Main Menu

Friday, October 12th, 2018

 

લાઠી પો.સ્‍ટે.ના જાનબાઇની દેરડી ગામથી સરકારી પીપળવા ગામ વચ્ચે આવેલ વાલાવેણ તળાવ માં જાહેરમાં જુગાર રમતાં પાંચ ઇસમોને રૂ.૫૯,૩૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. અમરેલી

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ જુગારની બદીને સમાજમાંથી દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે ગઇ કાલ તા.૧૧/૧૦/૨૦૧૮ ના રોજ અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા અને એલ.સી.બી.ટીમ દ્વારા જુગાર અંગે ચોક્કસ બાતમી મેળવી લાઠી પો.સ્‍ટે. વિસ્‍તારના જાનબાઇની દેરડી ગામથી સરકારી પીપળવા ગામ વચ્ચે આવેલ વાલાવેણ તળાવમાં જાહેરમાં જુગાર રમતાં ઇસમો ઉપર રેઇડ કરતાં કુલ છ ઇસમો પૈકી પાંચ ઇસમોને પકડી પાડેલ અને એક ઇસમ નાસી ગયેલ હોય તમામ સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી લાઠી પોલીસRead More


સાવરકુંડલા ખાતે અંડર-૧૯ થ્રો બોલ સ્‍પર્ધા યોજાશે

રમત ગમત યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ વિભાગ સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર અને અમરેલી જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા રાજયકક્ષાની અંડર-૧૯ થ્રો બોલ (ભાઇઓ-બહેનો) સ્‍પર્ધા યોજાશે. ગજેરા ઇન્‍ટરનેશનલ પબ્‍લિક સ્‍કુલ સાવરકુંડલાના સહયોગથી તા.૧૫ ઓકટોબર-૨૦૧૮ને સોમવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે સાવરકુંડલા સ્‍થિત સિગ્‍મા સ્‍કુલ ઓફ સાયન્‍સ, ગજેરા ઇન્‍ટરનેશનલ પબ્‍લિક સ્‍કુલ-ભુવા રોડ ખાતે સ્‍પર્ધા યોજાશે. સાસંદશ્રી નારણભાઇ કાછડીયા ઉદ્દઘાટન કરી સ્‍પર્ધાનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે, તેમ અમરેલી જિલ્‍લા રમતગમત અધિકારીશ્રી અશરફભાઇ આર. કુરેશીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે


દિવ્‍યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્‍પર્ધાઓ યોજાશે

  રમત ગમત યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ વિભાગ સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર અને અમરેલી જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા દિવ્‍યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્‍પર્ધાઓ યોજવામાં આવનાર છે. માનસિક ક્ષતિગ્રસ્‍ત, બહેરાની તમામ સ્‍પર્ધા તા.૧ નવેમ્‍બર-૨૦૧૮ના રોજ, અંધજનની એથ્લેટિકસ સ્‍પર્ધાઓ તા.૨ નવે., શારીરિક ક્ષતિગ્રસ્‍તની એથ્લેટિક્સ સ્‍પર્ધા તા.૩ નવેમ્‍બરના રોજ યોજાશે. સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, રમતગમત સંકુલ, ચિતલ રોડ, ગોળ દવાખાના પાસે-અમરેલી ખાતે નિયત તારીખે સવારે ૮ કલાકે સ્‍પર્ધાઓ યોજાશે. દિવ્‍યાંગ અંધજન કેટેગરીની ક્રિકેટ અને ચેસ સ્‍પર્ધા માટે રવિભાઇ વાળા-મો.૯૪૨૮૮ ૪૭૪૫૧ તથા દિવ્‍યાંગ શારીરિક ક્ષતિગ્રસ્‍ત કેટેગરીની ક્રિકેટ સ્‍પર્ધા માટે બિપીનભાઇ ત્રિવેદી-મો.૯૪૨૬૮ ૫૨૮૪૩ પર સંપર્કRead More


લાઠી તાલુકા ના શાખપુર ખાતે ચોથા તબક્કા ના સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

