Main Menu

Monday, October 1st, 2018

 

શેત્રુંજી નદીમાંથી રોયલ્ટી વગર રેતી ચોરી કરતું ડમ્‍પર પકડી પાડતી એલ.સી.બી. અમરેલી

શેત્રુંજી નદીમાંથી રોયલ્ટી વગર રેતી ચોરી કરતું ડમ્‍પર પકડી પાડતી એલ.સી.બી. અમરેલી અમરેલી જિલ્લામાંથી પસાર થતી હોય નદીઓમાં થી રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી *પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી* નાઓએ રેતી ચોરી સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય જે ગેરકાયદેસર પ્રવૃતિ બંધ થાય તે રીતે તમામને કામગીરી કરવા સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે ગઇ કાલ તા.૩૦/૦૯/૨૦૧૮ ના રાત્રિના *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ* દ્વારા અમરેલી સાવરકુંડલા રોડ ઉપર આવેલ ગોખરવાળા ગામ પાસે શેત્રુંજીRead More


ચોરી થયેલ મોબાઇલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્‍તારમાં મિલ્કત સંબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અંગે પાલીતાણા ટાઉન વિસ્તારમાં  પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં પાલીતાણા,બસ સ્ટેન્ડ  પાસે આવતાં *_પો.હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે, પાલીતાણા, આંબેડકર ચોક, દિગમ્બર ધર્મશાળા પાસે અગાઉ ચોરીમાં પકડાયેલ અગુભાઇ મથુરભાઇ વાઘેલા રહે.Read More


લાઠી તાલુકા ને અછત ગ્રસ્ત જાહેર કરો ની માંગ સાથે પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પાઠવતા અગ્રણી ઓ ખેડૂતો દ્વારા વિવિધ માંગ

લાઠી તાલુકા ના અનેકો અગ્રણી ઓ દ્વારા પ્રાંત અધિકારી શ્રી ને આવેદન પત્ર પાઠવી વિવિધ માંગ કરાય લાઠી તાલુકા ને અછત ગ્રસ્ત તાલુકો જાહેર કરવો તાલુકા માં ક્રોપકટીંગ કરતા પૂર્વે વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવક જ્યારે જે ગામ સર્વે માટે જાય ત્યારે સ્થાનિક સરપંચ અને સ્થાનિક અગ્રણી ઓ ને સાથે રાખી હકીકત મેળવે અછત ગ્રસ્ત લાઠી તાલુકા માં પશુપાલકો ખેડૂતો ને જરૂરી સગવડો પશુ ઓ માટે ઘાસચારો પાકવીમો ઝડપી મળે પાણી ન સ્ત્રોત માટે વ્યવસ્થા ઓ અછત ગ્રસ્ત તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં સ્થાનિક ખેડૂત સરપંચ પુશપાલકો ને સાથે રાખી સર્વેRead More


બાબરા નગરપાલિકામાં નવ નિયુક્ત પ્રમુખ વનરાજભાઈ વાળા,ઉપપ્રમુખ જગદીશભાઈ કારેટિયા એ ચાર્જ સંભાળ્યો  સાડા ત્રણ લાખના ભંડોળ સાથે જવાબદારી સંભાળી

બાબરા નગરપાલિકામાં નવ નિયુક્ત પ્રમુખ વનરાજભાઈ વાળા,ઉપ પ્રમુખ જગદીશભાઈ કારેટિયા એ ચાર્જ સંભાળ્યો  સાડા ત્રણ લાખના ભંડોળ સાથે જવાબદારી સંભાળી બાબરામાં નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા,અને ઉપ પ્રમુખ તરીકે જગદીશભાઈ કારેટિયાની બિનહરીફ વરણી થયા બાદ તેઓ તેઓ દ્વારા આજે વિધિવિધાન સાથે પૂજા પાઠ કરી પ્રમુખ ઉપ પ્રમુખ ની જવાબદારી સંભાળી લીધી હતી આ તકે તાપડીયા આશ્રમના મહંત પૂજ્ય ઘનશ્યાદાસ બાપુ વિશેષ ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રમુખ અને ઉપ પ્રમુખ ને આશીર્વાદ પાઠવ્યા હતા બાબરા નગરપાલિકા પ્રમુખ દ્વારા સાડા ત્રણ લાખ ની પાલીકા ની બેલેન્સ સાથે ચાર્જ સંભાળ્યો છે આગામી દિવસોમાં નગરપાલિકા નોRead More


 બાબરામાં જનશક્તિ દેવીપૂજક સેવા ટ્રસ્ટ દ્વારા સમસ્ત દેવીપૂજક સમાજના ૧૦૧ તેજસ્વી તારલા નો સન્માન સમારંભ યોજાયો હતો 

બાબરામાં જનશક્તિ દેવીપૂજક સેવા ટ્રસ્ટ દ્વારા સમસ્ત દેવીપૂજક સમાજના ૧૦૧ તેજસ્વી તારલા નો સન્માન સમારંભ યોજાયો હતો અહીંની લુહાર સમાજની વાડી ખાતે તાપડીયા આશ્રમ ના મહંતશ્રી પૂજ્ય ઘનશ્યાદાસ બાપુના આશીર્વાદ સાથે આયોજિત આ વિદ્યાર્થી સન્માન સમારંભમાં નાયબ કમિશનર (જીએસટી) અમરેલી તેમજ સમાજ કલ્યાણ વિભાગ ના અધિકારી બી.ટી. ભાલાળા,નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા,માજી પ્રમુખ ખીમજીભાઈ મારુ,જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પ્રભાતભાઈ કોઠીવાળ,ભાજપ અગ્રણી ભુપેન્દ્રભાઈ બસિયા,ટીડીઓ બી.જી સોલંકી,પીએસઆઇ નિમાવત,પત્રકારમાં રાજુભાઈ બસિયા,મનોજભાઈ કનૈયા,પંકજભાઈ ઇન્દ્રોડિયા, પ્રતાપભાઈ ખાચર,મુકેશભાઈ એડવોકેટ,પ્રકાશભાઈ,ધીરુભાઈ, વિપુલભાઈ, ભરતભાઇ નાવડીયા,સહિત દેવીપૂજક સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા     જનશક્તિ દેવીપૂજક સેવાRead More


ખાંભા નાનુડી ફીડર ના અનિયમિત વીજળી મળતા ખેડૂતો રોષે ભરાયા , મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ખાંભા નાનુડી ફીડર ના અ નિયમિત વીજળી મળતા ખેડૂતો રોષે ભરાયા , મામલતદાર ને આવેદનપત્ર પાઠવવા માં આવ્યું         ખાંભા તાલુકા માં પાછલા ઘણા સમય થી પીજીવીસેલ દ્વારા અન્યાય કરવા માં આવતો હોય છે અને નાનુડી ફીડર માં અવાર નવાર વીજળી કાપી નાખવા માં આવતી હોય છે ત્યારે નાનુડી ફીડર નીચે ભાડ , નાનુડી , વાંકીયા સહિત ગામના ચાર હજાર કરતા વધારે ખેડૂત ના ખેતીવાડી વીજ કનેક્શન આવેલા હોય ત્યારે છેલ્લા બે મહિના થી પીજીવીસેલ દ્વારા વીજપુરવઠો આપવા માં હેરાનગતિ કરવા માં આવતી હોય છે અને સરકારRead More