Main Menu

Sunday, September 23rd, 2018

 

ભાવનગરના કોળિયાક ખાતે ગણેશ વિસર્જન

જેમાં અગિયાર દિવસ સુધી રોજ રાત્રે રાસ ગરબા રમી પ્રસાદ આપવામાં આવતો હતો અને ભાવિકો દર્શન કરવા માટે ઉમટી પડતાં હતાં અને આજે ભાવનગર ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ગણપતિ બાપા મોરિયા અને એક દો તીન ચાર ગણપતિ નો જય જય કાર ના નારા સાથે ગણપતિ બાપા ની આરતી ઉતારી તળાવ માંવિસજૅન કરવામાં આવ્યું


જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ૬ ઇસમને રોકડ મળી કુલ રૂ.૧૪,૬૬૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ. આજરોજ ભાવનગર એલ.સી.બી.નાં સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાવનગર,કુંભારવાડા, મોતીતળાવ રોડ, શેરી નં.૩નાં નાકા પાસે આવતાં *પો.કો. જયદિપસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર,કુંભારવાડા,મોતીતળાવ રોડ,રામ મઢી પાછળ,શેરી નં.૫નાં નાકા પાસે જાહેરમાં અમુક માણસો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમે છે.* તેવીRead More


ભાવનગર ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ.

આજે વિશ્વની સૌથી મોટી કહી શકાય એવી આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ દેશભરમાં થયો છે. ઝારખંડથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.જયારે ભાવનગર ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આ યોજનાના પ્રારંભે ખાસ હાજર રહ્યા હતા. આ યોજના હેઠળ નોંધાયેલા પરિવારોને રૂ.પાંચ લાખ સુધીની સારવાર ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં મળએ દેશના વડાપ્રધાન મોદી દ્વારા દેશના ગરીબ પરિવારોના આરોગ્યની ચિંતા કરતા એક એવી આરોગ્ય યોજના અમલમાં મૂકી છે જે વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના બનશે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઝારખંડ ખાતેથી આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ કરાવ્યોRead More


એમ. કે.બી. યુનિ. ભાવનગર ખાતે રૂપિયા ૦૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલાં અટલ ઓડિટોરીયમનું રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ કરાયુ

ભાવનગર યુનિવર્સીટી ખાતે અટલ ઓડીટોરીયમનું મંત્રીના હસ્તે લોકાર્પણ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસીહજી યુનિવર્સીટીમાં તૈયાર થયેલા નવા  અટલ ઓડિટોરિયમ નું લોકાપર્ણ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે યુનિવર્સીટીના કુલપતિ,પૂર્વ કુલપતિ તેમજ સાંસદ-મેયર સહિતના લોકો હાજર રહ્યા હતા. લોકાર્પણના કાર્યક્રમ બાદ જીપીએસસી વિદ્યાર્થીઓ માટે રાજ્યકક્ષાના નિષ્ણાતોની હાજરીમાં સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ભાવનગર ખાતે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ.માં રૂ.આઠ કરોડના ખર્ચે નવનિર્મિત અને અદ્યતન  ટેકનોલોજી યુક્ત  ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યું છે.જેનું નામકરણ પૂર્વ પ્રધાનમંત્રી અટલજી ના નામ પરથી “અટલ ઓડીટોરીયમ” રાખવામાં આવ્યું છે.વર્ષ  2010 માં આ  ઓડિટોરિયાના બાંધકામનીRead More


અમરેલી સહિતના શહેરોમાં વાજતે ગાજતે ગણપતિનું વિસર્જન

અમરેલી જિલ્લામાં જુદા-જુદા સ્થળે વાજતે ગાજતે ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.અબીલ ગુલાલની છોળો અને ડીજેના નાદ સાથે ઠેર ઠેર વિસર્જન યાત્રાઓ નિકળી હતી.આવતા વર્ષે ફરી પધારજાના ભાવ સાથે ગણપતિની મૂર્તિઓને પધરાવવામાં આવી હતી.પોલીસ દ્વારા દરેક સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવી રખાયો હતો.અમરેલીમાં ટ્રેકટર,ટ્રક,જીપ જેવા વાહનોમાં ગણપતિની વિસર્જન યાત્રા નીકળી હતી.બાબરામાં રામપરા તળાવ અને મેલડી માં ના મંદિર ખાતે ગણપતિ વિસર્જન કરાયું હતું.જયારે ખાંભામાં મોભનેસ ડેમ ખાતે ગણેશ વિસર્જન થયું હતું.