લાઠી તાલુકા ના શાખપુર ખાતે ચોથા તબક્કા નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો ગ્રામ્ય વિસ્તાર ના સેવાસેતુ માં પ્રાંત અધિકારી શ્રી બોડાણા સાહેબ તાલુકા મેજી મણાત સાહેબ તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લા ભર ની વિવિધ કચેરી ઓ ના કર્મચારી ઓ ની હાજરી માં શાખપુર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો પ્રાંત અધિકારી શ્રી બોડાણા અને તાલુકા મેજી મામલતદાર વિજયભાઈ ડેર ની સતત દેખરેખ દરેક ટેબલ પર બાજ નજર અરજદારો ને સ્થળ પર પ્રશ્ન નો નિકાલ કરતી સુંદર વ્યવસ્થા જરૂરી નિયત નમૂના દરખાસ્તો કરી આપતું તંત્ર સેવાસેતુ ખરા અર્થ માં સેવા રૂપ બને અરજદાર પાસેRead More


લાઠી તાલુકાના શાખપુર ખાતે પ્રાંત અધિકારી અને તાલુકા મેજી ની બાજ નજર સેવાસેતુને ખરા અર્થમાં સેવા સેતુ બનાવવા ની શીખ

લાઠી તાલુકા ના શાખપુર ખાતે ચોથા તબક્કા નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો ગ્રામ્ય વિસ્તાર ના સેવાસેતુ માં પ્રાંત અધિકારી શ્રી બોડાણા સાહેબ તાલુકા મેજી મણાત સાહેબ તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લા ભર ની વિવિધ કચેરી ઓ ના કર્મચારી ઓ ની હાજરી માં શાખપુર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો પ્રાંત અધિકારી શ્રી બોડાણા અને તાલુકા મેજી મામલતદાર વિજયભાઈ ડેર ની સતત દેખરેખ દરેક ટેબલ પર બાજ નજર અરજદારો ને સ્થળ પર પ્રશ્ન નો નિકાલ કરતી સુંદર વ્યવસ્થા જરૂરી નિયત નમૂના દરખાસ્તો કરી આપતું તંત્ર સેવાસેતુ ખરા અર્થ માં સેવા રૂપ બને અરજદાર પાસે જઈ પ્રશ્નોRead More


નિચાણવાળા વિસ્તારોમાં પુરનું સંકટ : લોકો મુશ્કેલીમાં મુકાયા

ઓરિસ્સા-આંધ્રપ્રદેશમાં તિતલી તોફાનથી જનજીવન સંપૂર્ણ ઠપ્પ

ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ભારે તબાહી મચાવી રહેલા ચક્રવાતી તોફાન તિતલીના પરિણામ સ્વરુપે બે લોકોના મોત થઇ ગયા છે અને હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયું છે. હાલમાં આ ચક્રવાતી તોફાન હળવું પડે તેવા સંકેત દેખાઈ રહ્યા નથી. નિચાણવાળા વિસ્તારોમાં હજુ પણ તોફાનના કારણે ભારે વરસાદ થવાના કારણે પુર જેવી સ્થતિ ઉભી થઇ શકે છે. કેન્દ્રીયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે, ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઘણી જગ્યાઓએ જનજીવન ખોરવાઈ ગયું છે. સરકાર અને વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ ઉપર છે. કટોકટીના સમયમાં તમામ લોકો આગળ આવે તે ખુબ જરૂરીRead More


દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૧૦ પૈસાનો વધારો

પેટ્રોલ-ડીઝલ કિંમતમાં વધુ વધારો : બોજમાંય વધારો

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારાનો દોર જારી રહ્યો છે. આજે ફરી વધારો કરાયો હતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૧૦ પૈસાનો વધારો કરાયો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં ૨૭ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં નવ પૈસાનો વધારો કરાયો હતો. મોદી સરકારથી મધ્યમ વર્ગ નાખુશ દેખાઈ રહ્યા છે. અર્થશા†ીઓ અને ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ માની રહ્યા છે કે, આ વધતા જતા ભાવના કારણે મોદી સરકારને લોકસભાની ચૂંટણીમાં મોટી કિંમત ચુકવવી પડી શકે છે. કારણ કે મોટા ભાગની જીવન જરૂરી ચીજાની કિંમતમાં હાલમાં વધારો થયો છે. આનાકારણે તમામ લોકોનાRead More


