્ય મેડિકલ ઓફિસર ડો સ્વામી ની ભાવનગર ખાતે બદલી થતા દામનગર શહેરી અને ૩૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારો માં ભારે કચવાટ સેવાભાવી તબીબ ની બદલી થતા દર્દી નારાયણો માં નારાજગી જોવા મળી. ડો સ્વામી ભાવનગર ખાતે બદલી અને દામનગર સિવિલ ને લીલીયા થી ડેપ્યુટશન અપાયું કાયમી તબીબ તરીકે ડો શ્રી ગાયકવાડ ને ઓડર અપાયો આટલી મોટી સી એ સી માં માત્ર એક જ તબીબ અને એ પણ ડેપ્યુટશન પર દામનગર શહેરી અને ૩૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારો માટેRead More


સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિર ખાતે જળજીણી એકાદશીની ભવ્ય ઉજવણી શ્રી હરિ નો નૌકા વિહાર

સાવરકુંડલા ના સ્વામી નારાયણ મંદિર જળ જીણી એકાદશી ની ભવ્ય ઉજવણી શ્રી હરિ નો  નૌકા વિહાર દર્શન નો લ્હાવો મેળવતા ભાવિકો ઠાકોરજી ને અભિષેક કરાયો પાંચ પ્રકારે મહા આરતી અને ચિભડા નો પ્રસાદ સાવરકુંડલા સ્વામી નારાયણ મંદિર ખાતે સંતો અને હરિ ભક્તો દ્વારા જળજીણી એકાદશી ની ભવ્ય ઉજવણી કરાય હતી. એકાદશી નું ખૂબ મોટું મહત્વ અને એકાદશી વ્રત ધારી હરિભક્તો દ્વારા ઠાકોરજી ને અભિષેક નૌકા વિહાર ના દુર્લભ દર્શન નો ધર્મલાભ મળ્યો. સંતો ના મુખે સત્સંગ ની ભાગીરથી માં રસતરબોળ હરિભક્તો એ ધર્મોઉલ્લાસ થી ઉજવી જળજીણી એકાદશી.


સ્વાઈનફલુનો તરખાટ ર૪ કલાકમાં કુલ ૩ વ્યકિતઓના મોત પ વ્યકિત સારવાર હેઠળ

ગંભીર જીવલેણ એવા સ્વાઈન ફલુના રોગએ ફરિ એકવાર માથુ ઉચકતા માત્ર ચોવીસ કલાકના સમયમાં એક સગીર એક વૃધ્ધા તથા મહિલા સહિત કુલ ૩ વ્યકિતઓના મોત નિપજતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ભાવનગર શહેર જીલ્લા તથા બોટાદ જીલ્લામાં સ્વાઈનફલુના રોગએ એકાએક દેખા દેતા જિલ્લા આરોગ્ય વિભાગ તથા લોકો દોડતા થયા છે. ભાવનગર શહેરના ખાનગી તથા ખાનગી હોસ્પિટલમાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન ૧ સગીર તથા એક વૃધ્ધા તથા મહિલા મળી કુલ ૩ વ્યકિતઓએ સારવાર દરમ્યાન દમ તોડતા ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે તળાજા તાલુકાના મથાવડા ગામના કિશોરનું સર.ટી. હોસ્પિટલમાંRead More


અમરેલી 108 ટીમ વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા સગર્ભા બહેનો માટે જીવનદાતા રૂપ બની

તારીખ..20/9/2018 ના રોજ વહેલી સવાર ના 6:00 સમય એ મોટા આંકડીયા ગામ ના વાડી વિસ્તારમાંથી પ્રસુતિ માટે કોલ આવતા અમરેલી 108 ની ટીમ માં ફરજ પર ના કર્મચારી EMT મહેશ સોલંકી અને PILOT યોગેશભાઈ વૈદ્ય તાત્કાલીક સ્થળ ઉપર જાવા માટે રવાના થઈ ગયેલ અને  સ્થળ પર પહોંચી ને તાપસ કરતા પ્રસૂતા બેન લક્ષ્મીબેન મુન્નાભાઈ મેડાને અસહય પ્રસુતિ નો દુખાવો શરૂ હતો તાત્કાલીક ધોરણે સમય નો વિલંમ્બ ન કરતા અમરેલી 108 એમ્બ્યુલન્સ માં લઇ ને હોસ્પિટલ જવા માટે રવાના થઈ ગયેલ રસ્તા માં લક્ષ્મીબેનને પ્રસુતિ નો દુખાવો વધતા અમારા ઉપરી તબિબિઅધિકારીRead More


ચોરી થયેલ મોબાઇલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ ગઇકાલે ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્‍તારમાં મિલ્કત સંબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર, ગંગાજળીયા તળાવ,શાક માર્કેટ પાસે આવતાં પો.કોન્સ. જયદિપસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર,ગંગાજળીયા તળાવ, વિટકોસ ઓફિસની બાજુમાં આવેલ રૂપાલી ગેસ્ટ હાઉસ પાસે અગાઉ ચોરીમાં પકડાયેલ અકરમભાઇ ઉર્ફે જાડીયો મહેબુબભાઇ ખોખર રહે.શેરી નં.૬,Read More