વડિયા ના આંગણે દુંદાળા દેવને એક સાથે ડીજે નાતાલે ગરબા ગાતી બહેનોએ સાથે મળી વિદાય આપી

[wpdevart_youtube]GX06e7z-438[/wpdevart_youtube]વડિયા ના આંગણે દુંદાળા દેવ ગણપતિ દાદા નું 16 જગ્યા એ સ્થાપન થયેલું આજે તમામ વિસ્તાર ના દેવ ને એક સાથે ડી જે ના તાલે ગરબા ગાતી બહેનો એ સાથે મળી વિદાય આપીઆ સાથે વડિયા પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત હતો દાદાને વડિયા સુરવો નદી ખાતે વિસર્જન કરવામાં આવશે દાદા ને દસ દસ દિવસ લાડ લડાવી લોકો એ ભારે હૃદયે વિદાય આપી બધા દાદા ને જુદા જુદા ટ્રેકટર માં સુશોભિત કરી શોભા યાત્રા માં સામેલ કર્યા આ ગણેશજી ની યાત્રા નું મુસ્લિમ બિરાદરો દ્વારા વડિયા સરપંચ છગનભાઈ ઢોલરીયા.મનીષભાઈ ઢોલરીયા.તુસરભાઈ ગણાત્રા.અરવિંદભાઈ અજબીયા.નિલેશRead More


રાજુલા શહેર માં મહોરમ પર્વ ની કોમી એકતા સાથે શાંતિ પૂર્વક ઉજવણી

ઇસ્લામ ધર્મ ના પયગમ્બર એવા નબી સાહેબ ના ફરમાન માટે અને ઇસ્લામ ધર્મ ને બચાવવા માટે નવાસા યે રસુલ હજરત ઇમામ હુસેન અને તેમના પરિવાર સહિત 72 લોકો જે સત્ય ની લડાઈ માટે થઈ ને 1400વર્ષ પહેલાં કરબલાના ના મેદાન માં શહીદી વહોરી ને સત્ય ની રાહ માં શહીદ થયેલ 72લોકો ની યાદ માં ઉજવતા મહોરમ પર્વ ની રાજુલા માં પન કોમી એકતા અને ભાઈ ચારા સાથે ઉજવણી કરવા માં આવી હતી         જેમાં 10દિવસ ની મહેફિલે મહોરમ બાદ આશુરા ની રાત અને દિવસ દરમિયાન રાજુલા શહેરRead More


ડેડાણમા શ્યામ યૂવા ગ્રૂપ મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ નૂ આજે ભવ્ય શોભાયાત્રા સાથે વિસજૅન

[wpdevart_youtube]rL_i5NmOo-0[/wpdevart_youtube]ડેડાણ શ્યામ મંદિર ની વાડીમાં શ્યામ ગ્રૂપ દ્વારા ગણપતિ મહોત્સવ નૂ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર દિવસ સુધી રોજ રાત્રે રાસ ગરબા રમી પ્રસાદ આપવામાં આવતો હતો અને ભાવિકો દર્શન કરવા માટે ઉમટી પડતાં હતાં અને આજે ડેડાણ ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ગણપતિ બાપા મોરિયા અને એક દો તીન ચાર ગણપતિ નો જય જય કાર ના નારા સાથે ગણપતિ બાપા ની આરતી ઉતારી તળાવ માંવિસજૅન કરવામાં આવ્યું રીપોર્ટ મોહસીન પઠાણ ડેડાણ


જાફરાબાદ તાલુકાના સરકેશ્વર દરિયા કિનારે ગણેશ વિસર્જન

[wpdevart_youtube]Z0v7BsmUzEM[/wpdevart_youtube]આજ રોજ જાફરાબાદ તાલુકા ના સરકેશ્વર દરયા કિનારે ગણેશ વિસર્જન માં હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા અને દરયા કિનારા ની મજા માણી અને ગણપતિ બાપા મોરયા ના નાદ સાથે ગણપતિ બાપા ને વિસર્જન કર્યા હતા


અમરેલીના ધારાસભ્‍ય ધાનાણીએ થેલેસેમિયાનાં દર્દીઓને મદદ કરી

રોટરી કલ્‍બ ઓફ અમરેલીસીટી દ્વારા થેલેસેમિયાના લાભાર્થે સિનિયર સીટીઝન પાર્કમાં આયોજીત ભભરોટરી અમરેલી સીટી ગણપતિ મહોત્‍સવભભમાં અમરેલીના ધારાસભ્‍ય અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી આરતી માટે ઉપસ્‍થિત રહયા હતા. આ પ્રસંગે પરેશભાઈ ધાનાણી આરતી માટે ઉપસ્‍થિત રહયા હતા. આ પ્રસંગે પરેશભાઈ ધાનાણીએ રોટરી કલબ ઓફ અમરેલી સીટી દ્વારા ચલાવવામાં આવતા થેલીસેમીયાના દર્દીઓને બોનમેરો ટ્રાન્‍સપ્‍લાંટ અભિયાનમાં સહાય પેટે રૂા.1,3પ,000 નું વ્‍યકિતગત પોતાના બચત ખાતામાંથી અનુદાનનો ચેક રોટરી કલબ ઓફ અમરેલી સીટીનાં પ્રમુખ સંજયભાઈ ભુવાને સુપરત કરવામાં આવેલ હતો. અમરેલી જિલ્‍લામાં હાલ 111 થેલેસેમીયાના દર્દી નોંધાયેલ છે. જેમને પ્રત્‍યેકના રિપોર્ટRead More