Main Menu

Saturday, October 6th, 2018

 

યુવતિને સગપણ નહીં તોડી નાંખે તો વોટ્સએપ પર ફોટા અને વિડીયો વાઇરલ કરવાની ધમકી આપતા રોમીયોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી તાલુકાની યુવતિને સગપણ નહીં તોડી નાંખે તો સોશીયલ મિડીયાનો સહારો લઇ સાથે વિતાવેલ અંતરંગ પળોના ફોટા અને વિડીયો વાઇરલ કરી દેવાની ધમકી આપનાર ઇસમને પકડી પાડી તેના વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે* સાઇબર ક્રાઇમના આરોપીને પકડી પાડી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. અમરેલી તાલુકાના નાના માચિયાળા ગામના વતની દિપાલીબેન D/O પ્રકાશભાઇ ભાદાણીએ ગઇ તા.૧૮/૦૯/૨૦૧૮ ના રોજ અમરેલી તાલુકા પો.સ્ટે.માં ફરિયાદ લખાવેલ કે પોતે આણંદ ખાતે અભ્યાસ કરતાં હતાં તે વખતેRead More


બાબરા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી પશુપાલકો ને સહાય કરવા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત સ્થાનિક કોંગ્રેસ આગેવાનો દ્વારા પ્રાન્ત અધિકારી ને આવેદન પત્ર આપ્યું

બાબરા તાલુકાને અછટગ્રસ્ત જાહેર કરી તાલુકાના ખેડૂતો અને પશુપાલકો ને સહાય કરવા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની આગેવાની હેઠળ તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો દ્વારા લાઠી પ્રાન્ત અધિકારી ને આવેદનપત્ર પાઠવી રજુવાત કરી હતી. બાબરા તાલુકામાં ઓછા વરસાદના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે જેના કારણે બાબરા તાલુકામાં ખેડૂતો અને પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોને પૂરતો પાક વીમો,અને વીજળી મળતી નથી જેના કારણે પાણી વાળા ખેતરોમાં પાક નિષ્ફળ ગયા છે ખેડૂતો ને દસ કલાક વીજળી પણ મળતી નથી  પશુપાલકો ઘાસચારો લેવા માટે આમતેમ ભટકી રહ્યા છે .ત્યારે બાબરાRead More


લાઠી પ્રાંત અધિકારીશ્રી ની અધ્યક્ષતામાં સંકલનની બેઠકમાં દુષ્કાળ જેવી સ્થિતિ અંગે ચિંતા સાથે પરિવહન વીજળી પાણી પ્રશ્ને ત્વરિત કાર્યવાહી કરવા રજુઆત કરી

લાઠી પ્રાંત અધિકારી શ્રી ની અધ્યક્ષતા માં સંકલન ની મીટીંગ મળી ધારા સભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જનકભાઈ તળાવીયા દામનગર નગર પાલિકા પ્રમુખ સહિત ગ્રામ્ય વિસ્તારો ના સરપંચો ની વિશાળ હાજરી જોવા મળી. પ્રાંત અધિકારી શ્રી ની કચેરી ખાતે સંકલન ની મીટીંગ તાલુકા ભર ના વિવિધ પ્રશ્નો હોય તેથી દરેક  સરકારી કચેરી માં થી પ્રતિનિધિ ઓ હાજર રહ્યા પાણી પુરવઠા બોર્ડ પશુપાલન વીજળી  પરિવહન માર્ગ મકાન સમાજ કલ્યાણ પછાત કલ્યાણ શહેરી વિકાસ વિભાગ પોસ્ટ બેન્કિંગ સેવા પોલીસ રેવન્યુ શિક્ષણ અન્ન પુરવઠા આરોગ્ય સહિત ના તંત્ર ની હાજરી લાઠીRead More


ઉતરકાશી બસ દુર્ઘટના અને ઓમાન ખાતે વહાણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારીબાપુની સહાય

ઉતરખંડ ઉતરકાશી જીલ્લામાં રાજકોટના પરિવારો સાથે બસ દુર્ઘટના થઈ હતી. એ અકસ્માતમાં રાજકોટના 7 વ્યક્તિઓને પોતાનો જીવ ખોયો હતો. એ તમામ મૃતકોના સ્વજનોને શ્રી હનુમંત રૂપિયા પાંચ-પાંચ હજારની સહાયતા રાશિ મોરારીબાપુએ મોકલવેલ છે. એ જ પ્રમાણે તાજેતરમાં જામનગર જીલ્લામાં સલાયાના વહાણવટા સાથે સંકળાયેલા ચાર ભાઈઓ ઓમાન ખાતે અકસ્માતે મૃત્યુ થયા હતા. તેમના પરિવારજનોને પણ આ સહાયતા રાશી પહોંચાડવામાં આવશે. મોરારીબાપુએ મૃતકોના નિર્માણ માટે પ્રભુ પ્રાથના કરી છે.