સાત કારોબારી સેશનમાં જ ૩૦૮૪ પોઇન્ટનો રેકોર્ડ કડાકો

શેરબજારમાં : સેંસેક્સ વધુ ૭૬૦ પોઇન્ટ સુધી ઘટી ગયા

શેરબજાર આજે કત્લેઆમની સ્થતી સર્જાઇ હતી. કારોબારની શરૂઆત થયા બાદ શેરબજારમાં હાહાકારની સ્થતી રહી હતી. આ સ્થતી છેલ્લે સુધી અકબંધ રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ મિનિટોના ગાળામાં જ સેંસેક્સ એક વખતે ૧૦૦૧ પોઇન્ટ ઘટીને ૩૩૭૬૦ની નીચી સપાટી પર પહોંચી ગયો હતો. જા કે કારોબારના અંત સુધી તેમાં આંશિક રિક્વરી થઇ હતી. અંતે સેંસેક્સ ૭૬૦ પોઇન્ટ ઘટીને ૩૪૦૦૧ની નીચી સપાટી પર રહ્યો હતો. ઇન્ટ્રા ડે દરમિયાન તેમાં ૧૦૩૭ પોઇન્ટનો એક વખતે ઘટાડો થઇ જતા કારોબારીઓ ચિંતાતુર દેખાયા હતા. બી બાજુ નિફ્ટી ૨૨૫ પોઇન્ટ ઘટીને ૧૦૨૩૫ની નીચી સપાટી પર રહ્યો હતો.Read More


કોંગી નેતા અને ઠાકોર સેનાના સમર્થકો જાડાયા

બાપુની પ્રતિમાને પ્રણામ કરી અલ્પેશ ઠાકોર દ્વારા ઉપવાસ

સાબરકાંઠાના ઢુંઢર ગામે ૧૪ માસની બાળકી પર થયેલા દુષ્કર્મના બનાવના ગણતરીના દિવસો બાદ ગુજરાતમાં પરપ્રાંતીયો પર હુમલાના બનાવો બન્યા હતા. જેમાં ઠાકોર સેનાના પર આરોપ લાગ્યો હતો. પરપ્રાંતીયો અને ઠાકોર સેના વચ્ચે સદભાવ વધે તેમ જ પ્રેમ અને ભાઇચારાનો સંદેશ ફેલાવવાના ઉદ્દેશ્યથી આજે ઠાકોર સેનાના નેતા અને રાધનપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સદભાવના ઉપવાસ પર ઉતર્યા હતા. પરપ્રાંતીયો અને ગુજરાતીઓ વચ્ચે ભાઈચારો વધારવાના પ્રયાસના ભાગરૂપે આજે ગાંધી આશ્રમ ખાતે સમર્થકો સાથે અલ્પેશ ઠાકોરે બાપૂની પ્રતિમાને પ્રણામ કરીને એક દિવસીય સદભાવના ઉપવાસ યોજયા હતા. ગાંધી આશ્રમમાં બાપૂના દર્શન બાદRead More


અમરેલી જીલ્લાનાં ખેડુતોને ક્રોપ કટીંગ -વિમ- ઘાસચારો – પિવાના પાણીના આયોજન માટે સરકારમાં રજુઆત                

અમરેલી જીલ્લોએ ખેતી આધારીત જીલ્લો  છે. જેમા મોટા ભાગે કપાસની ખેતી થાય છે અને પછી બીજા નંબર ઉપર શીંગ અને મગફળીની ખેતિ થાય છે. આ વર્ષે  ખેડુતોને તેમના પા માટે 15 જુન ર018 સુધી જે વરસાદ થવો જોઈએ તે થયો નહી અને 15 જુલાઈ એટલે કે, એક મહીના સુધી વરસાદ સમયાંતરે થોડા થોડા અંશેપડયો જેથી ખેડુતોના વાવેલા મોંઘા ભાવના બીયારણ (શીંગ, કપાસ) બે બે વખત ઉગીને બળી ગયા. ખેડુત ખાતર, બિયારણ, દવા, નિંદામણ, આંતર ખેડ, તમામ કામોપૂર્ણ  કરીને પાની રાહ જોઈને બેઠા હતો.પરંતુ એક વરસાદની ખેંચથી ખેડુતોએ જોયેલું સ્‍વપ્‍ન ધુળધાણીRead More