ગીર સોમનાથના તાલાલા ખાતે કોંગ્રેસના રાષ્ટ્ર વ્યાપી જનસંપર્ક અભિયાન અંતર્ગત ખેડૂત સંમેલન યોજાયું

પરેશ ધાનની અર્જુન મોઢવાડિયા સહિત ના નેતાઓ એ ભાજપ અને મોદી સરકાર પર ખેડૂતો ના અનાજ ના ભાવ અને સિંહો ના મોત ને લય પ્રહારો કર્યા. આગામી 2019 ની લોકસભા ચૂંટણી ને લય કોંગસે રાજ્ય અને કેન્દ્ર સરકાર ને ઘેરવા અને ખેડૂતલ સહિત મતદારો. ને રિજજવવા જન સમ્પર્ક અભ્યાણ શરૂ કર્યું છે . ત્યારે ગીર સોમનાથ ના તાલાલા ખાતે જન સમ્પર્ક અભિયાન અંતરગત ખેડૂત સંમેલન યીજાય ગયું, ખેડૂત સંમેલન મા જન્મેદન ની સંબોધતા ગુજરાત વિરોધ પક્ષ ના નેતા પરેશ ધાનાની એ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. સિંહો ના મોત નેRead More


અમરેલી સેજપાલ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ર ભાગવત કથા જન જન આ હદયસ્થ બેસાડતા વક્તા


તળાવનું પાણી પિયત અર્થે છોડવા માંગ

ઘોઘા તાલુકાના કરેડા ગામે આવેલ વિશાળ તળાવનું પાણી હાલના અછતના સમય દરમ્યાન પિયત અર્થે છોડવાની માંગ ઘોઘા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા કરવામાં આવી છે. જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પાણી છોડવા માંગ કરવામાં આવી છે. તળાવનું પાણી કેનાલમાં છોડવાથી અંદાજે ૭ ગામથી વધુના ખેડુતોને ફાયદો થાય તેમ હોય આ બાબતે સત્વરે નિર્ણ્ય લેવા માંગ કરી છે.


આવતી કાલે લાઠી તાલુકામાં ભાજપની “કિશાન મિત્ર ખાટલા બેઠક” નો અભ્યાસ વર્ગ

ગુજરાત પ્રદેશ ભારતીય જાણતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં તા.૭-૧૦ થી ૧૫/૧૦ સુધી ભાજપના કાર્યકર્તાઓ ગામડામાં જઈ, ખાટલા બેઠકના માધ્યમથી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનો સાથે સંવાદ કરશે. ૧૯૯૫થી ભાજપની સરકારોએ કૃષિક્ષેત્રે જે પગલાઓ લીધા છે તેની માહિતી સાથે વર્તમાન પરિસ્થિતિમાં કિશાનોની સમસ્યાઓ અંગે ખુડૂતો સાથે ખુલ્લા મને ચર્ચા કરશે. આ કાર્યક્રમ અન્વયે લાઠી તાલુકાના ઇન્ચાર્જ ડો.કાનબાર અને વાલજીભાઇ ખોખરીયાની ઉપસ્થિતિમાં આજરોજ લાઠી ખાતે લાઠીતાલુકા ભાજપ પ્રમુખ મગનભાઇ કાનાણી, જીલા કિશન મોરચાના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલિયા, લાઠી શહેર ભાજપ પ્રમુખ પ્રણવભાઈ જોશી, મહામંત્રી દમજીભાઇ ડાયાણી અને અનિલભાઈ નાંઢા, દામનગર શહેર ભાજપ પ્રમુખRead More


૭૦ ટકા ખેડુતોને જ એમએસપીનો લાભ મળે છે

એમએસપી શુ છે તે ૭૦ ટકા ખેડુતો જાણતા નથી : અહેવાલ

દેશના ખેડુતો પૈકી મોટા ભાગના ખેડુતો હજુ પણ લઘુત્તમ સમર્થન મુલ્ય શુ છે તે જાણતા નથી. જેના કારણે આ પ્રકારના ખેડુતો હજુ પણ જંગી નુકસાન ઉઠાવી રહ્યા છે. તેમને તમામ સરકારી યોજના અને સાથે સાથે તેમને કઇ રીતે લાભ થઇ શકે છે તે બાબતના સંબંધમાં સ્થાનિક સ્તર પર માહિતીગાર કરનાર વ્યક્ત રહે તે જરૂરી છે. હાલમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમા દાવો કરવામાં આવ્યો છે કે ૭૦ ટકા ખેડુતો એમએસપી શુ છે તે બાબત જાણતા નથી. માત્ર ૩૦ ટકા ખેડુતોને જ સરકારના લઘુત્તમ સમર્થન મુલ્યના લાભ મળી શકે છે. રાજ્યનાRead More


અર્થશાસ્ત્રીઓની ગણતરી ઉંધી પડી : લોનના દર હાલ યથાવત રહેશે

મોનિટરી પોલિસીમાં રેપો અને રિવર્સ રેપોરેટ યથાવત રખાયા

ભારતીય રિઝર્વ બેંકની આજે તેની ચોથી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા (એમપીસી)ની બેઠકના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. ધારણાની બિલકુલ વિરુદ્ધ જઇને આરબીઆઈએ રેપોરેટને ૬.૫૦ ટકાના દરે યથાવત રાખ્યા હતા. બીજી બાજુ આરબીઆઈએ જીડીપી ગ્રોથનો અંદાજ પણ ૭.૪ ટકાના દરે યથાવત રાખ્યો હતો. આ પહેલા બે નાણાંકીય નીતિ સમીક્ષામાં રેપોરેટમાં વધારો કરવામાં આવ્યો હતો. રેપોરેટને ૬.૫૦ ટકા અને રિવર્સ રેપોરેટ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો છે. ક્રૂડની કિંમતમાં વધારો અને ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડો થવાના કારણે મોંઘવારી વધવાની આશંકા દેખાઈ રહી હતી પરંતુ આરબીઆઈએ વ્યાજદરને યથાવત રાખીને તમામને ચોંકાવીRead More